મોરબી હાલ રાજકોટ ધરમશી વીરચંદ ધ્રુવના જેષ્ટ પુત્ર સ્વ. હસમુખરાયના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન (ઉં. વ. ૭૦) તે તુષાર, કેતના કમલેશકુમાર સલોતના માતુશ્રી. ગં. સ્વ. જયશ્રીબેન, સ્વ. છોટાલાલ, દીલીપકુમાર, વસંતકુમાર, મહેન્દ્રકુમારના ભાભી. પીયર પક્ષે ઝાંઝીબારવાળા જામનગર નિવાસી શીવલાલ સુંદરજી શેઠના પુત્રી શુક્રવાર ૧૬-૩-૧૨ના રાજકોટ મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના રવિવાર ૧૮-૩-૧૨ના રાજકોટ રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે.
Death/Funeral
-
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ
સ્વ. નવનીતરાય હેમતલાલ શામજીભાઈ વોરાના ધર્મપત્ની
*વિનોદીનીબેન (ઉં. વ. ૭૭ )*
તે મનીષના માતુશ્રી,
તે શેફાલીના સાસુ,
તે વિવાનના દાદી...
22 hours ago