Pages

Monday, June 28, 2010

લગ્ન

સૌરભ રાજેન્દ્ર કાંતિલાલ મેહતા (વતન : વાંકાનેર /હાલ : ઘાટકોપર)
ના લગ્ન
રાજવી વિજય વિનોદરાય શેઠ (વતન : સાવર કુંડલા / હાલ : મુલુન્ડ)
સાથે તારીખ 26-06-2010 ના રોજ કરવામા આવેલ છે.

Sunday, June 27, 2010

મૃત્યુ


વતન : મોરબી
હાલ : માટુંગા,મુંમ્બઇ
મરનારનુ નામ : હર્ષદરાય નવલચંદ પારેખ
ઉમર : ૭૦ વર્ષ
મરણ તારીખ : ૨૨-૦૬-૨૦૧૦
પિતા : સ્વ. નવલચંદ ત્રિભોવનદાસ પારેખ
માતા : સ્વ. ધોળીબેન
પત્નિ : વિણાબેન
પુત્રો : સંજય તથા હેમંત
ભાઇઓ : સુધીરભાઇ,રમેશભાઇ
બહેનો : કંચનબેન, નિર્મળાબેન,સ્વ. ઇન્દિરાબેન,સ્વ. ભારતીબેન
સસરા : સ્વ. અમૃતલાલ ચત્રભુજ શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Monday, June 21, 2010

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૪૮ મે ૨૦૧૦

સમાજ ઉત્કર્ષ બ્લોગ ઉપર મુકવાની ઇચ્છા હતી પણ કેવી રીતે મુકી શકાય તેની ગતાગમ નહોતી પરંતુ છેવટે તે પણ શીખી જવાયું. યોગાનુયોગ એવો છે કે આ જ અંકમા કાર્યકરોના બહુમાનના ફોટાઓ વિપુલ પ્રમાણમાં છે.
સમાજ ઉત્કર્ષના પ્રથમ ૧૦ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૧ થી ૧૯ પાના કાર્યકરોના બહુમાનના ફોટાઓ જોવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૨૧ થી૩૦ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

Tuesday, June 15, 2010

મેરા ભારત મહાન

શ્રી દિનેશ શાહે ફરી એક વખત ફોટાઓ મોકલાવેલ છે જે નીચેની લિંક પર જોઇ શકાશે. ફોટાઓ જોઇને હસવું તો આવશે જ પરંતુ તમોને વિચાર કરતા પણ કરી મુકશે.
http://mvjsamaj.blogspot.com/2010/06/it-only-happens-in-india.html

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : મલાડ,મુંમ્બઇ
મરનારનુ નામ : મનહરલાલ રાયચંદ મહેતા
ઉમર : ૭૮ વર્ષ
મરણ તારીખ : ૧૩-૦૬-૨૦૧૦
પિતા : સ્વ. રાયચંદ રૂપચંદ મહેતા
પત્નિ : સ્વ. ચંદનબેન
ભાઇઓ : સ્વ. મણીલાલ, સ્વ. મનસુખલાલ,સ્વ. સુખલાલ,સ્વ. જેઠાલાલ,સ્વ. છોટુભાઇ
પુત્રીઓ : જયશ્રીબેન હસમુખરાય મહેતા, હિનાબેન વિજયભાઇ ગાંધી,ભાવનાબેન, સ્મિતાબેન લલિતકુમાર શાહ
સસરા : કાંતિલાલ પ્રેમચંદ મહેતા

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Tuesday, June 8, 2010

હિન્દુ અને જૈન ધર્મના તફાવત

3જી મેના રોજ પ્રદિપભાઇ સી દોશીએ એક લખાણ આપણે જૈન છીએ વિષે મોકલેલ હતુ. તેના પ્રતિભાવમાં જયજિનેન્દ્ર ડોટ કોમે નીચે મુજબ લખાણ મોકલેલ છે .
*******
ઉપરનું વસતિ ગણતરીવાળું મૂળ લખાણ પૂજ્યપાદ મુનિ ભગવંત શ્રી મિત્રાનંદસાગરજી મહારાજનું છે. મૂળ લખાણની લિંક અહીં આપેલી છે. http://jayjinendra.com/jayjinendra/samachar/nivedan-to-jains-vasati.shtml લખાણમાં ઉલ્લેખેલ મોદીક્ષેત્રે કુરુક્ષેત્રે પુસ્તિકા પણ એ જ પૂજ્ય ગુરુ ભગવંતની છે. આની લિંક પણ અહીં આપેલી છે. http://jayjinendra.com/jainbooks.shtml
આભાર સહ
જય જિનેન્દ્ર પરિવાર, અમદાવાદ
*******
રસિક વાંચકો સાઇટના એડ્રેસ ઉપર ક્લિક કરી તે સાઇટ ઉપર જઇ શકશે. ખાસ કરીને હિન્દુ અને જૈન ધર્મના તફાવત દર્શાવતી પુસ્તિકા વાંચવા લાયક છે.

આ તકે જયજિનેન્દ્ર ડોટ કોમનો આ માહિતી પુરી પાડવા માટે આભાર માનીએ છીયે.

Monday, June 7, 2010

અભિનંદન સંદેશો દિનેશ શાહ દ્વારા

દિનેશ શાહે સમાજ ઉત્કર્ષ બ્લોગ ઉપર મુકવા માટે નીચે મુજબનો અભિનંદન સંદેશો મોકલાવેલ છે.

Sunday, June 6, 2010

બ્લોગનો પહેલો જન્મદિવસ

આજે તારીખ ૬-૬-૨૦૧૦ના રોજ આપણો બ્લોગ ૧ વર્ષ પુરુ કરશે.
તમોને બ્લોગ ગમ્યો ?
ગમ્યો તો શું ગમ્યું ?
ન ગમ્યો તો શું ન ગમ્યું?
કોઇ નવી વસ્તુનો ઉમેરો થાય તેવું તમો ઇચ્છો છો ?
તમારા અભિપ્રાયો જરૂરથી મોકલશો.
અને હા, તમો અભિનંદન મોકલવાનુ રખે ચુકી જતા.

Thursday, June 3, 2010

નોટબુક વિતરણ ૨૦૧૦

નોટબુક તથા અન્ય વસ્તુઓનું વિતરણ દર વર્ષની જેમ આ વખતે પણ શુક્ર વાર તા. ૦૪-૦૬-૨૦૧૦ અને શનિવાર તા. ૦૫-૦૬-૨૦૧૦ના રોજ રાખવામાં આવ્યુ છે. મોટા મંડળ અને યુવક મંડળના સરક્યુલર સાથે છે .અરજીપત્ર પણ સાથે આપેલ છે. નાના અને મોટા મંડળે પોતાના સરનામાનો આગ્રહ પણ રાખેલ નથી પરંતુ વહેચણી માટે તેઓ ભેગા થઇ શક્યા નથી તે ખરેખર દુ:ખદ ઘટના છે. તેઓને સમાજના સભ્યોને પડતી તકલિફનો ખ્યાલ નથી કે તેઓ એવું માને છે કે મફતમાં નોટબુકો જોઇતી હોય તો હેરાન થવું પડે.આડાવારે સાંજના પિક અવરમાં બે જગ્યાએ જવાનુ અને વજન ઉપાડી મિરા રોડ કે ભાયંદર જવાનું કેટલુ વિકટ છે તેનો વિચાર બન્ને મંડળની કારોબારીમાંથી કોઇને પણ આવ્યો નથી. આ બાબત ઉહાપોહ કરવાની અને લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે.

બન્ને મંડળોના સરક્યુલર વાંચવા માટે અહી ક્લિક કરો.

નોંધ : ફોર્મ્સને Save Image As કરીને તમારા કોમ્યુટરમાં ડાઉનલોડ કરી છાપી શકાશે.

મૃત્યુ



વતન : વાંકાનેર
હાલ : ચેમ્બુર,મુંમ્બઇ
મરનારનુ નામ : દમયંતીબેન કાંતિલાલ મહેતા
ઉમર : ૮૫ વર્ષ
મરણ તારીખ : ૦૧-૦૬-૨૦૧૦
પતિ : સ્વ. કાંતિલાલ વખતચંદ મહેતા
પુત્રો : લલિતભાઇ, પ્રવિણભાઇ, પ્રકાશભાઇ, નીતિનભાઇ
પુ્ત્રવધૂઓ : સ્વ. નિરંજના, રેખા, કુમુદ, લતા
પુત્રી : વિણાબેન હિતેશકુમાર વોરા
દિયરો : સ્વ. બાબુલાલ, ધિરજલાલ,શાંતિલાલ,જમનાદાસ
ભાઇઓ : લક્ષ્મીચંદ, મુગટલાલ

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Wednesday, June 2, 2010

મૃત્યુ


વતન : મોરબી
હાલ : બોરીવલી,મુંમ્બઇ
મરનારનુ નામ : નવલચંદ મુલચંદ શાહ
ઉમર : ૯૨ વર્ષ
મરણ તારીખ : ૨૯-૦૫-૨૦૧૦
પત્નિ : જશવંતીબેન
પુત્રો : કૈલાશ, શરદ,કેતન, જયેશ
ભાઇ : સ્વ. શંકરલાલ
બહેનો : સ્વ. હેમલતાબેન, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. પુષ્પાબેન
પિતા : સ્વ. મુલચંદ વલમજી શાહ
સસરા : ચુનીલાલ રૂપચંદ દોશી

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

ખાખરેચી ખાતે ચતુર્માસ પ્રવેશ તથા ઉપાશ્રયનું ઉદઘાટન

હિરેન લોદરિયાએ ખાખરેચી ખાતે તા. ૧૩-૦૬-૨૦૧૦ના રોજ થનાર ચતુર્માસ પ્રવેશ તથા ઉપાશ્રયના ઉદઘાટનની આમંત્રણ પત્રીકા મોકલાવેલ છે જે અત્રે પબ્લિશ કરવામાં આવી છે.

ખાખરેચી જવા ઇચ્છતા શ્રાવકોએ મદદ માટે નીચે આપેલ વ્યક્તિઓનો સંપર્ક કરવો
વિજય વોરા ૦૯૮૨૧૧૧૩૩૪૬
દલસુખ ત્રેવાડિયા ૦૯૩૨૦૨૪૭૭૭૨
મહેન્દ્ર સંઘવી ૦૯૮૧૯૧૭૮૫૬૬
મહેશ લોદરિયા ૦૯૮૨૧૦૯૧૯૫૧
નવિન વોરા ૦૯૮૩૩૨૧૯૮૧૫
નરેન્દ્ર શેઠ ૦૯૮૨૧૫૩૭૭૫૫

(ચિત્ર ઉપર ક્લિક કરવાથી તે મોટુ દેખાશે. મોટુ થયા પછી ctrl + કે ctrl - કી(Key) નો ઉપયોગ કરી સાઇજ઼ નાની મોટી થઈ સકશે.)