Pages

Monday, October 31, 2011

વર્ષગાંઠ (31-10)


1 ) ખંડોર સોનલ સંજય ધીરજલાલ લવજીભાઈ
2 ) શેઠ ચંદ્રીકા અશોક
3 ) મેહતા મીનેશ જયેશ અનંતરાય મલુકચંદ
4 ) પારેખ દીપાલી બિરેન નરેન્દ્ર મોહનલાલ
5 ) પારેખ બીજલ અલ્પેશ કાંતિલાલ
6 ) પારેખ ભરત કાંતિલાલ નરોત્તમદાસ
7 ) પારેખ મુકુન્દ કાંતિલાલ નરોત્તમદાસ
8 ) સંઘવી ચિરાગ વિનોદરાય મણિલાલ
9 ) સંઘવી જયેશ કિશોર હરજીવન
10) સંઘવી ઉર્મિલા સુર્યકાંત હરજીવન
11) શાહ મિતેષ રાજેન્દ્ર ઉમેદચંદ
12) શેઠ સાગર રમેશ શિવલાલ
13) શેઠ જિગર કિરીટ કાંતિલાલ
14) શેઠ નીતિન રમણલાલ

Sunday, October 30, 2011

વર્ષગાંઠ (30-10)



1 ) દોશી દીપક મનહરલાલ
2 ) મેહતા ધ્રુવ તેજસ નવીણચંદ્ર શાંતિલાલ
3 ) મેહતા સાગર જયેશ બળવન્તરાય
4 ) મેહતા પ્રતિભા ગિરીશ શામળદાસ
5 ) મેહતા નેમીશ હસમુખરાય
6 ) મેહતા રાજેન્દ્ર સાકરચંદ
7 ) પારેખ કાજલ નિશીથ રજનીકાંત
8 ) પારેખ દિવ્યેશ વિનયકાન્ત પાનાચંદ
9 ) પારેખ શ્વેતા બિપીન શાંતિલાલ
10) પારેખ બિનલ અશૉક રૂપચન્દભાઇ
11) સંઘવી દિપેશ લલિતકૂમાર
12) સંઘવી દીપાલી મિતેષ પ્રવીણચંદ્ર
13) સંઘવી ડિમ્પલ દિનેશ તલકચંદ
14) શાહ મીનલ ધીરેન રજનીકાંત
15) શાહ જ્યોતસના રમેશ મગનલાલ
16) શાહ આશા નેમીશ પ્રવીણચંદ્ર
17) શાહ વર્ષા કિરીટ કાંતિલાલ
18) શાહ જિતેન્દ્ર હસમુખરાય
19) શાહ હિતેષ જિતેન્દ્ર હસમુખરાય
20) શેઠ મહેક નેમીશ ધનવંટરાય
21) સોલાણી દેવાંશ નિલેશ

Saturday, October 29, 2011

વર્ષગાંઠ (29-10)


1 ) દોશી નીતિન લાલચંદ
2 ) ઘૉલાણી જેનિલ રાજેશ શાંતિલાલ સોમચંદ
3 ) મેહતા આગમ નિશીથ હસમુખ શાંતિલાલ
4 ) મેહતા હર્ષિદા અશ્વિન
5 ) મેહતા મિકિતા મુકુન્દ નવલચંદ
6 ) પારેખ કિંજલ કુમારપાળ છેડા
7 ) સંઘવી ફાલ્ગુની નરેન્દ્ર જયંતિલાલ
8 ) સંઘવી માર્ગી અશોક જગજીવનદાસ
9 ) શાહ દર્શન અશોક વ્રજ્લલ
10) શાહ જયેન્દ્ર જેવતલાલ
11) શાહ જ઼ૈનમ દિલીપ ઉમેદચંદ
12) શાહ મમતા અમિત અરવિંદ દેવચંદ
13) શેઠ કિંજલ કીર્તિકુમાર ત્રિભોવનદાસ
14) શેઠ ત્વિષા નિશાંત ચંદ્રવદન


Friday, October 28, 2011

વર્ષગાંઠ (28-10)


1 ) ગાંધી ધરા પરેશ ન્યાલચંદ મનસુખલાલ
2 ) લોદરિયા ઉલ્કા મહેન્દ્ર મુગટલાલ
3 ) લોદરિયા હરીશ મગનલાલ
4 ) લોદારિયા વિરલ નરેશ અમૃતલાલ
5 ) મેહતા ધૃતિ નિખિલ વસંતલાલ
6 ) મેહતા ભરત હરગોવિંદદાસ
7 ) પટેલ પ્રીતિ રાજીવ ત્રીલોકચંદ
8 ) પટેલ પ્રાશ્ની તેજસ કિશોર
9 ) સંઘવી ધ્રુવેશ અનીલ હિમતલાલ
10) શાહ સ્વાનગીની કેયુર પ્રકાશ રવીચંદ
11) શાહ ચીનલ વિનોદ રતિલાલ

Thursday, October 27, 2011

ઘરના ટોડલે દીવાળીના દીવા અને અંતરના ટોડલે સમજણના…


ઘરના ટોડલે દીવાળીના દીવા
અને
અંતરના ટોડલે સમજણના…
સમય સહેજ પડખું ફેરવે છે અને વરસ બદલાઈ જાય છે. સમયને કામચોરી, લાગવગ અને ભ્રષ્ટાચાર કર્યા વગર પોતાનો ધર્મ નીભાવવાની ટેવ છે. બેસતા વર્ષનો દીવસ એ મારો અત્યંત પ્રીય તહેવાર છે. આ એક એવો દીવસ છે જ્યારે માણસ ખરેખર ‘માણસ’ જેવો જ લાગે છે ! ઘણીવાર એક વીચાર મારા મનમાં આપણાં ઉજળા ભાવીની આશા જન્માવે છે. બેસતા વર્ષનો એક દીવસ આપણે બધા પુરા પ્રેમ, આદર અને સદ્ ભાવથી જીવી શકતા હોઈએ તો એ સાબીત કરે છે કે આપણે આખું વર્ષ પણ એ પ્રમાણે જીવી શકીએ એમ છીએ. શું નવા વર્ષના પ્રથમ દીવસે પ્રગટ થતો પ્રેમ, સ્નેહ અને ભાઈચારો આપણે આખું વર્ષ ન ટકાવી શકીએ ? શું હીન્દુ અને મુસલમાનને ‘સાલમુબારક’ અને ‘ઈદમુબારક’ની જેમ ગળે મળવા માટે આખું વર્ષ પ્રેરણા ન આપી શકે ? પ્રયોગ કરવા જેવો છે.
વાતવાતમાં તોફાનો, ઝઘડા, ખુન, છેતરપીંડી અને માણસની અપરમ્પાર નીચતાથી સમાજ પક્ષાઘાતનો સામનો કરી રહ્યો છે. માત્ર સત્તાવીસ રુપીયા ટોલટૅક્સ નહીં ભરવા માટે થઈને હમણાં જ ટોલનાકાના એક કર્મચારીને ગોળીથી ઉડાવી દેવામાં આવ્યો ! સમાચાર જોયા ત્યારે આખો દીવસ મગજમાં ઘમસાણ ચાલ્યું : શું માણસની જીન્દગીનું આટલું જ મુલ્ય ? માનવજાતીની સૌથી મોટી સમસ્યા જ એ છે કે, તે પથ્થર સાથે ભગવાન જેવો વહેવાર કરે છે અને માણસ સાથે પથ્થર જેવો ! વરસ તો સમયની સાથે આપોઆપ બદલાય જાય છે; પરન્તુ માણસની નીચતા, દુર્દશા અને મુર્ખાઈને વરસની માફક આપોઆપ હટી જવાની આદત નથી! વરસના દીવસો તો નીર્ધારીત હોય છે; પરન્તુ માણસની મુર્ખાઈના દીવસો નીર્ધારીત નથી હોતા ! કેટલીક વાર તો એવું લાગે છે કે, માણસ સ્વભાવે જ પેટ ચોળીને પીડા ઉભી કરનારું પ્રાણી છે ! સુખ માટે માત્ર થોડી સમજદારી જ જરુરી છે, જ્યારે દુ:ખ માટે તો હજાર કારણો છે.
કોઈને ભુખ લાગે છે એની પીડા છે, તો કોઈને પચતું નથી એની પીડા છે ! કોઈને સન્તાન નથી એનું દુ:ખ છે, તો કોઈને સન્તાન વંઠેલ થયાં છે એનું દુ:ખ છે ! કોઈને લગ્ન થતું નથી એની પીડા છે, તો કોઈને છુટાછેડા થતા નથી એની પીડા છે ! કોઈને ઘરમાં ખાંડ નથી એની ચીન્તા છે, તો કોઈને ડાયાબીટીસ થયો છે એની ચીન્તા છે ! કોઈને બાપ નથી એનું દુ:ખ છે, તો કોઈને બાપ બગડેલો છે એનું દુ:ખ છે ! કોઈને મોત આવતું નથી એની પીડા છે, તો કોઈને મોત આંબી રહ્યું છે એની પીડા છે ! કોઈને શરીર પાતળું છે એની ચીન્તા છે, તો કોઈને શરીર લોંઠકું છે એની ચીંતા છે ! કોઈને ઉંઘ નથી આવતી એની પીડા છે, તો કોઈને ઉંઘ પીછો છોડતી નથી એની પીડા છે ! કોઈને કામ કરવું પડે છે એની ચીંતા છે, તો કોઈને કામ મળતું નથી એની ચીંતા છે ! ‘પ્રધાનો’ને ભ્રષ્ટાચાર કેમ કરવો એની ચીન્તા છે, તો ‘અન્ના’ઓને ભ્રષ્ટાચાર કેમ અટકાવવો એની ચીંતા છે ! કોઈને દુધના પૈસા નથી એની ચીન્તા છે, તો કોઈને દારુના પૈસા નથી એની ચીંતા છે ! સંસારમાં થોડાઘણા અંશે દરેક માણસ દુ:ખી છે. ‘ચીન્તાથી મુક્ત રહો’ અને ‘સદાય આનંદમાં રહો’ એવાં પ્રવચનો આપનારા ચીન્તાથી મુક્ત થઈ ગયા છે એવા ભ્રમમાં કોઈએ રહેવા જેવું નથી.
ઘણીવાર આપણી ખોટી દૃષ્ટી અને ખોટા અભીગમના કારણે દુ:ખ આપણો પીછો છોડતું નથી. પોણી દુનીયાને એવો વહેમ છે કે, આપણે બીજાના કારણે દુ:ખી છીએ; પરન્તુ હકીકતમાં આપણે આપણી જ ખોટી માન્યતાઓ, ખોટા નીર્ણયો અને ખોટા ધંધાઓના કારણે દુ:ખી થતા હોઈએ છીએ. ક્યારેક તો એવું લાગે છે કે માણસ દુ:ખના મારગે ચાલીને સુખની શોધ કરવા નીકળ્યો છે ! સુખ મેળવવા માટે માણસ ચુકવી શકવાની તાકાત ન હોય એટલું દેવું કરી બેસે છે, કમાવાની ત્રેવડ ન હોય એટલા ખર્ચાઓને પાળે છે અને ઉછેરવાની તાકાત ન હોય એટલાં બાળકો પેદા કરી નાંખે છે ! કેટલાક માણસો તો પોતાના દેહને છોડવા તૈયાર; પરન્તુ પોતાના વ્યસનને છોડવા તૈયાર નથી હોતા ! મૃત્યુબાદ ‘મોક્ષ’ મેળવવાની મહેનતમાં આપણે વર્તમાન જીવનને જ નર્ક બનાવી રહ્યાં છીએ. એટલી જ મહેનત વર્તમાન જીવનને સુધારવા માટે કરીએ તો આપણે સ્વર્ગની રાહ મૃત્યુ સુધી નહીં જોવી પડે. સુખી થવા માટે જીવનની વાસ્તવીક ફીલસુફીને સમજવી એટલી જ અનીવાર્ય હોય છે.
માનવજીવન એ સતત સંઘર્ષ, તકલીફો, અકસ્માતો ને સમસ્યાઓની હારમાળા છે. આપણે કેટલીકવાર વીચારીએ છીએ કે એક ઘરનું મકાન થઈ જાય એટલે બસ ! દીકરીને સારું સાસરું મળી જાય એટલે બસ ! છોકરો ધંધે ચડી જાય એટલે બસ ! કમ્મરનો દુ:ખાવો મટી જાય એટલે બસ ! પચ્ચીસ–પચાસ લાખની મુડી થઈ જાય એટલે બસ ! આ બધું ધારેલું પાર પડી જાય છે ત્યારે પણ માણસની સમસ્યાઓ મટી જાય છે ખરી? એક પ્રશ્ન ઉકેલીએ ત્યાં બીજીને સામે આવતા કેટલી વાર લાગે છે ? અવીરત સમસ્યાઓ, પારાવાર મુશ્કેલીઓ ને સતત સંઘર્ષ એટલે જ જીવન. ગમે તેવા વીકટ સમયમાં પણ હીમ્મત હાર્યા વગર, માર્ગ કાઢીને ‘યોગ્ય કર્તવ્ય’ કરતા રહેવું અને આગળ વધતા રહેવું એનું જ નામ છે જીન્દગી !
માણસે ‘પુર્વભવના’ કર્મોનું ફળ નહીં; પરન્તુ પોતે કરવાનાં હતાં એ કર્મો ન કર્યાંનું અને ન કરવાનાં કર્મો કર્યાંનું ફળ ભોગવવું પડે છે. માણસને દુ:ખ, સમસ્યા અને સંઘર્ષ ગમતાં નથી; પરન્તુ એ તો જીન્દગીનો જ એક હીસ્સો છે. જો તમે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરી રહ્યા હો, તો સમજજો કે તમે ખોટી દીશામાં જઈ રહ્યાં છો ! મુશ્કેલી વધે છે ત્યારે માણસમાં એનો સામનો કરવાની દૃષ્ટી અને શક્તી પણ વધે છે. ‘ભગવાન’ને શોધી રહેલા માણસ કરતાં પોતાની ‘ભુલ’ને શોધી રહેલા માણસને હું વધારે સમજદાર માનું છું !
નવું વર્ષ આપ સૌ મીત્રોના જીવનમાં નવો પ્રકાશ પાથરે અને આપ સૌને યશપ્રાપ્તી, આનન્દપ્રાપ્તી અને ધ્યેયપ્રાપ્તી સુધી પહોંચાડે એવી મારી હાર્દીક શુભેચ્છાઓ સ્વીકારશો.
પ્રસાદ
કાયમ સુખી રહેવા માટેના બે રસ્તાઓ દેખાય છે:
૧:    પરીસ્થીતીને અનુકુળ બનવું અથવા પરીસ્થીતીને અનુકુળ બનાવવી !
૨:    જ્યારે કોઈ ઘટના તમારા હાથ બહારની હોય, ત્યારે જે થાય તે થવા દેવું
અને બધું નાશ ભલે પામે; છતાં પણ ડરવું નહીં !
વલ્લભ ઈટાલીયા (સુરત)

અક્ષરાંકન ગોવીન્દ મારુ

વર્ષગાંઠ (27-10)

1 ) દોશી હિતેષ મનહરલાલ ચતુરદાસ
2 ) ઘૉલાણી જયેશ ધીરજલાલ સોમચંદ
3 ) મેહતા રચના શ્રેયાંશ કિશોર જયંતિલાલ
4 ) મેહતા કેશવલાલ સુખલાલ
5 ) મેહતા જીતેન્દ્ર હીરાલાલ
6 ) મેહતા જયેશ બળવન્તરાય
7 ) મેહતા નિર્ભય અશોક શામળદાસ
8 ) મેહતા હીરલ સતીશ મણિલાલ
9 ) સંઘવી નરેન્દ્ર જયંતિલાલ
10) શાહ વિકી પ્રફુલચન્દ્ર નવલચંદ
11) શાહ હેતા પંકજ ચંપકલાલ
12) શેઠ લિલમબેન વ્રજ્લા
13) શેઠ હેમા (હરગૌરી) કિશોર રેવાશંકર
14) સોલાણી ભાવિક મૂકેશ જેવતલાલ

Wednesday, October 26, 2011

વર્ષગાંઠ (26-10)

1 ) દોશી રીધ્ધિ હિતેષ મનહરલાલ ચતુરદાસ
2 ) ગાંધી જયેશ કિશોર મહાદેવલાલ
3 ) લોદરિયા જાગૃતિ મનીષ શશિકાન્ત
4 ) મેહતા મુકુન્દ નવલચંદ
5 ) મેહતા સંજય જસવન્તરાય રેવાશંકર
6 ) પારેખ રોનક ભરત કાંતિલાલ
7 ) સંઘવી નેહા ચન્દ્રેષ રમણીકલાલ
8 ) શેઠ પરાગ હિંમતલાલ રતિલાલ
9 ) શેઠ ધીરજલાલ છોટાલાલ

Tuesday, October 25, 2011

વર્ષગાંઠ (25-10)

1 ) દોશી સાગર ભાલેશ ભુપતરાય ભાઈચંદ
2 ) લોદરિયા ભારતી પંકજ મગનલાલ
3 ) લોદરિયા હિમાંશુ મહેશ શાંતિલાલ
4 ) મેહતા આઇરિશ હરેશ વાડીલાલ
5 ) મેહતા નેહા હિતેન નગીનદાસ
6 ) મેહતા વિનોદ ઉજમશી
7 ) મેહતા ક્રીના શૈલેશ પ્રભાશંકર
8 ) મેહતા જગદીશ હિંમતલાલ
9 ) મેહતા ડૉ.. ભૈરવી અમિષ શશિકાન્ત છગનલાલ
10) મેહતા ભારતી જિતેન્દ્ર જેવતલાલ
11) પારેખ રાજેશ મનહરલાલ જગજીવનદાસ
12) સંઘવી ધવલ દીપક ખુશાલચંદ
13) સંઘવી નિમેષ નરેન્દ્ર શાંતિલાલ
14) શાહ સ્મિતા જિગ્નેશ અરવિંદ માણેકલાલ
15) શાહ નિલેશ જયંતિલાલ
16) શાહ કિરીટ ઠાકોરલાલ
17) શાહ નીનાબેન અરવિંદ
18) શાહ મીના ભદ્રેશ કાંતિલાલ
19) શેઠ કુમુદ દિલીપ જીવણલાલ
20) ત્રેવાડિયા મમતા હિતેષ મુલચંદ

Monday, October 24, 2011

જીવનમાં નિષ્ફળતાના કારણો (Think & Grow Rich માંથી)

૧) જન્મજાત ખામી કે માનસિક અપરિપક્વતાવાળી વ્યક્તિને સફળતા મળવી બહુ મુશ્કેલ હોય છે.
 
૨) જીન્દગીમાં કોઇ નિશ્ચિત, સ્પષ્ટ હેતુ ન હોય તેવી વ્યક્તિ માટે સફળતાની કોઇ તક નથી.
 
૩) મહત્વકાંક્ષા વગરની વ્યક્તિને સફળતા મળતી નથી.

૪) અપુરતુ સિક્ષણ એટલે કે પોતે જે જાણે છે તેના ઉપયોગથી  અજાણ વ્યક્તિને સફળતા મળવી મુશ્કેલ છે.
 
૫) શિસ્તનો અભાવ- મનને જીતીને અંકુશમાં રાખતા આવડવાની શક્તિનિ અભાવ.
 
૬) ખરાબ સ્વાસ્થ્ય
 
૭) ઉછેર દરમ્યાન પ્રતિકુળ સંજોગો અને વાતાવરણ
 
૮) ઢીલ કરવાની ટેવ
 
૯) કામને વળગી રહેવાનો અભાવ, અધવચ્ચેથી પ્રયાસો છોડી દેવાની ટેવ.
 
૧૦) અહમ,ગુસ્સો વિ. નકારાત્મક વ્યક્તિત્વ.
 
૧૧) ઓછા કામે વધુ કમાવવાની જુગારી વૃત્તિ.
 
૧૨) યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની અક્ષમતા
 
૧૩) ગરીબી, ટિકા,મૃત્યુનો ડર
 
૧૪) લગ્નમાં ખોટા સાથીની પસંદગી
 
૧૫) વધુ પડતા સાવધ રહેવાની વૃત્તિ
 
૧૬) ધંધામાં ખોટા ભાગીદારની પસંદગી
 
૧૭) અંધશ્રધ્ધા અને પુર્વાગ્રહ
 
૧૮) ધંધા કે રોજગારની ખોટી પસંદગી
 
૧૯) આડા અવળા હવાતિયા મારવા અને યોગ્ય દિશામાં પ્રયાસો ન કરવા
 
૨૦) હાથ વધુ પડતો છુટ્ટો હોવો.
 
૨૧) ઉત્સાહનો અભાવ
 
૨૨) સહનશિલતાનો અભાવ
 
૨૩) વિલાસવૃત્તિ
 
૨૪) બીજા સાથે સહકારથી વર્તવાની અક્ષમતા
 
૨૫) સ્વમહેનતે પ્રાપ્ત ન થયેલી સત્તા
 
૨૬) અપ્રમાણિકતા
 
૨૭) અહંકાર
 
૨૮) વિચારણાને બદલે ધારણાઓ કરતા રહેવાની ટેવ
 
૨૯) નિરંકુશ સેકસ લાલસા
 
૩૦) મૂડીનો અભાવ

વર્ષગાંઠ (24-10)


1 ) દોશી રાજ઼ સંજય
2 ) દોશી નવનીતરાય ચુનીલાલ
3 ) લોદરિયા પ્રિયંકા કમલેશ પાનાચંદ
4 ) મેહતા ભરત અમૃતલાલ
5 ) મેહતા ઇન્દુલાલ ઉમેદચંદ
6 ) મેહતા હીના હેમલ ભૂપતભાઈ
7 ) મેહતા કિરણ મધુસુદન વાડીલાલ
8 ) પારેખ ડૉ.. મંજૂલા જયન્ત
9 ) પારેખ અશોક રૂપચન્દભાઇ
10) પટેલ લીલાવતી મણિલાલ
11) સંઘવી મહેક રાજેશ લલિતરાય
12) સંઘવી સુનંદા પ્રવીણ હરજીવન
13) શાહ રુચિતા ચેતન રમેશચન્દ્ર
14) શાહ તેજલ જતીન નવનીતલાલ
15) રક્ષા અતુલ ગાંધી
16) વખારિયા કાંતિલાલ વજેશંકર

Sunday, October 23, 2011

વર્ષગાંઠ (23-10)


1 ) દોશી દેવાંગ મહેન્દ્ર ચત્રભુજ
2 ) દોશી બીના પંકજ નવલચંદ
3 ) કુંભાણી જાગૃતિ નિશીથ
4 ) દોશી અમી જયેશ ત્રંબકલાલ
5 ) ગાંધી યશેષ કિશોર મહાદેવલાલ
6 ) લોદરિયા હાર્દિક કમલેશ પાનાચંદ
7 ) મેહતા આકાશ દીપક સુર્યકાંત સુખલાલ
8 ) મેહતા જયશ્રી વિરેન્દ્ર પ્રવીણચંદ્ર
9 ) મેહતા ધિરવ રમેશચન્દ્ર કેશવલાલ
10) મેહતા લાભકુંવર ચંદુલાલ
11) પારેખ હેમન્ત ચંદ્રકાંત
12) પારેખ તેજસ અનંતરાય સોમચંદ
13) શાહ પલ્લવ દિવ્યેશ કિશોર
14) શેઠ નલિન નવલચંદ
15) શેઠ ધર્મેશ જિતેન્દ્ર મણિલાલ
16) વખારિયા સ્નેહ કિરીટ કાંતિલાલ

Saturday, October 22, 2011

વર્ષગાંઠ (22-10)


1 ) દોશી મહેક અમિત ઇન્દુલાલ કાનજી
2 ) દોશી વિધિ નિલેશ ખુશાલચંદ પોપટલાલ
3 ) દોશી મનન રજનીકાંત ચંદુલાલ
4 ) ગાંધી અનુભુતિ સંજય મહેન્દ્ર ધીરજલાલ
5 ) ઘૉલાણી નિલેશ ધીરજલાલ સોમચંદ
6 ) મેહતા ઍકતા ગૌરાંગ રાજેન્દ્ર અંબાવિદાસ
7 ) મેહતા રાહુલ ઈન્દ્રકુમાર
8 ) શેઠ મોક્ષા કમલેશ ધનવંતરાય
9 ) ત્રેવાડિયા શશિકાન્ત મુલચંદ

Friday, October 21, 2011

મધુની મીઠી યાદ


સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી  મજબુત  બનાવી  રાખજો,
અમે  ક્યાં કીધું  કે અમારા   દોસ્ત  બનીને  રહો,
પણ  તમારા  દોસ્તો  ની  યાદીમાં,
એક  નામ  અમારું  પણ  રાખજો .......
_________________________________________

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને  રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.......
________________________________________

પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમને પાપ કહે તો છે,
પણ કોણ એવું છે જે  પાપ નથી કરતુ?
________________________________________

નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીન્દગી છે તો મા-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?....તે જીવતા જીવતા સમજી જશે..........
_______________________________________

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.......
-પાયલ પટેલ
____________________________________
 
ઝીંદગી મળવી  નસીબની વાત છે
મોત મળવું  સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રહેવું
 ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.
-ભરત સૂચક
________________________________________

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને મે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું મે છે.

મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કં નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે   યાદ રાખજો.

તારી નસીલી આંખોનો હું દીવાનો  ગયો છું,
તારા ગુલાબી ગાલ નો દીવાનો થઇ યો છું,
તારાથી જુદા થઇને હું જાવ ક્યાં ?
તારી યાદમાં વીતેલી દરેક પળો નો દીવાનો થઇ ગયો હું ...
- ટીના દેસાઈ
______________________________________________

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે ના મંજૂર હોય તે  કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું  ગત,
ક્યારેક લોકોને બતાવવા માટે પણ હસવું પડે છે . . .

-
પ્રિયા જૈન
______________________________________________________

આંસુ સુકાયા પછી જે મળવા આવે...
સંબંધ છે..., ને...
આંસુ પેહેલા મળવા આવે ....,
પ્રેમ છે......
દરેક ઘરનું સરનામું તો હોય ...પણ....
...
ગમતા સરનામે ઘર બની જાય.....
જીવન છે......

હસી કો કરો IN BOX, આંસુ કો કરો OUT BOX,
ગુસ્સે કો કરો OK, દિલ કો કરો VIBRATE,
ફીર દેખો જીન્દગી કી RING TONE કો કરો HOLD,
મુસ્કાન કો કરો SENT, HELP
કીતની POLYPHONIC હો જાતી હૈ..

"વિરહ ની વેદના ને સીમાડા નથી હોતા
આંસુ ઓને પક્વવાના નીભાડા નથી હોતા
દુનિયા દુઃખી દિલ ને નથી સમજી સકતા
કે જ્યાં દિલ બળે છે ત્યાં ધુમાડા નથી હોતા"
-અમર પટેલ
_____________________________________


શું કરું ફરિયાદ તને, ફરિયાદમાં ફરી યાદ છે,
ફરી ફરીને યાદ આવે,  એજ મારી ફરિયાદ છે.
_____________________________________

 ઇ-મેલ દ્વારા મોકલનાર : હિરેન શાહ      

વર્ષગાંઠ (21-10)


1 ) દોશી બીના દિનેશ ચંદુલાલ
2 ) મેહતા જય ગિરીશચંદ્ર
3 ) મેહતા બિંદુ કિરીટ સુખલાલ
4 ) મેહતા ચંદ્રકળા મહાસુખલાલ મોહનલાલ
5 ) મેહતા ભરત મગનલાલ
6 ) મેહતા ધર્મેશ તરુણ ખોડીદાસ
7 ) પારેખ નીલા પ્રફુલ વ્રજલાલ
8 ) શાહ અવનિ દર્શન અશોક વ્રજલાલ
9 ) શાહ મિતેષ જગદીશ જટાશંકર
10) શાહ પ્રીતિ દિપેન મધુકર
11) શેઠ વૃધ્ધિ મહેન્દ્ર વ્રજલાલ
12) સોલાણી કવિતા મહેશ બળવન્તરાય
13) વોરા બીજલ જિતેન્દ્ર વલમજી

Thursday, October 20, 2011

વર્ષગાંઠ (20-10)


1 ) દોશી મેઘના વિનયકાન્ત ઇન્દુલાલ
2 ) દોશી દિનેશ વાડીલાલ
3 ) શેઠ દીપા હિતેન અનંતરાય
4 ) મેહતા ચન્દ્રેષ શશિકાન્ત વનેચંદ
5 ) મેહતા રાજેશ કાંતિલાલ દુર્લભજી
6 ) મેહતા દર્શન હરીશ જમનાદાસ
7 ) મેહતા રાજેશ હસમુખરાય
8 ) મેહતા અક્ષય સુરેશ જેઠાલાલ
9 ) પારેખ સંદીપ વિનયચંદ્ર જગજીવનદાસ
10) પારેખ કેતન નવીણચંદ્ર રૂપચન્દભાઇ
11) સંઘવી કિન્નરી અતુલ ચંદ્રકાંત
12) શાહ દીપા સંજય હીરાલાલ માણેકલાલ
13) શાહ કમલેશ નવલચંદ
14) શાહ ક્રેયા ભાવિક ચંદ્રવદન
15) શાહ હેમલતા જિતેન્દ્ર હસમુખરાય
16) શેઠ અમિષા મિલન ચંદ્રવદન
17) શેઠ જયેશ વ્રજલાલ
18) શેઠ જૈની દિલીપ જીવણલાલ
19) શેઠ શ્રુતિ કમલેશ ધનવંતરાય
20) સોલાણી વિરલ ધીરેન્દ્ર

Wednesday, October 19, 2011

વર્ષગાંઠ (19-10)



1 ) ગાંધી જ઼ાન્હવિ વિજય રવીચંદ
2 ) મેહતા રેણુકા જિતેન્દ્ર વલ્લભદાસ
3 ) મેહતા હાર્દિક નલિન રમણિકલાલ કપૂરચંદ
4 ) મેહતા ધ્વનિલ દેવેન્દ્ર પ્રાણલાલ
5 ) સપાણી નીરવ મહેન્દ્ર પ્રભુલાલ
6 ) શાહ ડૉ.. દિલીપ રતિલાલ
7 ) શાહ જયશ્રી અનંતરાય હાકેમચંદ
8 ) શાહ અલ્પા વિજય રવીચંદ
9 ) શાહ રાજેન્દ્ર ઉમેદચંદ
10) શાહ યોગિતા ચન્દ્રેશ દિનેશચન્દ્ર
11) શાહ સમીર અનંતરાય ભોગીલાલ

Tuesday, October 18, 2011

વર્ષગાંઠ (18-10)


1 ) દોશી આદિત્ય રશ્મીકાંત ધીરજલાલ
2 ) મેહતા સુર્યકાંત સુખલાલ
3 ) મેહતા હીના હિતેન નગીનદાસ
4 ) મેહતા મનીષા રાજેન્દ્ર કાંતિલાલ
5 ) મેહતા રેણુકા ભરત કાંતિલાલ
6 ) મેહતા હિતેષ રમણીકલાલ
7 ) મેહતા શ્રુતિ કમલેશ હિંમતલાલ
8 ) મેહતા અભય ભોગીલાલ
9 ) શાહ પ્રફુલ્લા દિનેશ પ્રભુલાલ
10) શાહ સ્નેહા પંકજ મનહરલાલ
11) શેઠ લોપા જયેશ દુષ્યંત
12) શેઠ શુભ જયેશ દુષ્યંત
13) ત્રેવાડિયા દલસૂખ ઉજમશી

Monday, October 17, 2011

મૃત્યુ


વતન :  વાંકાનેર
હાલ : ચેન્નાઇ
મરનારનુ નામ :અ.સૌ. રંજનબેન ચંદ્રકાંત મેહતા
ઉમર :    ૬૬ વર્ષ
મરણ તારીખ : ૧૫-૧૦-૨૦૧૧
પતિ : ચંદ્રકાન્ત અંબાવીદાસ મેહતા
પુત્રો :પારસ, જિગ્નેશ
પુત્રવધુઓ : ગીતા, કોમલ
પુત્રીઓ : નીપા નિલેશકુમાર, ચૈતાલી રાજેશકુમાર
ભાઇઓ : દિનેશભાઇ, સ્વ. મહેશભાઇ
બહેનો : સ્વ. હંસાબેન, જયોતિબેન, ચંદ્રિકાબેન
પિતા : સ્વ. હેમંતલાલ તારાચંદ શાહ
સસરા: સ્વ. અંબાવીદાસ સોભાગચંદ મેહતા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (17-10)

1 ) દોશી પ્રદીપ ચીમનલાલ
2 ) ગાંધી નિખાર અમિત મધુસુદન લાલચંદ

3 ) ઘૉલાણી લીલાવન્તી ધીરજલાલ સોમચંદ

4 ) ઘૉલાણી પારૂ નિલેશ ધીરજલાલ સોમચંદ
5 ) લોદરિયા હર્ષ હરીશ મગનલાલ
6 ) મેહતા ફાલ્ગુનિ દેવાંગ હર્ષદ જયંતિલાલ

7 ) શાહ દીપા મિતેષ
8 ) મેહતા દીપક નરોત્તમદાસ ચુનીલાલ
9 ) મેહતા પૂજન જિતેન્દ્ર શાંતિલાલ
10) શાહ પ્રીતિશ હિતેષ શાંતિલાલ માણેકલાલ
11) શાહ મનીષ સેવંતિલાલ
12) શાહ મહેન્દ્ર કેશવલાલ
13) સોલાણી ભારતી અજય રતિલાલ

Sunday, October 16, 2011

વર્ષગાંઠ (16-10)

1 ) ધ્રુવ પૂજા દિલીપ ધરમશી
2 ) લોદરિયા વત્સલ ધર્મેશ અંબાલાલ હરજીવન
3 ) મેહતા સિધ્ધિ રાજીવ ચમનલાલ જીવરાજ

4 ) મેહતા બીજલ મહેશ મગનલાલ
5 ) મેહતા દીપલ ભાવેશ વસંતલાલ
6 ) મેહતા રમણીક વનેચંદ
7 ) શાહ જીજ્ઞા સમીર દિનેશ મનહરલાલ
8 ) શાહ પારુલ જગદીશ જટાશંકર
9 ) શાહ નીપા આનંદ ઉત્તમકુમાર જયંતિલાલ
10) શાહ નિશા હીરેન

11) શેઠ કુંન્દન અનંતરાય સુમતિચંદ્ર
12) તૃષ્ણા જતીન શાહ

Saturday, October 15, 2011

વર્ષગાંઠ (15-10)

1 ) દેસાઈ રમા કેતન
2 ) દોશી મૂકેશ કસ્તુરચંદ
3 ) દોશી ખુશી દિનેશ ચંદુલાલ
4 ) શેઠ જયાબેન ત્રીભોવનદાસ
5 ) લોદરિયા દક્ષા કલ્પેશ નગીનદાસ નંદલાલ
6 ) મેહતા ડૉ. વંદના જેસલ અશ્વિન વલ્લભદાસ
7 ) શાહ નિયતિ વિજય રવીચંદ

Friday, October 14, 2011

વર્ષગાંઠ (14-10)


1 ) દોશી ખુશી દીપક ઇન્દુલાલ
2 ) દોશી અક્ષય પંકજ નવલચંદ
3 ) દોશી નીલ જયેશ અમૃતલાલ ઉજમશી
4 ) દોશી ખુશાલચંદ પોપટલાલ
5 ) ગાંધી દીપક મનહરલાલ
6 ) મેહતા નરેન્દ્ર વિનોદરાય
7 ) સંઘવી સાહિલ હેમલ લલિતરાય પ્રાણજીવન
8 ) શાહ શ્વેતા રાજેશ પ્રવીણચંદ્ર
9 ) શાહ કવિતા હિતેષ દિનેશચંદ્ર
10) નીતા રાજેશ કાંતિલાલ શેઠ
11) શીલા પ્રવીણભાઈ મેહતા
12) વોરા નીરવ નવીન ડુંગરશી