મોરબી હાલ કાંદીવલી રસીકલાલ અમૃતલાલ શાહ (ઉં. વ. ૯૦) તે સ્વ. ઇંદુબેનના પતિ. સ્વ. કાંતીભાઇના મોટા ભાઇ. તેે ચેતન, અ. સૌ. નીતાના પિતાશ્રી. અ. સૌ. મનીષા, રાજેશ કાંતીલાલ શેઠના સસરા. મહેતા સાકરચંદ ચાંપશીના જમાઇ. ૪-૩-૧૨ રવિવારના અરિહંતશરણ પામેલ છે. પૂજા તા. ૧૧-૩-૧૨ રવિવારના રાખેલ છે. નડીયાદવાલા હોલ, લક્ષ્મીનારાયણ શોપીંગ સેન્ટરની સામે, પોદાર રોડ, મલાડ (ઇ.). સમય ૧૦ થી ૧૨. લૌ. વ્ય. પ્રથા બંધ છે.
Funeral/Death
-
જુના ઘાંટીલા નિવાસી હાલ મુંબઈ સેન્ટ્રલ
નગીનદાસ કિરચંદભાઈ લોદરિયાના સુપુત્ર
*મહેશભાઈ (ઉ. વ. ૬૯)*
તે અલકાબેનના પતિ,
તે શ્રુષ્ટિના પિતાશ્રી,
તે વસંતભા...
1 day ago
No comments:
Post a Comment