વાંકાનેર (હાલ બેંગલોર) હસમુખભાઇ કાંતીલાલ મહેતા (ઉં. વ. ૭૩), મંગળવાર, તા. ૧૪-૨-૧૨ના અરિહંતશરણ પામ્યા છે. મૃદુલાબેનના પતિ, હિતેશભાઇ, અમિતભાઇ અને રૂપલબેન, મનીષકુમારના પિતાશ્રી, સ્વ. લીલાધર કાલીદાસ શેઠના જમાઇ, પ્રિતીબેન, કિંજલબેનના સસરા, પ્રકાશભાઇ, સ્વ. મંજુબેન, સ્વ. ચંદનબેન, સ્વ. જ્યોતિબેન, હર્ષીદાબેન, હંસાબેનના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
Funeral/ Death
-
મોરબી નિવાસી હાલ અંધેરી
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર
*અનંતભાઇ ( ઉ. વ. ૮૧ )*
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન ...
1 day ago