ગોંડલ સંઘાણી સંપ્રદાયના ગાદીપતિ સ્વ. બા. બ્ર. નરેન્દ્રમુની મહારાજ તથા બા. બ્ર. જયવિજય કાંત શુશીષ્યા બા. બ્ર. વનીતાબાઇ મ. શ્રી (ઉં. વ. ૬૭) તે સંસારી પક્ષે ટંકારા નિવાસી હાલ મુંબઇ સ્વ. નવલબેન અમીચંદ દોશીના પુત્રી તેમજ સ્વ. હરિભાઇ, રમેશભાઇ, ચંપકભાઇ, દીલીપભાઇ, સ્વ. દમયંતીબેન, સ્વ. લલીતાબેન, ચંદનબેન, પ્રભાબેનના બહેન તા. ૬-૨-૧૨ના સોમવારે રાજકોટ કાળધર્મ પામેલ છે. ગુણાનુવાદ સભા ૯-૨-૧૨ ગુરૂવારના રાજકોટ મુકામે સવારે ૯ થી ૧૧ રાખેલ છે.
Death
-
ખાખરેચી નિવાસી હાલ અમદાવાદ
દેવશીભાઈ કાલીદાસ સંઘવી ના પુત્ર
*દિનેશભાઈ (ઉ.વ.૬૦) *
*તારીખ ૨૮-૦૪-૨૫ ના રોજ અરીહંત શરણ પામેલ છે*
🙏🙏🙏🙏🙏🙏
1 day ago