મેહુલ પ્રફુલચંદ્ર જગજીવનદાસ પારેખ
(વતન : રંગપર-બેલા / હાલ :બોરીવલી)
ના લગ્ન
ઈશા અશોકકુમાર શાહ
(હાલ :મુંબઈ)
સાથે તા. ૧૭-૦૨-૨૦૧૨ ના રોજ થયેલ છે.
નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના
મચ્છુ નદીના કાંઠાની આસપાસ વસેલા ગામોનો વિશાશ્રીમાળી જૈન સમાજ. જ્ઞાતિના સભ્યોની આર્થિક, સામાજીક, રહેણાકીય, ધંધાકિય સંભાળ લેતો સમાજ. અંગ્રેજી વેબ માટે mvjsamaj.blogspot.com ની મુલાકાત લ્યો. સમાચાર મોકલવા માટે mvjsamaj@gmail.com પર ઈ-મેલ કરો.