વાંકાનેર હાલ બોરીવલી સ્વ. મધુસુદન લાલચંદ ગાંધીના ધર્મપત્ની ઇન્દીરાબેન (ઉં. વ. ૭૨) શનિવાર ૧૧-૨-૧૨ના અરિહંતશરણ પામેલ છે. તે ધીરેન, હિમાંશુ, અમીત, મનીષાના માતા. રાજેન્દ્ર મણીલાલ મહેતા, અ. સૌ. દર્શના, અલ્પા, શીલ્પીના સાસુ. સ્વ. જગજીવનદાસ ત્રિભોવનદાસ ગોસલીયાની પુત્રી. યશ, ઝીલ, આદીત્ય, નિખાર, ખુશબુ, બિંદીના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર ૧૬-૨-૧૨ સવારે ૧૦ થી ૧૨ સ્થળઃ શુભાંગન હોલ, ૨૦૧, લેન્ડ માર્ક બિલ્ડીંગ, ગાંજાવાલા પેટ્રોલ પંપની બાજુમાં, પગલી શો રૂમની ઉપર, એસ. વી. રોડ, બોરીવલી (વે.).
Funeral/Death
-
રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની *હર્ષીદાબેન (
ઉં.વ.૬૮) *
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી,
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિ...
1 day ago