વાંકાનેર હાલ બોરીવલી ચંદુલાલ મોહલાલ સોલાણી (ઉં. વ. ૮૪) ૭-૧-૧૨ના અરિહંતશરણ પામેલ છે. તે વાંકાનેર નિવાસી મણીલાલ જગજીવન દોશીના જમાઇ, તે લીલાવતીબેનના પતિ, તે સ્વ. અશ્વિનભાઇ, ધીરેન્દ્રભાઇ, નિલેશભાઇ, અ. સૌ. કિર્તીદાબેન કેતનકુમાર શાહ (અમદાવાદ)ના પિતાશ્રી. તે અ. સૌ. વનીતાબેન હર્ષદરાય, અ. સૌ. શારદાબેન રમણીકલાલ, સ્વ. લીલીબેન કાંતીલાલ, સ્વ. ધીરૂભાઇ, સ્વ. બળવંતભાઇના ભાઇ. ધવલ, વીરલ, દેવાંશના દાદાજી. બંને પક્ષનું બેસણું ૧૦-૧-૧૨ મંગળવારે ૯ થી ૧૧ સ્થળઃ સી-૧૧૦, રાજ ક્રીસન્ટ, રોયલ કોમ્પલેક્ષ, એકસર રોડ, બોરીવલી (વે.).