શ્રી કલ્પેશ રમેશચંદ્ર સંઘવી યુવક મંડળના પ્રમુખ તરીકે નિમાયા છે. તેમને હાર્દિક અભિનંદન . તેઓ સમાજ લક્ષી સુકૃતો કરે અને જ્ઞાતિ જનો વચ્ચે તાલમેલ વધારવામાં કારણભૂત થાય તેવી શુભેચ્છા સાથે
Funeral/Death
-
રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની *હર્ષીદાબેન (
ઉં.વ.૬૮) *
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી,
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિ...
1 day ago