વાંકાનેર હાલ ઘાટકોપર કિરીટકુમાર (ઉં. વ. ૭૨) તે સ્વ. મોતીચંદ કાનજી શાહના પુત્ર તે હર્ષાબેનના પતિ. મનોજ, રૂપલ, નીરજના પિતા. સૌ. રીટાબેનના સસરા. સ્વ. કિશોરભાઇ, સ્વ. વિનોદીનીબેન, ઇન્દુબેન, સ્વ. મીનળબેન, સ્વ. ધનલક્ષ્મીબેનના ભાઇ. તે ધ્રોળ હાલ મુંબઇ સ્વ. કાંતીલાલ મુલચંદ મોદીના જમાઇ. ૧૩-૧-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર ૧૬-૧-૧૨ના ૪ થી ૫.૩૦ ઠે. સ્વામી-નારાયણ સંસ્કાર કેન્દ્ર, સરીતા પાર્ક, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇ.). લૌ.વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
Underwater Fire Truck
-
*Fire truck drives through flood waters in Melbourne Australia on Christmas
Day 2011.*
15 hours ago