મોરબી (હાલ માટુંગા) શ્રી જેવંતલાલ મણીલાલ મહેતા (ઉં. વ. ૯૨) તે નરેન્દ્રભાઈ, જીતુભાઈ, સુરેન્દ્રભાઈ, અ. સૌ. સંધ્યાબેન અતુલકુમાર શાહ, અ. સૌ. રેણુકાબેન નીતીનકુમાર મહેતાના પિતાશ્રી તથા મુનિશ્રી ચારિત્રરતિ વિજય મ. સા.ના સંસારી પિતા તથા મીનાબેન, અરુણાબેન, જનકબેનના સસરા તથા સ્વ. ચંદુલાલ, સ્વ. કાંતાબેનના ભાઈ તે વાંકાનેર નિવાસી ભુદરલાલ માણેકલાલ દોશીના જમાઈ શુક્રવાર, ૬-૧-૧૨ના રોજ પાલિતાણા મુકામે અરિહંતશણ પામેલ છે. બંને પક્ષ તરફથી ઋષભ વંદનાવલી રવિવાર, ૧૫-૧-૧૨ના ૯ થી ૧૨ રાખેલ છે. ઠેઃ રાહેજા ટીપ્કો હાઈટ્સ, રાણી સતી માર્ગ, મલાડ (ઈસ્ટ), મુંબઈ.
Death
-
મૂળ હડમતીયા - વાંકાનેર, હાલ કલકત્તા નિવાસી
સ્વ. સુશીલાબેન-ચંદુલાલ માણેકચંદ ગાંધીના સુપુત્ર
*કમલેશભાઈ ઉ.- ૬૫)*
તે કલ્પનાબેનના પતિ,
તે હિતેષના પિતાજી,
ત...
2 days ago