વાંકાનેર હાલ દાદર સ્વ. પોપટલાલ વિરપાળ મહેતાના જ્યેષ્ઠ પુત્ર ઇન્દુલાલ (ઉં. વ. ૮૩) તે જશવંતીબેનના પતિ, ચંદ્રેશ-અભયના પિતાશ્રી, સ્વ. નવિનચંદ્ર, સ્વ. કનકરાય, સ્વ. નરેન્દ્રભાઈ, સૌ. મિનાક્ષીબેન ચંદુલાલ શાહ, સ્વ. વિમળાબેન જમનાદાસ પટેલ, સ્વ. જ્યોત્સનાબેનના ભાઈ, પિયરપક્ષે મોરબી નિવાસી સ્વ. મગનલાલ લક્ષ્મીચંદ શાહના જમાઇ રવિવાર, તા. ૮-૧-૧૨ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના ૧૨-૧-૧૨, ગુરુવારે ૪ થી ૫-૩૦, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, શ્રીમતિ પુનઇબેન કરસન લધુ નિસર હોલ, દાદર (વે).
Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ દાદર
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની
*અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)*
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ,
તે સ્વ. માયાબેન ક...
5 days ago