Pages

Friday, December 31, 2010

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૫૪ નવેમ્બર ૨૦૧૦

સમાજ ઉત્કર્ષના પ્રથમ ૬ પાના વાંચવા અત્રે ક્લિક કરો 

સમાજ ઉત્કર્ષના ૭ થી ૧૨ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૩ થી ૧૮ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૯ થી ૨૪ પાના જોવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

વર્ષગાંઠ (31-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, December 30, 2010

વર્ષગાંઠ (30-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, December 29, 2010

વર્ષગાંઠ (29-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, December 28, 2010

વર્ષગાંઠ (28-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, December 27, 2010

વર્ષગાંઠ (27-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, December 26, 2010

વર્ષગાંઠ (26-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, December 25, 2010

વર્ષગાંઠ (25-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, December 24, 2010

વર્ષગાંઠ (24-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, December 23, 2010

લગ્ન

ચિંતન ભરતભાઇ હેમતલાલ શેઠ (વતન : વાંકાનેર/ હાલ :બોરીવલી-વેસ્ટ)
ના લગ્ન
ફોરમ બીપીનભાઈ ચુનિલાલ કોઠારી
સાથે તા. ૨૧-૧૨-૨૦૧૦ ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના

વર્ષગાંઠ (23-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, December 22, 2010

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ :  બોરીવલી, મુમ્બઇ
મરનારનુ નામ :  મધુસુદન લાલચંદ ગાંધી
ઉમર :  ૭૦ વર્ષ
મરણ તારીખ : ૧૯-૧૨-૨૦૧૦
પત્નિ : ઇન્દિરાબેન
પુત્રો : ધિરેન,હિમાંશુ,અમિત
પુત્રવધૂઓ : દર્શના,અલ્પા,શિલ્પી
પુત્રી: મનિષા
જમાઇ : રાજેન્દ્ર મણીલાલ મેહતા
પિતા : સ્વ. લાલચંદ બેચરદાસ ગાંધી
સસરા : સ્વ. જગજીવનદાસ ત્રિભોવનદાસ ગોસલિઆ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (22-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, December 21, 2010

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ :  દાદર, મુમ્બઇ
મરનારનુ નામ :  ગં.સ્વ.કાંતાબેન પ્રભુદાસ શાહ
ઉમર :  ૮૬ વર્ષ
મરણ તારીખ : ૧૮-૧૨-૨૦૧૦
પતિ : સ્વ. પ્રભુદાસ હિંમતલાલ શાહ
પુત્રો : દિનેશ, ભરત
પુત્રવધૂઓ : પ્રફુલ્લા, સ્વાતિ
જેઠ : સ્વ. ત્રંબકભાઇ
દિયર : સ્વ. જયસુખભાઇ,સ્વ.જમનાદાસ,ભુપતભાઇ
નણંદો : સમજુબેન,ચંદનબેન,વિમળાબેન,વસંતબેન
સસરા : સ્વ. હિંમતલાલ દિપચંદ શાહ
પિતા : સ્વ. મણીલાલ પાનાચંદ મેહતા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (21-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, December 20, 2010

વર્ષગાંઠ (20-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, December 19, 2010

મૃત્યુ

વતન  : મોરબી
હાલ :  કાંદિવલી (વે), મુમ્બઇ
મરનારનુ નામ :  ધવલ નિલેશ પારેખ
ઉમર :  ૧૩ વર્ષ
મરણ તારીખ : ૧૭-૧૨-૨૦૧૦
પિતા : નિલેશ હરિશભાઇ પારેખ
માતા : મનિષા
દાદા : હરિશભાઇ ભગવાનજી પારેખ
ફૈબા : સાધના હિતેશ ગોસલીયા, કુસુમ કલ્પેશ શાહ
નાના : જયસુખલાલ ગુલાબચંદ પટવા
(ચક્ષુદાન કરેલ છે)

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (19-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, December 18, 2010

વર્ષગાંઠ (18-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, December 17, 2010

વર્ષગાંઠ (17-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, December 16, 2010

દિનેશ શાહ તરફથી મળેલ સંદેશો

દિનેશભાઇ શાહે તેમના માતાના મૃત્યુનો સંદેશો મોકલાવેલ છે જે અત્રે પ્રસ્તુત છે.

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે અને તેમના કુટુંબીઓને આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ આપે

વર્ષગાંઠ (16-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, December 15, 2010

સુરજ વોટર પાર્કની પ્રવેશ પત્રિકા તથા બસના પાસના ચિત્રો

સુરજ વોટર પાર્કની પ્રવેશ પત્રિકા તથા  બસના પાસના ચિત્રો નીચે દર્શાવેલ છે.
પાના નં: ૧ આમંત્રણ
પાના નં: ૨  જાહેર ખબર
પાના નં: ૩ માનવંતા મહેમાનોના નામ (સર્વે મહિલાઓ)

પાના નં: ૪  જાહેર ખબર
પાના નં: ૫   જાહેર ખબર

પાના નં: ૬ સમાજ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ

પાના નં: ૭ પ્રવેશ પત્રિકા સુરજ વોટર પાર્કમાં દાખલ થવા માટે જરૂરી

પાના નં: ૮  સુરજ વોટર પાર્ક ખાતેના કાર્યક્રમની રૂપરેખા

બસના પાસ
ડાબી બાજુ નો પાસ સુરજ વોટર પાર્ક જવા માટે
જમણીબાજુનો પાસ સુરજ વોટર પાર્કથી આવવા  માટે

વર્ષગાંઠ (15-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, December 14, 2010

મૃત્યુ

 વતન  : વાંકાનેર
હાલ :  બોરીવલી, મુમ્બઇ
મરનારનુ નામ :  ગં.સ્વ.વિમળાબેન કાંતિલાલ શાહ
ઉમર :  ૮૦ વર્ષ
મરણ તારીખ : ૧૨-૧૨-૨૦૧૦
પતિ : સ્વ. કાંતિલાલ જગજીવન શાહ
પુત્રો : હેમેન્દ્ર, દિનેશ
પુત્રવધુઓ : વસુધા,છાયા
પુત્રીઓ : ઇલાબેન વિજયભાઇ વસા, પ્રીતિબેન સંજીવભાઇ મેહતા
પૌત્ર : સ્વ. વિવેક
પૌત્રીઓ : જીનલ, ધ્વની, નેહા
દોહિત્ર : અમિત
દોહિત્રીઓ : પલક, ક્રિના
પિતા : સ્વ. ભાઇચંદ હરજીવન મેહતા (મોરબી)

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (14-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, December 13, 2010

વર્ષગાંઠ (13-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, December 12, 2010

મૃત્યુ

વતન  : જુના ઘાંટીલા
હાલ :  દહીંસર, મુમ્બઇ
મરનારનુ નામ :  ભાનુમતિ પ્રભુલાલ લોદરિયા
ઉમર :  ૮૨ વર્ષ
મરણ તારીખ : ૧૦-૧૨-૨૦૧૦
પતિ : સ્વ. પ્રભુલાલ નંદલાલ લોદરિયા
પુત્રો : જીતેન્દ્ર, ભુપેન્દ્ર
પુત્રવધુઓ : પ્રતિભા, રેખા
પુત્રીઓ : પ્રવિણા શૈલેષ શાહ, પ્રિતી જતિન શાહ
પૌત્રો : દિપાલી, મયુર, ચિંતન
પિતા : સ્વ. રેવાશંકર તારાચંદ દોશી

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (12-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, December 11, 2010

વર્ષગાંઠ (11-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, December 10, 2010

વર્ષગાંઠ (10-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, December 9, 2010

વર્ષગાંઠ (09-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, December 8, 2010

વાર્ષિકોત્સવ વિષેનો સર્ક્યુલર

વાર્ષિકોત્સવ વિષેનો સર્ક્યુલર વાંચવા અત્રે ક્લિક કરો.

વર્ષગાંઠ (08-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, December 7, 2010

વર્ષગાંઠ (07-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, December 6, 2010

વર્ષગાંઠ (06-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, December 5, 2010

વર્ષગાંઠ (05-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, December 4, 2010

મૃત્યુ

વતન  : મોરબી
હાલ :  માટુંગા ,મુમ્બઇ
મરનારનુ નામ :  જયંતિલાલ જેવંતલાલ મેહતા
ઉમર :  ૭૦ વર્ષ
મરણ તારીખ : -૧૨-૨૦૧૦
પત્નિ : સ્વ. ભારતીબેન
પુત્ર :  રાહુલ
પુત્રવધૂ : મમતા
પુત્રી : બીજલ
જમાઇ: વિપુલકુમાર સંઘવી
પિતા : સ્વ. જેવંતલાલ નાનચંદ મેહતા
સસરા: સ્વ. પ્રાણજીવન અવિચળ મેહતા  
બહેનો : સ્વ. રસવંતીબેન ઇશ્વરલાલ શેઠ, તરુબેન શશીકાંત શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (04-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, December 3, 2010

વર્ષગાંઠ (03-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, December 2, 2010

વર્ષગાંઠ (02-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, December 1, 2010

વર્ષગાંઠ (01-12)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, November 30, 2010

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૫૩ ઓક્ટોબર ૨૦૧૦

સમાજ ઉત્કર્ષના પ્રથમ ૧૦ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૦ થી ૨૦ પાના જોવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

વર્ષગાંઠ (30-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, November 29, 2010

વર્ષગાંઠ (29-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, November 28, 2010

વર્ષગાંઠ (28-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, November 27, 2010

વર્ષગાંઠ (27-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, November 26, 2010

મૃત્યુ

વતન  : રંગપર (બેલા)
હાલ :  જામનગર
મરનારનુ નામ :  જયંતિલાલ દુર્લભજી દોશી
ઉમર :  ૬૮ વર્ષ
મરણ તારીખ : ૨૪-૧૧-૨૦૧૦
પત્નિ : અનસુયાબેન
પુત્ર :  જસ્મિન(?)
પુત્રીઓ : રૂપા,હેતલ, ચેતના
પિતા : સ્વ. દુર્લભજી ગુલાબચંદ દોશી
સસરા : કપૂરચંદ ઠાકરશી મેહતા (કાલાવડ)
ભાઇઓ : સ્વ. ચંપકલાલ, સ્વ. જયસુખલાલ, સેવંતીલાલ, કિશોરચંદ્ર
બહેનો : લલિતાબેન, તારાબેન, વિજયાબેન
**************

વતન  : અરણીટિંબા
હાલ :  ભાયંદર, મુમ્બઇ
મરનારનુ નામ :  બિપીનભાઇ પોપટલાલ શાહ
ઉમર :  ૬૨ વર્ષ
મરણ તારીખ : ૨૩-૧૧-૨૦૧૦
પત્નિ : વિમળાબેન
પુત્ર :  કૌશિક
પિતા : સ્વ. પોપટલાલ મગનલાલ શાહ
સસરા : સ્વ. રતિલાલ હંસરાજ સંઘવી
ભાઇઓ : સ્વ. અનંતભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. રસિકભાઇ, હસમુખભાઇ
બહેનો : સ્વ. જયાબેન,સ્વ.મુક્તાબેન, સ્વ. મંજુબેન, સ્વ.લીલીબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

કાંતિભાઇ વખારિઆ બિમાર

સમાજના ભામાશા શ્રી કાંતિભાઇ વખારિઆ થોડા દિવસ પહેલા જામનગરની મુલાકાતે ગયેલ હતા. ત્યાં તેમને હ્રદય રોગની તકલીફ થતા રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અમોને મળેલા સમાચાર મુજબ તેમની તબિયત હાલમાં સ્થિર છે પરંતુ તેમને Pace Maker  મુકવાની જરૂરત ઊભી થયેલ છે. તેમના સુદીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરતા તેઓ સાજાનરવા થઇ મુમ્બઇ પરત ફરે તેવી ભાવના ભાવિએ છીએ.

વર્ષગાંઠ (26-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, November 25, 2010

વર્ષગાંઠ (25-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, November 24, 2010

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ :  ભાયંદર, મુમ્બઇ
મરનારનુ નામ :  મુકુંદરાય વીરજીભાઇ માથકિયા
ઉમર :  ૬૨ વર્ષ
મરણ તારીખ : ૨૧-૧૧-૨૦૧૦
પત્નિ : હર્ષાબેન
પુત્રો : ચેતન, જસ્મિન
પિતા : સ્વ. વીરજીભાઇ અમરશીભાઇ માથકિયા
સસરા : મણીલાલ તલકશી શાહ (વઢવાણ)
ભાઇઓ : રમણીકલાલ, હસમુખરાય, વિનોદરાય
બહેનો : કંચનબેન, રંજનબેન,ઉર્મિલાબેન,પ્રફુલ્લાબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

લગ્ન

બિંજલ કમલેશ ચંદુલાલ શાહ (વતન : વાંકાનેર/ હાલ :કાંદિવલી-વેસ્ટ)

ના લગ્ન

નીરવ પ્રવિણચંદ્ર શાંતિલાલ ગોપાણી (વતન:પાળિયાદ/ હાલ :કાંદિવલી-ઇસ્ટ)

સાથે તા. ૨૩-૧૧-૨૦૧૦ ના રોજ થયેલ છે.
 નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના
નોંધ : શ્રી કમલેશચંદુલાલ શાહ આપણા 'સમાજ'ના પ્રમુખ છે.

વર્ષગાંઠ (24-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, November 23, 2010

વર્ષગાંઠ (23-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, November 22, 2010

વર્ષગાંઠ (22-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, November 21, 2010

વર્ષગાંઠ (21-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, November 20, 2010

વર્ષગાંઠ (20-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, November 19, 2010

વર્ષગાંઠ (19-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, November 18, 2010

વર્ષગાંઠ (18-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, November 17, 2010

વર્ષગાંઠ (17-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, November 16, 2010

વર્ષગાંઠ (16-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, November 15, 2010

વર્ષગાંઠ (15-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, November 14, 2010

વર્ષગાંઠ (14-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, November 13, 2010

મૃત્યુ

વતન  : વેણાસર (ખાખરેચી)
હાલ :  દાદર, મુમ્બઇ
મરનારનુ નામ :  અમૃતબેન ઉજમશી ત્રેવાડીયા
ઉમર :  ૭૭ વર્ષ
મરણ તારીખ : ૧૨-૧૧-૨૦૧૦
પતિ : ઉજમશી કલ્યાણજી ત્રેવાડીયા
પુત્રો  : સ્વ. હર્ષદભાઇ, દલસુખભાઇ, સુરેશભાઇ, જયેશભાઇ, અનિલભાઇ
પુત્રવધૂઓ : અમૃતબેન, નિર્મળાબેન,મિનાબેન, વનિતાબેન,જ્યોતિબેન
પુત્રીઓ  : અનસુયાબેન કાંતિલાલ ખંડોર, ચંદનબેન રમણિકલાલ મેહતા, શારદાબેન હર્ષદરાય વોરા
ભત્રિજા:  સ્વ. ગોપાલજીભાઇ ત્રેવાડિયા, સ્વ. મુલચંદભાઇ ત્રેવાડિયા
પિયર પક્ષ : કુબડિયા શંભુલાલ પદમશી પરિવાર

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (13-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, November 12, 2010

વર્ષગાંઠ (12-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, November 11, 2010

વર્ષગાંઠ (11-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, November 10, 2010

વર્ષગાંઠ (10-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, November 9, 2010

પાવાપુરીનો વિડિયો

અત્રે પ્રસ્તુત છે પાવાપુરીનો વિડિયો

મૃત્યુ

1)
વતન  : વાંકાનેર
હાલ :  પૂના
મરનારનુ નામ :  ગં.સ્વ. શાંતાબેન રસિકલાલ શાહ
ઉમર :  ૭૮ વર્ષ
મરણ તારીખ : ૧-૧૧-૨૦૧૦
પતિ : સ્વ. રસિકલાલ મોહનલાલ શાહ
પુત્ર  : મહેશ
પુત્રવધૂ : બિના
પુત્રીઓ  : વેદાન્તિકા, નિરૂપા
જમાઇઓ : કીર્તિકુમાર,જયરાજકુમાર
દિયરો : વનુભાઇ, અમૃતલાલ
પિતા : સ્વ. કરશનજી ત્રિભોવનદાસ મેહતા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે
************************
 2)
વતન  : વાંકાનેર
હાલ :  લંડન
મરનારનુ નામ :  આષુતોશ વસંતરાય દોશી
ઉમર :  ૪૫ વર્ષ
મરણ તારીખ : ૨-૧૧-૨૦૧૦
પત્નિ : મનિષા
પુત્રો : અખીલ, દેવાંગ
પિતા : વસંતરાય જીવરાજ દોશી
માતા : લતાબેન
ભાઇ : સ્વ. પંકજ
બહેન : જાગૃતિ
સસરા : અમીચંદ પાનાચંદ મેહતા, લંડન
(કીડની તથા ચક્ષુદાન કરેલ છે)

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે
************************
૩)
વતન  : વાંકાનેર
હાલ :  વાંકાનેર
મરનારનુ નામ :  જશવંતીબેન ચમનલાલ શાહ
ઉમર :  ૮૫ વર્ષ
મરણ તારીખ : ૭-૧૧-૨૦૧૦
પતિ : ચમનલાલ પ્રાણજીવનદાસ શાહ
પુત્રો : મહાસુખભાઇ,કિશોરભાઇ, સતિષભાઇ
પુત્રીઓ : ભારતીબેન ધીરેન્દ્ર ગાંધી, વસુબેન વિજયકુમાર
પિતા : સોમચંદ મેહતા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (09-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, November 8, 2010

યુવક મંડળનો સમ્મેતશિખર યાત્રા પ્રવાસ

શ્રી મચ્છુકાઠાં  જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ, મુમ્બઇના નેજા હેઠળ આવતી કાલે તા. ૦૯-૧૧-૨૦૧૦ના રોજ ૩૫૦ સભ્યોનું પહેલું જુથ  સમ્મેતશિખરજીની જાત્રાએ જઇ રહ્યું છે. તે સર્વેને અમારી હાર્દિક શુભેચ્છા.  સમ્મેતશિખરજીની જાત્રા એ એક ધાર્મિક પ્રવાસ છે.આપણો જૈન ધર્મ આપણને સમતાભાવિ, ધીર ગંભીર અને સહનશીલ બની રહેવાનો સંદેશો આપે છે. શહેરની જીન્દગી જીવવા ટેવાયેલ મુંબઇગરાના સમતા ભાવ, ધીર ગંભીરતા અને સહનશીલતાનું પરિક્ષણ નાના શહેરમાં કે ગામડામાં રહેલા જાત્રાના સ્થળોએ ચોક્કસ થાય જ છે.

ક્યાંક ખાવા પિવામાં તો ક્યાંક સુવા બેસવામાં તો વળી ક્યાંક નહાવા ધોવામાં તકલીફ પડશે જ. તે વખતે મગજ ન ગુમાવતા એવું વિચારજો કે જો મારા ઘરે પ્રસંગ હોત  તો હું શું કરત ? આપણે કોઇની જાનમાં નથી જતા કે ખાસ સવલતની અપેક્ષા રાખી શકીયે. આપણી જ્ઞાતિના ભાઇ-બહેનો નો આ એક સહિયારો પ્રયાસ છે જેમાં આપણે ઉપયોગી ન થઇ શકીયે તો કાંઇ નહી પણ ઉપદ્રવી ન થઇયે તેનું ખાસ ધ્યાન રાખશો. જે દાતાએ આપણને . તેમના ગણી દાન આપેલ છે તેઓ આપણા એક બીજાના આદર, સત્કાર અને ભાતૃભાવથી પ્રેરાઇને અન્ય પ્રસંગોએ વધુ દાન આપવા તત્પર રહે તેવી આપણી વાણી અને આપણા વર્તણૂક રહે તે ભૂલતા નહી. ધર્મ કરવાની દોડમાં આપણે માનવતાના મૂલ્યો ન ભૂલી જઇયે તે યાદ રાખશો.

ફરીથી આપ સર્વેની શુભ યાત્રાની કામના કરતા  આપ સર્વેની ભૂરી ભૂરી અનુમોદના કરીયે છીયે.

વર્ષગાંઠ (08-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, November 7, 2010

વર્ષગાંઠ (07-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, November 6, 2010

નૂતન વર્ષાભિનંદન

 आप सबको
चन्द्रगुप्त  की  शक्ति , मीराबाई  की  भक्ति ,
गौताम्स्वामी  का  ज्ञान , करण  का  दान ,
आइनस्टेन   की  बुद्धि , नोबेल  प्राईझ   की  सिद्धि ,
गाँधी   की  अहिंसा , इंडिया  की  परंपरा ,
राम  की  मर्यादा , निजाम  की  सम्पदा ,
मिचेल  जोर्डन  की  सेलेरी  , अब्दुल  कलम  की  वोकाब्युलारी ,
भगत  सिंह  का  देशप्रेम , स्वीटहार्ट  का  अमरप्रेम ,
गूगल  के  शेयर , रुपियो  के  ढेर ,
टाटा  के  सेंसेस , अम्बानी  के  लायसन्सेस  ,
बिरला  का  बंगला , दलेर  का  भांगड़ा  ,
रजनीकांत  की  स्टाइल , माधुरी  की  स्माइल  ,
शाहरुख़  की  पर्सनालिटी , अमिताभ  की  पोप्युलारिटी ,
वर्ल्ड टूर  का  टिकेट , तेंदुलकर  का  विकेट ,
एडमिनिस्ट्रेटर  के  पासवर्ड्स  , जोक्स  के  फॉरवर्ड्स ,
मर्सिडीज़  की  कार , हीरो   का  हार ,
और  लोगों  का  ढेर   सारा  प्यार  प्राप्त  हो
એવી ભાવના સાથે આપ સૌને સાલ મુબારક

વર્ષગાંઠ (06-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, November 5, 2010

હરેશ શાહના નૂતન વર્ષાભિનંદન

હરેશ શાહે આપણા સભ્યોને નીચે મુજબનો નૂતન વર્ષાભિનંદનનો સંદેશો મોકલાવેલ છે.
   
જોડણીની ભૂલો છે પરંતુ તે અમે સુધારી શકતા નથી.
નીચેની ભૂલો સુધારીને વાંચવું.
mediclaiam  mediclaim Gorage No3 Garage No 3
Insurance is subject to matter of Solicitation  
Insurance is subject matter of solicitation
ફોટા ઉપર ક્લિક કરવાથી જુદી વિંડોમાં ફોટો ખુલશે 
ctrl+ અથવા ctrl- વડે  સાઇઝ adjust કરશો.

દિવાળી

 દિવાળી એટલે માત્ર ભૌતિક હિસાબો જ નહિ, વર્ષભર કરેલા કાર્યોના હિસાબોનું સરવૈયું કાઢવાનો દિવસ કેટલું જમા થયું કેટલું ઉધાર રહ્યું એ ગણવાનો દિવસ. આ દિવસે વેપારીઓ અને વ્‍યવસાય કરનાર ચોપડા પૂજન પણ કરે છે, પરંતુ ખરા અર્થમાં દિવાળી ભારતવર્ષના ભવ્‍ય તહેવારોની મહાવણજારને અંતે આવે છે. આ દિવસે નવા વર્ષ પહેલા આવે છે, એટલે વર્ષનો અંતિમ દિવસ ગણાય. તેથી આ દિવસે ગત નૂતનવર્ષે લીધેલા પ્રણના અનુસંધાનમાં આપણે કેટલો ભોગ વિલાસ, વેર-ઝેર, રાગ-દ્વેષ વગેરે છોડી શકયા તેનું સરવૈયું કાઢવા માટે ઉત્તમ ગણાય. હક્કિતમાં દિવાળીના તહેવારો દિવાળી, નૂતનવર્ષ અને ભાઈબીજ એકબીજા સાથે ગુંથાયેલા છે. તેથી જ આપણી સંસ્‍કૃતિએ આ ત્રણેય દિવસો દરમ્‍યાન ઉચ્‍ચ ધનસંપત્તિ એટલે કે લક્ષ્‍મીપૂજન, નૂતન વર્ષના દિવસે જુના વેરઝેર, શત્રુતાને મટાડી નવેસરથી સુસંસ્‍કૃત જીવન જીવવાની શરૂઆત કરવાની અને ભાઈબીજના દિવસે સમગ્ર સ્‍ત્રી જાતિ પ્રત્‍યે બહેન કે મા તરીકે જોવા જણાવ્‍યું છે. આ ઉત્‍સવ દિપોત્‍સવી મહોત્‍સવ એટલે કે અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ જવાના ઉત્‍સવ તરીકે પણ ઓળખાય છે.
દિવાળી અને દિપોત્‍સવ બંનેમાં દિવાનો મહિમા ગાવામાં આવ્‍યો છે. આ દિવસે લોકો ઘરેઘરે દિવા પ્રગટાવે છે. હકિકતમાં આ ભૌતિક દિવા પ્રગટાવવા પાછળ મનમાં જ્ઞાનરૂપી દિવાઓ પ્રગટાવવાની વાત છે. જેથી આપણા જીવનમાં ફેલાઈ ગયેલા અજ્ઞાનરૂપી અંધારને આપણે દૂર કરી શકીશું તો આપણે પ્રકાશરૂપી નવજીવન પામી શકીશું.

સાભાર : ગુર્જરી નેટ
લક્ષ્મીજીની આરતી

વર્ષગાંઠ (05-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, November 4, 2010

વર્ષગાંઠ (04-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, November 3, 2010

ધનતેરસ

લક્ષ્મીને પગ નથી પણ ચંચળ કહી છે. વાસ્તવમાં લક્ષ્મી ચંચળ નથી. લક્ષ્મીવાન માનવીની મનોવૃત્તિ ચંચળ બને છે. વિત્ત શક્તિ છે તેનાથી દેવ પણ બની શકાય અને દાનવ પણ બની શકાય. લક્ષ્મીને ભોગપ્રાપ્તિનું સાધન ગણનારા ગર્તામાં ગબડે છે. વાસ્તવમાં ધન માટેની તરસ એટલે ધનતેરસ નહીં પણ લક્ષ્મીનો માતા સ્વરૃપે સ્વીકાર અને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાની ભાવના સાથે પૂજન થાય તો લક્ષ્મી ઘરમાં કાયમી વસવાટ કરે છે. વિકૃત માર્ગે વપરાય તે અલક્ષ્મી, સ્વાર્થમાં વપરાય તે વિત્ત, પરાર્થે વપરાય તે લક્ષ્મી અને પ્રભુકાર્યમાં વપરાય તે મહાલક્ષ્મી. ધનતેરસમાં એટલે જ મહાલક્ષ્મીનું પૂજન થાય છે. ધન પૂજા તે અભરે ભરાઈ તેટલા નાણાંની આંકાક્ષા પરિપૂર્ણ થાય તે માટેની પૂજા નથી.

ધનતેરસ  આપતૃપ્તિ માટે નથી પણ લોકકલ્યાણની પ્રભુ ઈચ્છા પૂર્ણ થાય અને પ્રભુ ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતાનું જીવન પણ સુખરૃપ વ્યતિત થાય તે માટે કદી ધનનો અભાવ ન સહેવો પડે તે માટે ધનતેરસના દિવસે મહાલક્ષ્મી પૂજા કરવામાં આવે છે. સમાજ જીવનનો સંદેશ એ છે કે ધનને પૂજા કરીને સતત યાદ રાખો કે ધન પૂજ્ય છે. અવળે રસ્તે વપરાતું ધન પતન નોતરી શકે છે. ધન વગર જીવવું શક્ય નથી તે જીવનનો બીજો બોધ દીપ પર્વમાં સ્વીકારાયો છે. પણ પૂજન સાથેનો સંદેશો એમ કહે છે કે જીવન સારી રીતે જીવી શકાય પ્રભુ કાર્ય માટે ખૂટે નહીં તે જરૃરી છે. . સંપત્તિ કમાવ નીતિથી, વાપરો. રીતથી, આપો પ્રીતથી આ સામાજીક સંદેશ ધનતેરસ પર્વમાં છૂપાયેલો છે. આવો સંદેશો ઝીલનાર પરિવારમાં લક્ષ્મીનો કાયમી વસવાટ હોય છે. રઘુવંશ તેનું જ્વલંત ઉદાહરણ છે.

સોનાની ખરીદીનું મહાત્મ્ય

શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે, સોનામાં દેવી લક્ષ્મીનો વાસ છે. શ્રી સુક્તમના પાઠમાં લક્ષ્મીને સુવર્ણમયી કહેવામાં આવી છે. ધનતેરસ સોનાની ખરીદી માટે વણલેખાયેલું મુહૂર્ત છે. એટલા માટે સોની બજારમાં આ દિવસે વિશેષ ભીડ જોવા મળે છે. દિવાળી બાદ દેવદિવાળી અને એ દિવસે વિષ્ણુ-વૃંદાના લગ્નબાદ લગ્નસરા રહેતી હોવાથી એના અનુસંધાને પણ ધનતેરસના દિવસે દીકરીને કન્યાદાનમાં દેવા સુવર્ણના આભૂષણોની ખરીદી કરવામાં આવે છે. સોનામાં લક્ષ્મીજીનો વાસ હોવાથી તેને વેચી શકાતું નથી. પ્રાચીનકાળમાં રાજવી સિવાય કોઈ લોકો સોનાના આભુષણો ધારણ કરતા નહીં. માત્ર પૂજાપાઠ કે અન્ય ધાર્મિકપ્રસંગો માટે સોનાનો ઉપયોગ થતો હતો. ધનતેરસના દિવસે લક્ષ્મીની કામના કરવાનું મહાત્મ્ય છે. અહીં એ વાત પણ ન ભૂલવી જોઈએ કે અનીતિ-દુરાચારના માર્ગે મળેલી સંપતિ આભાસી છે. એ લક્ષ્મી નથી. નીતિથી મળેલી લક્ષ્મીનું હાથીને અંબાડીએ બેસાડી સ્વાગત કરવું જોઈએ.

સાભાર : સંદેશ

વર્ષગાંઠ (03-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, November 2, 2010

વર્ષગાંઠ (02-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, November 1, 2010

વર્ષગાંઠ (01-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, October 31, 2010

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૫૨ સપ્ટેમ્બર ૨૦૧૦

સમાજ ઉત્કર્ષના પ્રથમ ૯ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૦ થી ૧૬ પાના જોવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૭ થી ૨૪ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

વર્ષગાંઠ (31-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, October 30, 2010

વર્ષગાંઠ (30-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, October 29, 2010

વર્ષગાંઠ (29-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, October 28, 2010

વર્ષગાંઠ (28-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, October 27, 2010

વર્ષગાંઠ (27-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, October 26, 2010

વર્ષગાંઠ (26-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, October 25, 2010

વર્ષગાંઠ (25-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, October 24, 2010

મૃત્યુ

વતન : મોરબી
હાલ : કલકત્તા
મરનારનુ નામ : ગં.સ્વ. હેમલતા પ્રવિણચંદ્ર દોશી
ઉમર : ૮૦ વર્ષ
મરણ તારીખ : ૨૦-૧૦-૨૦૧૦
પતિ : સ્વ. પ્રવિણચંદ્ર જેઠાલાલ દોશી
સસરા : સ્વ. જેઠાલાલ ડાહ્યાલાલ દોશી
દિયરો : ધીરુભાઇ, પ્રાણલાલભાઇ
નણંદો: સવિતાબેન, ભાનુબેન, મંજુબેન
પિતા : સ્વ. દલિચંદ પોપટલાલ શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

વર્ષગાંઠ (24-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, October 23, 2010

મૃત્યુ

વતન  : જોડિયા
હાલ :  શીવ,મુંબઇ
મરનારનુ નામ :  ગં.સ્વ. લિલાવંતીબેન ધીરજલાલ ઘોલાણી
ઉમર :  ૮૬ વર્ષ
મરણ તારીખ : ૨૨-૧૦-૨૦૧૦
પતિ : સ્વ. ધીરજલાલ સોમચંદ ઘોલાણી
પુત્રો  : મનુભાઇ, વસંતભાઇ, જયેશભાઇ, નિલેશભાઇ
પુત્રવધૂઓ : પ્રીતિબેન, મીનાબેન, દીપ્તિબેન, પારુબેન
પુત્રીઓ  : ભારતી, જયશ્રી
જેઠ : બાલાચંદભાઇ
દિયરો : કાંતિલાલ,શાંતિલાલ
પિતા : સ્વ. રવજીભાઇ અમરશી પટેલ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (23-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, October 22, 2010

વર્ષગાંઠ (22-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, October 21, 2010

વર્ષગાંઠ (21-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, October 20, 2010

વર્ષગાંઠ (20-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, October 19, 2010

વર્ષગાંઠ (19-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, October 18, 2010

વર્ષગાંઠ (18-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, October 17, 2010

વર્ષગાંઠ (17-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, October 16, 2010

વર્ષગાંઠ (16-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, October 15, 2010

વર્ષગાંઠ (15-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, October 14, 2010

વર્ષગાંઠ (14-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, October 13, 2010

વર્ષગાંઠ (13-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, October 12, 2010

વર્ષગાંઠ (12-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, October 11, 2010

વર્ષગાંઠ (29-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

વર્ષગાંઠ (11-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, October 10, 2010

વર્ષગાંઠ (10-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, October 9, 2010

વર્ષગાંઠ (09-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, October 8, 2010

વર્ષગાંઠ (08-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, October 7, 2010

વર્ષગાંઠ (07-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, October 6, 2010

વર્ષગાંઠ (06-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, October 5, 2010

વર્ષગાંઠ (05-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, October 4, 2010

વર્ષગાંઠ (04-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, October 3, 2010

વર્ષગાંઠ (03-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, October 1, 2010

વર્ષગાંઠ (01-10)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, September 30, 2010

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૫૧ ઓગસ્ટ ૨૦૧૦

સમાજ ઉત્કર્ષના પ્રથમ ૧૦ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૧ થી ૨૦ પાના જોવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૨૧ થી ૩૦ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૩૧ થી ૪૦ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

રૂપેશ શાહનો ક્ષમાપના સંમેલનના લેખ વિષે પ્રતિભાવ

રૂપેશ શાહ જેઓ અવાર નવાર  ઇ-મેલ દ્વારા આપણને મળતા રહે છે. તેમણે આ વખતે લાંબુ લખવાને બદલે એક જ વાક્યમાં પોતાના હૈયાની વાત કરી છે. તેઓ લખે છે કે
"સાહેબ આ આ વર્ષનુ નહી પણ છેલ્લા ઘણા વર્ષો થી આ જે રીતે ચાલતુ આવે છે અને ભવિષ્યમા પણ કોઈ સુધારો થાય ઍવુ દેખાતુ નથી. "

તેઓને તેમનો અભિપ્રાય બદલવો પડે તેવું કાંઇ કરવાની જરૂર છે. બધા વિચારે અને આવતા વર્ષની ક્ષમાપનામાં સંપૂર્ણ સમય બેસવાનું બધા નક્કી કરે. બન્ને મંડળો મુમ્બઇની બહાર ક્ષમાપના રાખે તો કદાચ શક્ય બને. ચાલો થોભો અને રાહ જુઓ.

વર્ષગાંઠ (30-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, September 29, 2010

ઇ.સ. ૨૦૧૦ ના વર્ષના તપસ્વીઓની નામાવલિ

ઇ.સ. ૨૦૧૦ ના વર્ષના તપસ્વીઓની નામાવલિ, માસખમણના તપસ્વીઓને અનુમોદન પત્ર તથા તપસ્વીઓને ૧૦-૧૦-૨૦૧૦ના યાત્રા પ્રવાસ માટે આમંત્રણને લગતો પરિપત્ર જે ક્ષમાપનાના દિવસે જામ્બલી ગલ્લી દેરાસરમાં વહેચવામા આવેલ તે વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : જે નામો ક્ષમાપના વખતે આપવામા આવેલા તે નામોનો સમાવેશ આ લિસ્ટમાં થઇ શકેલ નથી.

વર્ષગાંઠ (29-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, September 28, 2010

વર્ષગાંઠ (28-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, September 27, 2010

ક્ષમાપના સંમેલન તા. ૨૬-૦૯-૨૦૧૦

ક્ષમાપના સંમેલનનું આયોજન યુવક મંડળે તથા મોટા મંડળે તા. ૨૬-૦૯-૨૦૧૦ના રોજ ચારે ફિરકાના પર્યુષણ પત્યા બાદ જામ્બલી ગલ્લી જૈન દેરાસર, બોરીવલી ખાતે રાખેલ હતું. આ પ્રસંગે સ્વામી વાત્સલ્યનું આયોજન પણ કરવામાં આવેલ હતું.

સ્વામી વાત્સલ્યમાં લગભગ ૮૦૦ થી૯૦૦ વ્યક્તિઓએ લાભ લીધો હતો.પરંતુ જે પ્રસંગે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવેલ હતું તે પ્રસંગ એટલે કે ક્ષમાપના સંમેલનમાં ૮૦૦-૯૦૦ની હાજરી ઘટીને ૨૫૦-૨૭૫ થઇ ગઇ હતી. એટલું જ નહી પરંતુ જે તે તપસ્વી પોતાનું બહુમાન થઇ જતા ઘર ભેગા થતા હતા જે ખરેખર દુ:ખદાયક અને આપ મતલબી લાગતું હતું.

આપણે સર્વએ આ બાબત આત્મખોજ કરવાની જરૂર છે. આપણા આત્માને ઢંઢોળવાની જરૂર છે. જે પ્રસંગ ઉપર તમે સ્વામી વાત્સલ્યમાં ભાગ લ્યો છો તે જ પ્રસંગમાં તમે હાજર રહેતા નથી તેનાથી મોટું તપસ્વીઓનું કયું અપમાન હોઇ શકે ? આને બહુમાન સમારંભ કહેવો કે અપમાન સમારંભ કહેવો ? આ તપસ્વીઓની ભૂરી ભૂરી અનુમોદના થઇ કે કાળી કાળી અવગણના ?

તપસ્વીઓનું બહુમાન થવાનું હોવાથી તેઓ જરૂરથી હાજર હતા પણ તેમા પણ આપ મતલબ જ હતો કારણ કે પોતાનું બહુમાન થતા   તપસ્વીઓ ઘર ભેગા થતા હતા. એક વિચિત્રતા જુઓ કે જે તપસ્વીઓ ઓછામાં ઓછા ૮ દિવસનો અન્નત્યાગ કરી શક્યા તેઓ પોતાના જ જ્ઞાતિબંધુને બિરદાવવા અડધો કલાક બેસી ન શક્યા.

વધુ શું કહેવુ ? સમાજની દરેક વ્યક્તિએ શિસ્ત અને લોકાચાર શીખવો અને જીવનમાં ઉતારવો રહ્યો.

વર્ષગાંઠ (27-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, September 26, 2010

વર્ષગાંઠ (26-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, September 25, 2010

વર્ષગાંઠ (25-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, September 24, 2010

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ :  અંધેરી,મુંબઇ
મરનારનુ નામ :  ગં.સ્વ. સવિતાબેન વાડીલાલ શાહ
ઉમર :  ૭૪ વર્ષ
મરણ તારીખ : ૨૧-૦૯-૨૦૧૦
પતિ : સ્વ. વાડીલાલ અમૃતલાલ શાહ
પુત્રો  : કમલેશ,નિકેશ
પુત્રવધૂ : નિતા
દિયરો : સ્વ. સુખલાલભાઇ, સ્વ. કાંતિલાલભાઇ,સ્વ. અનંતભાઇ,મહેન્દ્રભાઇ
નણંદો : સ્વ. ચંદનબેન, વિણાબેન,હેમલતાબેન
ભાઇઓ : રવિચંદ નીમચંદ મહેતા, સ્વ. ભોગીભાઇ
બહેન : જશવંતીબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

*********************************************

વતન  : ખાખરેચી
હાલ :  ખાખરેચી
મરનારનુ નામ :  રમેશચંદ્ર છોટાલાલ શેઠ
ઉમર :  ૬૭ વર્ષ
મરણ તારીખ : ૧૯-૦૯-૨૦૧૦
પત્ની : સ્વ. દમયંતિબેન
પુત્ર  : ઋષભ
પુત્રી : ફાલ્ગુનિ
પિતા : છોટાલાલ શેઠ
માતા : કાંતાબેન
ભાઇઓ : સ્વ.વિનુભાઇ,ધીરૂભાઇ,સ્વ. કિશોરભાઇ,ગુણવંતભાઇ, અશોકભાઈ
બહેનો : સ્વ.ચંદનબેન, રંજનબેન
સસરા : સ્વ. ઘેલાભાઇ હકમીચંદ સંઘવી

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

*********************************************

વતન  : વાંકાનેર
હાલ :  મુલુંડ,મુમ્બઇ
મરનારનુ નામ :  ધીરજલાલ મોહનલાલ સોલાણી
ઉમર :  ૮૫ વર્ષ
મરણ તારીખ : ૧૦-૦૯-૨૦૧૦
પત્ની : લાભુબેન
પુત્રો  : જયેશ,મનોજ
પુત્રવધૂઓ : ગીતા,પ્રિતી
પુત્રીઓ : મિના,રશ્મિ,રાજુલ
પિતા : સ્વ. મોહનલાલ હરજીવન સોલાણી
ભાઇઓ : ચંદુભાઇ,બળવંતભાઇ
બહેનો : સ્વ.લિલમબેન,વનિતાબેન,શારદાબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (24-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, September 23, 2010

વર્ષગાંઠ (23-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, September 22, 2010

વર્ષગાંઠ (22-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, September 21, 2010

વર્ષગાંઠ (21-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, September 20, 2010

વર્ષગાંઠ (20-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, September 19, 2010

મૃત્યુ

વતન  : મોરબી
હાલ :  ઘાટકોપર,મુંબઇ
મરનારનુ નામ :  ગં.સ્વ. હંસાબેન હસમુખલાલ પારેખ
ઉમર :  ૬૯ વર્ષ
મરણ તારીખ : ૧૭-૦૯-૨૦૧૦
પતિ : સ્વ. હસમુખલાલ જયંતિલાલ પારેખ
પુત્ર  : દિવ્યેશ
પુત્રવધૂ : ડિમ્પલ
પુત્રીઓ  : દિપ્તિ,દીના
દિયરો : ઇન્દુભાઇ,જીતેન્દ્રભાઇ,રજનીભાઇ
નણંદો : અનસુયાબેન, પ્રતિભાબેન
પિતા : સ્વ. હિમતલાલ તારાચંદ શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (19-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, September 18, 2010

વર્ષગાંઠ (18-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, September 17, 2010

વર્ષગાંઠ (17-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, September 16, 2010

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ :  બોરીવલી,મુંબઇ
મરનારનુ નામ :  ગં.સ્વ. ઉષાબેન મનહરલાલ દોશી
ઉમર :  ૭૬વર્ષ
મરણ તારીખ : ૧૦-૦૯-૨૦૧૦
પતિ : સ્વ. મનહરલાલ જીવરાજ દોશી
પુત્રો  : મુકેશ,દિપક,નિતેશ
પુત્રવધૂઓ : નિશા,ચેતના
પુત્રીઓ  : નયના,તરૂ
દિયર : સ્વ. શાંતિલાલ, સ્વ.જેવતલાલ,વસંતભાઇ,સ્વ.રસિકલાલ
પિતા : સ્વ. અમૃતલાલ પોપટલાલ શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (16-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, September 15, 2010

વર્ષગાંઠ (15-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, September 14, 2010

વર્ષગાંઠ (14-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, September 13, 2010

મિચ્છામી દુક્કડમ - ૨

સ્થાનકવાસી સંપ્રદાયના પર્યુષણ ગઇકાલે પુરાં થયા. તેઓ આજે ક્ષમાપના કરશે. સર્વે સ્થાનકવાસી સભ્યોને ચાલો આપણે મિચ્છામી દુક્કડમ કરી દઇએ.

ચિત્ર નાનું મોટું કરવા ચિત્ર પર ક્લિક કર્યા બાદ Ctrl+ અથવા Ctrl- નો ઉપયોગ કરવો

વર્ષગાંઠ (13-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, September 12, 2010

મિચ્છામી દુક્કડમ

આપણા સમાજના નવા ચુંટાયેલા સહમંત્રી શ્રી હરેશભાઇ સુમતિલાલ શાહે સમાજના દરેક સભ્યોને મિચ્છામી દુક્કડમનો સંદેશો આપતા નીચેનો મેસેજ મોકલાવેલ છે.
 તેવી જ રીતે દિનેશભાઇ શાહે પણ સમાજને  નીચે મુજબનો સંદેશો મોકલેલ છે.
 ctrl + અથવા ctrl-  key નો ઉપયોગ કરી ચિત્ર ઉપર ક્લિક કર્યા બાદનાનું/મોટું થઇશકે છે.

વર્ષગાંઠ (12-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, September 11, 2010

‘મુખવાસ’

વાંચીને મમળાવવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો મુખવાસ

1. ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ.

2. ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

3. ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

4. જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

5. મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

6. દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

7. જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

8. પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

9. લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

10. માતાનું હૈયું એ શિશુની શાળા છે.

11. એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

12. સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

13. સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

14. પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

15. વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

16. માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

17. સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !

18. વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

19. મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !

20. જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

21. માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

આભાર : હીરેન શાહ

વર્ષગાંઠ (11-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, September 10, 2010

વર્ષગાંઠ (10-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, September 9, 2010

વર્ષગાંઠ (09-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, September 8, 2010

વર્ષગાંઠ (08-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, September 7, 2010

કામ

એક પરિવાર છે... આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું. તેણે સરસ વાત કરી. એ વડીલે કહ્યું કે, અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે.એક, નાના હોય તેને પ્રેમ કરવો. બે, મોટા હોય તેનો આદર કરવો.

તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે. આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ . આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેઢી મૂકી દઈએ છીએ.કોઈ કામ નાનું નથી. કોઈ કામ મોટું નથી.

સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે. દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે..

એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે. બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ બે વસ્તુને જોડી રાખવાનું છે.. આપણે એ બોલ્ટની એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ?

તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યકિત નાનાં મોટાં કામ કરે છેએ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યોછે?

ઘર હોય, નોકરી- ધંધો હોય કે સમાજ હોય, બે વાત યાદ રાખવી જોઈએ. એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો. સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે..

કર્મના સિદ્ધાંતમાં એક વાત અદૃશ્ય રીતે પણ કહેવામાં આવી છે. કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે. સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે. તમારા કામને ઓળખો. તમારા કામને એન્જોય કરો. બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં?

ઇશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું, એમાં જ તમારું ગૌરવ છે.

આભાર : હિરેન શાહ

વર્ષગાંઠ (07-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, September 6, 2010

વર્ષગાંઠ (06-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, September 5, 2010

વર્ષગાંઠ (05-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, September 4, 2010

વર્ષગાંઠ (04-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, September 3, 2010

વર્ષગાંઠ (03-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, September 2, 2010

વર્ષગાંઠ (02-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, September 1, 2010

ભેટ

ભણવામાં ખૂબ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો.

એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’ બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી.

ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી. પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.

પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’

ચિઠ્ઠી બાઈબલના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો.

વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત બાઈબલ જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.

પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો.

નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.

ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા, એ બરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:

‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’

એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!

કંઈકેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.

ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ

 આભાર: હિરેન શાહ

વર્ષગાંઠ (01-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, August 31, 2010

વર્ષગાંઠ (31-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, August 30, 2010

ખૂશ્બુ ગુજરાતની

ગુજરાત રાજ્યના ઍમ્બેસેડર અમિતાભ બચ્ચનનો વિડિયો

વર્ષગાંઠ (30-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, August 29, 2010

સોનેરી સુવાક્યો

* થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે .... અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે .!!

* ધુળ જેવી છે જીંદગી આપણી ..... આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!!!
  
* કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી ...
  
* બરફ જેવી છે જીંદગી ... જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ....

* પ્રશ્નો તો રહેવાના . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે , પણ શું કરીએ ?!!!
  
*  ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે ... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ; અને જે ખરીદી શકે છે  તે શેઠ તેને ઊપાડી ના શકે .
  
* કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે. જેમાં એક ચકલું પોતાની તરસ ના છિપાવી શકે !!!
  
* સાચવવા પડે સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
  
* વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે...
  
* માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
  
* જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલા  રબર ઘસાઈ જાય!!
  
* જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એક સારી વ્યક્તિ ની શોધમાં આખી જિંદગી વીતી જાય છે. !!
  
* દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
  
* મિત્ર એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દયમા ગુંજ્તા ગીત ને જાણે છે ,અને એ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.

અને છેલ્લે ....
     શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય ....... તે મોત ..
     ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ........... તે મોક્ષ !!

 આભાર: હિરેન શાહ