
વતન : વેણાસર (ખાખરેચી)
હાલ : દાદર, મુમ્બઇ
મરનારનુ નામ : અમૃતબેન ઉજમશી ત્રેવાડીયા
ઉમર : ૭૭ વર્ષ
મરણ તારીખ : ૧૨-૧૧-૨૦૧૦
પતિ : ઉજમશી કલ્યાણજી ત્રેવાડીયા
પુત્રો : સ્વ. હર્ષદભાઇ, દલસુખભાઇ, સુરેશભાઇ, જયેશભાઇ, અનિલભાઇ
પુત્રવધૂઓ : અમૃતબેન, નિર્મળાબેન,મિનાબેન, વનિતાબેન,જ્યોતિબેન
પુત્રીઓ : અનસુયાબેન કાંતિલાલ ખંડોર, ચંદનબેન રમણિકલાલ મેહતા, શારદાબેન હર્ષદરાય વોરા
ભત્રિજા: સ્વ. ગોપાલજીભાઇ ત્રેવાડિયા, સ્વ. મુલચંદભાઇ ત્રેવાડિયા
પિયર પક્ષ : કુબડિયા શંભુલાલ પદમશી પરિવાર
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે