રૂપેશ શાહ જેઓ અવાર નવાર ઇ-મેલ દ્વારા આપણને મળતા રહે છે. તેમણે આ વખતે લાંબુ લખવાને બદલે એક જ વાક્યમાં પોતાના હૈયાની વાત કરી છે. તેઓ લખે છે કે
"સાહેબ આ આ વર્ષનુ નહી પણ છેલ્લા ઘણા વર્ષો થી આ જે રીતે ચાલતુ આવે છે અને ભવિષ્યમા પણ કોઈ સુધારો થાય ઍવુ દેખાતુ નથી. "
તેઓને તેમનો અભિપ્રાય બદલવો પડે તેવું કાંઇ કરવાની જરૂર છે. બધા વિચારે અને આવતા વર્ષની ક્ષમાપનામાં સંપૂર્ણ સમય બેસવાનું બધા નક્કી કરે. બન્ને મંડળો મુમ્બઇની બહાર ક્ષમાપના રાખે તો કદાચ શક્ય બને. ચાલો થોભો અને રાહ જુઓ.
Funeral, Death
-
વાંકાનેર નિવાસી હાલ કલકતા સ્વ.વોરા મોરારજી ક્સલચંદના પુત્ર
*પ્રફુલચંદ્ર (ઉ.વ.૮૨) *
તે સ્વ.સુશીલાના પતિ,
તે અમીતા, અંજુ તથા મીનલના પિતા,
તે ચેતનકુમાર, સં...
1 week ago