
1)
વતન : વાંકાનેર
હાલ : પૂના
મરનારનુ નામ : ગં.સ્વ. શાંતાબેન રસિકલાલ શાહ
ઉમર : ૭૮ વર્ષ
મરણ તારીખ : ૧-૧૧-૨૦૧૦
પતિ : સ્વ. રસિકલાલ મોહનલાલ શાહ
પુત્ર : મહેશ
પુત્રવધૂ : બિના
પુત્રીઓ : વેદાન્તિકા, નિરૂપા
જમાઇઓ : કીર્તિકુમાર,જયરાજકુમાર
દિયરો : વનુભાઇ, અમૃતલાલ
પિતા : સ્વ. કરશનજી ત્રિભોવનદાસ મેહતા
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
************************
2)
વતન : વાંકાનેર
હાલ : લંડન
મરનારનુ નામ : આષુતોશ વસંતરાય દોશી
ઉમર : ૪૫ વર્ષ
મરણ તારીખ : ૨-૧૧-૨૦૧૦
પત્નિ : મનિષા
પુત્રો : અખીલ, દેવાંગ
પિતા : વસંતરાય જીવરાજ દોશી
માતા : લતાબેન
ભાઇ : સ્વ. પંકજ
બહેન : જાગૃતિ
સસરા : અમીચંદ પાનાચંદ મેહતા, લંડન
(કીડની તથા ચક્ષુદાન કરેલ છે)
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
************************
૩)
વતન : વાંકાનેર
હાલ : વાંકાનેર
મરનારનુ નામ : જશવંતીબેન ચમનલાલ શાહ
ઉમર : ૮૫ વર્ષ
મરણ તારીખ : ૭-૧૧-૨૦૧૦
પતિ : ચમનલાલ પ્રાણજીવનદાસ શાહ
પુત્રો : મહાસુખભાઇ,કિશોરભાઇ, સતિષભાઇ
પુત્રીઓ : ભારતીબેન ધીરેન્દ્ર ગાંધી, વસુબેન વિજયકુમાર
પિતા : સોમચંદ મેહતા
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે