વાંકાનેર હાલ દાદર સ્વ. જેવતલાલ અમૃતલાલ
શાહના ધર્મપત્ની દયાબેન (ઉં. વ. ૮૪) ૨૭-૪-૧૨ શુક્રવારના અરિહંતશરણ પામેલ
છે. તે સ્વ. માણેકલાલભાઇ, વૃજલાલભાઇ, પુનમચંદભાઇના ભાઇના ધર્મપત્ની.
જયેન્દ્ર, રશ્મીકાંત, ભરત, જયશ્રીબેન ધીરેન્દ્રકુમાર લોદરીયા, સુધાબેન
જીતેન્દ્રકુમાર શાહના માતુશ્રી. હંસાબેન, કોકીલાબેન, રૂપાબેનના સાસુ.
વાંકાનેર નિવાસી સ્વ. ધરમશી ભાઇચંદ શાહના દીકરીની પ્રાર્થનાસભા ૨૯-૪-૧૨
રવિવારના ૪ થી ૫.૩૦ વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, દાદર (વે.). સંચાલીત
કરસનભાઇ લધુભાઇ નિશાર હોલ, જ્ઞાન મંદીર રોડ, દાદર (વે.). લૌ. વ્ય. બંધ છે.
Death
-
વાંકાનેર નિવાસી સ્વ. રમણલાલ પ્રાણજીવન શાહના સુપુત્ર *કીર્તિભાઈ (રાજકોટવાળા-
હાલ બેંગ્લોર)*
તે તરુબેનના પતિ,
તે ચી.મલય અને અ.સૌ. મીતાબેનના પિતાશ્રી
*બુ...
2 days ago
No comments:
Post a Comment