Pages

Tuesday, November 30, 2010

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૫૩ ઓક્ટોબર ૨૦૧૦

સમાજ ઉત્કર્ષના પ્રથમ ૧૦ પાના વાંચવા અત્રે ક્લિક કરો


સમાજ ઉત્કર્ષના ૧૦ થી ૨૦ પાના જોવા અત્રે ક્લિક કરો


નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

વર્ષગાંઠ (30-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, November 29, 2010

વર્ષગાંઠ (29-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, November 28, 2010

વર્ષગાંઠ (28-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, November 27, 2010

વર્ષગાંઠ (27-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, November 26, 2010

મૃત્યુ


વતન  : રંગપર (બેલા)
હાલ :  જામનગર
મરનારનુ નામ :  જયંતિલાલ દુર્લભજી દોશી
ઉમર :  ૬૮ વર્ષ
મરણ તારીખ : ૨૪-૧૧-૨૦૧૦
પત્નિ : અનસુયાબેન
પુત્ર :  જસ્મિન(?)
પુત્રીઓ : રૂપા,હેતલ, ચેતના
પિતા : સ્વ. દુર્લભજી ગુલાબચંદ દોશી
સસરા : કપૂરચંદ ઠાકરશી મેહતા (કાલાવડ)
ભાઇઓ : સ્વ. ચંપકલાલ, સ્વ. જયસુખલાલ, સેવંતીલાલ, કિશોરચંદ્ર
બહેનો : લલિતાબેન, તારાબેન, વિજયાબેન
**************

વતન  : અરણીટિંબા
હાલ :  ભાયંદર, મુમ્બઇ
મરનારનુ નામ :  બિપીનભાઇ પોપટલાલ શાહ
ઉમર :  ૬૨ વર્ષ
મરણ તારીખ : ૨૩-૧૧-૨૦૧૦
પત્નિ : વિમળાબેન
પુત્ર :  કૌશિક
પિતા : સ્વ. પોપટલાલ મગનલાલ શાહ
સસરા : સ્વ. રતિલાલ હંસરાજ સંઘવી
ભાઇઓ : સ્વ. અનંતભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. રસિકભાઇ, હસમુખભાઇ
બહેનો : સ્વ. જયાબેન,સ્વ.મુક્તાબેન, સ્વ. મંજુબેન, સ્વ.લીલીબેન


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

કાંતિભાઇ વખારિઆ બિમાર

સમાજના ભામાશા શ્રી કાંતિભાઇ વખારિઆ થોડા દિવસ પહેલા જામનગરની મુલાકાતે ગયેલ હતા. ત્યાં તેમને હ્રદય રોગની તકલીફ થતા રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અમોને મળેલા સમાચાર મુજબ તેમની તબિયત હાલમાં સ્થિર છે પરંતુ તેમને Pace Maker  મુકવાની જરૂરત ઊભી થયેલ છે. તેમના સુદીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરતા તેઓ સાજાનરવા થઇ મુમ્બઇ પરત ફરે તેવી ભાવના ભાવિએ છીએ.

વર્ષગાંઠ (26-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, November 25, 2010

વર્ષગાંઠ (25-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, November 24, 2010

મૃત્યુ


વતન  : વાંકાનેર
હાલ :  ભાયંદર, મુમ્બઇ
મરનારનુ નામ :  મુકુંદરાય વીરજીભાઇ માથકિયા
ઉમર :  ૬૨ વર્ષ
મરણ તારીખ : ૨૧-૧૧-૨૦૧૦
પત્નિ : હર્ષાબેન
પુત્રો : ચેતન, જસ્મિન
પિતા : સ્વ. વીરજીભાઇ અમરશીભાઇ માથકિયા
સસરા : મણીલાલ તલકશી શાહ (વઢવાણ)
ભાઇઓ : રમણીકલાલ, હસમુખરાય, વિનોદરાય
બહેનો : કંચનબેન, રંજનબેન,ઉર્મિલાબેન,પ્રફુલ્લાબેન


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

લગ્ન

બિંજલ કમલેશ ચંદુલાલ શાહ (વતન : વાંકાનેર/ હાલ :કાંદિવલી-વેસ્ટ)

ના લગ્ન

નીરવ પ્રવિણચંદ્ર શાંતિલાલ ગોપાણી (વતન:પાળિયાદ/ હાલ :કાંદિવલી-ઇસ્ટ)

સાથે તા. ૨૩-૧૧-૨૦૧૦ ના રોજ થયેલ છે.
 નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના
નોંધ : શ્રી કમલેશચંદુલાલ શાહ આપણા 'સમાજ'ના પ્રમુખ છે.

વર્ષગાંઠ (24-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, November 23, 2010

વર્ષગાંઠ (23-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, November 22, 2010

વર્ષગાંઠ (22-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, November 21, 2010

વર્ષગાંઠ (21-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, November 20, 2010

વર્ષગાંઠ (20-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, November 19, 2010

વર્ષગાંઠ (19-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, November 18, 2010

વર્ષગાંઠ (18-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, November 17, 2010

વર્ષગાંઠ (17-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, November 16, 2010

વર્ષગાંઠ (16-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, November 15, 2010

વર્ષગાંઠ (15-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, November 14, 2010

વર્ષગાંઠ (14-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, November 13, 2010

મૃત્યુ


વતન  : વેણાસર (ખાખરેચી)
હાલ :  દાદર, મુમ્બઇ
મરનારનુ નામ :  અમૃતબેન ઉજમશી ત્રેવાડીયા
ઉમર :  ૭૭ વર્ષ
મરણ તારીખ : ૧૨-૧૧-૨૦૧૦
પતિ : ઉજમશી કલ્યાણજી ત્રેવાડીયા
પુત્રો  : સ્વ. હર્ષદભાઇ, દલસુખભાઇ, સુરેશભાઇ, જયેશભાઇ, અનિલભાઇ
પુત્રવધૂઓ : અમૃતબેન, નિર્મળાબેન,મિનાબેન, વનિતાબેન,જ્યોતિબેન
પુત્રીઓ  : અનસુયાબેન કાંતિલાલ ખંડોર, ચંદનબેન રમણિકલાલ મેહતા, શારદાબેન હર્ષદરાય વોરા
ભત્રિજા:  સ્વ. ગોપાલજીભાઇ ત્રેવાડિયા, સ્વ. મુલચંદભાઇ ત્રેવાડિયા
પિયર પક્ષ : કુબડિયા શંભુલાલ પદમશી પરિવાર

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (13-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, November 12, 2010

વર્ષગાંઠ (12-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, November 11, 2010

વર્ષગાંઠ (11-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, November 10, 2010

વર્ષગાંઠ (10-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, November 9, 2010

પાવાપુરીનો વિડિયો

અત્રે પ્રસ્તુત છે પાવાપુરીનો વિડિયો

મૃત્યુ


1)
વતન  : વાંકાનેર
હાલ :  પૂના
મરનારનુ નામ :  ગં.સ્વ. શાંતાબેન રસિકલાલ શાહ
ઉમર :  ૭૮ વર્ષ
મરણ તારીખ : ૧-૧૧-૨૦૧૦
પતિ : સ્વ. રસિકલાલ મોહનલાલ શાહ
પુત્ર  : મહેશ
પુત્રવધૂ : બિના
પુત્રીઓ  : વેદાન્તિકા, નિરૂપા
જમાઇઓ : કીર્તિકુમાર,જયરાજકુમાર
દિયરો : વનુભાઇ, અમૃતલાલ
પિતા : સ્વ. કરશનજી ત્રિભોવનદાસ મેહતા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે
************************
 2)
વતન  : વાંકાનેર
હાલ :  લંડન
મરનારનુ નામ :  આષુતોશ વસંતરાય દોશી
ઉમર :  ૪૫ વર્ષ
મરણ તારીખ : ૨-૧૧-૨૦૧૦
પત્નિ : મનિષા
પુત્રો : અખીલ, દેવાંગ
પિતા : વસંતરાય જીવરાજ દોશી
માતા : લતાબેન
ભાઇ : સ્વ. પંકજ
બહેન : જાગૃતિ
સસરા : અમીચંદ પાનાચંદ મેહતા, લંડન
(કીડની તથા ચક્ષુદાન કરેલ છે)

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે
************************
૩)
વતન  : વાંકાનેર
હાલ :  વાંકાનેર
મરનારનુ નામ :  જશવંતીબેન ચમનલાલ શાહ
ઉમર :  ૮૫ વર્ષ
મરણ તારીખ : ૭-૧૧-૨૦૧૦
પતિ : ચમનલાલ પ્રાણજીવનદાસ શાહ
પુત્રો : મહાસુખભાઇ,કિશોરભાઇ, સતિષભાઇ
પુત્રીઓ : ભારતીબેન ધીરેન્દ્ર ગાંધી, વસુબેન વિજયકુમાર
પિતા : સોમચંદ મેહતા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (09-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, November 8, 2010

યુવક મંડળનો સમ્મેતશિખર યાત્રા પ્રવાસ

શ્રી મચ્છુકાઠાં  જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ, મુમ્બઇના નેજા હેઠળ આવતી કાલે તા. ૦૯-૧૧-૨૦૧૦ના રોજ ૩૫૦ સભ્યોનું પહેલું જુથ  સમ્મેતશિખરજીની જાત્રાએ જઇ રહ્યું છે. તે સર્વેને અમારી હાર્દિક શુભેચ્છા.  સમ્મેતશિખરજીની જાત્રા એ એક ધાર્મિક પ્રવાસ છે.આપણો જૈન ધર્મ આપણને સમતાભાવિ, ધીર ગંભીર અને સહનશીલ બની રહેવાનો સંદેશો આપે છે. શહેરની જીન્દગી જીવવા ટેવાયેલ મુંબઇગરાના સમતા ભાવ, ધીર ગંભીરતા અને સહનશીલતાનું પરિક્ષણ નાના શહેરમાં કે ગામડામાં રહેલા જાત્રાના સ્થળોએ ચોક્કસ થાય જ છે.

ક્યાંક ખાવા પિવામાં તો ક્યાંક સુવા બેસવામાં તો વળી ક્યાંક નહાવા ધોવામાં તકલીફ પડશે જ. તે વખતે મગજ ન ગુમાવતા એવું વિચારજો કે જો મારા ઘરે પ્રસંગ હોત  તો હું શું કરત ? આપણે કોઇની જાનમાં નથી જતા કે ખાસ સવલતની અપેક્ષા રાખી શકીયે. આપણી જ્ઞાતિના ભાઇ-બહેનો નો આ એક સહિયારો પ્રયાસ છે જેમાં આપણે ઉપયોગી ન થઇ શકીયે તો કાંઇ નહી પણ ઉપદ્રવી ન થઇયે તેનું ખાસ ધ્યાન રાખશો. જે દાતાએ આપણને . તેમના ગણી દાન આપેલ છે તેઓ આપણા એક બીજાના આદર, સત્કાર અને ભાતૃભાવથી પ્રેરાઇને અન્ય પ્રસંગોએ વધુ દાન આપવા તત્પર રહે તેવી આપણી વાણી અને આપણા વર્તણૂક રહે તે ભૂલતા નહી. ધર્મ કરવાની દોડમાં આપણે માનવતાના મૂલ્યો ન ભૂલી જઇયે તે યાદ રાખશો.

ફરીથી આપ સર્વેની શુભ યાત્રાની કામના કરતા  આપ સર્વેની ભૂરી ભૂરી અનુમોદના કરીયે છીયે.

વર્ષગાંઠ (08-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, November 7, 2010

વર્ષગાંઠ (07-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, November 6, 2010

નૂતન વર્ષાભિનંદન


 आप सबको
चन्द्रगुप्त  की  शक्ति , मीराबाई  की  भक्ति ,
गौताम्स्वामी  का  ज्ञान , करण  का  दान ,
आइनस्टेन   की  बुद्धि , नोबेल  प्राईझ   की  सिद्धि ,
गाँधी   की  अहिंसा , इंडिया  की  परंपरा ,
राम  की  मर्यादा , निजाम  की  सम्पदा ,
मिचेल  जोर्डन  की  सेलेरी  , अब्दुल  कलम  की  वोकाब्युलारी ,
भगत  सिंह  का  देशप्रेम , स्वीटहार्ट  का  अमरप्रेम ,
गूगल  के  शेयर , रुपियो  के  ढेर ,
टाटा  के  सेंसेस , अम्बानी  के  लायसन्सेस  ,
बिरला  का  बंगला , दलेर  का  भांगड़ा  ,
रजनीकांत  की  स्टाइल , माधुरी  की  स्माइल  ,
शाहरुख़  की  पर्सनालिटी , अमिताभ  की  पोप्युलारिटी ,
वर्ल्ड टूर  का  टिकेट , तेंदुलकर  का  विकेट ,
एडमिनिस्ट्रेटर  के  पासवर्ड्स  , जोक्स  के  फॉरवर्ड्स ,
मर्सिडीज़  की  कार , हीरो   का  हार ,
और  लोगों  का  ढेर   सारा  प्यार  प्राप्त  हो
એવી ભાવના સાથે આપ સૌને સાલ મુબારક

વર્ષગાંઠ (06-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, November 5, 2010

હરેશ શાહના નૂતન વર્ષાભિનંદન

હરેશ શાહે આપણા સભ્યોને નીચે મુજબનો નૂતન વર્ષાભિનંદનનો સંદેશો મોકલાવેલ છે.
   
જોડણીની ભૂલો છે પરંતુ તે અમે સુધારી શકતા નથી.
નીચેની ભૂલો સુધારીને વાંચવું.
mediclaiam  mediclaim Gorage No3 Garage No 3
Insurance is subject to matter of Solicitation  
Insurance is subject matter of solicitation
ફોટા ઉપર ક્લિક કરવાથી જુદી વિંડોમાં ફોટો ખુલશે 
ctrl+ અથવા ctrl- વડે  સાઇઝ adjust કરશો.

દિવાળી

 દિવાળી એટલે માત્ર ભૌતિક હિસાબો જ નહિ, વર્ષભર કરેલા કાર્યોના હિસાબોનું સરવૈયું કાઢવાનો દિવસ કેટલું જમા થયું કેટલું ઉધાર રહ્યું એ ગણવાનો દિવસ. આ દિવસે વેપારીઓ અને વ્‍યવસાય કરનાર ચોપડા પૂજન પણ કરે છે, પરંતુ ખરા અર્થમાં દિવાળી ભારતવર્ષના ભવ્‍ય તહેવારોની મહાવણજારને અંતે આવે છે. આ દિવસે નવા વર્ષ પહેલા આવે છે, એટલે વર્ષનો અંતિમ દિવસ ગણાય. તેથી આ દિવસે ગત નૂતનવર્ષે લીધેલા પ્રણના અનુસંધાનમાં આપણે કેટલો ભોગ વિલાસ, વેર-ઝેર, રાગ-દ્વેષ વગેરે છોડી શકયા તેનું સરવૈયું કાઢવા માટે ઉત્તમ ગણાય. હક્કિતમાં દિવાળીના તહેવારો દિવાળી, નૂતનવર્ષ અને ભાઈબીજ એકબીજા સાથે ગુંથાયેલા છે. તેથી જ આપણી સંસ્‍કૃતિએ આ ત્રણેય દિવસો દરમ્‍યાન ઉચ્‍ચ ધનસંપત્તિ એટલે કે લક્ષ્‍મીપૂજન, નૂતન વર્ષના દિવસે જુના વેરઝેર, શત્રુતાને મટાડી નવેસરથી સુસંસ્‍કૃત જીવન જીવવાની શરૂઆત કરવાની અને ભાઈબીજના દિવસે સમગ્ર સ્‍ત્રી જાતિ પ્રત્‍યે બહેન કે મા તરીકે જોવા જણાવ્‍યું છે. આ ઉત્‍સવ દિપોત્‍સવી મહોત્‍સવ એટલે કે અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ જવાના ઉત્‍સવ તરીકે પણ ઓળખાય છે.
દિવાળી અને દિપોત્‍સવ બંનેમાં દિવાનો મહિમા ગાવામાં આવ્‍યો છે. આ દિવસે લોકો ઘરેઘરે દિવા પ્રગટાવે છે. હકિકતમાં આ ભૌતિક દિવા પ્રગટાવવા પાછળ મનમાં જ્ઞાનરૂપી દિવાઓ પ્રગટાવવાની વાત છે. જેથી આપણા જીવનમાં ફેલાઈ ગયેલા અજ્ઞાનરૂપી અંધારને આપણે દૂર કરી શકીશું તો આપણે પ્રકાશરૂપી નવજીવન પામી શકીશું.

સાભાર : ગુર્જરી નેટ
લક્ષ્મીજીની આરતી

વર્ષગાંઠ (05-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, November 4, 2010

વર્ષગાંઠ (04-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, November 3, 2010

ધનતેરસ


લક્ષ્મીને પગ નથી પણ ચંચળ કહી છે. વાસ્તવમાં લક્ષ્મી ચંચળ નથી. લક્ષ્મીવાન માનવીની મનોવૃત્તિ ચંચળ બને છે. વિત્ત શક્તિ છે તેનાથી દેવ પણ બની શકાય અને દાનવ પણ બની શકાય. લક્ષ્મીને ભોગપ્રાપ્તિનું સાધન ગણનારા ગર્તામાં ગબડે છે. વાસ્તવમાં ધન માટેની તરસ એટલે ધનતેરસ નહીં પણ લક્ષ્મીનો માતા સ્વરૃપે સ્વીકાર અને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાની ભાવના સાથે પૂજન થાય તો લક્ષ્મી ઘરમાં કાયમી વસવાટ કરે છે. વિકૃત માર્ગે વપરાય તે અલક્ષ્મી, સ્વાર્થમાં વપરાય તે વિત્ત, પરાર્થે વપરાય તે લક્ષ્મી અને પ્રભુકાર્યમાં વપરાય તે મહાલક્ષ્મી. ધનતેરસમાં એટલે જ મહાલક્ષ્મીનું પૂજન થાય છે. ધન પૂજા તે અભરે ભરાઈ તેટલા નાણાંની આંકાક્ષા પરિપૂર્ણ થાય તે માટેની પૂજા નથી.

ધનતેરસ  આપતૃપ્તિ માટે નથી પણ લોકકલ્યાણની પ્રભુ ઈચ્છા પૂર્ણ થાય અને પ્રભુ ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતાનું જીવન પણ સુખરૃપ વ્યતિત થાય તે માટે કદી ધનનો અભાવ ન સહેવો પડે તે માટે ધનતેરસના દિવસે મહાલક્ષ્મી પૂજા કરવામાં આવે છે. સમાજ જીવનનો સંદેશ એ છે કે ધનને પૂજા કરીને સતત યાદ રાખો કે ધન પૂજ્ય છે. અવળે રસ્તે વપરાતું ધન પતન નોતરી શકે છે. ધન વગર જીવવું શક્ય નથી તે જીવનનો બીજો બોધ દીપ પર્વમાં સ્વીકારાયો છે. પણ પૂજન સાથેનો સંદેશો એમ કહે છે કે જીવન સારી રીતે જીવી શકાય પ્રભુ કાર્ય માટે ખૂટે નહીં તે જરૃરી છે. . સંપત્તિ કમાવ નીતિથી, વાપરો. રીતથી, આપો પ્રીતથી આ સામાજીક સંદેશ ધનતેરસ પર્વમાં છૂપાયેલો છે. આવો સંદેશો ઝીલનાર પરિવારમાં લક્ષ્મીનો કાયમી વસવાટ હોય છે. રઘુવંશ તેનું જ્વલંત ઉદાહરણ છે.

સોનાની ખરીદીનું મહાત્મ્ય

શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે, સોનામાં દેવી લક્ષ્મીનો વાસ છે. શ્રી સુક્તમના પાઠમાં લક્ષ્મીને સુવર્ણમયી કહેવામાં આવી છે. ધનતેરસ સોનાની ખરીદી માટે વણલેખાયેલું મુહૂર્ત છે. એટલા માટે સોની બજારમાં આ દિવસે વિશેષ ભીડ જોવા મળે છે. દિવાળી બાદ દેવદિવાળી અને એ દિવસે વિષ્ણુ-વૃંદાના લગ્નબાદ લગ્નસરા રહેતી હોવાથી એના અનુસંધાને પણ ધનતેરસના દિવસે દીકરીને કન્યાદાનમાં દેવા સુવર્ણના આભૂષણોની ખરીદી કરવામાં આવે છે. સોનામાં લક્ષ્મીજીનો વાસ હોવાથી તેને વેચી શકાતું નથી. પ્રાચીનકાળમાં રાજવી સિવાય કોઈ લોકો સોનાના આભુષણો ધારણ કરતા નહીં. માત્ર પૂજાપાઠ કે અન્ય ધાર્મિકપ્રસંગો માટે સોનાનો ઉપયોગ થતો હતો. ધનતેરસના દિવસે લક્ષ્મીની કામના કરવાનું મહાત્મ્ય છે. અહીં એ વાત પણ ન ભૂલવી જોઈએ કે અનીતિ-દુરાચારના માર્ગે મળેલી સંપતિ આભાસી છે. એ લક્ષ્મી નથી. નીતિથી મળેલી લક્ષ્મીનું હાથીને અંબાડીએ બેસાડી સ્વાગત કરવું જોઈએ.

સાભાર : સંદેશ

વર્ષગાંઠ (03-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, November 2, 2010

વર્ષગાંઠ (02-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, November 1, 2010

વર્ષગાંઠ (01-11)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો