૮મી ઑગસ્ટના રોજ યોજાયેલ સમાજનીચૂંટણીનુ પરિણામ
પ્રમુખ
કમલેશ ચંદુલાલ શાહ
ઉપપ્રમુખ
રશ્મીકાંત જે શાહ
ટ્રસ્ટ બોર્ડ -
1) હસમુખ જેઠાલાલ પારેખ
2) મહેન્દ્ર ગોવિંદજી ગાંધી
3) વિનોદરાય વી શાહ
4) ગિરધરલાલ જે સંઘવી
5) મહેશ જે શાહ
વર્કિંગ કમિટી –
1] ચેતન હરેન્દ્ર મેહતા
2] ચંદ્રવદન જમનાદાસ શેઠ
3] હર્ષદ ત્રંબકલાલ મેહતા
4] હરેશ સુમતિલાલ શાહ
5) હિતેષ ચંદુલાલ દોશી
6] જયેશ રસિકલાલ લોદરિયા
7] કમલેશ ચંદુલાલ સંઘવી
8] કીશોર હિમતલાલ શાહ
9] લલિત પ્રાણજીવન સંઘવી
10] નયનેશ ચંદુલાલ દોશી
11] નરેન્દ્ર ડાહ્યાલાલ શેઠ
12] પિનાકિન લાલભાઇ શાહ
ચૂંટણીમા સફળ થયેલા દરેક સભ્યને મુબારકબાદી. અસફળ ઉમેદવારોને better luck next time.
Funeral, Death
-
વાંકાનેર નિવાસી હાલ કલકતા સ્વ.વોરા મોરારજી ક્સલચંદના પુત્ર
*પ્રફુલચંદ્ર (ઉ.વ.૮૨) *
તે સ્વ.સુશીલાના પતિ,
તે અમીતા, અંજુ તથા મીનલના પિતા,
તે ચેતનકુમાર, સં...
1 week ago