જોડિયા હાલ સાયન ઘોલાણી ચુનીલાલ જેઠાલાલ (ઉં. વ. ૯૨) તે સ્વ. સમજુબેનના પતિ. ચંદ્રકાંત, કિરીટ, સુભાષ, સ્વ. કંચનબેન, ગં. સ્વ. રંજન મુકુંદરાય વોરા, હેમલત્તા બીપીનચંદ્ર શેઠ, ચંદ્રિકા દિનેશકુમાર શાહ, મીના હરેશકુમાર વખારીયા, પદમા કમલેશ શેઠના પિતાશ્રી. અ. સૌ. તરુલતા, અ. સૌ. દક્ષા, અ. સૌ. ભાવનાના સસરાજી. સ્વ. મગનલાલભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, ગં. સ્વ. કાંતાબેન શાંતિલાલ શાહના નાના ભાઈ. વાંકાનેરના સ્વ. પ્રેમચંદ વાલજી મહેતાના જમાઇ શુક્રવાર, ૨૩-૧૨-૧૧ના દેહપરિવર્તન પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભાઃ ૨૭-૧૨-૧૧, મંગળવારે સવારે ૯-૩૦ થી ૧૧, રામવાડી, ચંદાવરકર લેન, માટુંગા (સેં.રે.). લૌ. વ્ય. બંધ છે. (ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે).
Funeral /Death
-
વાંકાનેર નિવાસી હાલ ચેન્નાઈ
*મોહિની પ્રકાશ મેહતા ઉમર ૬૪ વર્ષ*
*મંગળવાર તા. ૦૪-૦૮-૨૦૨૬ ના રોજ લાંબી બીમારી બાદ અરિહંત શરણ પામ્યા છે.*
તે પ્રકાશ કાંતિલ...
3 weeks ago
