વાંકાનેર હાલ ઘાટકોપર શાહ શાંતિલાલ લાધાભાઈના પુત્ર ઇન્દ્રકાંતભાઈના ધર્મપત્ની અ. સૌ. હંસાબેન (ઉં. વ. ૬૮) ૨૧-૧૨-૧૧, બુધવારના ઘાટકોપર મધ્યે અવસાન પામેલ છે. તેઓ અતુલ, દિપક, શ્રેયાંશના માતુશ્રી. અ. સૌ. વિભા, અ. સૌ. મનિષા, અ. સૌ. કેતકીના સાસુજી. પડધરીવાળા હાલ રાજકોટ ગારડી ન્યાલચંદ મોતીચંદના દીકરી. પ્રાર્થનસભાઃ પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ). ૨૨-૧૨-૧૧ ને ગુરુવારે, ૩ થી ૪-૩૦. લૌ. વ્ય. બંધ છે.
Funeral/Death
-
વાંકાનેર નિવાસી હાલ દાદર
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની
*અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)*
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ,
તે સ્વ. માયાબેન ક...
3 days ago