નોટબુક તથા અન્ય વસ્તુઓનું વિતરણ દર વર્ષની જેમ આ વખતે પણ શુક્ર વાર તા. ૦૪-૦૬-૨૦૧૦ અને શનિવાર તા. ૦૫-૦૬-૨૦૧૦ના રોજ રાખવામાં આવ્યુ છે. મોટા મંડળ અને યુવક મંડળના સરક્યુલર સાથે છે .અરજીપત્ર પણ સાથે આપેલ છે. નાના અને મોટા મંડળે પોતાના સરનામાનો આગ્રહ પણ રાખેલ નથી પરંતુ વહેચણી માટે તેઓ ભેગા થઇ શક્યા નથી તે ખરેખર દુ:ખદ ઘટના છે. તેઓને સમાજના સભ્યોને પડતી તકલિફનો ખ્યાલ નથી કે તેઓ એવું માને છે કે મફતમાં નોટબુકો જોઇતી હોય તો હેરાન થવું પડે.આડાવારે સાંજના પિક અવરમાં બે જગ્યાએ જવાનુ અને વજન ઉપાડી મિરા રોડ કે ભાયંદર જવાનું કેટલુ વિકટ છે તેનો વિચાર બન્ને મંડળની કારોબારીમાંથી કોઇને પણ આવ્યો નથી. આ બાબત ઉહાપોહ કરવાની અને લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે.
બન્ને મંડળોના સરક્યુલર વાંચવા માટે અહી ક્લિક કરો.
નોંધ : ફોર્મ્સને Save Image As કરીને તમારા કોમ્યુટરમાં ડાઉનલોડ કરી છાપી શકાશે.
Funeral/Death
-
રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની *હર્ષીદાબેન (
ઉં.વ.૬૮) *
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી,
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિ...
1 day ago
No comments:
Post a Comment