સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં ,
એક નામ અમારું પણ રાખજો .......
વિશ્વાસની દોરી મજબુત બનાવી
અમે ક્યાં કીધું કે અમારા જ
પણ તમારા દોસ્તો ની યાદીમાં
એક નામ અમારું પણ રાખજો .......
______________________________ ___________
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.......
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી
______________________________ __________
પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમને પાપ કહે તો છે,
પણ કોણ એવું છે જે આ પાપ નથી કર તુ?
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમને પાપ કહે તો છે,
પણ કોણ એવું છે જે આ પાપ નથી કર
______________________________ __________
નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીન્દગી છે તો મા-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?....તે જીવતા જી વતા સમજી જશે..........
મન મળતા મન હરખાઈ જશે,
જીન્દગી છે તો મા-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?....તે જીવતા જી
______________________________ _________
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.......
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી
-પાયલ પટેલ
______________________________ ______
ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જી વતા રહેવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જી
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.
-ભરત સૂચક
______________________________ __________
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગ મે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગ મે છે.
મોકલું છું મીઠી યાદ ક્યાંક સા ચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રા ખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કં ઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.
તારી નસીલી આંખોનો હું દીવાનો થ ઇ ગયો છું,
તારા ગુલાબી ગાલ નો દીવાનો થઇ ગ યો છું,
તારાથી જુદા થઇને હું જાવ ક્યાં ?
તારી યાદમાં વીતેલી દરેક પળો નો દીવાનો થઇ ગયો હું ...
તારા ગુલાબી ગાલ નો દીવાનો થઇ ગ
તારાથી જુદા થઇને હું જાવ ક્યાં
તારી યાદમાં વીતેલી દરેક પળો નો
- ટીના દેસાઈ
______________________________ ________________
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે ના મંજૂર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જ ગત,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જ
ક્યારેક લોકોને બતાવવા માટે પણ હસવું પડે છે . . .
-પ્રિયા જૈન
______________________________ ________________________
આંસુ સુકાયા પછી જે મળવા આવે...
એ સંબંધ છે..., ને...
આંસુ પેહેલા મળવા આવે ....,
એ પ્રેમ છે......
દરેક ઘરનું સરનામું તો હોય ...પણ....
... ગમતા સરનામે ઘર બની જાય.....
એ જીવન છે......
એ સંબંધ છે..., ને...
આંસુ પેહેલા મળવા આવે ....,
એ પ્રેમ છે......
દરેક ઘરનું સરનામું તો હોય ...પણ....
... ગમતા સરનામે ઘર બની જાય.....
એ જીવન છે......
હસી કો કરો IN BOX, આંસુ કો કરો OUT BOX,
ગુસ્સે કો કરો OK, દિલ કો કરો VIBRATE,
ફીર દેખો જીન્દગી કી RING TONE કો કરો HOLD,
મુસ્કાન કો કરો SENT, HELP
કીતની POLYPHONIC હો જાતી હૈ..
ગુસ્સે કો કરો OK, દિલ કો કરો VIBRATE,
ફીર દેખો જીન્દગી કી RING TONE કો કરો HOLD,
મુસ્કાન કો કરો SENT, HELP
કીતની POLYPHONIC હો જાતી હૈ..
"વિરહ ની વેદના ને સીમાડા નથી હોતા
આંસુ ઓને પક્વવાના નીભાડા નથી હોતા
આ દુનિયા દુઃખી દિલ ને નથી સમજી સકતા
કે જ્યાં દિલ બળે છે ત્યાં ધુમાડા નથી હોતા"
આંસુ ઓને પક્વવાના નીભાડા નથી હોતા
આ દુનિયા દુઃખી દિલ ને નથી સમજી સકતા
કે જ્યાં દિલ બળે છે ત્યાં ધુમાડા નથી હોતા"
-અમર પટેલ
______________________________ _______
શું કરું ફરિયાદ તને, ફરિયાદમાં ફરી યાદ છે,