સમાજના સર્વે સભ્યોને જણાવવામાં આવે છે કે જે સભ્યો ૪થી,૫મી અને ૬ઠ્ઠી જુનના યોજાયેલ નોટબુક વિતરણમાં ભાગ લેવાનું ચૂકી ગયા હોય તેઓ માટે વધેલી નોટબુક તથા સ્ટેશનરીનું વિતરણ તા. ૧૧-૦૬-૨૦૧૧ને શનિવારના રોજ સમાજની મસ્જીદ બંદરની ઓફિસે બપોરના ૩ થી ૬ દરમ્યાન રાખવામાં આવ્યું છે. ઇચ્છુક સભ્યો ઓરિજીનલ ફોર્મ ભરી આ વસ્તુઓ મેળવી શકશે
Funeral/Death
-
રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની *હર્ષીદાબેન (
ઉં.વ.૬૮) *
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી,
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિ...
1 day ago