૧) મનુભાઇ મેહતા જેઓ ધિરજલાલ રુપચંદ મહેતાના પુત્ર અને વાંકાનેર પાંજરાપોળના માજી પ્રમુખ થાય તેમનું અવસાન ચેન્નાઇ ખાતે થયુ. તેમની ઉંમર ૮૨ વર્ષની હતી.
૨) કેશુભાઇ પટેલ ,ઈન્સ્યુરંસ એજન્ટ હતા અને આપણા સમાજના ઘણા સભ્યોના પરિચયમાં હતા. તેમનું અવસાન ૯૩ વર્ષની ઉંમરે થયુ.
૩) આપણા સમાજના શાહ પરિવારના દાદા(પ્રભુદાસભાઇ પ્રાણજીવનભાઈ) અને તેમના ભાઇઓ (રમણભાઇ તથા ચમનભાઇ) રમણ સિલ્કના નામે ધંધો કરતા હતા. તેમની દુકાનમાં આગ લાગતા તેમની દુકાન અને સ્ટોક બળી ગયેલ હતા. કોઇ જાનહાનિ થઇ નથી.
જામનગર હાલાર તથા મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન મરણ
-
જામનગર નિવાસી હાલ મુંબઈ સ્વ. કંચનબેન તથા સુખલાલ માનસંગ પુનાતરના પુત્ર
અશોકભાઈ (ઉ. વ.૭૧), તે ચંદ્રિકાબેનના પતિ તથા કૌશલ અને ભાવિકના પિતાશ્રી,
તથા જિગ્...
1 week ago