શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ આજરોજ તા. ૧૬-૧૧-૨૦૧૧ના રાતના શ્રી ગિરનારજીની જાત્રાએ જઇ રહ્યું છે. આ જાત્રામાં લગભગ ૧૭૫-૨૦૦ જાત્રાળુઓ લાભ લઇ રહ્યા છે. ૫ રાત અને ૪ દિવસની આ જાત્રા તા. ૧૬-૧૧-૨૦૧૧ના રાત્રિના શરૂ થઇ તા. ૨૧-૧૧-૨૦૧૧ના સવારના મુંબઇ પહોંચતા પુરી થશે.આ જાત્રામાં ગિરનારજી સિવાય તેની નજીકના અન્ય જાત્રાના સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. એમવીજેસમાજ સર્વે યાત્રાળુઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે અને આ યાત્રા દરેક શ્રધ્ધાળુને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે તેવી ભાવના ભાવે છે.
Funeral/ Death
-
મોરબી નિવાસી હાલ અંધેરી
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર
*અનંતભાઇ ( ઉ. વ. ૮૧ )*
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન ...
1 day ago