ગોવીન્દ મારુનો વિચાર કરવા યોગ્ય અંતિમ ઇચ્છા પત્ર .
તેમણે પોતાનું વિલ જાહેર કરીને ઇન્ટરનેટ ઉપર મુકેલ છે તેમાંથી સાભાર
![]() |
![]() |

આજે પ્રાર્થના સભાઓમાં ખર્ચાતી રકમ લાખ રૂપિયાથી વધુ થવા જઇ રહી છે અને મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે સમાજ વ્યવસ્થામાં બદલાવ લાવવાની જરૂર જણાય છે.ઉપરનુ ઇચ્છાપત્ર તેની તરફ નિર્દેશ કરી રહ્યું છે જેને કારણે તમારા બાળકોને ખોટું શરમાઇને તણાવાની અને પૈસાનો દુર્વ્યય કરવાની જરૂર નથી.

