Pages

Wednesday, November 30, 2011

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૪ સપ્ટેમ્બર ૨૦૧૧




 


સમાજ ઉત્કર્ષના પ્રથમ ૬ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૭ થી ૧૨ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૩ થી ૧૮ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૯ થી ૨૪ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.
સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૪   સપ્ટેમ્બર  ૨૦૧૧

વર્ષગાંઠ (30-11)


1 ) દોશી ફોરમ વિજય ગુણવંતરાય
2 ) દોશી શ્રેણીક અતુલ કાંતિલાલ કેશવલાલ
3 ) મેહતા જેમિન કમલેશ શશિકાન્ત પ્રાણજીવનદાસ
4 ) મેહતા પ્રિયંકા નીતિન પ્રવીણચંદ્ર
5 ) મેહતા પૂજા પંકજ
6 ) પારેખ હિતેન્દ્ર ચંદુલાલ
7 ) સંઘવી યશ રાકેશ મહેન્દ્ર
8 ) સંઘવી ખૂસ્બૂ હિતેષ ચીમનલાલ
9 ) શાહ વીણા મૂકેશ નગીનદાસ
10) શાહ ઉર્વી મહેશ મનહરલાલ
11) શાહ જ્યોતીબાલા જટાશંકર
12) શાહ ધર્મેશ જિતેન્દ્ર પોપટલાલ
13) શાહ ભાવેશ ચંદ્રકાંત હાકેમચંદ
14) શાહ દિપેન ધીરજલાલ રતિલાલ
15) શેઠ નિલેશ ભોગીલાલ લાલચંદ

Tuesday, November 29, 2011

વર્ષગાંઠ (29-11)


1 ) દોશી જિતેન્દ્ર શાંતિલાલ
2 ) ગાંધી શિલ્પી અમિત મધુસુદન લાલચંદ
3 ) લોદરિયા જિગર મહેન્દ્ર મુગટલાલ
4 ) લોદરિયા નીરવ લલિત વલ્લભદાસ
5 ) મેહતા સુનિલ ધનવંતરાય
6 ) મેહતા રાજેશ કેશવલાલ સુખલાલ
7 ) મેહતા અનોપચંદ મોહનલાલ
8 ) પારેખ ભાવના આશિષ કિશોરચંદ્ર
9 ) શાહ મિલન નટવરલાલ
10) શાહ નિધિ હિતેષ મણિલાલ
11) શેઠ ઉર્વશી કિશોર
12) શેઠ હસુમતિ નરેન્દ્ર જમનાદાસ
13) સોલાણી દયાબેન જેવતલાલ રતિલાલ

Monday, November 28, 2011

વર્ષગાંઠ (28-11)


1 ) દોશી રાજેશ મણિલાલ ઉજમશી
2 ) દોશી ઋુષભ જીતિન જયસુખલાલ શાંતિલાલ
3 ) અવલાની શીતલ દેવાંગ
4 ) ઘૉલાણી સુરેશ કાંતિલાલ સોમચંદ
5 ) લોદરિયા બીના ધર્મેશ અંબાલાલ હરજીવન
6 ) લોદરિયા હર્ષા રામેશ રતિલાલ
7 ) મેહતા જયશ્રી દિગંત કાંતિલાલ દુર્લભજી
8 ) પટેલ દર્શન સંજય જમનાદાસ
9 ) મેહતા હીના વસંતરાય વૃજલા
10) પારેખ હેમલ નવીણચંદ્ર રૂપચંદ
11) સંઘવી પાલ્મી મનોજ પ્રવીણચંદ્ર હરજીવન
12) સંઘવી ઉષા મહેન્દ્ર વલ્લભદાસ
13) શાહ પિનાકિન મહેન્દ્ર ઉમેદચંદ
14) શાહ વિનોદ દેવચંદ
15) શાહ વિનોદ રતિલાલ
16) સોલાણી લાભુબેન ધીરજલાલ મોહનલાલ

Sunday, November 27, 2011

વર્ષગાંઠ (27-11)


1 ) દોશી પ્રીતિ ભુપેશ મણિલાલ ઉજમશી
2 ) દોશી ઋષભ હિતેષ ચંદુલાલ
3 ) ખંડોર દીપક હિંમતલાલ
4 ) લોદરિયા ફોરમ નીતિન મુગટલાલ
5 ) મેહતા કાંતિલાલ દુર્લભજી
6 ) મેહતા મયૂર હર્ષદરાય
7 ) મેહતા રંજન કિશોરચંદ્ર
8 ) મેહતા પ્રીતિ પરેશ અશોક્ભાઇ
9 ) પારેખ પરાગ ભુપતરાય જેઠાલાલ
10) શાહ જયેશ ચંદુલાલ પ્રેમચંદ
11) શાહ રોનક સંદેશ અનંતરાય
12) શાહ મનીષા ચેતન રસિકલાલ
13) શાહ કેયુર કેતન મહેન્દ્રભાઈ
14) શેઠ કેશવલાલ સુખલાલ

Saturday, November 26, 2011

વર્ષગાંઠ (26-11)


1 ) દોશી સપના અમિત ઇન્દુલાલ કાનજી
2 ) દોશી અંકિત હરીશ શાંતિલાલ
3 ) ગાંધી હર્શલ શૈલેશ ભોગીલાલ વલમજી
4 ) ગાંધી સોહિલ રાજેશ ન્યાલચંદ મનસુખલાલ
5 ) શેઠ પદ્મા કમલેશ અનંતરાય
6 ) લોદરિયા રિયા તુષાર અંબાલાલ હરજીવન
7 ) મેહતા ફોરમ રાહુલ ઈન્દ્રકુમાર
8 ) પારેખ રાહુલ ભરત કાંતિલાલ પાનાચંદ
9 ) સંઘવી દીપક ખુશાલચંદ
10) સંઘવી વિરલ કેતન સુખલાલ
11) શાહ માયા દિનેશ ગુલાબચંદ
12) શાહ જતીન ચંદુલાલ પ્રેમચંદ
13) શાહ ઉર્વી જિગ્નેશ ચંદુલાલ પોપટલાલ
14) શેઠ હેતવી કેતન બકુલભાઇ
15) શેઠ રોહિત મણિલાલ
16) શેઠ રીધ્ધિ બિપીન કાંતિલાલ
17) ત્રેવાડિયા કૃતેશ ભાવેશ મુલચંદ
18) વોરા પૂજા ભરત હેમતલાલ

Friday, November 25, 2011

વર્ષગાંઠ (25-11)


1 ) પારેખ પઠન પરાગ ભુપતરાય
2 ) પારેખ સાધના હિતેષ ગોસલિયા
3 ) શાહ જિગ્નેશ અરવિંદ માણેકલાલ
4 ) શાહ અનીલ પૂનમચંદ
5 ) શાહ હેમલ કમલેશ પ્રવીણચંદ્ર
6 ) શેઠ રાઉલ મિલન ચંદ્રવદન
7 ) શેઠ તૃપ્તિ નિખિલ શાંતિલાલ
8 ) વખારિયા વર્ષા જિતેન્દ્ર

Thursday, November 24, 2011

દીકરી દાંપત્યનો દીવડો – દિનેશ પાંચાલ


[‘જનકલ્યાણસામયિક જૂન-2011માંથી સાભાર.] 
ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું : હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણો છો કેમ ? એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું હતું : પપ્પા, તમે રડો નહીં….. તમે રડો છો તેથી મને પણ રડુ આવે છે !આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે પણ દીકરી તો હંમેશા આંસુનું મારણ બની રહેતી હોય છે. 
કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે. કેમ કે મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી. દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે. દીકરી ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે. જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળનેત્રે એ કહે છે : પપ્પા, હું જાઉં છું….. મારી ચિંતા કરશો નહીં…. તમારી દવા બરાબર લેજો….’ અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી. કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલમાં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે : સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?’ 
એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું : આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે. ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !એક પરિણિત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે મારી સાથે મારા પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરામાં આવીને રહો. એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહેવા આવે છે ત્યારે એક છત તળે પિતા અને પતિના સાનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે માનો કોઈ શ્રદ્ધાળુને એકીસાથે રામ અને કૃષ્ણના દર્શન થયા હોય ! 
અમારા એક અન્ય મિત્રને એકની એક દીકરી છે. મિત્રે એને ખૂબ લાડકોડથી ઉછેરી હતી. દુર્ભાગ્યે એને પતિ સારો મળ્યો નથી. નાની નાની વાતમાં હાથ ઉપાડે છે. કોકવાર તો પિતાની હાજરીમાંય હાથ ઉપાડી બેસે છે. એકવાર એ દશ્ય નજરે જોયા પછી મિત્રને એવો આઘાત લાગ્યો કે એટેક આવી ગયો. એ દિવસે ડાયરીમાં એમણે લખ્યું જમાઈના હાથે બાપ પોતાની દીકરીને માર ખાતી જુએ છે ત્યારે ગાય પોતાના વાછરડાને કતલખાને વધેરાઈ જતાં જોતી હોય એવું દુઃખ થાય છે ! એમણે એ ઘટના બાદ દીકરીને ત્યાં જવાનું છોડી દીધું. એક દિવસ એમને ત્યાં એમનો ભાણેજ એની પત્ની જોડે આવ્યો. ભાણેજને પણ એક જ દીકરી હતી, જે તેને ખૂબ વ્હાલી હતી. બન્યું એવું કે ભાણેજને કંઈક વાંકુ પડતાં તેણે તેની પત્નીને એક તમાચો મારી દીધો. મિત્ર અસ્વસ્થ થઈ ગયા. તેમણે ભાણેજને પાસે બોલાવી કહ્યું : ભાઈ, તું તારી દીકરીને પ્રેમ કરતો હોય તો તને તારી દીકરીના સોગંદ છે, તારી પત્ની પર કદી હાથ ઉપાડીશ નહીં. આખરે એ પણ કોકની દીકરી છે. એના મા બાપ, ભાઈ-બહેનનો ભર્યો ભાદર્યો પરિવાર છોડી એ તારા ભરોસે આ ઘરમાં આવી છે. એના ચહેરામાં તું તારી દીકરીનો ચહેરો જોજે તારો બધો ગુસ્સો ઓગળી જશે !
હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી : અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી. તમે બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં. દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી. એક લગ્ન સમારંભમાં અમે મિત્રો વચ્ચે બેઠા હતા, ત્યાં એક પરિણીત યુવતીએ એક સ્વાનુભવ કહ્યો. એ યુવતીના પિતા મૃત્યુ પામ્યા હતા. પિયરમાં ભાઈ-ભાભી તરફથી ખાસ પ્રેમ મળતો નહોતો. એ યુવતીએ કહ્યું : મેં ઘણે ઠેકાણે વાંચ્યું છે માતા વિનાની દીકરી અને દીકરી વિનાનો બાપ કદી સુખી ના હોઈ શકે. આ સાચું હોય તો પણ મારા અનુભવ પરથી મને એવું લાગે છે કે બાપ વિનાની દીકરી પણ એટલી જ કમનસીબ ગણાય ! દીકરી વિનાનો બાપ લાખોપતિ હોય તોય વાત્સલ્યવંચિત હોય છે. પણ બાપ વિનાની દીકરી તો કરોડપતિ હોય તો પણ નિરાધાર જ ગણાય. કેમ કે સંસારમાં સૌનો પ્રેમ મળી શકે છે પણ બાપના પ્રેમની તોલે તો ભગવાનનો પ્રેમ પણ ના આવી શકે !
સ્ત્રી જીવનનો પ્રાણવાયુ છે. સંસારનું ચાલક બળ છે. જીવનરથની એ એવી ધરી છે જેના પર દાંપત્ય જીવનની સફળતાનો મુખ્ય આધાર છે. સ્ત્રી-પુત્રી રૂપે, પત્ની રૂપે, મા કે બહેન રૂપે સંસારમાં છવાયેલી છે. સંસારમાંથી સ્ત્રીની બાદબાકી એટલે બાસુંદીમાંથી ખાંડની બાદબાકી…..! દીકરી વિશે એકવાર એક કાલ્પનિક સંવાદ વાંચવા મળ્યો હતો. લગ્નના ફંકશનમાં રસોડાના પાછળના ભાગે એક કંકોત્રી પડી હતી, અને બાજુમાં એંઠી બાજ પડી હતી. તે બંને વાતો કરતાં હતાં. પતરાળ (અર્થાત બાજે) કંકોત્રીને કહ્યું : તું ગમે તેટલી સુંદર હશે તોય લગ્ન બાદ તારી કોઈ જ કિંમત રહેતી નથી !કંકોત્રીએ વળતો જવાબ આપ્યો : તો તારી હાલત પણ મારાથી જુદી ક્યાં છે ? તેં લોકોને છત્રીસ પકવાન જમાડ્યા હશે પણ જમણ પત્યા બાદ તુંય એંઠવાડ ભેગી ઉકરડે જઈ પડે છે.મિત્રે બંનેને કહ્યું : તમે શીદ લડો છો ? મારી હાલત પણ તમારા જેવી થઈ છે. હું આ દેશનો મતદાર છું. લગ્ન પત્યા બાદ કંકોત્રીની, જમણવાર પત્યા બાદ પતરાળની અને ચૂંટણી પત્યા બાદ મતદારની કોઈ કિંમત રહેતી નથી. ભાગ્યશાળી તો પેલી પરણી રહેલી દીકરી છે જે પિયરમાં પણ પૂજાય છે અને પતિગૃહે પણ ગૃહલક્ષ્મી બની જીવે છે !
દીકરી વહાલનો દરિયો નહીં માબાપ અને સાસરિયાઓ બંને માટે જીવવાનો જરિયો બની રહે છે. ખાંડ વિના કંસાર એટલો મોળો નથી લાગતો જેટલો દીકરી વિના સંસાર મોળો લાગે છે.
મોકલનાર : દિનેશ શાહ  (DK)

વર્ષગાંઠ (24-11)


1 ) દોશી શીતલ કેતન રજનીકાંત ચતુરદાસ
2 ) ઘૉલાણી મીના વસંત ધીરજલાલ સોમચંદ
3 ) લોદરિયા જયેશ મુગટલાલ
4 ) મેહતા કિશોર જયંતિલાલ
5 ) પારેખ મેહુલ ઈન્દુકુમાર જયંતિલાલ
6 ) સંઘવી જાગૃતિ રાકેશ મહેન્દ્ર
7 ) સંઘવી દિવ્યા અતુલ વિનયચંદ્ર
8 ) સંઘવી શ્વેતા મિતપ અશ્વિન પ્રવીણચંદ્ર
9 ) સંઘવી કાર્તિક દિનેશચંદ્ર તલકચંદ
10) શાહ આયુષ શૈલેશ રસિકલાલ
11) શાહ ખ્યાતિ મનોજ ધીરુભાઇ
12) શેઠ મીનલ કેયુર જિતેન્દ્ર

Wednesday, November 23, 2011

વર્ષગાંઠ (23-11)


1 ) દોશી રીના આશિક઼ દિનેશચંદ્ર ભાઈચંદ
2 ) દોશી નિશા રૂપેશ અમૃતલાલ ભૂધરલાલ
3 ) ખંડોર કુસુમ કિરીટ ઉજમશી
4 ) માથાકિયા મહેન્દ્ર નાનચંદ
5 ) મેહતા કલ્પના દિલીપ કેશવલાલ સુખલાલ
6 ) મેહતા મિતેષ કમલેશ હિંમતલાલ
7 ) મેહતા જિનદત્ત અશ્વિન
8 ) મેહતા કમલેશ શશિકાન્ત ચુનીલાલ
9 ) મેહતા સેજલ હેતલ ભુપતભાઈ
10) શાહ ભૈરવી કલ્પેશ
11) પારેખ કેયલ ભૂપેન્દ્ર
12) સંઘવી નિલેશ લલિત કાંતિલાલ
13) શાહ અમિતા ભરત રતિલાલ
14) સોલાણી બળવન્તરાય મોહનલાલ

Tuesday, November 22, 2011

મૃત્યુ




વતન : જામનગર
હાલ :  મીર રોડ, મુંબઈ
મરનારનુ નામ :ગં સ્વ . ઇન્દીરાબેન જશવંતરાય  મેહતા
ઉમર :  ૭૫    વર્ષ
મરણ તારીખ :૦-૧૧-૨૦૧૧
પતિ : સ્વ. જશવંત રાય  દેવીદાસ મેહતા  
પુત્ર :જયેશ
પુત્રીઓ  : વર્ષા મુકેશ મેહતા , મનીષા નરેન સંઘવી,  પ્રીતિ શેષકુમાર અય્યર 
પિતા : સ્વ.પ્રેમચંદ હરજીવનદાસ શાહ
દિયરો : સ્વ. સુરેન્દ્રભાઈ, જવાહરભાઈ,સ્વ. સુરેન્દ્રભાઈ, સ્વ. સરોજ ભાઈ
નણંદો : કુમુદબેન, મીનાબેન 
ભાઇઓ  : હિમતભાઈ, ચંદુભાઈ, ભુપતભાઈ


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (22-11)


1 ) દોશી જ઼િનેશ રોહિતકુમાર ચંદુલાલ
2 ) દોશી કોમલ દર્શન પ્રદીપ ચીમનલાલ
3 ) ખત્રી બીજલ મનોજ
4 ) દોશી અતુલ કાંતિલાલ કેશવલાલ
5 ) દોશી તન્વી દિલીપ અમિચંદ
6 ) ગાંધી હર્ષા પરેશ ન્યાલચંદ મનસુખલાલ
7 ) લોદરિયા કોમલ જયેશ મુગટલાલ
8 ) જસાણી ચેતના રાજન
9 ) લોદરિયા પંકજ મગનલાલ
10) લોદરિયા રાજ઼ પંકજ મગનલાલ
11) મેહતા રીના ભરત હરગોવિંદદાસ
12) મેહતા વિજવલ જ્યોની ચંપકલાલ
13) પટેલ મૉનિકા તેજસ કીશોર
14) સંઘવી જયશ્રી રાજેન્દ્ર હરજીવન
15) શેઠ અમિતા હીરેન વડાલિયા
16) સોલાણી ઍરિકા સમીર કિશોરચંદ્ર

Monday, November 21, 2011

વર્ષગાંઠ (21-11)


1 ) દોશી ભૂપેન્દ્ર વિક્રમચંદ
2 ) લોદરિયા પલસ મનીષ શશિકાન્ત
3 ) લોદરિયા રોહન દિનેશ મગનલાલ
4 ) લોદરિયા અંકિત સુરેશ જયંતિલાલ
5 ) મેહતા ભાવના સનત શામળદાસ
6 ) મેહતા હસમુખ શાંતિલાલ
7 ) પટવા ઍકતા સુજસ
8 ) મેહતા ચાર્મી ચેતન કાંતિલાલ
9 ) સંઘવી ધર્મેશ મહેન્દ્ર વલ્લભદાસ
10) શાહ સુધા જિતેન્દ્ર નલિન
11) શાહ મનહર કેશવલાલ
12) શાહ મીહીકા સંદીપ વીરેન્દ્ર
13) શેઠ નિશાન્ત ચંદ્રવદન
14) સોલાણી કિંજલ જિતેન્દ્ર જેવતલાલ
15) મેહતા કુન્દન કીર્તિભાઈ અવિચળ

Sunday, November 20, 2011

વર્ષગાંઠ (20-11)


1 ) લોદરિયા પ્રિયેશ મહેન્દ્ર છબિલદાસ
2 ) મેહતા હિનલ દિગંત કાંતિલાલ દુર્લભજી
3 ) મેહતા અમી કિરીટ મણિલાલ પારશોત્તમ
4 ) પારેખ અંજના નરેન્દ્ર શાંતિલાલ
5 ) શાહ કોકિલા રશ્મીકાંત
6 ) શાહ પંકજ પ્રવીણચંદ્ર હિમતલાલ
7 ) શાહ પંકજ ધીરુભાઇ
8 ) શેઠ પ્રવીણચંદ્ર નિમચંદ
9 ) શેઠ છાયા કેતન ધનવંતરાય
10) શેઠ નીતા રાજેશ કાંતિલાલ
11) શેઠ ચિંતન જયેશ ત્રિભોવનદાસ
12) ત્રેવાડિયા ભાવિક હર્ષદરાય

Saturday, November 19, 2011

વર્ષગાંઠ (19-11)


1 ) શાહ મયૂરી પરેશભાઈ
2 ) અજમેરા પારુલ જિજ્ઞેશ
3 ) મેહતા કાશ્મીરા રાજેશ કેશવલાલ સુખલાલ
4 ) ઠક્કર નમ્રતા મનીષ
5 ) મેહતા દ્રષ્ટી જતીન રજનીકાંત
6 ) પારેખ પૂર્વી ભરત કાંતિલાલ નરોત્તમદાસ
7 ) સપાણી ધ્રુવી નીરવ મહેન્દ્ર
8 ) શાહ મયૂરી પરેશ કાંતિલાલ
9 ) શાહ શ્રેયા નિખિલ પિનાકિન
10) શાહ દેવેન્દ્ર જયંતિલાલ
11) શાહ મૂકેશ નવલચંદ
12) શેઠ પંકજ અમૃતલાલ
13) સોલાણી તરંગ અજય રતિલાલ

Friday, November 18, 2011

વર્ષગાંઠ (18-11)


1 ) દોશી ભવ્યા અશોક ચીમનલાલ
2 ) દોશી સ્નેહ કેતન જશવંતલાલ
3 ) દોશી સ્મિત કેતન જશવંતલાલ
4 ) મેહતા વિધિ હિતેષ રમણીકલાલ
5 ) મેહતા જ્યોતિ બળવન્તરાય મલીચંદ
6 ) મેહતા કરિશ્મા અભય પારેખ
7 ) પારેખ બિંદુ હેતલ મેહતા
8 ) પારેખ વર્ષા બિપીન શાંતિલાલ
9 ) શાહ અરુણા જશવંત રતિલાલ
10) શેઠ મૂકેશ નવલચંદ
11) વખારીયા મૈત્રી યોગેશ દોશી

Thursday, November 17, 2011

વર્ષગાંઠ (17-11)


1 ) દોશી દીપક હરીશ
2 ) લોદરિયા માનસી જગદીશ નિમચંદ
3 ) મેહતા તરુણા અરવિંદ સુખલાલ
4 ) શાહ સુરેખા સંજય ચીમનલાલ
5 ) મેહતા શૈલેશ મોહનલાલ કરસનજી
6 ) મેહતા ધીરજલાલ દુર્લભજી
7 ) સંઘવી ફાલ્ગુની આનંદકુમાર
8 ) સંઘવી ઈશા ચેતન વિનોદરાય
9 ) ફાલ્ગુની પીયુષ શાહ
10) શાહ નીતા જ઼યેન રમેશ
11) શાહ નરેન્દ્ર અમૃતલાલ
12) શાહ પ્રેમલ અનૂપચંદ
13) ત્રેવાડિયા મીના સુરેશભાઈ ઉજમશી

Wednesday, November 16, 2011

શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ દ્વારા આયોજિત ગિરનારજી યાત્રા

શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ આજરોજ તા. ૧૬-૧૧-૨૦૧૧ના રાતના શ્રી ગિરનારજીની જાત્રાએ જઇ રહ્યું છે. આ જાત્રામાં લગભગ ૧૭૫-૨૦૦ જાત્રાળુઓ લાભ લઇ રહ્યા છે. ૫ રાત અને ૪ દિવસની આ જાત્રા તા. ૧૬-૧૧-૨૦૧૧ના રાત્રિના શરૂ થઇ તા. ૨૧-૧૧-૨૦૧૧ના સવારના મુંબઇ પહોંચતા પુરી થશે.આ જાત્રામાં ગિરનારજી સિવાય તેની નજીકના અન્ય જાત્રાના સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. એમવીજેસમાજ સર્વે યાત્રાળુઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે અને આ યાત્રા દરેક શ્રધ્ધાળુને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે તેવી ભાવના ભાવે છે.

વર્ષગાંઠ (16-11)


1 ) દોશી આરતી અતુલ કાંતિલાલ કેશવલાલ
2 ) ઘૉલાણી મૌલિક મહેશ બાલાચંદ
3 ) લોદરિયા કલ્પેશ નગીનદાસ નંદલાલ
4 ) મેહતા ગૌરાંગ રાજેન્દ્ર આંબાવિદાસ
5 ) મેહતા કાજલ દિવ્યેશ શશિકાન્ત વનેચંદ
6 ) મેહતા લીના સમીર કુમુદચંદ્ર
7 ) મેહતા ભક્તિ પીયુષ નવીણચંદ્ર
8 ) મેહતા નવીણચંદ્ર મનસુખલાલ
9 ) પારેખ ક્રેયા અશ્વિન નરભેરામ
10) સંઘવી રિધ્ધિ મહેશ ઘેલાભાઇ
11) શાહ પ્રિયા કેતન પ્રફુલ્લ માણેકલાલ
12) શાહ અવનિ દેવાંગ લલિતરાય
13) શાહ જ઼િનેશ બિપીન ચીમનલાલ
14) શાહ કુણાલ જિતેન્દ્ર રસિકલાલ

Tuesday, November 15, 2011

વર્ષગાંઠ (15-11)


1 ) ગાર્ડી અજીત છબિલદાસ
2 ) શાહ જ્યોતિ પંકજ
3 ) મેહતા દીપક સુર્યકાંત સુખલાલ
4 ) મેહતા ભાવીની ભાવિન કિરીટ સુખલાલ
5 ) મેહતા નલિન રમણીકલાલ કપૂરચંદ
6 ) મેહતા હીના પંકજ
7 ) મેહતા વિપિન પ્રભાશંકર
8 ) મેહતા પિંકેશ સેવંતિલાલ જેઠાલાલ
9) સંઘવી ભાવેશ મનહરલાલ
10) સંઘવી વૈભવ રાકેશ દિનેશચંદ્ર તલકચંદ
11) સપાણી સ્નેહલતા પંકજ વાડીલાલ
12) શાહ મમતા દેવેન દિનેશચંદ્ર
13) શાહ પૂજા દેવેન દિનેશચંદ્ર
14) શાહ ભાવના અજય નગીનદાસ
15) શાહ કવિતા પીયુષ ધારાણી
16) શાહ જયશ્રી હસમુખરાય પોપટલાલ
17) શાહ નલિની રસિકલાલ દેવચંદ
18) શાહ હિતેષ દિનેશચંદ્ર હિમતલાલ
19) શાહ જિતેન્દ્રા રસિકલાલ
20) શેઠ ઉષા બકુલ દલપતભાઇ
21) સોલાણી મહેન્દ્ર રતિલાલ
22) સોલાણી રાજેશ પ્રવીણચંદ્ર
23) વખારિયા પાલક રાજેશ કિશોરચંદ્ર

Monday, November 14, 2011

મૃત્યુ




વતન : વાંકાનેર
હાલ :  કોલકત્તા
મરનારનુ નામ :જિતેન્દ્ર ધીરજલાલ ગાંધી
ઉમર :  ૬૯   વર્ષ
મરણ તારીખ : ૦-૧૧-૨૦૧૧
પત્નિ : સ્વ. હંસાબેન
પુત્ર :કમલ
પુત્રી : કલ્પના પરેશ કોઠારી
પિતા : સ્વ.ધીરજલાલ વિરપાળ ગાંધી
ભાઇ : મહેન્દ્રભાઈ
બહેનો :હેમલતા જયંતિલાલ શાહ, જ્યોતિ જવાહર પટેલ,નિરુબેન લલિતકુમાર પટેલ, હસુબેન વીરેન મોદી
સસરા :પ્રેમચંદ જીવરાજ઼ પટેલ.

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (14-11)


1 ) શેઠ હેતલ રાજેશ
2 ) દોશી વિશાળ ગુણવંતરાય ફુલચંદ
3 ) લોદરિયા ભાવના પ્રફુલ
4 ) લોદરિયા રિયા અમિત પ્રાણજીવન હરજીવન
5 ) મેહતા જીમેષ હસમુખ આંબાવિદાસ
6 ) મેહતા મીનાક્ષી નલિન રમણીકલાલ કપૂરચંદ
7 ) મેહતા જયશ્રી દેવેન્દ્ર પ્રાણલાલ
8 ) મેહતા વિનોદ દુર્લભજી
9 ) સંઘવી કીર્તિદા નરેન્દ્ર
10) સંઘવી લીના વિજય ઝવેરચંદ
11) શાહ હિતેષ જયંતિલાલ
12) શાહ ભાવિક ચંદ્રવદન
13) શાહ મોક્ષેષ હરેન હસમુખરાય

Sunday, November 13, 2011

મૃત્યુ



વતન : વાંકાનેર
હાલ :  રાજકોટ
મરનારનુ નામ :દિનેશચંદ્ર શાંતિલાલ પારેખ
ઉમર :    ૭૦ વર્ષ
મરણ તારીખ : ૦-૧૧-૨૦૧૧
પત્નિ : ગીતાબેન
પુત્ર : ચેતન
પુત્રીઓ : મિતા , હેતલ
પિતા : સ્વ. શાંતિલાલ જસરાજ઼  પારેખ
ભાઇઓ : જિતેન્દ્ર,નરેન્દ્ર, બિપીન
બહેનો :ઉષા, જ્યોત્સના, મીના,ચારુ
સસરા :મેહતા હેમચંદ્ર ગોપાળજી

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (13-11)

1 ) શાહ અસ્મિતા શૈશવ(શશિકાન્ત શાંતિલાલ દોશી )
2 ) દોશી નીતા દિલીપ ચમનલાલ
3 ) લોદરિયા પારસ ભરત પાનાચંદ
4 ) મેહતા વિરાગ કૌશિક અરવિંદ સુખલાલ
5 ) મેહતા વાસંતી રાજેન્દ્ર સાકરચંદ
6 ) શેઠ અશોક છોટાલાલ
7 ) પારેખ બીજલ રાજેશ મોહનલાલ
8 ) સંઘવી ભવ્યા અશ્વિન મેહતા
9 ) શાહ અભય ભુપતરાય હિંમતલાલ
10) શાહ કોમલ જિતેન્દ્ર પોપટલાલ
11) શાહ અમિષા શાર્દુલ શેઠ
12) શેઠ નમન જય બિપિનભાઈ
13) શેઠ વિધિ કિરણ મનહરલાલ
14) શેઠ નિખિલ શાંતિલાલ
15) શેઠ માલતિ મહેન્દ્ર વૃજ્લાલ

Saturday, November 12, 2011

વર્ષગાંઠ (12-11)


1 ) ગાંધી વિજય રવીચંદ
2 ) મેહતા ફાલ્ગૂની કૌશિક અરવિંદ સુખલાલ
3 ) મેહતા પ્રણવ રાજેન્દ્ર કાંતિલાલ
4 ) મેહતા મોક્ષા દિલીપ જટાશંકર
5 ) પટેલ કેતન છબિલદાસ
6 ) સંઘવી ભાનુબેન રસિકલાલ નરશીભાઈ
7 ) સંઘવી સ્મિતા વીરેન રમેશચન્દ્ર
8 ) સંઘવી ફાલ્ગૂની પરેશ સુર્યકાંત
9 ) શાહ શેતલ વિનોદરાય વૃજલા
10) શાહ મયૂરી જગદીશ હાકેમચંદ
11) શાહ દેવાંગી રિતેશ
12) શાહ અશોક પ્રાણલાલ
13) શાહ પૂર્વિક સુરેશ દેવચંદ
14) શાહ ચિંતન વસંતરાય કાંતિલાલ
15) શાહ દેવાંગ બકુલ હસમુખરાય
16) શેઠ પાયલ નિમીષ મૂકેશ

Friday, November 11, 2011

વર્ષગાંઠ (11-11)

1 ) ગાંધી હિતેષ શાંતિલાલ કાલીદાસ
2 ) ગાંધી રેશમા રિતેશ જયંતિલાલ
3 ) ઘૉલાણી પ્રવીણચંદ્ર મગનલાલ
4 ) લોદરિયા સાગર લલિત વલ્લભદાસ
5 ) મેહતા સંધ્યા હસમુખ જેઠાલાલ
6 ) સંઘવી નિશા અવંતી રમણીકલાલ
7 ) સંઘવી ડિપી મિતુલ સોલાણી
8 ) શાહ અનીકેત કેતન અનંતરાય
9 ) શાહ કેતન નવલચંદ
10) શાહ યાશ્મિત ભુપતરાય કાંતિલાલ
11) સોલાણી દીપ્તિ નીતુલ રાજેન્દ્ર

Thursday, November 10, 2011

મૃત્યુ


વતન : જામનગર
હાલ :  બોરિવલી,મુંબઈ
મરનારનુ નામ :પ્રફુલ્લ અમૃતલાલ પુનાતર
ઉમર :    ૭૫ વર્ષ
મરણ તારીખ : ૦૯-૧૧-૨૦૧૧
પત્નિ : કિરંણબેન
પુત્ર : ચિરાગ
પિતા : સ્વ. અમૃતલાલ છગનલાલ પુનાતર
ભાઇઓ : સુર્યકાંતભાઈ, જિતુભાઇ
બહેનો :સ્વ. પુષ્પાબેન,નિર્મળાબેન, સરલાબેન, દેવિકાબેન
સાળાઓ: પ્રફુલ્લ ત્રંબકલાલ મેહતા, દીપક ત્રંબકલાલ મેહતા
સાળી : કલ્પના દિલીપ મેહતા
સસરા : સ્વ.  ત્રંબકલાલ ઉમેદચંદ મેહતા
સાસુ : સ્વ. તારાબેન ત્રંબકલાલ મેહતા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (10-11)

1 ) દોશી નેમીશ ભુપતરાય વનેચંદ
2 ) દોશી શૈલેશ ઇન્દુલાલ મણિલાલ
3 ) ઘૉલાણી આશય નિલેશ ધીરજલાલ સોમચંદ
4 ) લોદરિયા દિશા આશિષ વિનોદરાય જમનાદાસ
5 ) મેહતા પાર્થ કલ્પેશ શશિકાન્ત વનેચંદ
6 ) મેહતા કલ્પના દક્ષેષ શશિકાન્ત ચુનીલાલ
7 ) મેહતા ભાવીશ દીપક નરોત્તમદાસ
8 ) મેહતા દિગલ ભરત કિરચંદ
9 ) પારેખ ખૂસ્બૂ ભરત પારેખ
10) સંઘવી ભક્તિ મહેશ ઘેલાભાઇ
11) શાહ પ્રફુલ્લ માણેકલાલ
12) શેઠ અક્ષ નીતિન રમણલાલ

Wednesday, November 9, 2011

વર્ષગાંઠ (09-11)

1 ) મેહતા જસ્મિના સંદીપકુમાર
2 ) ગાંધી જાગૃતિ રોહિત ભોગીલાલ વલમજી
3 ) ગાંધી મોક્ષિત ભાવિન મહેન્દ્ર ગોવિંદજી
4 ) ગાંધી સુભાષ જમનાદાસ
5 ) ગાંધી કિરણ સુરેશચન્દ્ર મનસુખલાલ
6 ) લોદારિયા ભાવીની મહેન્દ્ર મુગટલાલ
7 ) મનીયાર ઉર્મીશ યોગેશ જયંતિલાલ
8 ) મેહતા ફોરમ મૂકેશ ધનવંતરાય
9 ) મેહતા જયદીપ વિનોદરાય કેશવલાલ
10) મેહતા સિધ્ધાર્થ પ્રફુલ્લ ત્રંબકલાલ
11) મેહતા જીગીશા રાકેશ રમણીકલાલ નિમચંદ
12) પારેખ વત્સલ ભરત કાંતિલાલ પાનાચંદ
13) સંઘવી નિમીષ વિનોદરાય મનસુખલાલ
14) શાહ પુનીત અનીલ પૂનમચંદ
15) શાહ વંદિત પરેશ કાંતિલાલ
16) શાહ ગૌરવ પંકજ મુગટલાલ
17) શેઠ કુશલ દીપક જમનાદાસ
18) શેઠ પ્રતીક હેમન્ત રમણીકલાલ
19) શેઠ આદિત્ય જિગ્નેશ પ્રવીણચંદ્ર
20) શેઠ ધર્મેશ ભોગીલાલ લાલચંદ 
21) શાહ બિના હરેન   

Tuesday, November 8, 2011

વર્ષગાંઠ (08-11)


1 ) દોશી પ્રીતિ જિતેન્દ્ર શાંતિલાલ
2 ) ખંડોર કંચન ધીરજલાલ લવજીભાઈ
3 ) લોદરિયા જીજ્ઞા ભરત પાનાચંદ
4 ) લોદરિયા સ્વિટી નીશાન્ત દિનેશ મગનલાલ
5 ) મેહતા વિરલ પ્રબ્લેશ મગનલાલ
6 ) મેહતા નિકિતા મનીષ વસંતલાલ
7 ) મેહતા નિશા અરવિંદકુમાર ચમનલાલ
8 ) સંઘવી કવિતા ભાવેશ રાજેન્દ્ર હરજીવનદાસ
9 ) શેઠ નીતા કીશોર
10) શેઠ ભાવેન દિનેશ હેમતલાલ
11) સોલાણી હર્ષા મયંક રજનીકાંત

Monday, November 7, 2011

મૃત્યુ


વતન :  અરણીટિંબા(વાંકાનેર)
હાલ :  મુંબઈ
મરનારનુ નામ :દેવયાનીબેન રતિલાલ શાહ
ઉમર :    ૭૪ વર્ષ
મરણ તારીખ : ૦૬-૧૧-૨૦૧૧
પતિ : સ્વ. રતિલાલ ચુનિલાલ શાહ
પુત્ર : પરાગ
પુત્રવધુ :કામીનિ
પુત્રી: નિતા કીરિટ વોરા
દિયર : સ્વ. નવનિતલાલ
નણંદો : સ્વ. પુષ્પાબેન હિમતલાલ લોદરિયા, ગં.સ્વ. રંજનબેન પ્રમોદકુમાર વોરા
ભાઇઓ : વૃંદાવનભાઇ,ઝવેરીભાઇ,દીલિપભાઇ
બહેનો : સ્વ. પ્રભાબેન,સ્વ. કમળાબેન, સ્વ. જયાબેન,રેખાબેન, સુધાબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (07-11)


1 ) દોશી અર્પિત ગૌતમ ભૂપેન્દ્ર
2 ) વોરા જાગૃતિ કિરીટ
3 ) જૉશી હેતલ કાર્તિક
4 ) લોદરિયા મૃદુલા વિનોદરાય જમનાદાસ
5 ) મેહતા કૃપા સુનિલ ધનવંતરાય
6 ) મેહતા કાશ્મીરા નિલેશ રમેશચન્દ્ર
7 ) મેહતા ચેતન હર્ષદરાય
8 ) મેહતા સ્વેતા ગૌરવ દીપક નરોત્તમદાસ
9 ) મેહતા શ્રેયાંસ મનીષ વસંતલાલ
10) મેહતા તારામતિ જયંતિલાલ
11) મેહતા ભૂમિકા હિતેષ ગાંધી
12) શાહ પ્રકાશ ઠાકોરલાલ
13) શાહ જાગૃતિ પ્રકાશ ઠાકોરલાલ
14) શેઠ કુષાંગ પીયુષ બિપીનચંદ્ર

Sunday, November 6, 2011

મૃત્યુ



વતન :  વાંકાનેર
હાલ : બોરીવલી, મુંબઈ
મરનારનુ નામ :વસંતરાય જીવરાજ દોશી
ઉમર :    ૮૦ વર્ષ
મરણ તારીખ : ૦૪-૧૧-૨૦૧૧
પત્નિ  :લતાબેન
પુત્રો : સ્વ. પંકજ, સ્વ. આશુતોષ
પુત્રી: જાગૃતિ
પૌત્રો : અખીલ, દેવાંગ
ભાઇઓ : સ્વ. શાંતિલાલ સ્વ. જેવતલાલ, સ્વ. મનહરલાલ, સ્વ. રસિકભાઇ
સસરા: સ્વ. હેમતલાલ વર્ધમાન શેઠ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (06-11)


1 ) દોશી ભારતી ભુપતરાય વનેચંદ
2 ) દોશી સ્મિતા રાજેશ મણિલાલ ઉજમશી
3 ) લોદરિયા શોભના વિનોદરાય છબિલદાસ
4 ) મેહતા નીરા કનકરાય શાંતિલાલ
5 ) મેહતા ફાલ્ગુણી સંજય જશવન્તરાય રેવાશંકર
6 ) પારેખ યશ હરેશ કાંતિલાલ નરોત્તમદાસ
7 ) સંઘવી બીજલ સચિન પ્રવીણચંદ્ર
8 ) સંઘવી હર્શીલ અભય ઘેલાભાઇ
9) સંઘવી પ્રવીણચંદ્ર મોહનલાલ
10) શાહ ભાવેશ અનંતરાય હાકેમચંદ
11) શાહ ભવ્યા રાજેશ રવીચંદ
12) શાહ હિમાની મૂકેશ છબિલદાસ

Saturday, November 5, 2011

વર્ષગાંઠ (05-11)


1 ) દોશી વિભા દિનેશ વાડીલાલ
2 ) લોદરિયા નિર્મલા અંબાલાલ હરજીવન
3 ) મેહતા હંસાબેન પ્રવીણચંદ્ર
4 ) મેહતા શ્રેયા વીરેન શશિકાન્ત પ્રાણજીવનદાસ
5 ) મેહતા તેજલ વિનિત કનકરાય
6 ) મેહતા વિજય નગીનદાસ
7 ) મેહતા નલિની યોગેશ ચંદુલાલ
8 ) મેહતા જયેન્દ્ર કેશવલાલ
9 ) મેહતા નૌતમલાલ ભોગીલાલ
10) સંઘવી હસમુખ છગનલાલ
11) સંઘવી માનસી ભાવેશ જયંતિલાલ
12) સંઘવી કિશોરચંદ્ર હરજીવન
13) શાહ ડૉ.. નેહા અનોપચંદ

Friday, November 4, 2011

અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)

ગોવીન્દ મારુનો  વિચાર કરવા યોગ્ય અંતિમ ઇચ્છા પત્ર . 

તેમણે પોતાનું વિલ જાહેર કરીને ઇન્ટરનેટ ઉપર મુકેલ છે તેમાંથી સાભાર



 


આજે પ્રાર્થના સભાઓમાં ખર્ચાતી રકમ લાખ રૂપિયાથી વધુ થવા જઇ રહી છે અને મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે સમાજ વ્યવસ્થામાં બદલાવ લાવવાની જરૂર જણાય છે.ઉપરનુ ઇચ્છાપત્ર તેની તરફ નિર્દેશ કરી રહ્યું છે જેને કારણે તમારા બાળકોને ખોટું શરમાઇને તણાવાની અને પૈસાનો દુર્વ્યય કરવાની જરૂર નથી.







વર્ષગાંઠ (04-11)


1 ) દોશી ધર્મેન્દ્ર તારાચંદ
2 ) દોશી અવનિ દીપક મનહરલાલ
3 ) દોશી નયના ગુણવંતરાય ફુલચંદ
4 ) દોશી સંજય રમેશચન્દ્ર અમિચંદ
5 ) રૂપાણી મિતલ પરીન
6 ) લોદરિયા લતા વિજય મગનલાલ
7 ) કામદાર બીજલ સંદીપ
8 ) મેહતા હર્શીલ ચેતન હર્ષદરાય
9 ) સંઘવી સુરેખા સંજય શાહ
10) સંઘવી રીટા પ્રકાશ પ્રવીણચંદ્ર
11) શાહ સુરેખા સંજય રવીચંદ
12) શાહ દેવાન્શ નેમીશ પ્રવીણચંદ્ર
13) શાહ રાજેન ધીરુભાઇ
14) શેઠ કેતન બકુલભાઇ
15) શેઠ અંકિત મનોજ શાંતિલાલ
16) ત્રેવાડિયા દિનેશ મુલચંદ

Thursday, November 3, 2011

વર્ષગાંઠ (03-11)


1 ) દોશી સુરેશ નવલચંદ
2 ) દોશી સાગર પ્રદીપ ચીમનલાલ
3 ) ગાંધી કાર્તિક ભરત ફુલચંદ
4 ) લોદરિયા મહેન્દ્ર છબિલદાસ
5 ) મેહતા વિજય જિતેન્દ્રરાય
6 ) સંઘવી વિવેક છબિલદાસ પ્રાણજીવનદાસ
7 ) સંઘવી કર્ણિકા વિજય રતિલાલ
8 ) સંઘવી મીનેશ અનીલ હિંમતલાલ
9 ) શાહ અરવિંદ માણેકલાલ
10) શાહ પ્રિયલ તારક ઉત્તમકુમાર
11) શેફાલી આશિષ ધારાની