Pages

Thursday, February 24, 2011

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : તારદેવ, મુમ્બઇ
મરનારનુ નામ : ઇન્દુબેન ઇન્દુલાલ દોશી
ઉમર : ૭૬ વર્ષ
મરણ તારીખ: ૨૩-૦૨-૨૦૧૧
પતિ: ઇન્દુલાલ કાનજીભાઇ દોશી
પુત્ર : અમિત
પુત્રી : રીટા હ્રદય મરચંટ
પુત્રવધૂ : સપના
પિતાશ્રી : સ્વ. એ.પી. શેઠ
ભાઇઓ : મનુભાઇ, પંકજ
બહેનો : જ્યોતિ,લતા,મીના,સુકેશી,રેખા
 
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે