Pages

Sunday, February 20, 2011

મૃત્યુ


વતન : મોરબી
હાલ : અમેરિકા
મરનારનુ નામ : ગં. સ્વ. મુક્તાબેન ન્યાલચંદ મેહતા
ઉમર : ૮૦ વર્ષ
મરણ તારીખ : ૧૭-૦૨-૨૦૧૧
પતિ:સ્વ. ન્યાલચંદ રાજપાલ મેહતા
પુત્રી : જાગૃતિ બ્રાયન મરોની
સસરા: સ્વ. રાજપાલ પુરુષોત્તમ મેહતા
જેઠ : સ્વ. વાડીલાલ, સ્વ. શાંતિલાલ
દિયર : સ્વ. કાંતિલાલ, હિંમતભાઇ, નવીનભાઇ
નણંદ : સ્વ. ચંપાબેન, સ્વ. સમજુબેન
પિતા : સ્વ.ભગવાનજી ભાઇચંદ સંઘવી
ભાઇઓ: સ્વ. સતિશ, ભરત,મુકેશ
બહેનો : શુશિલા, ઉર્મિલા
 
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે