Sunday, July 19, 2009
ICSE પરીક્ષા 2009 નુ પરિણામ
માતા ભારતીબેન, પિતા હરેશભાઈ , દાદી વીમલાબેન તથા દાદા સુમતિલાલ લાલચંદ શાહ ના આશીર્વાદ સાથે કુમાર દિવ્ય હરેશ શાહ આઇ સી ઍસ ઈ 2009 ની પરીક્ષામાં 92.86% સાથે ૂતિર્ણ થયા છે. તેમને સમાજ અભિનંદન પાઠવે છે.
Labels:
Result
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment