ફક્તઍક જ બાયોડેટા બ્લોગ ઉપર મૂકવા સાથે અમોને બે ઈમેલ મળ્યા છે. જે બે લગ્નની સાઇટ્સ છે. બંને સાઇટ્સ જૈનો માટેનીછે. આ સાઇટ્સ માટે અમોને મળેલ ઈમેલ સિવાય અમો પાસે કોઈ બીજી માહિતી નથી. તેઓ સાથે જે કોઈ સભ્ય વ્યવહાર કરે તેમણે તે પોતાના જોખમે કરવાનો રહેશે. સમાજનો બ્લોગ તેને માટે કોઈ જવાબદારી લેતુ નથી. ઈમેલ અમોને મળ્યા છે તેનો ગુજરાતી તરજૂમો કરીને અમો અત્રે મૂકી રહ્યા છીયે.
1) જૈન પરીણયના સભ્ય બનો
- ઝડપથી વધતી લગ્ન સંબંધી વેબ સાઇટ
- તમારા જીવન સાથીને અહિયા સોધો
www.jainparinay.com
જૈન પરીણયમા અપાતી સુવિધા
* ટેલિફોનિક સપોર્ટ
* તમારા મોબાઇલ ફોન ઉપર લગ્ન પ્રસ્તાવ
* છોકરા/ છોકરીઓની લાંબી યાદી
* ઓન લાઇન ચૅટ
* હૉરોસ્કોપ મૅચિંગ
* બંને પક્ષના માતા- પિતા વચ્ચે મેળાપ
કોઈપણ જાતના ખુલાસા માટે સંપર્ક : નીતેષ જૈન @ 9407756100
જૈન પરીણય ટીમ
2) દિગંબર જૈન માટેની ફ્કત ઍક જ લગ્નની સાઇટ માટે અત્રે ક્લિક કરો
આલોક થૉલીયા (ઍસ.ઈ.ઑ.),
રિયલ ઍસ્ટેટ, ઇન્ષુરેન્સ, મ્યૂચુયલ ફંડ્સ, બૉંડ્સ,
થૉલીયા માર્કેટીંગ ઍન્ડ લીસિંગ પ્રાઇવેટ લિમિટેડ,
“મેરિગોલ્ડ”, ધી લિટ્લ પાર્ટી હૉલ,
થૉલીયા ભવન, 10મો રસ્તો,
શાન્તાક્રૂજ઼ ઈસ્ટ,
મુંબઇ 400055
થૉલીયા@યાહૂ.કૉમ
ફૉ:9324225699
શ્રી સુમતીનાથ ભગવાન ગૃહ જીનાલય માટે વિવિધ પુજાના વાર્ષિક આદેશ
-
શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ
સંચાલીત
શ્રી સુમતીનાથ ભગવાન ગૃહ જીનાલય માટે વિવિધ પુજાના વાર્ષિક આદેશ નીચે મુજબ
આપવામા આવ્યા છે.
• *અખંડ દીપક ...
18 hours ago
No comments:
Post a Comment