મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો ઇંગ્લિશ બ્લોગમાં મુકવા જેથી બે બે બ્લોગોને અપલોડ કરવા માટે જોઈતો સમય બચી શકે . વાચકોને પણ બબ્બે જગ્યાઓએ જવાની જરૂર ન પડે જેથી તેમનો પણ સમય બચે . આ ફેરફાર સાથે જન્મ દિવસની યાદી તેમ જ મૃત્યુ નોંધ ફક્ત ઈગ્લિશ માં જ છપાશે જેની નોંધ લેવા વિનંતી.
Funeral/Death
-
રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની *હર્ષીદાબેન (
ઉં.વ.૬૮) *
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી,
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિ...
1 day ago