Pages

Friday, September 30, 2011

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૩ ઓગસ્ટ ૨૦૧૧



સમાજ ઉત્કર્ષના ૭ થી ૧૨ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૩ થી ૧૮ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૯ થી ૨૪ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

વર્ષગાંઠ (30-09)



1 ) ગાંધી વિધિ જયેશ હિંમતલાલ
2 ) મેહતા જયસુખલાલ રતિલાલ
3 ) મેહતા જસવંતિ કુમુદચંદ્ર
4 ) મેહતા દીપક નરોત્તમદાસ
5 ) મેહતા વિધિ ચેતન કાંતિલાલ
6 ) મેહતા ભારતી દીપક નરોત્તમદાસ ચુનીલાલ
7 ) મેહતા મમતા રાહુલ જયંતિલાલ
8 ) મેહતા પ્રવીણચંદ્ર ખોડીદાસ
9 ) મેહતા અક્ષય પ્રફુલ દુર્લભજી
10) પારેખ ડૉ.. અભય હસમુખભાઈ
11) સંઘવી હિતેષ ચીમનલાલ પ્રાણજીવનદાસ
12) શાહ કોરલ સંજય રમેશભાઈ
13) શાહ અમિત અરવીંદભાઇ દેવચંદ
14) શેઠ કુણાલ કાંતિલાલ વલ્લભદાસ
15) સોલાણી મીના કિરીટકૂમાર તલકશી


લિ. ઍમ વી જે સમાજ

Thursday, September 29, 2011

વર્ષગાંઠ (29-09)



1 ) દોશી નિસમી જીતેષ મુગટલાલ
2 ) દોશી નિકિતા રાકેશ જશવંતલાલ
3 ) લોદરિયા ભારતી નીતિન મુગટલાલ
4 ) મેહતા નેજલ રાજેશ વાડીલાલ
5 ) મેહતા વિધિ ચેતન નટવરલાલ કિરચંદ
6 ) મેહતા રેખા પ્રવીણચંદ્ર કાંતિલાલ
7 ) શાહ ભગવતી દેવેન્દ્ર જયંતિલાલ
8 ) શાહ દિલેશ રમેશચન્દ્ર
9 ) શાહ હરેન હસમુખરાય
10) શેઠ પ્રફુલ્લા જગદીશ કાંતિલાલ
11) સોલાણી શીતલ હરેશ બળવન્તરાય


લિ. ઍમ વી જે સમાજ

Wednesday, September 28, 2011

મૃત્યુ




વતન : પડધરી
હાલ : મોરબી
મરનારનુ નામ :  અજીતભાઇ કેશવલાલ પટેલ
ઉમર :    ૪૮ વર્ષ
મરણ તારીખ : ૨૫-૦૯-૨૦૧૧
પત્નિ : તૃપ્તિબેન
પુત્રીઓ : હેમાલી, હેમાંશી
પિતા : સ્વ. કેશવલાલ રવજીભાઇ પટેલ
ભાઇ : ચંદ્રકિશોર
બહેનો : ગં.સ્વ. રશ્મિબેન,ઇલાબેન,હર્ષાબેન,ભાવનાબેન,નુતનબેન
સસરા : મનસુખભાઇ તલકશી મેહતા


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (28-09)



1 ) દોશી ઍશાની મૂકેશ મનહરલાલ
2 ) ગાંધી ભોગીલાલ વલમજી
3 ) ગાંધી બીજલ વિજય રવીચંદ
4 ) ગાંધી મધુસુદન લાલચંદ
5 ) ગાંધી નેહા ભરત દુર્લભજી
6 ) મેહતા યોગેશ નટવરલાલ
7 ) મેહતા પલક ભરત હરગોવિંદદાસ
8 ) શાહ ભરત રતિલાલ
9 ) શાહ શીતલ કમલેશ લલિતરાય
10) શાહ કિરણ વીરેન્દ્ર પદમશી
11) શેઠ ઈલા રોહિત મણિલાલ
12) શેઠ રીમા વિશાલ મહેન્દ્ર રમણીકલાલ
13) સોલાણી ઋતુ મયંક રજનીકાંત રતિલાલ


લિ. ઍમ વી જે સમાજ

Tuesday, September 27, 2011

વર્ષગાંઠ (27-09)



1 ) ગાંધી વિનોદ હિમતલાલ
2 ) ગાંધી જૂહી અપૂર્વ મનહરલાલ
3 ) મેહતા શ્રેણીક નવીણચંદ્ર
4 ) પારેખ ધીરેન્દ્ર કાંતિલાલ
5 ) શાહ ભુપતરાય હિમતલાલ
6 ) શાહ મહેન્દ્ર ચંપકલાલ
7 ) શાહ નિધિ હરેશ સુમતિલાલ
8 ) શાહ શ્વેતલ વૈભવ દિલીપ
9 ) શાહ ઉર્વી નરેન્દ્ર કાંતિલાલ
10) શાહ શશિકલા યોગેશ હસમુખરાય
11) શાહ રાકેશ મનહર કેશવલાલ
12) શેઠ હર્ષદા બિપીન કાંતિલાલ
13) નીતા શિરીષ ફોફરિયા


લિ. ઍમ વી જે સમાજ

Monday, September 26, 2011

વર્ષગાંઠ (26-09)



પ્લે ઉપર ક્લિક કર્યા પછી ફ્રેમની વચ્ચે રહેલી પેન્સિલ ઉપર ક્લિક કરો
1 ) દોશી રીધ્ધિ ધીમંત પ્રાણલાલ
2 ) દોશી અમૃતલાલ ઉજમશી
3 ) દોશી ઉષા કમલેશ મનહરલાલ
4 ) ગાંધી હર્ષ હિતેષ શાંતિલાલ કાલીદાસ
5 ) ગાંધી હસમુખલાલ ન્યાલચંદ
6 ) લોદરિયા ભાવેશ પંકજ મગનલાલ
7 ) મેહતા સરોજ શશિકાન્ત પ્રાણજીવનદાસ
8 ) મેહતા રાકેશ હસમુખરાય
9 ) મેહતા ચેતન કાંતિલાલ
10) મેહતા શીતલ અમિષ મહેશ જ઼ેવન્તલાલ
11) મેહતા મોહાઇલ હેમલ ભુપતભાઈ
12) મેહતા રીટા સતીશ મણિલાલ
13) પારેખ અંકિત ઇન્દુલાલ કેશવલાલ
14) સંઘવી મિતેષ પ્રવિણભાઈ ચંદુલાલ
15) સંઘવી જીતેષ લલિતરાય કાંતિલાલ
16) શાહ યશ ભરત જેવતલાલ
17) અમિષા દેવેન ધોલકીયા
18) વોરા જયશ્રી વિજય ગિરધરલાલ
19) વોરા આશિષ સુરેશ ચુનીલાલ
20) શાહ કમલેશ ચંદુલાલ  


લિ. ઍમ વી જે સમાજ

Sunday, September 25, 2011

મૃત્યુ




વતન : ધ્રોલ
હાલ : ભાયંદર, મુંબઇ
મરનારનુ નામ :  ગં.સ્વ. ગુણવંતીબેન શિવલાલ મોદી
ઉમર :    ૭૧ વર્ષ
મરણ તારીખ : ૨૩-૦૯-૨૦૧૧
પતિ : સ્વ. શિવલાલ જેવતલાલ મોદી
પુત્રો : અમિત, સંદીપ
પુત્રવધૂઓ : સીમા, ગીતા
પુત્રીઓ : નીલા પંકજ શેઠ,વર્ષા વિરેન્દ્ર દોશી
દીયર : લાભશંકરભાઇ,લલિતભાઇ,નગીનભાઇ,ગુણવંતભાઇ,વિનોદભાઇ
નણન્દ: હંસાબેન
પિતા : સ્વ. ફુલચંદભાઇ માવજીભાઇ ગાંધી

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (25-09)



1 ) દોશી મીરાંગી અનીલ મનહરલાલ
2 ) લોદરિયા શ્રધ્ધા ભૂપેન્દ્ર નગીનદાસ
3 ) લોદરિયા રમેશ રતિલાલ
4 ) મેહતા પૂજા દિલીપ રતિલાલ
5 ) મેહતા પૂજા દક્ષેષ શશિકાન્ત ચુનીલાલ
6 ) મેહતા જમનાદાસ વખતચંદ
7 ) પારેખ મિતાંષ કેતન નવિનચંદ્ર
8 ) પારેખ વર્ષા મધુકર દીપચંદ
9 ) શાહ જાગૃતિ પરેશ હસમુખરાય
10) શેઠ વિનય દિલીપ નવલચંદ
11) શેઠ પ્રિયા કમલેશ ધનવંતરાય શિવલાલ
12) શેઠ તોરલ કેતન અંબાલાલ ડાહ્યાલાલ
13) શેઠ રીખીલ ધીરજલાલ છોટાલાલ


લિ. ઍમ વી જે સમાજ

Saturday, September 24, 2011

મૃત્યુ





વતન : મોરબી
હાલ : જામનગર
મરનારનુ નામ :  નિર્મલાબેન મનુભાઇ મેહતા
ઉમર :    ૮૦ વર્ષ
મરણ તારીખ : -૦૯-૨૦૧૧
પતિ : મનુભાઇ ડાહ્યાલાલ મેહતા
પુત્રો : મહેશ, કિરીટ, મૂકેશ
પુત્રવધૂઓ : જ્યોતિ, નીલા,નિશા
પુત્રીઓ : જયશ્રીબેન ભૂપેન્દ્ર,હીનાબેન દિનેશચંદ્ર,
દીયર : નવિનચંદ્ર
નણન્દો: પ્રભાબેન અમૃતલાલ,પ્રેમીલાબેન ચંપકલાલ, નિરંજનાબેન ગિરિકાંત
પિતા : સ્વ. પરશોત્તમ પાનાચંદ મેહતા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

ક્ષમાપના સંમેલન તથા તપસ્વી તિર્થયાત્રાનો અહેવાલ


તા. ૧૮-૯-૨૦૧૧ના રોજ સમાજ તથા યુવક મંડળ દ્વારા‍ ક્ષમાપના સંમેલનનું આયોજન આ વખતે માનસ મંદિર, શાહપુર ખાતે રાખવામાં આવેલ હતુ. સાથે સાથે સમાજ દ્વારા તપસ્વી   તિર્થયાત્રા  પણ  આયોજીત  કરવામાં આવી હતી. સંપ ત્યાં જંપ ની કહેવત અહિં સાચી પડતી દેખાઇ હતી.તિર્થયાત્રામાં  દરેક વર્ષે ૬૦-૬૫ તપસ્વીઓ જોડાતા હોય છે જેને સાચવવા ૨૦ કાર્યકરો સમાજના, ૨૦ યુવકમંડળના અને ૧૦-૧૫ મહિલા મંડળના જતા હોય છે. તેને બદલે આ વખતે પુરા સમાજને એટલે કે લગભગ ૭૦૦ વ્યક્તિઓને આ તિર્થયાત્રાનો લાભ મળ્યો કારણ કે તિર્થયાત્રા માટે દાન આપનાર દાતાની ભાવનાને સમજીને સમાજે તેમાં થતો ખર્ચ આ સંમેલનના ખર્ચ પેટે યુવક મંડળને આપી દીધો. સમાજના પૈસા સમાજના સભ્યો માટે સમજીને કેમ વપરાય તેનું ઉમદા ઉદાહરણ આ દ્વારા પુરું પડેલ છે.

સવારના ૯:૦૦ વાગ્યાની આસપાસ યાત્રાળુઓ રવાના થઇ લગભગ ૧૧:૦૦ થી ૧૧:૩૦ સુધીમાં શાહપુર પહોંચી ગયેલ હતા. કુલ્લે ૧૪ બસો હતી તેમ જ થોડા કુટુંબો પોતાના વાહન દ્વારા પણ આવેલ હતા.આગમનથી લઇને બપોરના ૨:૩૦ સુધી સ્વૈછિક દર્શન-સેવા-પૂજાનો કાર્યક્રમ હતો. શાહપુર તિર્થસ્થાન મુંબઇગરાઓ માટે અત્યંત લોકપ્રિય થતું જાય છે તેથી ચારેય ફિરકાના પર્યુષણ પછીનો પહેલો રવિવાર હોતા લગભગ ૫૦ જેટલી બસો તે દીવસે આવેલ હતી. લગભગ ૩૫૦૦ યાત્રાળુઓ આવેલ હતા તેથી પૂજામાં સ્ત્રી અને પુરુષોની લા્બી લાઇનો લાગેલ હતી. તેવી જ રીતે જમવામાં પણ સારો એવો સમય લાગતો હતો. 

પારિતોષિક તથા સર્ટિફીકેટ વિતરણ પહેલા ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો જેનો સમાજના સભ્યોએ લાભ લીધો હતો ૨:૩૦ વાગ્યાની આસપાસ કાર્યક્રમ શરુ કરવામં આવેલ હતો. શરૂઆતમાં યુવક મંડળના પ્રમુખ શ્રી અતુલભાઇ સંઘવીએ પ્રવચન કરેલ હતુ. ત્યાર બાદ મેનેજીન્ગ ટ્રસ્ટી શ્રી પરેશભાઇ શાહ, સમાજના પ્રમુખ શ્રી કમલેશભાઇ શાહ તથા  ચેરમેન શ્રી ગિરધરલાલ સંઘવીએ સમાજના સભ્યોની ક્ષમાપના કરેલ હતી.

પ્રવચનો પત્યા બાદ માસક્ષમણ કરનારા ૬ સભ્યોનું બહુમાન કરવામાં આવેલ હતું. જો કે ૬ માંથી ફક્ત ૩ સભ્યો જ હાજર હતા તેમને ટાઢક ઉપરાંત મેમેન્ટો અને પાંચ પ્રતિક્રમણની પુસ્તિકા (મહેતા જેવંતલાલ મણિલાલ તરફથી) આપવામાં આવેલ હતી. મેમેન્ટોનું વાંચન સમાજના તપસ્યા સન્માન સમિતીના અધ્યક્ષ શ્રી નયનેશ દોશી, મંત્રી શ્રી ચંદ્રવદન શેઠ તથા સહમંત્રી શ્રી હરેશ શાહે કરેલ હતુ.

ત્યારબાદ ધાર્મિક શિક્ષણના પ્રમાણપત્રો જે સમાજ તથા યુવક મંડળ દ્વારા આપવામાં આવે છે તેનું વિતરણ કરવામાં આવેલ હતું. બાળ વર્ગમા ૧૩ વિદ્યાર્થીઓને, પહેલા ધોરણમાં ૧૨ વિદ્યાર્થીઓને, બીજા ધોરણમાં ૪ વિદ્યાર્થીઓને, ત્રીજામાં ૫ વિદ્યાર્થીઓને, પાંચમામાં ૧ વિદ્યાર્થીને, છઠ્ઠામાં ૨ વિદ્યાર્થીઓને, સાતમામાં ૧ વિદ્યાર્થીને, દસમામાં ૧ વિદ્યાર્થીને, આગિયારમામાં ૨ વિદ્યાર્થીઓને, તેરમામાં ૧ વિદ્યાર્થીને, સત્તરમામાં ૨ વિદ્યાર્થીઓને, વિસમામાં ૧ વિદ્યાર્થીને આ પ્રમાણ પત્રો યુવક મંડળના માજી પ્રમુખોના હસ્તે આપવામાં આવેલ હતા.

સમાજ તથા યુવક મંડળને મળેલ કાયમી ફંડની આવકમાંથી , તેમ જ ભુપતરાય ચુનીલાલ મહેતા પરિવાર અને ભારતીબેન નવિનચંદ્ર શાહ પરિવાર તરફથી અંગત રીતે ટાઢકના કવર, પાંચ પ્રતિક્રમણની પુસ્તક (મહેતા જેવંતલાલ મણિલાલ તરફથી) ૮ ઉપવાસ કે તેથી વધૂ તપસ્યા કરનાર સભ્યને આપવામાં આવેલ હતા.૬ માસક્ષમણ સહિત કુલ્લે ૧૩૦-૧૪૦ જેટલી તપસ્યાઓ થઇ હતી. માસક્ષમણ - ૬ વ્યક્તિ,૧૭ ઉપવાસ - ૧ વ્યક્તિ,૧૬ ઉપવાસ - ૬ વ્યક્તિ,૧૧ ઉપવાસ- ૩ વ્યક્તિ,૧૦ ઉપવાસ -૧ વ્યક્તિ,૯ ઉપવાસ - ૮ વ્યક્તિ,૮ ઉપવાસ -૮૯ વ્યક્તિ,સિધ્ધીતપ - ૪ વ્યક્તિ,વર્ષિતપ -૧ વ્યક્તિ નોંધાયેલ હતા તે ઉપરાંત સંમેલન વખતે ૮-૧૦ નામ પણ આવેલ હતા. નાની ઉંમરના તપસ્વી એક બાળક અને એક બાલિકાને સમાજના કાયમી ફ્ડની આવકમાંથી રૂ ૫૦૦ આપવામાં આવે છે જેનો લાભ આ વખતે ૫ નાના બાળકોને આપવામાં આવેલ હતો.આયંબીલ અને ઉપધાન કરનારને પણ તેમના કાયમી ફ્ડમાંથી રકમો આપવામાં આવે છે.આ વર્ષે ઉપધાન - ૩ અને આયંબિલ - ૩ નોંધાયેલ હતા.


સમાજના તપસ્વી તિર્થયાત્રાના કાયમી દાતા મે. પી. ડી. જૈન એન્ડ બ્રધર્સ વતી કમલેશભાઇ મેહતા હાજર રહ્યા હતા અને તે પરિવાર વતી રૂ. ૧૦ની પ્રભાવના દરેક યાત્રાળુને કરવામાં આવી હતી.તેમ જ પાંચ પ્રતિક્રમણની ચોપડી જિજ્ઞાસુ જ્ઞાતિજનોને વહેચવામાં આવી હતી

પ્રસંગના અંતે સમાજના સહમંત્રી શ્રી હરેશ શાહે  આભાર વિધી કરેલ હતી.

સાંજનું જમવાનું ત્યાં જ રાખવામાં આવેલ હતુ જે પત્યાબાદ લગભગ ૭:૦૦ વાગ્યાની આસપાસ સભ્યો પાછા ફર્યા હતા.

ટિપ્પણી : આટલું મોટુ આયોજન હોય ત્યારે કંઇક ઓછું વત્તુ થવાનુ જ હોય. જેના ઉપર સમાજે વિચાર કરવો જરૂરી છે તેની વિગત નીચે જણાવેલ છે.

૧) માસક્ષમણ જેવી મોટી તપસ્યા કરનાર વ્યક્તિઓનું ખાસ બહુમાન થવાનુ હોય અને તેમને મેમેન્ટો અપાવાનો હોય તે વાત તેમના સુધી પહોંચતી નથી તેવું દેખાય છે. ૬ માંથી ફક્ત ૩ વ્યક્તિઓ જ હાજર રહે અને તેમાં પણ ૨ વ્યક્તિઓ સમાજના પ્રમુખના ઘરની હોય ત્યારે એમ માનવાનું મન થાય છે કે તપસ્વીઓને તમારા બહુમાનની પડી નથી અથવા તો તેમને વિગતવાર ખબર નથી.
૨) તપસ્વીઓ પોતાને ટાઢક મળી જાય એટલે સભા છોડી ચાલ્યા જાય અને છેલ્લે જે રહે તેને કોઇ જોનાર જ ન હોય કે તાલી પાડનાર જ ન હોય તે કેટલુ વ્યાજબી છે ?
૩) ૭૦૦ માણસ તિર્થયાત્રામાં ભાગ લ્યે પરંતુ સન્માન સભામાં ૨૫૦-૩૦૦ માણસ જ હોય તે કેટલું યોગ્ય છે ?
૪) દરેક સભ્યને દસ રૂપિયામાં આટલે દુર લઇ જવાને બદલે ૫૦ રૂપિયા લઇને બે વખતને બદલે એક વખત પરંતુ સારુ જમવાનું ગોઠવેલ હોત તો યાત્રાળુઓને વધૂ મઝા આવત. બપોરનું જમવાનુ ૧:૩૦ કે ૨:૦૦ વાગ્યે અને સાંજનું જમવાનું સાંજના ૬:૦૦ વાગ્યે કેટલાને ફાવે ? આટલુ વહેલુ જમવાવાળા કેટલા ?
૫) જ્ઞાતિજનોને બહારગામ લઇ જવાનો વિચાર સારો છે પરંતુ બહુ પ્રખ્યાત જગ્યાએ જવામાં જોખમ રહેલુ છે. તમે તમારી રીતનું કોઇ પણ આયોજન આટલા મોટા સમુદાયની વચ્ચે કરી ન શકો અને જાત્રા સ્થળના સંચાલકો તમને દાદ પણ ન આપે. 

૬) દરેક ફ્ક્શનના દિવસે ૮-૧૦ જ્ઞાતિજનો અવશ્ય નામ લખાવવા આવે જ છે. તેઓને સરક્યુલર મળતો નથી તેવી તેમની દલીલ હોય છે પરંતુ તાજુબની વાત એ છે કે સરક્યુલર કે સમાજ ઉત્કર્ષ મળતું ન હોવા છતા ફ્ક્શન વખતે અવશ્ય હાજર થઇ જાય છે. તેનો અર્થ એ છે કે ફ્ક્શનના દિવસ પહેલા તેમને માહીતિ મળી ગઇ હોય છે પર઼તુ તે મલ્યા બાદ કોઇ પગલા લેવાની દરકાર થતી નથી. આ બાબત સખતાઇ દાખવવાની જરૂર જણાય છે. આને લીધે જ ઇનામ વિતરણ વખતે ગોટાળા સર્જાય છે.જ્ઞાતિજનોને છેલ્લે દિવસે નામ લખાવવાનો હક્ક હોય તેવું દેખાય છે તે બંધ થવું જોઇએ.
૭) આપણે આપેલા પ્રમાણ પત્રોની કિંમત કેટલી ? તેની ઉપયોગિતતા શું? પ્રમાણપત્રો જે સંસ્થા પરિક્ષા લે તે આપે તેની જ ઉપયોગિતતા હોય અન્ય પ્રમાણપત્રો શોભાના કાગળીયાથી વિશેષ કાંઇ જ નથી. તેમા વળી આપણા બન્ને મંડળો જુદા જુદા સર્ટિફીકેટ આપે. તેને બદલે જો કવરમાં રકમ વધુ દેવાય તે વધુ યોગ્ય લાગે છે.
૮) સમાજના સભ્યોની આર્થિક પરીસ્થિતિ ઘણી જ સુધરી છે. તેમને જે આપો તે ખાશે તેવું રહ્યું નથી. વ્યવસ્થિત આયોજન નહી થાય તો જ્ઞાતિજનો તેમાં ભાગ નહી લ્યે. જો તેઓ ભાગ નહી લ્યે તો સમાજનો નબળો વર્ગ તેમને મળતી સહાય મેળવી નહી શકે તે વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂરત છે.

તપસ્વીઓના નામની યાદી, ધાર્મિક પ્રમાણ પત્ર મેળવનાર જ્ઞાતિજનોની યાદી વાંચવા માટે અત્રે ક્લિક કરો

વર્ષગાંઠ (24-09)



1 ) દોશી યશ કિરીટ મણિલાલ ઉજમશી
2 ) દોશી રેશમા નીતિન જયસુખલાલ શાંતિલાલ
3 ) મણીયાર હર્ષિત યોગેશ જયંતિલાલ
4 ) શાહ બીના પરેશ
5 ) મેહતા મંજૂલા તરુણ ખોડીદાસ
6 ) સંઘવી લલિત પ્રાણજીવનદાસ
7 ) સંઘવી અનીલ પ્રાણજીવનદાસ
8 ) સપાણી અરુણા પ્રફુલ્લ પ્રભુલાલ
9 ) સપાણી મીના મહેન્દ્ર પ્રભુલાલ
10) શાહ મનીષા નિખિલ પિનાકિન
11) શાહ અનોપચંદ જુઠાલાલ
12) શાહ રસિકલાલ અમૃતલાલ
13) શેઠ જ઼ૈનમ જયકુમાર ભુપતરાય ખુશાલચંદ
14) શેઠ ત્રિભોવનદાસ લાલચંદ
15) ત્રેવાડિયા હેમેન્દ્ર ગોપાળજી
16) વખારીયા પ્રાચી જિતેન્દ્ર કાંતિલાલ
17) વખારીયા જય નિલેશ કનકરાય


લિ. ઍમ વી જે સમાજ

Friday, September 23, 2011

મહિલા મંડળ દ્વારા આયોજીત રાસ-ગરબા


વર્ષગાંઠ (23-09)



1 ) દોશી ઈલા અશોક ચીમનલાલ
2 ) લોદરિયા વિનોદરાય છબિલદાસ
3 ) લોદરિયા કલ્પના તુષાર અંબાલાલ હરજીવન
4 ) લોદરિયા દીપાલી પ્રકાશ અમૃતલાલ
5 ) મેહતા રિન્કુ કેતન અનિલકુમાર
6 ) મેહતા સુરેન્દ્ર શાંતિલાલ
7 ) મેહતા શીતલ નરેન્દ્ર વિનોદરાય
8 ) પટેલ પૂરવ મુકુન્દ મણિલાલ
9 ) શાહ ચંદ્રીકા રજનીકાંત મનહરલાલ
10) શેઠ કીર્તિદા પીયુષ બિપીનચંદ્ર
11) શેઠ મહેશ કેશવલાલ સુખલાલ
12) શેઠ હંસા દિલીપ હેમતલાલ


લિ. ઍમ વી જે સમાજ

Thursday, September 22, 2011

વર્ષગાંઠ (22-09)



1 ) લોદરિયા ધ્વની વિજય મગનલાલ
2 ) મેહતા મિતેષ મહેન્દ્રકાંત વાડીલાલ
3 ) મેહતા પ્રીતિ નરેશ ખોડીદાસ
4 ) પારેખ સાહિલ ચેતન ઉમેદચંદ
5 ) સંઘવી કૃપા મણિલાલ
6 ) સંઘવી રાજેશ લલિતરાય કાંતિલાલ
7 ) શાહ યશ શૈલેશ શંકરલાલ
8 ) શાહ રાખી ભાવિક ચંદ્રવદન
9 ) શેઠ કાવ્યા વિશાલ કિરીટ નવલચંદ
10) સ્વ. શેઠ ભોગીલાલ લાલચંદ


લિ. ઍમ વી જે સમાજ

Wednesday, September 21, 2011

મૃત્યુ





વતન : વાંકાનેર
હાલ : દાદર , મુંબઈ
મરનારનુ નામ :  ગં.સ્વ. તારાબેન ત્રંબકલાલ મેહતા
ઉમર :    ૮૦ વર્ષ
મરણ તારીખ : ૨૦-૦૯-૨૦૧૧
પતિ : સ્વ. ત્રંબકલાલ ઉમેદચંદ મેહતા
પુત્રો : પ્રફુલ્લ, દિપક
પુત્રવધૂઓ : સ્મિતા, રૂપલ
પુત્રીઓ : કિરણ, કલ્પના
જમાઇઓ : પ્રફુલ્લકુમાર, દિલીપકુમાર
પૌત્રો : સિધ્ધાર્થ, ભાવેશ
પૌત્રવધૂ : કાનન
પૌત્રીઓ : મારિશા,ગ્રિષ્મા,શિખા
પિતા : સ્વ. દિપચંદ મકનજી શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (21-09)



1 ) દોશી રૂપેશ અમૃતલાલ ભુદરલાલ
2 ) દોશી વિધિ હર્ષદ કિશોરચંદ્ર દામજીભાઈ
3 ) ગાંધી ખુશબૂ આશિષ મનહરલાલ
4 ) ખંડોર જયશ્રી મહેન્દ્ર ઉજમશી
5 ) લોદરિયા કમલેશ પાનાચંદ
6 ) મેહતા રૂપા કમલેશ શશિકાન્ત પ્રાણજીવનદાસ
7 ) મેહતા હિતેન નગીનદાસ
8 ) મેહતા અમી દિલીપ રતિલાલ
9 ) મેહતા દર્શન રાહુલ ઈન્દ્રકુમાર
10) પારેખ નેમી જયેશ પ્રભુદાસ
11) પટેલ નિરંજના અનંતરાય નેમચંદ
12) સંઘવી રાજેશ વિનોદરાય મનસુખલાલ
13) શાહ યશ અતુલ ગુણવંતરાય
14) શાહ તેજલ દિપેન મધુકર શાંતિલાલ
15) શાહ કહાની હિતેષ દિનેશચન્દ્ર હિમતલાલ
16) શાહ ભાવના જયેશ રસિકલાલ
17) હેતલ કાશ્યપ દેસાઈ
18) શાહ સાહિલ હેમન્ત ધીરુભાઇ
19) શાહ અંકિતા રાજેન ધીરુભાઇ
20) શેઠ અલ્પા નલિન જીવરાજ઼
21) વોરા દિવ્યા ભરત હેમતલાલ


લિ ઍમ વી જે સમાજ

Tuesday, September 20, 2011

વર્ષગાંઠ (20-09)


1 ) દોશી વર્ષા પ્રદિપ કાંતિલાલ
2 ) શાહ પ્રીતિ જતીન ચીમનલાલ
3 ) મેહતા દિશા મૂકેશ ધનવંતરાય
4 ) મેહતા મનહરલાલ રાઈચંદ
5 ) મેહતા જયશ્રી રાજેશ વાડીલાલ
6 ) મેહતા મિતિકા નીતુલ સુર્યકાંત નારણદાસ
7 ) મેહતા નીપા આશિક કુમુદચંદ્ર
8 ) મેહતા સંધ્યા ગુણવંત શામળદાસ
9 ) શાહ જીજ્ઞાશા પીયુષ
10) મેહતા રજનીકાંત હિંમતલાલ
11) મેહતા મંજૂલા રજનીકાંત હિંમતલાલ
12) મેહતા યોગેશ ચંદુલાલ
13) પારેખ ડૉ.. જયન્ત જેઠાલાલ
14) પારેખ વિમલ મનહરલાલ જગજીવનદાસ
15) સંઘવી જ઼િનેશ લલિત માણેકલાલ
16) શાહ ક્રીના કિશોર ન્યાલચંદ
17) શાહ કેતન અનંતરાય
18) ત્રેવાડિયા આયુશી જયેશ ઉજમશી


લિ. ઍમ વી જે સમાજ

Monday, September 19, 2011

મૃત્યુ


વતન :  વાંકાનેર
હાલ : દાદર, મુંબઈ
મરનારનુ નામ :  ગં.સ્વ. મંજુલાબેન મહેન્દ્રભાઇ મેહતા
ઉમર :    ૭૪ વર્ષ
મરણ તારીખ : ૧૮-૦૯-૨૦૧૧
પતિ : સ્વ. મહેન્દ્રભાઇ સુખલાલ મેહતા
જેઠ/દિયર : સ્વ. જયંતિભાઇ, કેશુભાઇ,અરવિંદભાઇ,સુર્યકાંતભાઇ
નણંદો : કમળાબેન, રસીલાબેન, સુશીલાબેન
પિતા : સ્વ. કીરચંદ પ્રેમચંદ મોવાણી
ભાઇઓ : સ્વ. જયંતિભાઇ,કનકભાઇ, શશીકાંતભાઇ,હસમુખભાઇ
બહેન : મધુબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

મૃત્યુ


વતન :  માંડલ
હાલ : માટુંગા , મુંબઈ
મરનારનુ નામ :  જીતેન્દ્ર નલિનકાંત શાહ
ઉમર :    ૫૨ વર્ષ
મરણ તારીખ : ૧૬-૦૯-૨૦૧૧
પત્નિ  : સુધાબેન
પુત્ર : જીગર,ભાવિક
બહેન : મિતા જતીનકુમાર શાહ
પિતા : નલિનકાંત જીવરાજ શાહ
માતા : જશવંતીબેન
સસરા: સ્વ. જેવતલાલ અમૃતલાલ શાહ (વાંકાનેર)


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (19-09)


1 ) દોશી જ઼િનલ પંકજ નવલચંદ
2 ) દોશી રીધ્ધિ હેમન્ત દિનેશચંદ્ર ભાઈચંદ
3 ) દોશી ધ્વની હેમન્ત દિનેશચંદ્ર ભાઈચંદ
4 ) ગાંધી ભરત ફુલચંદ
5 ) લોદરિયા નિધિ નિલેશ અમૃતલાલ
6 ) મેહતા અભિષેક અજીત નટવરલાલ
7 ) દોશી પ્રીનાલ હર્ષદ
8 ) મેહતા હેમાંગ અરૂણ મનહરલાલ
9 ) મેહતા રંજન ચંદ્રકાંત વનેચંદ
10) મેહતા વર્ષા હિતેષ ઈન્દ્રકુમાર
11) સંઘવી દિશાન્ત ધર્મેશ કસ્તુરચંદ
12) ડિમ્પલ તુષાર વ્રજલાલ શાહ
13) શાહ હેમાંગ કેતન નવલચંદ
14) શાહ હીરેન કાંતિલાલ કેશવલાલ
15) શેઠ ધીરજલાલ ન્યાલચંદ
16) ત્રેવાડિયા ભાગવંતી પ્રવીણ મુલચંદ
17) વખારિયા અશ્મિ અપૂર્વ કિરીટ કાંતિલાલ


લિ. ઍમ વી જે સમાજ

Sunday, September 18, 2011

વર્ષગાંઠ (18-09)


1 ) દોશી સોનિયા અતુલ મનહરલાલ
2 ) ધ્રુવ આનંદ દિલીપ ધરમશી
3 ) ગાંધી ભાવના શૈલેશ ભોગીલાલ વલમજી
4 ) ઘૉલાણી અંજના સુરેશ કાંતિલાલ સોમચંદ
5 ) મેહતા હીના પરેશ જયસુખલાલ રતિલાલ
6 ) મેહતા સવીતાબેન નગીનદાસ
7 ) મેહતા જિગ્નેશ હસમુખરાય
8 ) મેહતા નિષિત શૈલેશ પ્રભાશંકર
9 ) મેહતા મહેશ મગનલાલ
10) મેહતા ફોરમ જિતેન્દ્ર જ઼ેવન્તલાલ
11) મેહતા વિવા પમીર અશોક શાંતિલાલ
12) કોકિલા વિજય પટ્ટણી
13) આકૃતિ બિમલ શાહ
14) શાહ જ઼િનલ હેમેન્દ્ર કાંતિલાલ
15) શાહ અસીમ કિશોર સુખલાલ
16) શેઠ ક્ષિતિજ પંકજ અમૃતલાલ
17) ત્રેવાડિયા ભાવેશ મુલચંદ


લી ઍમ વી જે સમાજ

Saturday, September 17, 2011

વર્ષગાંઠ (17-09)




1 ) દોશી જયદીપ મહેશ વિક્રમચંદ
2 ) દોશી ચંદનબેન રસિકલાલ
3 ) શાહ વૈશાલી પરાગ નવિનચંદ્ર
4 ) મેહતા વિદ્યા મનીષ અનૂપચંદ
5 ) મેહતા ફોરમ શૈલેશ મોહનલાલ કરસનજી
6 ) મેહતા મહેશ વિનોદરાય
7 ) મેહતા અરુણા જિતેન્દ્ર શાંતિલાલ
8 ) મેહતા મોનાલિ નીરવ અભય ભોગીલાલ
9 ) પારેખ પારસ વિનોદરાય વ્રજલાલ
10) સંઘવી કેતન ચીમનલાલ પ્રાણજીવનદાસ
11) શાહ હર્ષદરાય જમનાદાસ હિમતલાલ
12) શાહ દર્શન પ્રદિપ રજનીકાંત
13) શાહ ડૉ. અનોપચંદ શાંતિલાલ
14) શાહ ચાર્મી વિનોદ દેવચંદ
15) શાહ હિતેન હસમુખ પ્રદ્યુતભાઈ
16) શેઠ હિતેષ મુગટલાલ
17) શેઠ પ્રતીક મહેન્દ્ર વ્રજલાલ


લિ. ઍમ વી જે સમાજ

Friday, September 16, 2011

વર્ષગાંઠ (16-09)



1 ) દોશી હેતલકુમાર મહેશ વિક્રમચંદ
2 ) દોશી વિનિત રાજેશ મણિલાલ ઉજમશી
3 ) ગાર્ડી સાગર અજીત છબીલદાસ
4 ) ઘૉલાણી મંજૂલા પ્રવીણચંદ્ર મગનલાલ
5 ) લોદરિયા નેહા ધીરેન્દ્ર પાનાચંદ
6 ) માથકિયા શાંતિલાલ મકનજી
7 ) મેહતા કેજલ સંજય કાંતિલાલ
8 ) શાહ હેમાક્ષી સંજય
9 ) મેહતા ધ્રુવી ધર્મેશ તરુણ ખોડીદાસ
10) શાહ વૃષ્ટિ જયેશ પ્રવીણચંદ્ર
11) શાહ ઋુષભ શીતલ લલિતકુમાર
12) શાહ વસંતબેન મણિલાલ હાકેમચંદ
13) શાહ સાગર કેતન નવલચંદ
14) શાહ પૂજા હેમન્ત ધીરુભાઇ


લી ઍમ વી જે સમાજ

Thursday, September 15, 2011

વર્ષગાંઠ (15-09)



1 ) ઘૉલાણી દીપ્તિ જયેશ ધીરજલાલ સોમચંદ
2 ) પટેલ સંજય જમનાદાસ
3 ) મેહતા મિહિર ચંદ્રવદન વીરચંદ
4 ) સુતરિયા નીતા સમીર
5 ) મેહતા ખુશબૂ પ્રવીણચંદ્ર કાંતિલાલ
6 ) પારેખ કનક સોમચંદ
7 ) સંઘવી જ઼િગ્નેશ નવીન મણિલાલ
8 ) સંઘવી સાક્ષી ઉદય સેવંતિલાલ
9 ) શાહ સુનિલ જેવતલાલ સુખલાલ
10) શાહ રાજૂલ પંકજ ચંપકલાલ
11) શેઠ બિપીન જેવતલાલ
12) ત્રેવાડિયા સંચિત હેમેન્દ્ર ગોપાળજી
13) વોરા નલિન જ઼ેવન્તલાલ


લિ. ઍમ વી જે સમાજ

Wednesday, September 14, 2011

વર્ષગાંઠ (14-09)

1 ) દોશી હર્નિશ વીરેન્દ્ર મણિલાલ ઉજમશી
2 ) ગાંધી જિલ ધીરેન મધુસુદન લાલચંદ
3 ) મેહતા અભિષેક કિશોર ચંદુલાલ
4 ) મેહતા રીટા હિતેષ જયંતિલાલ
5 ) મેહતા કાશ્મીરા નવીણચંદ્ર
6 ) પારેખ ઉર્મિલા ગુણવંત વ્રજલાલ
7 ) સંઘવી જસ કેતન સુખલાલ નાનાલાલ
8 ) શાહ ડિંપલ મિતેષ રામાણી
9 ) શાહ કાવ્યા ભરત રતિલાલ
10) શાહ મૂકેશ મગનલાલ
11) શાહ જિતેન્દ્ર નલિન જીવરાજ
12) શેઠ મિરલ રમેશ શિવલાલ
13) સોલાણી હનિશ જિતેન્દ્ર જેવતલાલ રતિલાલ


લી ઍમ વી જે સમાજ

Tuesday, September 13, 2011

વર્ષગાંઠ (13-09)



1 ) મેહતા મનોજ નગીનદાસ

2 ) મેહતા અર્પિતા વસંતરાય વ્રજલાલ
3 ) પારેખ ગુણવંત વ્રજલાલ
4 ) સંઘવી જયશ્રી રાજેશ પ્રભુદાસ
5 ) શાહ વૃષ્ટિ સમીર બિપીન
6 ) શેઠ નીશાન્ત યોગેશ મહેન્દ્રકુમાર
7 ) શેઠ પ્રીતિ મનીષ કિશોર
8 ) શેઠ કુસુમ ભુપતરાય


લિ. ઍમ વી જે સમાજ

Monday, September 12, 2011

વર્ષગાંઠ (12-09)




1 ) દોશી જયશ્રી અશ્વિન મનહરલાલ
2 ) લોદરિયા જ઼્યોત્સના રમેશ રતિલાલ
3 ) મેહતા મિત અભય ભોગીલાલ
4 ) મેહતા બીના વિનોદ દુર્લભજી
5 ) સંઘવી કીન્નરી ભૂપેન્દ્ર ચંદુલાલ
6 ) શાહ તેજલ મનીષ સેવંતિલાલ
7 ) શાહ રૂપલ પંકજ પ્રવીણચંદ્ર
8 ) શાહ આરતી હેમન્ત ધીરુભાઇ
9 ) શેઠ ભૂમિ કિરણ કિશોર રેવાશંકર
10) વોરા દર્શન દિવ્યેશ ભોગીલાલ


લી ઍમ વી જે સમાજ

Sunday, September 11, 2011

વર્ષગાંઠ (11-09)



1 ) સ્વ. દોશી છાયા વિરેન્દ્ર મણિલાલ ઉજમશી
2 ) દોશી ગિરીશ ચીમનલાલ
3 ) દોશી લલિતાબેન શાંતિલાલ
4 ) ખંડોર નયના દીપક હિંમતલાલ
5 ) મેહતા પારસ હિતેષ રમણીકલાલ
6 ) મેહતા ભાવેન વસંતરાય વ્રજલાલ
7 ) મેહતા જતીન લલિત રતિલાલ
8 ) મેહતા ઉમેશ નીમચંદ
9 ) મેહતા રાજ઼ કલ્પેશ સુરેશ જ઼ેવન્તલાલ
10) મેહતા કિંજલ જિગર વાઘેલા
11) સંઘવી મિત હિતેષ રસિકલાલ
12) શાહ કેતન પ્રફુલ્લ માણેકલાલ
13) શાહ અલ્પા હિતેષ સેવંતિલાલ
14) શાહ કુંદન દિલીપ ઉમેદચંદ
15) શાહ ભાવેશ મુલરાજ
16) શેઠ કિરણ કિરીટ નવલચંદ





લિ. ઍમ વી જે સમાજ

Saturday, September 10, 2011

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ :રાજકોટ
મરનારનુ નામ : ગં.સ્વ.વનિતાબેન રસિકલાલ દોશી
ઉમર : ૭૫ વર્ષ
મરણ તારીખ : ૦૮-૦૯-૨૦૧૧
પતિ  : સ્વ. રસિકલાલ કરશનજી દોશી
ભત્રીજાઓ : ગુણવંતભાઇ, ભોગીભાઇ,રજનીભાઇ,ચંદ્રકાન્તભાઇ,મહેન્દ્રભાઇ,કીર્તિભાઇ
ભત્રીજીઓ : જશવંતીબેન સપાણી, ઇંદિરાબેન શાહ,નીતાબેન દોશી


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (10-09)



1 ) દોશી કીર્તિ અભેચંદ
2 ) લોદરિયા કિરીટ રવીચંદ
3 ) મેહતા પ્રિયેશ નિલેશ અરવિંદ સુખલાલ
4 ) મેહતા સુજીત ચંદ્રકાંત વનેચંદ
5 ) મેહતા પીયુષ નવીણચંદ્ર
6 ) શાહ રસીલા મહેન્દ્ર ઉમેદચંદ
7 ) શાહ કેજલ મૂકેશ નગીનદાસ
8 ) શાહ હીના રિતેશ દોલતરાય
9 ) શાહ ભદ્રેસ કાંતિલાલ
10) શાહ પ્રતીક દીપક હસમુખરાય
11) સોલાણી હાર્દિક હરેશ બળવન્તરાય


લી ઍમ વી જે સમાજ

Friday, September 9, 2011

વર્ષગાંઠ (09-09)


1 ) દોશી નીતિન જયસુખલાલ શાંતિલાલ
2 ) ઘૉલાણી પ્રીતિ મનહર ધીરજલાલ સોમચંદ
3 ) સોલાણી દીપ્તિ હરેશ બળવન્તરાય
4 ) સંઘવી સરયૂ હસમુખલાલ
5 ) મેહતા વનીતા વિપિન પ્રભાશંકર
6 ) મેહતા ચંદ્રીકા હરેન્દ્ર ભાઈચંદ
7 ) પારેખ આશિષ ઈન્દુકુમાર જયંતિલાલ
8 ) સંઘવી મનન કલ્પેશ રમેશચન્દ્ર
9 ) શાહ બેલા કમલેશ હીરાલાલ
10) શાહ કુન્દન બચુભાઇ
11) શાહ નિપુલા સંજય જયેન્દ્ર
12) શાહ નીલા મનહર કેશવલાલ



લિ. ઍમ વી જે સમાજ

Thursday, September 8, 2011

વર્ષગાંઠ (08-09)




1 ) ગાંધી રંજન મહેન્દ્ર ગોવિંદજી

2 ) મેહતા પૂજા ચંદ્રવદન વીરચંદ
3 ) મેહતા જયશ્રી મુકુન્દ નવલચંદ
4 ) મેહતા નૈશિલ હેતલ ભુપતભાઈ
5 ) મેહતા ભાવના હિતેષ ધારશીભાઈ
6 ) મેઘા સૌરભ તંબોલી
7 ) શાહ નયના કૈલાશ નવલચંદ
8 ) શેઠ મિલન ચંદ્રવદન જમનાદાસ
9 ) શેઠ અનુપમા મનહરલાલ રતિલાલ

આપ સર્વેને જન્મદિનની મુબારકબાદી

લિ. ઍમ વી જે સમાજ

Wednesday, September 7, 2011

વર્ષગાંઠ (07-09)

1 ) દોશી પૂજા કમલેશ મનહરલાલ
2 ) ગાંધી દિલીપ દુર્લભજી
3 ) લોદરિયા ઈશીતા પ્રવીણ છબીલદાસ
4 ) લોદરિયા દિવ્યેશ નગીનદાસ નંદલાલ
5 ) મેહતા હસમુખ અંબાવિદાસ
6 ) મેહતા રાજેન્દ્ર અંબાવિદાસ
7 ) મેહતા હંસાબેન રમેશચન્દ્ર
8 ) મેહતા જ્યોનીકુમાર ચંપકલાલ હરિલાલ
9 ) પારેખ અનીલ જયંતિલાલ
10) પારેખ જસ્મિના કેતન નવિનચંદ્ર
11) શાહ વ્યોમા સુનિલ જેવતલાલ સુખલાલ
12) શાહ ખુશબૂ જિતેન્દ્ર રસિકલાલ
13) શેઠ રાજેન્દ્ર નવલચંદ
14) શેઠ હેતલ પરિમલ વિજય
15) શેઠ કલ્પના જિગ્નેશ પ્રવીણચંદ્ર
16) સોલાણી મધુબેન પ્રવીણચંદ્ર

આપ સૌને જન્મદિવસની શુભ વધાઈ

લી ઍમ વી જે સમાજ

Tuesday, September 6, 2011

વર્ષગાંઠ (06-09)

1 ) દોશી હિતેષ મણિલાલ ઉજમશી
2 ) દોશી પલ્લવી નિલેશ ખુશાલચંદ પોપટલાલ
3 ) લોદરિયા નીરવ શૈલેશ છોટાલાલ
4 ) મેહતા હંસા કિશોર જયંતિલાલ
5 ) મેહતા તન્વી રાજેશ કેશવલાલ સુખલાલ
6 ) મેહતા ચિંતન મનોજ નગીનદાસ
7 ) મેહતા હેમાન્શુ નગીનદાસ
8 ) મેહતા પ્રકાશ મગનલાલ
9 ) મેહતા નિષિત દિલીપ જટાશંકર
10) શાહ પિનાકિન લાલભાઇ
11) શાહ વૃષ્ટિ પરાગ રજનીકાંત
12) શાહ વિર અભય ચમનલાલ
13) શાહ ફાલ્ગુની સમીર અનંતરાય
14) શેઠ મીના પરેશ ધીરજલાલ
15) સોલાણી વિરાગ જિતેન્દ્ર લક્ષ્મિચંદ


લી ઍમ વી જે સમાજ

Monday, September 5, 2011

વર્ષગાંઠ (05-09)

1 ) દોશી ઈલા મૂકેશ દલીચંદ 
2 ) લોદરિયા ન્યાલચંદ વનેચંદ
3 ) મેહતા કિંજલ કમલેશ કાંતિલાલ 
4 ) મેહતા હેમાન્શુ રમેશચન્દ્ર પ્રાણજીવન  
5 ) પારેખ નિરંજના વિનયચંદ્ર પાનાચંદ 
6 ) પારેખ કોમલ ઇન્દુલાલ કેશવલાલ 
7 ) સંઘવી દેવાંશી ધર્મેશ મહેન્દ્ર વલ્લભદાસ  
8 ) શાહ પ્રફુલ્લ નવલચંદ 
9 ) વોરા હેતલ જગદીશ હેમતલાલ  
10) વોરા હર્ષદરાય વલમજી


અમારી આપના જન્મદિન ની મુબારકબાદી

લિ. ઍમ વી જે સમાજ

Sunday, September 4, 2011

વર્ષગાંઠ (04-09)

1 ) દોશી ઉર્વશી સંદીપ મહેન્દ્ર ચત્રભુજ
2 ) દોશી નવિનચંદ્ર નવલચંદ
3 ) દોશી સુશીલા ખુશાલચંદ પોપટલાલ
4 ) ગાંધી માનસી રાજેશ ન્યાલચંદ મનસુખલાલ
5 ) પારેખ અશ્વી આશિષ ઈન્દુકુમાર જયંતિલાલ
6 ) શાહ હંસા મહેન્દ્ર ચંપકલાલ
7 ) શેઠ અનંતરાય સુમતિચંદ્ર
8 ) સોલાણી બીના સમીર કિશોર રતિલાલ
9 ) ત્રેવાડિયા જ્યોતિ શશિકાન્ત મુલચંદ

આપ સૌને જન્મદિનની વધાઈ

લિ ઍમ વી જે સમાજ

Saturday, September 3, 2011

વર્ષગાંઠ (03-09)

1 ) દોશી દિવ્યેશ વિક્રમચંદ
2 ) પારેખ નિશા હેમન્ત ચંદ્રકાંત
3 ) સંઘવી ધરતી આશિષ બિપીન
4 ) સપાણી જૂગ્મી નીરવ મહેન્દ્ર
5 ) શાહ અક્ષય સંજય રવીચંદ
6 ) શાહ ભારતી હરેશ સુમતિલાલ
7 ) શાહ વત્સલ જગદીશ જટાશંકર
8 ) શાહ સાધના કિરીટ ઠાકોરલાલ
9 ) શાહ નીપા અસીમ કિશોર સુખલાલ
10) શાહ હિનલ દિલેશ રમેશચન્દ્ર
11) શેઠ સુશીલા રમણલાલ
12) શેઠ કિરણ મનહરલાલ રતિલાલ
13) શેઠ ત્વિશા હિતેષ રોહિત મણિલાલ
14) સોલાણી નિતલ શૈલેશ ફતેહચંદ
15) વોરા દેવ મૂકેશ માણેકલાલ




લિ. ઍમ વી જે સમાજ

Friday, September 2, 2011

મિચ્છામી દુક્કડમ



 જાણતા કે અજાણતા અમારા લખાણથી ,સમાચારથી કે ફોટાઓથી  સમાજના જે કોઇ સભ્યનું મન દુભાયું હોય તે સર્વેને મિચ્છામી દુક્કડમ