આજથી એકાંતરે એક સ્તવન મુકવાની શરુઆત કરીયે છીયે. જેટલા સ્તવન અમોને મળશે તે અત્રે રજુ કરશું.
તો આજે શરુઆત કરીએ સાચો જૈન નિરંતર બોલે સ્તવનથી .
તો આજે શરુઆત કરીએ સાચો જૈન નિરંતર બોલે સ્તવનથી .
મચ્છુ નદીના કાંઠાની આસપાસ વસેલા ગામોનો વિશાશ્રીમાળી જૈન સમાજ. જ્ઞાતિના સભ્યોની આર્થિક, સામાજીક, રહેણાકીય, ધંધાકિય સંભાળ લેતો સમાજ. અંગ્રેજી વેબ માટે mvjsamaj.blogspot.com ની મુલાકાત લ્યો. સમાચાર મોકલવા માટે mvjsamaj@gmail.com પર ઈ-મેલ કરો.