Pages

Thursday, March 31, 2011

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૫૭ ફેબ્રુઆરી ૨૦૧૧

સમાજ ઉત્કર્ષના પ્રથમ ૮ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૯ થી ૧૬ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

વર્ષગાંઠ (31-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, March 30, 2011

મહાવીર સ્વામીનું હાલરડું (ભાગ -૧)

વર્ષગાંઠ (30-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, March 29, 2011

મૃત્યુ

વતન  : મોરબી
હાલ :  દાદર,મુંબઇ
મરનારનુ નામ : રમેશ બળવંતરાય મેહતા
ઉમર :  ૬૧ વર્ષ
મરણ તારીખ : ૨૭-૩-૨૦૧૧
પત્નિ : જ્યોત્સનાબેન
પુત્ર : રોહન,વરૂણ
પુત્ર-વધૂ : કવિતા
પિતા : બળવંતરાય ચંદુલાલ મેહતા
માતા: કલાવંતીબેન
ભાઈઓ: ભરત,ભૂપેન્દ્ર,રાજેશ
બહેનો : અરુણા રમેશ સંઘવી ,રેખા અજીત મેહતા
સસરા: સ્વ. શાંતિલાલ દીપચંદ લોદરિયા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

તમારા બાળકના મનોવ્યાપારથી તમે માહિતગાર છો?

એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો  બાળકો  આજે તમે એક નિબંધ લખીને મને આપો.
 
નિબંધનો વિષય છે—”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???”

બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા.
તેમણે  પૂછ્યું,” કેમ શું થયું???કેમ રડો છો???”
 શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું
તેમના પતિને  એક  કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણ નિબંધ વાંચી જુઓ
તેમના પતિએ નિબં વાંચ્યો.  તેમાં તે બાળકે લખ્યું હતું
હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું હોય તો તું >મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી  દે.  હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું.
 
હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું  છું.. જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે હું ગંભીર રીતે કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું  હું મારા તરફ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને  એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો પૂછે. જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે.
 
જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે  ત્યારે  તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે.
 
અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જોવા ઝંખે.
 
અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.
 
હું તેવું  અનુભવવા માંગું છું કે બધી વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.
 
અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.”
હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.  
 
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.
 
તેમના પતિ બોલ્યા,”હે  ભગવાન!!!બિચારું બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!”

શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,

નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”..................
 
Please spare the time for family.

આભાર : હીરેન શાહ

વર્ષગાંઠ (29-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, March 28, 2011

કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણગાન

વર્ષગાંઠ (28-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, March 27, 2011

વર્ષગાંઠ (27-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, March 26, 2011

લગની રે લાગી અમને રૂષભદેવના નામની

વર્ષગાંઠ (26-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, March 25, 2011

વર્ષગાંઠ (25-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, March 24, 2011

એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને

વર્ષગાંઠ (24-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, March 23, 2011

વર્ષગાંઠ (23-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, March 22, 2011

પ્રભુજી તારા ગુણલા ગાવું ને તિરથ ધામે જાવું

વર્ષગાંઠ (22-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, March 21, 2011

વર્ષગાંઠ (21-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, March 20, 2011

અરિહંતના ધ્યાને અરિહંત બની જશો

વર્ષગાંઠ (20-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, March 19, 2011

વર્ષગાંઠ (19-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, March 18, 2011

કેમ આવું રે મહાવીર પાવાપુરી નગરી

વર્ષગાંઠ (18-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, March 17, 2011

વર્ષગાંઠ (17-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, March 16, 2011

તારા શરણે આવ્યો છું સ્વીકારી લે

વર્ષગાંઠ (16-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, March 15, 2011

વર્ષગાંઠ (15-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, March 14, 2011

તુમસે લાગી લગન, લેલો અપને શરણ

વર્ષગાંઠ (14-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, March 13, 2011

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ :  ઈંદોર
મરનારનુ નામ : ચંદ્રકાન્ત વશરામભાઇ  સંઘવી
ઉમર :  ૭૬ વર્ષ
મરણ તારીખ : ૧૦-૩-૨૦૧૧
પત્નિ : સ્વ.અનસુયાબેન
પુત્ર : રશ્મિકાંત
પુત્રીઓ :આરતિ અશ્વિનભાઇ જસાણી,  જાગૃતિ જીતેન્દ્ર લાખાણી
ભાઈઓ: સ્વ. પ્રવિણભાઇ, કિશોરભાઇ,સ્વ. કાંતિભાઇ, નરેન્દ્ર
પિતા : સ્વ.વશરામભાઇ ભવાનભાઇ સંઘવી
સસરા: સ્વ. કરશનભાઇ હરજીવનદાસ શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ :  ભાયંદર, મુમ્બઇ
મરનારનુ નામ :  મુક્તાબેન (મંગુબેન) રમણિકલાલ મેહતા
ઉમર :  ૮૩ વર્ષ
મરણ તારીખ : ૧૧-૩-૨૦૧૧
પતિ : રમણિકલાલ કપૂરચંદ મેહતા
પુત્રો : મહેશ, નલિન,પ્રદિપ,સ્વ.હિતેશ
પુત્રી : વર્ષાબેન દિનેશ સંઘવી
પૌત્રો : હાર્દિક,પ્રિયાંક,દર્શન,પારસ,વિનિત,રૂષભ
પૌત્રીઓ : વિધી, વૈશાલી જતિન બગડીયા 
બહેનો :  વજીબેન,લીલીબેન,પુષ્પાબેન,મધુબેન,
પિતા : શાહ વનેચંદ અવચળ
 
પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (13-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, March 12, 2011

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ :  થાણા, મુમ્બઇ
મરનારનુ નામ :  ગં.સ્વ.પુષ્પાબેન કનકરાય મેહતા
ઉમર :  ૬૯ વર્ષ
મરણ તારીખ : ૧૦-૩-૨૦૧૧
પતિ : સ્વ. કનકરાય મનહરલાલ મેહતા
પુત્ર : વિનિત
પુત્રવધુ : તેજલ
પુત્રી : નીતિ ચિરાગ મણિયાર
જેઠ : સ્વ. ભુપતભાઇ,જશવંતભાઇ
દિયર : રમેશભાઇ
નણંદો : પુષ્પાબેન,જ્યોત્સનાબેન,સુધાબેન,હંસાબેન,પ્રતિભાબેન
પિતા : મનસુખલાલ જેઠાલાલ શાહ
બહેનો : રંજનબેન,ચંદ્રકળાબેન, રમિલાબેન,સ્મિતાબેન
પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

દેખી શ્રી પાર્શ્વ તણી મૂર્તિ અલબેલડી

વર્ષગાંઠ (12-03)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો