Pages

Wednesday, August 31, 2011

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૨ જુલાઈ ૨૦૧૧


નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

પ્રભુજી અચ્છી લગી





વર્ષગાંઠ(31-08)

1 ) દોશી વિજય ગુણવંતરાય
2 ) દોશી હરિલાલ અમિચંદ
3 ) મોદી હીના ચિરાગ પ્રવીણચંદ્ર
4 ) ગાંધી નયના આશિષ મનહરલાલ
5 ) મેહતા શ્રેયા ભુપેશ રમેશચન્દ્ર
6 ) સંઘવી મહેન્દ્ર માણેકલાલ
7 ) સંઘવી આનંદ ભૂપેન્દ્ર ચંદુલાલ
8 ) સંઘવી વિરેન્દ્ર મનહરલાલ
9 ) શાહ નિલેશ અરવિંદ માણેકલાલ
10) શાહ જગદીશ હાકેમચંદ
11) શાહ નિંમીત ચેતન રમેશચન્દ્ર
12) શાહ ગૌરવ ચંદ્રકાંત હિંમતલાલ
13) શાહ મહેશ કુશળચંદ
14) શાહ હરેશ રમણીકલાલ વનેચંદ
15) શાહ નિતલ ચિરાગ બિપીન
16) શાહ નિમેષ કાંતિલાલ કેશવલાલ
17) વોરા ઉર્મિ મૂકેશ નગીનદાસ




લિ. ઍમ વી જે સમાજ

Tuesday, August 30, 2011

વર્ષગાંઠ (30-08)

1 ) દોશી વૈશાલી જીતેષ મગટલાલ
2 ) દોશી વિરેન્દ્ર મણિલાલ ઉજમશી
3 ) ગાંધી મિતિ વિનોદ હિમતલાલ
4 ) મેહતા જીગીશા ચેતન નટવરલાલ કિરચંદ
5 ) શાહ મૂકેશ નગીનદાસ
6 ) શાહ મિતેષ જયંતિલાલ
7 ) પટેલ ડૉ.. ઉર્વી હિમેશ
8 ) શેઠ રક્ષા રાજેન્દ્ર નવલચંદ
9 ) શેઠ શીતલ ભોગીલાલ લાલચંદ





લિ. ઍમ વી જે સમાજ

Monday, August 29, 2011

આતો મારા પ્રભુજીનો રણકાર







વર્ષગાંઠ (29-08)

1 ) દોશી કોમલ નયનેશ ચંદુલાલ
2 ) દોશી કેવિલ અતુલ મનહરલાલ
3 ) મેહતા પીના રાકેશ હસમુખરાય
4 ) મેહતા તેજલ મિતેષ મહેન્દ્ર વાડીલાલ
5 ) મેહતા શ્રુતિ જિતેન્દ્ર શાંતિલાલ
6 ) મેહતા પૂરવ રોહિત કાંતિલાલ મનસુખલાલ
7 ) સંઘવી સાધના મહેશ ઘેલાભાઇ
8 ) શાહ ફાલ્ગુની કેતન નવલચંદ મુલચંદ
9 ) તુરખિયા રૂપલ જ઼િનેશ





લિ. ઍમવીજેસમાજ

Sunday, August 28, 2011

વર્ષગાંઠ (28-08)

પ્રતિ,
1 ) દોશી પાર્શ્વ વિનયકાન્ત ઇન્દુલાલ
2 ) શાહ બીના જયેશ
3 ) ગાંધી શેફાલી સંજય મહેન્દ્ર ધીરજલાલ
4 ) ખંડોર હેતલ કિરીટ ઉજમશી
5 ) મેહતા નિલેશ રમેશચન્દ્ર
6 ) મેહતા આશિષ નવનીત દીપચંદ
7 ) મેહતા પ્રીતિ દેવેશ જસવન્તરાય
8 ) પારેખ ચિરાગ ભરત જયંતિલાલ
9 ) પારેખ લતા મનહરલાલ જગજીવનદાસ
10) સંઘવી કાંતિલાલ માણેકલાલ
11) સંઘવી મનન કેતન ચીમનલાલ
12) શાહ નીતા અશોક
13) શાહ કલ્પના ચંદ્રકાંત હાકેમચંદ
14) શાહ રીના રાકેશ
15) શેઠ ચિંતન ભરત હેમતલાલ
16) શેઠ ઈન્દુમતિ ભોગીલાલ લાલચંદ




લિ. ઍમવીજેસમાજ

Saturday, August 27, 2011

આજ મારા દેરાસરમાં મોતીડે મેહ વર્ષ્યા રે









વર્ષગાંઠ (27-08)

પ્રતિ,
1 ) દોશી ગુણવંતરાય ફુલચંદ
2 ) ગાંધી શોભના રાજેશ રવીચંદ
3 ) ગાંધી રોનક હિતેન છોટાલાલ
4 ) ઘોલાણી સુભાષ ચુનીલાલ
5 ) શેઠ જયશ્રી નલિન
6 ) મેહતા રિતેશ જયેન્દ્ર કેશવલાલ
7 ) સંઘવી દીપા નવનીત તલકચંદ
8 ) મેહતા સ્નેહલ દિપેશ
9 ) શાહ નિર્મલા ચીમનલાલ
10) શાહ પ્રતીક પંકજ ચંપકલાલ
11) ત્રેવાડિયા મૈત્રી જયેશ ઉજમશી




લિ. ઍમ વી જે સમાજ

Friday, August 26, 2011

વર્ષગાંઠ (26-08)



પ્રતિ,
1 ) દોશી ધારક પ્રદિપ મુગટલાલ
2 ) ગાંધી નંદિની હિમાંશુ મહેન્દ્ર ધીરજલાલ
3 ) ખંડોર મહેશ હિંમતલાલ
4 ) મેહતા પરેશ જયસુખલાલ રતિલાલ
5 ) મેહતા અરવિંદ સુખલાલ
6 ) મેહતા અનુશ્રી રાજેશ પ્રવીણચંદ્ર
7 ) મેહતા અક્ષત હરેશ અમૂલખરાય
8 ) મેહતા જયશ્રી જયેન્દ્ર કેશવલાલ
9 ) જૉબાલીયા પૂર્વી ભાવિત
10) પારેખ મુંજાલ પ્રફુલ જગજીવનદાસ
11) સંઘવી અમન પ્રવીણચંદ્ર ત્રિભોવન
12) સંઘવી ચિરાગ કિશોર શાંતિલાલ
13) સંઘવી પરાગ ભરત ચંદુલાલ
14) મેહતા કેજલ હેમલ
15) શાહ રૂપા ભરત જેવતલાલ
16) શાહ વંશિતા ચિંતન વસંતરાય
17) વખારિયા વસંતબેન શાંતિલાલ


લિ. ઍમ વી જે સમાજ

Thursday, August 25, 2011

આજ સોનાનો સુરજ ઉગ્યો





વર્ષગાંઠ (25-08)



પ્રતિ
1 ) દોશી વિણા મહેન્દ્ર ચત્રભુજ
2 ) દોશી પરાગ જશવન્તલાલ
3 ) દોશી યોગેશ મનહરલાલ ચતુરદાસ
4 ) ગાંધી ભાનુમતી મનહરલાલ
5 ) દોશી દર્શના સંકેત મનસુખલાલ
6 ) લોદરિયા કેજલ વિરાગ વિનોદરાય જમનાદાસ
7 ) મેહતા ભાનુમતી વિનોદ ઉજમશી
8 ) મેહતા રાજેશ સેવંતિલાલ
9 ) મેહતા અનુમતી વસંતલાલ
10) મેહતા કેતન હરગોવિંદદાસ
11) મેહતા ડૉ. મેહુલ શિરીષચંદ્ર ભોગીલાલ
12) પારેખ મધુકર દીપચંદ
13) સંઘવી રેખા કિરનકુમાર
14) સંઘવી જાગૃતિ પંકજ કસ્તુરચંદ
15) શાહ રાજેન્દ્ર મગનલાલ
16) શાહ પ્રીતિ રાજેન ધીરુભાઇ
17) વોરા મીના હર્ષદરાય વલમજી


લિ. ઍમ વી જે સમાજ

Wednesday, August 24, 2011

વર્ષગાંઠ (24-08)

1 ) મેહતા કવિતા બિમલ
2 ) મેહતા કૌશિક અરવિંદ સુખલાલ
3 ) મેહતા જગદીશ સેવંતિલાલ
4 ) ઠક્કર ભાવીની અમ્બરીશ
5 ) પારેખ અનંતરાય સોમચંદ
6 ) શાહ હીરલ મેહુલ રાજેન્દ્ર ઉમેદચંદ
7 ) શાહ કવિતા અશોક મનહરલાલ
8 ) શાહ વિધિ કુણાલ અશોક પ્રવીણચંદ્ર
9 ) શેઠ દેવાંશ હેમલ ધીરજલાલ
10) સોલાણી અવનિ જયેશ ધીરજલાલ







લિ ઍમ વી જે સમાજ

Tuesday, August 23, 2011

આંખડી મારી પ્રભુ હરખાય છે.



વર્ષગાંઠ (23-08)

1 ) દોશી વિમલ વિક્રમચંદ
2 ) ઘૉલાણી નિરુપમા કુમુદચંદ્ર મગનલાલ
3 ) શાહ નીલા અભય નવીણચંદ્ર
4 ) મેહતા કેતન ચંદુલાલ
5 ) પારેખ દીપલ હરેશ કાંતિલાલ
6 ) પારેખ બિનોય અશોક રૂપચંદ
7 ) ગોસલિયા નીલુ રાજીવ
8 ) શાહ રોનક જિતેન્દ્ર રસિકલાલ
9 ) શાહ અંજના અભય વિનોદરાય
10) શેઠ શારદા મહેન્દ્ર





લિ. ઍમવીજેસમાજ

Monday, August 22, 2011

જન્મદિન (22-08)

પ્રતિ
1 ) દોશી તેજસ અશોક ચીમનલાલ
2 ) દોશી ભાલેશ ગુણવંતરાય અભેચંદ
3 ) ગાર્ડી રૂપા નરેશ છબિલદાસ
4 ) મેહતા હીરેન વિનોદ ઉજમશી
5 ) મેહતા બીના બિપીન ત્રંબકલાલ
6 ) મેહતા મોક્ષા સનત શામળદાસ
7 ) મેહતા હીનલ રોહિત કાંતિલાલ મનસુખલાલ
8 ) પારેખ ફોરમ પંકજ ઉમેદચંદ
9 ) છેડા હેમા વિનોદ
10) સંઘવી મહેન્દ્ર વલ્લભદાસ
11) શાહ રૂપેશ કમલેશ જમનાદાસ
12) શાહ મણિલાલ હાકેમચંદ
13) શેઠ સુરેખા જેવતલાલ
14) શેઠ જિગ્નેશ પ્રવીણચંદ્ર નિમચંદ
15) શેઠ કેતન અંબાલાલ ડાહ્યાલાલ
16) ત્રેવાડિયા કલ્પના ભાવેશ મુલચંદ




લિ. ઍમવીજેસમાજ

Sunday, August 21, 2011

જય જય આરતી આદિ જિનંદા




જન્મદિન (21-08)

પ્રતિ
1 ) દોશી મહેશ વિક્રમચંદ
2 ) દોશી સવીતાબેન ત્રંબકલાલ
3 ) ગાંધી હિમાંશુ મધુસુદન લાલચંદ
4 ) ખંડોર પાયલ વિપુલ ભૂપેન્દ્ર લાલચંદ
5 ) મેહતા વિમલ હસમુખ અંબાવિદાસ
6 ) મેહતા સોવેન હરેશ વાડીલાલ
7 ) મેહતા લીના દીપક ઇન્દુલાલ ઉમેદચંદ
8 ) મેહતા વિરેન્દ્ર પ્રવીણચંદ્ર
9 ) શાહ શેફાલી સલિલ
10) મેહતા ખુશી મિતેષ મહેન્દ્ર વાડીલાલ
11) પારેખ આતિશ અનિલ જયંતિલાલ
12) શાહ મનાલી જ઼યેન રમેશ મગનલાલ
13) શાહ સમીર રાજેન્દ્ર મગનલાલ
14) મેહતા વૈશાલી હીરેન
15) શાહ રાજૂલ મનોજ ધિરુભાઇ




લિ. ઍમવીજેસમાજ

Saturday, August 20, 2011

જન્મદિન (20-08)

પ્રતિ
1 ) દોશી સ્વાતિ ધર્મેશ અમૃતલાલ
2 ) દોશી સોનલ નિષિત રસિકલાલ
3 ) પટેલ જાગૃતિ અશોક જયંતિલાલ
4 ) ઘૉલાણી અલ્પા નિખિલ કુમુદચંદ્ર મગનલાલ
5 ) લોદરિયા વિધિ કરન નરેશ અમૃતલાલ
6 ) મેહતા મનન જતીન રજનીકાંત
7 ) મેહતા મેઘના અજીત કાંતિલાલ રાજપાલ
8 ) મેહતા પ્રજ્ઞા ભગીરથ શિરીષચંદ્ર ભોગીલાલ
9 ) સોલાણી નયના મૂકેશ ફતેહચંદ
10) પારેખ પ્રિયલ વિરલ ગુણવંતરાય વ્રજલાલ
11) સંઘવી નરેન્દ્ર છગનલાલ
12) સંઘવી શ્રેયસ પંકજ કસ્તુરચંદ
13) શાહ દેવાંગ લલિતરાય મણિલાલ
14) સ્વ. શાહ નવલચંદ મુલચંદ
15) શાહ દક્ષા શરદ નવલચંદ મુલચંદ
16) સોલાણી આશા રાજેશ ફતેહચંદ
17) વખારિયા જ઼િતેન્દ્ર કાંતિલાલ
18) વોરા પ્રાચી વિજય ગિરધરલાલ



લિ. ઍમવીજેસમાજ

Friday, August 19, 2011

આશ ભરીને આયો સ્વામી





જન્મદિન (19-08)

પ્રતિ
1 ) મણિયાર યોગેશ જયંતિલાલ
2 ) મેહતા રૂપલ દીપક ત્રંબકલાલ
3 ) મેહતા ભગીરથ શિરીષચંદ્ર ભોગીલાલ
4 ) પટેલ આદિશ જતીન પાનાચંદ
5 ) સંઘવી પ્રવીણચંદ્ર માણેકલાલ
6 ) સંઘવી પ્રિયા બિપીન રતિલાલ
7 ) શાહ અંકુર પરેશ હસમુખરાય
8 ) શાહ સુનિલ ચંદુલાલ પ્રેમચંદ
9 ) શાહ નિરજા કેતન ભૂપતલાલ પ્રેમચંદ
10) શેઠ શિવાની જયેશ વ્રજલાલ
11) ત્રેવાડિયા કિશોર ભાઈચંદ


લિ. ઍમવીજેસમાજ

Thursday, August 18, 2011

જન્મદિન (18-08)

પ્રતિ  
1 ) દોશી પ્રતીક દિવ્યેશ વિક્રમચંદ 
2 ) દોશી પ્રદિપ કાંતિલાલ  
3 ) લોદરિયા મનીષ શશિકાન્ત 
4 ) મેહતા ચન્દ્રેષ હસમુખરાય  
5 ) મેહતા કૃતી હરેશ અમૂલખરાય  
6 ) પટેલ પ્રજ્ઞા દિલીપ મણિલાલ  
7 ) સંઘવી ગુણવંતી ચંદ્રકાંત  
8 ) સંઘવી ભાનુમતી કિશોર હરજીવન 
 9 ) શાહ વિરલ પિનાકિન લાલભાઇ  
10) શાહ ક્રિશ આશિષ દિનેશ ગુલાબચંદ  
11) શાહ ચન્દ્રેષ હર્ષદ રતિલાલ  
12) શાહ ધરા ઉત્તમકુમાર  
13) ત્રેવાડિયા ભવ્યા અભિજિત દીનેશભાઈ


લિ. ઍમવીજેસમાજ

Wednesday, August 17, 2011

આવો આવો દેવ મારા સુના સુના દ્વાર

જન્મદિન (17-08)

પ્રતિ,
1 ) દોશી ભારતી શૈલેશ
2 ) ગાંધી ચિંતન દિલીપ દુર્લભજી
3 ) મેહતા સોનાલી હિતેષ ઈન્દ્રકુમાર
4 ) પારેખ દિપેશ જિતેન્દ્ર જયંતિલાલ
5 ) સંઘવી ભાવના ધર્મેશ કસ્તુરચંદ
6 ) શાહ હીના જ઼સ્મિન ચીમનલાલ
7 ) શેઠ કિંજલ યોગેશ મહેન્દ્ર
8 ) શેઠ ચારુ ભરત હેમતલાલ
9 ) શેઠ દક્ષા જયેશ ત્રિભોવનદાસ

લિ. ઍમવીજેસમાજ

Tuesday, August 16, 2011

જન્મદિન (16-08)

પ્રતિ,  
1 ) દોશી જીતેષ મુગટલાલ  
2 ) ઘૉલાણી જસવંતિ શાંતિલાલ સોમચંદ  
3 ) મેહતા ચિત્રાંગ હર્ષદ જયંતિલાલ  
4 ) મેહતા ભારતી મહેશ મગનલાલ  
5 ) પારેખ ધવલ નિલેશ હરીશ ભગવાનજી
6 ) પારેખ જીજ્ઞા હિમાંશુ કનકરાય સોમચંદ  
7 ) શાહ અશ્વિન લાલભાઇ  
8 ) શાહ નીષિત દીપક સેવંતિલાલ  
9 ) શાહ સંગીતા વિરેશ ભુપતલાલ પ્રેમચંદ  
10) શાહ નિકિતા કિશોર દેવચંદ  
11) શાહ મનોજ ધીરુભાઇ  
12) શેઠ દીપ્તિ દીપક


લિ. ઍમવીજેસમાજ

Monday, August 15, 2011

અંતરયામી સુણ અબલેશ્વર







જન્મદિન (15-08)

પ્રતિ,
1 ) દોશી પિંકી શૈલેશ ઇન્દુલાલ મણિલાલ
2 ) ગાંધી ભરત દુર્લભજી
3 ) ગાંધી શેખર ચંદ્રકાંત
4 ) ખંડોર કૌશલ ધીરજલાલ લવજીભાઈ
5 ) મેહતા કોકિલા હસમુખરાય
6 ) મેહતા અજીત કાંતિલાલ રાજપાલ
7 ) મેહતા જયેશ ભુપત વાડીલાલ
8 ) મેહતા અશોક શાંતિલાલ
9 ) સંઘવી હેમલ લલિતરાય પ્રાણજીવન
10) સંઘવી મિતા કપિલ પ્રવીણચંદ્ર
11) સંઘવી ભારતી કિશોર શાંતિલાલ
12) સંઘવી આકાશ અવંતિકુમાર
13) શાહ કીર્તિકુમાર વાડીલાલ
14) શેઠ અશોક રમણલાલ
15) શેઠ ચંદ્રકળા સુર્યકાંત રવીચંદ
16) શેઠ શ્રેયાંશ રાજેશ કાંતિલાલ
17) શેઠ મહેન્દ્ર વ્રજલાલ
18) ત્રેવાડિયા રાજૂલ તુષાર


લિ. ઍમવીજેસમાજ

Sunday, August 14, 2011

જન્મદિન (14-08)

પ્રતિ,
1 ) દોશી દક્ષા હરેન્દ્ર મનહરલાલ
2 ) ગાંધી રોહિત ભોગીલાલ વલમજી
3 ) મેહતા શીતલ જગદીશ હિંમતલાલ
4 ) પારેખ મૂકેશ નરભેરામ
5 ) શાહ માનવ ભાવેશ પ્રફુલ્લચન્દ્ર
6 ) શાહ મોનિલ ભાવેશ પ્રફુલ્લચન્દ્ર
7 ) શાહ માહિર ભાવેશ પ્રફુલ્લચન્દ્ર
8 ) શાહ દીપાલી પિનાકિન મહેન્દ્ર ઉમેદચંદ
9 ) શેઠ યુગ દેવાંગ સુર્યકાંત રવીચંદ




લિ. ઍમવીજેસમાજ

Saturday, August 13, 2011

મૃત્યુ


વતન :  મોરબી
હાલ : વિલેપાર્લા , મુંબઈ 
મરનારનુ નામ :  હસુમતિ નવિનચંદ્ર મેહતા
ઉમર :    ૭૩ વર્ષ
મરણ તારીખ : ૧૦ -૦૮ -૨૦૧૧
પતિ  : નવિનચંદ્ર રાજપાળ મેહતા
પુત્ર : શ્રેણિક
પુત્રવધૂ : બિંદી
પૌત્ર : પ્રિતેશ
પૌત્રી : દેવાંશી
જેઠ : સ્વ.વાડીલાલ, સ્વ.શાંતિલાલ, સ્વ.ન્યાલચંદ, સ્વ.કાંતિલાલ, હિંમતલાલ
નણંદો :સ્વ. ચંચળબેન, સ્વ.સમજુબેન
પિતા : સ્વ. કેશવલાલ નેણશીભાઇ મેહતા(લખતર)

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

દુર દુર થી તારા દરબારે આવ્યા





જન્મદિન (13-08)

પ્રતિ,
1 ) દોશી મેઘા દિલીપ ચમનલાલ
2 ) દોશી મૂકેશ દલિચંદ
3 ) મેહતા હસમુખ પ્રભાશંકર
4 ) મેહતા જ઼િનલ ગુણવંત શામળદાસ
5 ) મેહતા પાયલ પમીર અશોક શાંતિલાલ
6 ) સંઘવી દિશા નીરવ મહેન્દ્ર વલ્લભદાસ
7 ) શાહ જ્યોતિબેન ગુણવંતરાય હરખચંદ
8 ) શાહ દીપલ વિરાજ ધીરુભાઇ
9 ) સોલાણી હસુમતી રાજેન્દ્ર રતિલાલ



લિ. ઍમવીજેસમાજ

Friday, August 12, 2011

જન્મદિન (12-08)

પ્રતિ,
1 ) ઘૉલાણી ચંદ્રકાંત ચુનીલાલ જેઠાલાલ
2 ) ઘૉલાણી મનહર ધીરજલાલ સોમચંદ
3 ) વોરા મિતા ચેતન વિનુભાઇ
4 ) અજમેરા અમિષા મેહુલ
5 ) મેહતા જેસલ અશ્વિન વલ્લભદાસ
6 ) મેહતા નીલ વીરેન શશિકાન્ત પ્રાણજીવનદાસ
7 ) કિંજારા જસ્મિના કૈલાશ
8 ) મેહતા મેઘના હેમાંગ અરૂણ મનહરલાલ
9 ) મેહતા વિપુલ શશિકાન્ત મોહનલાલ
10) મેહતા પ્રાપ્તિ નરેન્દ્ર જ઼ેવન્તલાલ
11) મેહતા જ઼લ્પા વિજયકુમાર ખોદીદાસ
12) પારેખ સચિન જયન્ત જેઠાલાલ
13) પારેખ જીલ અભય ચંદ્રકાંત કેશવલાલ
14) પારેખ જ઼લ્પા કોમલ ઇન્દુલાલ કેશવલાલ
15) સંઘવી બીના પ્રશાંત વિનોદરાય
16) સંઘવી સુનિતા ભુપતકુમાર
17) શાહ મયણા જતીન જિતેન્દ્ર કાંતિલાલ
18) શાહ ચંદ્રીકા અનોપચંદ શાંતિલાલ
19) શાહ હર્ષ પીયુષ હસમુખલાલ પોપટલાલ
20) શાહ કીર્તિકુમાર હિંમતલાલ
21) શાહ નરેન્દ્ર કાંતિલાલ
22) શાહ કાનન પંકજ ધીરુભાઇ
23) વોરા પારસ હર્ષદરાય વલમજી


લિ. ઍમવીજેસમાજ

Thursday, August 11, 2011

એક પંખી આવી ને ઊડી ગયું






જન્મદિન (11-08)

પ્રતિ,
1 ) દોશી પૂજા રોહિતકુમાર ચંદુલાલ
2 ) દોશી ગૌતમ ભૂપેન્દ્ર
3 ) શેઠ દીપ્તિ મૉંટૂકુમાર
4 ) દોશી ઈન્દુમતિ હરિલાલ અમિચંદ
5 ) ઘૉલાણી મુસ્કાન પરીન મનહર ધીરજલાલ સોમચંદ
6 ) મેહતા જાગૃતિ દીપક સુર્યકાંત સુખલાલ
7 ) શાહ મહેન્દ્ર ઉમેદચંદ
8 ) શાહ નેહા મનોજ ધીરુભાઇ


લિ. ઍમવીજેસમાજ

Wednesday, August 10, 2011

વર્ષગાંઠ (10-08)

પ્રતિ,
1 ) લોદરિયા હીરેન મહેશ શાંતિલાલ
2 ) શાહ પ્રવીણચંદ્ર હિંમતલાલ
3 ) શાહ અવનિ સુજીત જેવતલાલ સુખલાલ
4 ) શાહ કુમુદ દિલીપ ચમનલાલ
5 ) શાહ નમિતા ચિંતન વસંતરાય
6 ) શેઠ વસુમતિ વસંતલાલ
7 ) શેઠ રાજેન્દ્ર રમણિકલાલ જેઠાલાલ
8 ) સોલાણી ધવલ ધીરેન્દ્ર ચંદુલાલ


ફુલજરી કે જે બાસ્કેટની વચ્ચે લાંબી સળી જેવી દેખાય છે તેને માચિસની કાંડી વડે સળગાવો. (જો જો સાચી માચિસ લેવા જતા નહી)


લિ. ઍમવીજેસમાજ

Tuesday, August 9, 2011

ચૈત્ર સુદી તેરસ દિને






વર્ષગાંઠ (09-08)

પ્રતિ,
1 ) ગાર્ડી નરેશ છબીલદાસ
2 ) મેહતા ઈશા નિલેશ ઇન્દુલાલ ઉમેદચંદ
3 ) મેહતા વસંતરાય વ્રજલાલ
4 ) મેહતા સ્મિતા પ્રફુલ ત્રંબકલાલ
5 ) મેહતા અમલ પ્રબ્લેશ મગનલાલ
6 ) મેહતા પમીર અશોક શાંતિલાલ
7 ) મેહતા અમી રમણિક વનેચંદ
8 ) મેહતા મિતિ ભગીરથ શિરીષચંદ્ર ભોગીલાલ
9 ) મેહતા માનસી નરેશ ખોદીદાસ
10) પારેખ ઇન્દુલાલ કેશવલાલ
11) સંઘવી દિવ્યા ઉદયકુમાર સેવંતિલાલ
12) શાહ દિશા બિપીન ચીમનલાલ
13) શેઠ કિંજલ રમેશ શિવલાલ
14) શેઠ વર્ષા પંકજ અમૃતલાલ
15) સોલાણી તુષાર કિશોર
16) વોરા શેફાલી રાજેન્દ્ર ખુશાલચંદ





લિ. ઍમવીજેસમાજ

Monday, August 8, 2011

વર્ષગાંઠ (08-08)

1 ) દોશી નીલા નિતેષ રજનીકાંત
2 ) ગાંધી નલિની પ્રમોદ વનેચંદ
3 ) પારેખ મિહિર દીપક રમણિકલાલ
4 ) પટેલ સૌમિલ રાજેન્દ્ર દુર્લભજી
5 ) સંઘવી મેહુલ રાજેશ પ્રભુદાસ
6 ) સંઘવી બીના ચેતન સેવંતિલાલ
7 ) શાહ પીયુષ હસમુખલાલ પોપટલાલ
8 ) શેઠ ભાવેશ કિશોર છોટાલાલ
9 ) ત્રેવાડિયા દર્શિત હેમેન્દ્ર ગોપાળજી
10) શાહ નેહા દિનેશ કાંતિલાલ

આપ સૌને જન્મદિનની શુભકામના

Sunday, August 7, 2011

દીવડો ધર્યો રે પ્રભુ






વર્ષગાંઠ (07-08)


પ્રતિ,
1 ) વખારિયા મીના હરેશ ત્રંબકલાલ
2 ) લોદરિયા ઈશાન મહેશ દલીચંદ
3 ) મેહતા બિપીન ત્રંબકલાલ
4 ) પારેખ ભાવના પંકજ ઉમેદચંદ
5 ) સંઘવી પ્રણવ વિજય રતિલાલ
6 ) સંઘવી આશિષ બિપીન મોહનલાલ
7 ) સોલાણી ચંદુલાલ મોહનલાલ


ઈશ્વર આપના સર્વે અરમાન પૂરા કરે

લિ. ઍમવીજેસમાજ

Saturday, August 6, 2011

મૃત્યુ

વતન :  આંણદપુર 
હાલ : દાદર , મુંબઈ  
મરનારનુ નામ :  મહેન્દ્રભાઈ  કપુરચંદ  સંઘવી
ઉમર :    ૭૯ વર્ષ
મરણ તારીખ : ૦૪ -૦૮ -૨૦૧૧
પત્ની  : સ્વ . નિર્મલાબેન
પુત્રો : અશોક , રાજુ
પુત્રવધૂ : બીના 
પુત્રીઓ: ચંદ્રિકા  દિપક  શાહ ,પીના  ભદ્રેશ  ગોપાણી ,શિલા  બીનલ  શાહ
ભાઈઓ :  સ્વ. બળવંતભાઈ , સુમતીભાઈ , સ્વ. ચંદ્રકાન્તભાઈ , કિશોરભાઈ 
બહેનો  : વિમલાબેન  શાંતિલાલ  શાહ ,વસંતબેન  હર્ષદભાઈ  સંઘવી
પિતા  : સ્વ. કપુરચંદ  ભગવાનજી  સંઘવી
સાળાઓ   : જગદીશભાઈ , પ્રદીપભાઈ , રમેશભાઈ 
સાળીઓ   : ધીરજબાળા  કાન્તિલાલ  સંઘવી , કંચનબેન  અનંતરાય  વોરા , નિરંજનાબેન  સુરેશચંદ્ર  સંઘવી

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

મૃત્યુ


વતન : આંદરણા
હાલ : મોરબી
મરનારનુ નામ : પ્રભાબેન ધીરજલાલ દોશી
ઉમર :  ૮૮ વર્ષ
મરણ તારીખ : ૦૩-૦૮-૨૦૧૧
પતિ : સ્વ.ધીરજલાલ પ્રભુદાસ  દોશી
પિતા : સ્વ. મનસુખલાલ ચત્રભુજ ગાંધી(ટંકારા)

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (06-08)

પ્રતિ,
1 ) દોશી દિનેશ ચંદુલાલ
2 ) શાહ જ઼યેન રમેશ મગનલાલ
3 ) શાહ બીના દિપેન ધીરજલાલ
4 ) શેઠ મેઘના જગદીશચંદ્ર
5 ) શેઠ અંબાલાલ ડાહ્યાલાલ

આપનુ આજથી શરૂ થતુ નવુ વર્ષ દરેક રીતે ફળદાયી નીવડો.

લિ. ઍમવીજેસમાજ

Friday, August 5, 2011

કાલની દીકરી


કાલનીદીકરી

કાલની દીકરી આજ વહુ થઈ ગઈ,
કાલે જલસા કરતી હવે સાસરીયામાં સેવા કરતી થઈ ગઈ,
કાલે જીન્સ પહેરતી આજ સાડી પહેરતી થઈ ગઈ,
માવતરમાં વહેતી ચંચલ નદી સાસરીમાં ધીર ગંભીર થઈ ગઈ,
રોજ છૂટથી પૈસા વાપરતી આજ શાકભાજીના ભાવ કરતી થઈ ગઈ,
કાલે સ્કુટી ફૂલ સ્પીડમાં ચલાવતી આજ બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ,
ગઈકાલ સુધી ૩ ટાઇમ બિન્દાસ જમતી આજ ૩ ટાઇમ જમવાનું બનાવતી થઈ ગઈ,
હમેશા પોતાનું ધાર્યું કરતી આજ પતિનું ધાર્યું કરતી થઈ ગઈ,
માં પાસે કામ કરાવતી આજ સાસુમાનું કામ કરતી થઈ ગઈ,
બેન સાથે લડતી જગડતી નણંદનું કહ્યું કરતી થઈ ગઈ,
ભાભીની મજાક કરતી આજ જેઠાણીને આદર આપતી થઈ ગઈ,
પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ,
છતાં પણ પિતા કહે છે કે વાહ અમારી આંખનું રતન,
અમારી લાડો દીકરીસાસરીયે જઈ સુખી થઈ ગઈ.
મોકલનાર : હિરેન શાહ 

વર્ષગાંઠ (05-08)

પ્રતિ,
1 ) ઘૉલાણી ચેતના નીતિન ચંદ્રકાંત ચુનીલાલ
2 ) લોદરિયા ભરત પાનાચંદ
3 ) લોદરિયા વિપુલ વસંત નગીનદાસ નંદલાલ
4 ) લોદરિયા અંબાલાલ હરજીવન
5 ) લોદરિયા ધર્મેશ અંબાલાલ હરજીવન
6 ) લોદરિયા દિવ્યેશ અંબાલાલ હરજીવન
7 ) મેહતા રાજૂલ રાજેશ કાંતિલાલ દુર્લભજી
8 ) મેહતા રમેશ મનહરલાલ
9 ) મેહતા આગમ નિલેશ રમેશચન્દ્ર
10) મેહતા ઈલા નવનીતરાય ત્રિકમજી
11) મેહતા ચેતના શિરીષ જિતેન્દ્રરાય
12) મેહતા અર્પિત વિપુલ પ્રદ્યુતરાય
13) મેહતા મૂકેશ હિંમતલાલ
14) મેહતા ધરા સુરેન્દ્ર જેવંતલાલ
15) શાહ બીના ભાવેશ મુલરાજ
16) શેઠ નિખિલ સુર્યકાંત રવીચંદ


લિ. ઍમવીજેસમાજ

Thursday, August 4, 2011

વર્ષગાંઠ (04-08)

1 ) ગાંધી અંકુર કિશોરચંદ્ર
2 ) માથકિયા વર્ષા વિમલ મહેન્દ્ર નાનચંદ
3 ) મેહતા મોહનલાલ કરસનજી
4 ) મેહતા કેતન ઇન્દુલાલ ઉમેદચંદ
5 ) શાહ જીજ્ઞા રાકેશ
6 ) પટેલ રિચા કિરીટ નરેન્દ્રરાય
7 ) સંઘવી કેવિન પરેશ સુર્યકાંત
8 ) શાહ રાજેશ રવીચંદ
9 ) શાહ નીશાન્ત દિલીપ ચમનલાલ
10) શેઠ નિશા દીપક મનસુખલાલ

આપ સૌને જન્મદિનની વધાઈ

Wednesday, August 3, 2011

તું મને ભગવાન એક વરદાન



મોકલનાર પ્રદીપ  દોશી

વર્ષગાંઠ (03-08)

1 ) દોશી ઇન્દુલાલ મણિલાલ
2 ) શાહ દીના ચેતનકુમાર રમેશચન્દ્ર
3 ) શેઠ ચેતના મયૂર સુરેશ
4 ) મેહતા જિતેન્દ્ર વલ્લભદાસ
5 ) મેહતા નિશીથ હસમુખ શાંતિલાલ
6 ) મેહતા સ્મિતા હરીશ શાંતિલાલ
7 ) મેહતા દીપક પ્રવીણચંદ્ર ખોડીદાસ
8 ) શાહ જિગ્નેશ ચંદુલાલ પોપટલાલ
9) શાહ નરેન્દ્ર પ્રદ્યુતભાઈ

આપ સૌને જન્મદિનની મુબારકબાદી

Tuesday, August 2, 2011

વર્ષગાંઠ (02-08)

1 ) દોશી વિધિ જયેશ ચમનલાલ
2 ) ઘૉલાણી આયુશી રાજેશ શાંતિલાલ સોમચંદ
3 ) લોદરીયા પાર્થ જસ્વીન વલ્લભદાસ
4 ) લોદરીયા રાહુલ રસિકલાલ છગનલાલ
5 ) શાહ અજય જયંતિલાલ છોટાલાલ
6 ) શાહ સિધ્ધાર્થ વિનોદચંદ્ર શાંતિલાલ
7 ) શાહ જયશ્રી મૂકેશ મગનલાલ
8 ) શેઠ નિશા દિનેશ હેમતલાલ
9 ) ત્રેવાડિયા શનય હિતેષ મુલચંદ

આપની જિંદગીનુ નવુ વર્ષ દરેક રીતે શુભદાયી નીવડો

Monday, August 1, 2011

ઘડપણ સડવા માટે નથી – ડૉ..ગુણવંત શાહ

માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરુ થઈ જાય છે: બ્લડ–સુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુ:ખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુ:ખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુ:ખ એમને વ્યાજમુદ્લ સાથે પાછું મળે છે.
જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બૂકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલા ખોળિયા જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે, ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે, પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થયું. માણસે ઘરડા નથી થવાનું, પણ વૃધ્ધ થવાનું છે. જે વૃધ્ધિ પામ્યો એ વૃધ્ધ.
પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો કયા ? ગમે એ ભોગે યુવાનીમાં બેઠાડુ બનવાનું ટાળવું રહ્યું. જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.
ચલના જીવનકા નામ
ચલતે રહો શુબહ શામ
પરસેવાના બે પ્રકાર છે. એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો. મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય. શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય. એ પરસેવો રોગમુક્તિ(healing)નો ખરો ઉપાય છે. કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે.
પાછલી ઉંમરે દુ:ખી થવાના ઘણા રસ્તા છે. ઓફિસની ખરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે. વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી. પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે. સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ‘ફાલ્તુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે. આવા લોકોને તાણ નામની વૅમ્પ અકાળે ઘરડા બનાવે છે. કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે.
પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંત વૃદ્ધ કંટાળતો નથી. સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે. મૈત્રીવૈભવ ધરાવનારા દાદા ખાસા રળીયામણા જણાય છે. અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુત્રવધુને એમની હાજરી ખટકતી નથી. કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે. આવું ઘડપણ અભિશાપ ગણાય.
જે વૃધ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો. પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે. આવો વૃધ્ધ છેક સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફૅવિકોલ (અમેરીકામાં Crazy Glue) લગાડીને ચોંટી રહેતો નથી. શંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છે. ભગવાન નામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે. ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું.
જે બાલ્દી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. એ સ્પર્શ જીવનદાયી છે. લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે. આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerentocrazy કહે છે. કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે. ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત સમૃધ્ધ થતો રહે તે વૃદ્ધ. વિચારની વૃદ્ધિ
ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે. જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. અમેરિકાના બનોર્ડ બારુચ કહે છે :
ઘરડા થવાની ઉંમર
હું આજે છું એનાં
પંદર વર્ષ પછીની જ હોય છે.

લેખકના ‘વૃક્ષમંદિરની છાયામાં’ પુસ્તકમાંથી સાભાર


મોકલનાર : પ્રદિપભાઇ દોશી 

વર્ષગાંઠ (01-08)

1 ) દોશી કેયુર સંજય રમેશચન્દ્ર અમિચંદ
2 ) શેઠ અલકા અશોક છોટાલાલ
3 ) સોલાણી ચારુલતા દીપક રજનીકાંત
4 ) મેહતા દીપા તેજસ નવિનચંદ્ર શાંતિલાલ
5 ) મેહતા નિતેષ ધીરજલાલ
આપ સૌને જન્મદિન મુબારક