Pages

Tuesday, May 31, 2011

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૫૯ એપ્રિલ ૨૦૧૧

સમાજ ઉત્કર્ષના પ્રથમ ૭ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૮ થી ૧૪ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૫ થી ૨૦ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

સાથિયા પુરાવો દ્વારે

વર્ષગાંઠ (31-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, May 30, 2011

મૃત્યુ

વતન  : ઘાંટીલા
હાલ : અંધેરી, મુંબઇ
મરનારનુ નામ : ગં. સ્વ. લલિતાબેન  મુગટલાલ લોદરિઆ
ઉમર :  ૮૩ વર્ષ
મરણ તારીખ : ૨૭-૦૫-૨૦૧૧
પતિ : સ્વ. મુગટલાલ નંદલાલ લોદરિઆ
પુત્રો : સ્વ. મહેન્દ્ર , દિનેશ, નીતિન, જયેશ
પુત્રીઓ : સ્વ. કુસુમ શાંતિલાલ શાહ, મંજુલા હસમુખભાઇ વસા, હસુમતિ નરેન્દ્ર શેઠ, કોકિલા બિપીન વારિઆ
પિતા : સ્વ. પાનાચંદ પોપટલાલ પારેખ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (30-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, May 29, 2011

ઓ પ્રભુ તારા ચરણકમળમાં આ જીવન કુરબાન છે

વર્ષગાંઠ (29-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, May 28, 2011

વર્ષગાંઠ (28-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, May 27, 2011

મારો ધન્ય બન્યો અવતાર

વર્ષગાંઠ (27-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, May 26, 2011

નોટબુક વિતરણનો સરક્યુલર

આખરે સમાજ (મોટુ મંડળ) અને યુવક મંડળ સમજ્યા ખરા. તેઓને આ વખતે લાગ્યું કે સમાજના સભ્યો નોટબુક જેવી વજનદાર વસ્તુ ચાલુ દિવસે બે બે જગ્યાઓથી ભેગી કરી ભાયંદર કે ડોમ્બિવલી સુધી લઇ જવામાં હેરાન થાય છે . તેથી બન્ને મંડળો ભેગા મળી આ વખતે નોટબુક તથા સ્ટેશનરીનું વિતરણ કરી રહ્યા છે. એટલું જ નહી પરંતુ ૫ જુદી જુદી જગ્યાઓથી આ વિતરણ થવાનું છે. તેમ જ આ વિતરણ શનિવાર અને રવિવારના દિવસે દૂરના પરાઓના કેન્દ્રો પર રાખેલ છે. તમોને ક્યાં કેન્દ્ર ઉપરથી નોટબુકો મળશે તે ચેક કરી પછી જ નોટબુકો લેવા જશો. તેની વિગતવાર માહિતિ માટે મોકલવામાં આવેલ સરક્યુલર અત્રે વાંચો.

આ ઉપરાંત સમાજ (મોટા મંડળ) દ્વારા ક્રિકેટ મેચનું આયોજન પણ થઇ રહ્યું છે. તેનો સરક્યુલર પણ સાથે જ છે જેમને ભાગ લેવો હોય તેઓએ તરત ફોર્મ ભરી મોકલવું.

લગ્ન

પારસ ગિરીશભાઇ ચંદુલાલસંઘવી(વતન : વાંકાનેર/ હાલ :બોરિવલી)
ના લગ્ન
શ્રધ્ધા મયુરભાઇ કીર્તિકાંત શાહ  (વતન : જોરાવરનગર/ હાલ :બોરિવલી)
સાથે તા. ૨૪-૦૫-૨૦૧૧ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના

વર્ષગાંઠ (26-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, May 25, 2011

લગ્ન

ચિરાગ કીર્તિકુમાર હિરાલાલ મેહતા(વતન : વાંકાનેર/ હાલ :અંધેરી)
ના લગ્ન
પૂજા રાજેશભાઇ અનુપચંદ શાહ  (વતન : જામનગરનગર/ હાલ :બોરિવલી)
સાથે તા. ૨૩-૦૫-૨૦૧૧ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના

પ્રભુ માંગુ તારી પાસ

વર્ષગાંઠ (25-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, May 24, 2011

વર્ષગાંઠ (24-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, May 23, 2011

ઓ કરુણાના કરનારા તારી કરુણાનો કાઇ પાર નથી

વર્ષગાંઠ (23-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, May 22, 2011

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ : કલકત્તા
મરનારનુ નામ : કૈલાશકુમાર સુખલાલ શાહ
ઉમર :  ૬૫ વર્ષ
મરણ તારીખ : ૨૦-૦૫-૨૦૧૧
પત્નિ : સરોજબેન
પુત્ર : પ્રિતેશ
પુત્રીઓ : સેજલ અનિશકુમાર શાહ, કાજલ અવિનાશ કોઠારી
ભાઈઓ : જેવતભાઇ,સ્વ. જયેન્દ્રભાઇ, કિશોરભાઇ
બહેનો : વર્ષાબેન, નયનાબેન
પિતા : સ્વ. સુખલાલ સિરાજ શાહ
માતા : સ્વ. નવલબેન
સસરા: સ્વ. વાડિલાલ સુંદરજી શેઠ
સાસુ : ધર્મશિલા મંગળાબેન શેઠ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

લગ્ન

કોમલ નયનેશ ચંદુલાલ દોશી(વતન : વાંકાનેર/ હાલ :બોરિવલી)
ના લગ્ન
અંકિત ચંદ્રકાંત નંદલાલ મેહતા  (વતન : સાવરકુંડલા/ હાલ :બોરિવલી)
સાથે તા. ૨-૦૫-૨૦૧૧ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના

વર્ષગાંઠ (22-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, May 21, 2011

અશ્વસેનકા રાજ દુલારા

વર્ષગાંઠ (21-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, May 20, 2011

વર્ષગાંઠ (20-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, May 19, 2011

ભક્તિ કરતા છુટે મારા પ્રાણ

વર્ષગાંઠ (19-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, May 18, 2011

વર્ષગાંઠ (18-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, May 17, 2011

લગ્ન

મિતાલી મનોજ નગીનદાસ મહેતા(વતન : વાંકાનેર/ હાલ :ઘાટકોપર)
ના લગ્ન
મુંજાલ પ્રફુલચંદ્ર જગજીવનદાસ પારેખ  (વતન : બેલા/ હાલ :બોરિવલી)
સાથે તા. ૧૫-૦૫-૨૦૧૧ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના

ચાર દિવસના ચાંદરણા પર જુઠી મમતા શા માટે

વર્ષગાંઠ (17-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, May 16, 2011

વર્ષગાંઠ (16-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, May 15, 2011

દિન દુખીયાનો તું છે બેલી

વર્ષગાંઠ (15-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, May 14, 2011

વર્ષગાંઠ (14-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, May 13, 2011

આંખ મારી ઉઘડે તો શંખેશ્વર દેખું

વર્ષગાંઠ (13-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, May 11, 2011

હે એવી ડુંગરે ડુંગરે દાદાની દેરીયુ

વર્ષગાંઠ (11-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, May 10, 2011

વર્ષગાંઠ (10-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, May 9, 2011

મુકતિ મળે કે ના મળે

વર્ષગાંઠ (09-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, May 8, 2011

સંબંધ

 એક કામ સંબંધમાં કીધું,
લીધું એથી બમણું દીધું.  
- શૈલ પાલનપુરી

સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે.
દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે.
દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે.
આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. વર્તનમાં આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. છાપ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, કેવો માણસ છે?
સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસાથ વાત પણ સનાતન સત્ય છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે. સંબંધોની સાર્થકતા આજની સૌથી મોટી જરૂરિયાત છે. માણસ સંબંધો ગુમાવતો જાય છે. માણસ એકલો પડતો જાય છે. ખુશીમાં સાથે હસે અને ઉદાસીમાં પીઠ પસવારે તેવા લોકો ઘટતા જાય છે. મારું કોણ? એવા પ્રશ્નોના જવાબ મેળવવા જયારે વિચાર કરવો પડે ત્યારે સમજાતું હોય છે કે કેટલું બધું ખૂટે છે. ખટપટ, કાવાદાવા અને ટાંટિયાખેંચ આજના સમયનું સૌથી મોટું દૂષણ છે. દોષનો ટોપલો ઢોળવા માણસ માથાં શોધતો ફરે છે અને પછી કોઈનો ભરોસો કરવા જેવો નથી તેવા નિસાસા નાખીએ છીએ.
સંબંધો બહુ નાજુક છે. સંબંધો પારા જેવા છે, ખબર પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે. છતાં માણસનું ગૌરવ એમાં છતું થાય છે કે સંબંધોના અપ-ડાઉન વખતે કેવું વર્તન કરે છે. તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે. સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ. સંબંધો આરપાર જોઈ શકાય તેવા હોવા જૉઈએ. તમારા રિલેશનનું સ્ટાન્ડર્ડ કેવું છે? ડબલ સ્ટાન્ડર્ડ કે ડબલ પર્સનાલિટીમાં જીવતો માણસ પોતાને છેતરતો હોય છે.
સંબંધોને નેવે મૂકીને કયારેય સુખ મળી શકે નહીં. ઘણા લોકો સંબંધો જાળવવા માટે મહેનત કરતા હોય છે. કેટલાક લોકો સંબંધો માટે પેંતરા પણ કરતા હોય છે. સાચા સંબંધો મેઇન્ટેઇન કરવા મહેનત કરવી પડતી નથી. સાચો સંબંધ ઝરણા જેવો છે. વહેતો રહે છે અને ટાઢક આપતો રહે છે. માણસ આખી દુનિયાને સારું લગાડતો ફરે છે પણ પોતાના લોકોને પ્રેમ કરી શકતો નથી. આખી દુનિયાને માફ કરવી સહેલી છે પણ પોતાની વ્યકિતનું જતું કરવામાં જિગર જૉઈએ. આપણે આપણા સંબંધોને કયારેય નજીકથી નિહાળીએ છીએ? આપણા લોકોની કદર આપણે કરી શકીએ છીએ? તમારા સંબંધોને સજીવન રાખો. કોઈ સંબંધ સુકાઈ જતો લાગે તો સ્નેહ સીંચીને તાજા કરી લો. આપણે ચે જતાં જઈએ તેમ સાથે હોય દૂર તો થઈ જતાં નથી ને? ઘર એક વ્યકિતથી બનતું નથી, પોતાના લોકોથી બને છે. સમાજ સંબંધોનું મોટું સ્વરૂપ છે અને સંબંધોની મીઠાશમાંથી સુખનો સ્વાદ આવે છે.માણસ એકલો પડી જાય તો કયાંક તેનો વાંક હોય છે. કોઈને નજીક રાખતા નથી અને પછી કહીએ છીએ કે મારું કોઈ નથી. પહેલાં વિચારો કે તમે કોઈના છો ખરાં? પોતાના લોકોને દૂર થવા નહીં દો તો કયારેય એકલતા લાગશે નહીં.

ખીલવા દે તે ભય
અને
 કરમાવા દે તે પ્રેમ.

આભાર : હીરેન શાહ

વર્ષગાંઠ (08-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, May 7, 2011

રાતે નિંદર દિવસે કામ

વર્ષગાંઠ (07-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, May 6, 2011

વર્ષગાંઠ (06-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, May 5, 2011

શંખેશ્વરદાદા મને આશરો તમારો

વર્ષગાંઠ (05-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, May 4, 2011

વર્ષગાંઠ (04-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, May 3, 2011

અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા

વર્ષગાંઠ (03-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, May 2, 2011

વર્ષગાંઠ (02-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, May 1, 2011

સ્તુતિ- પ્રભુ દર્શન

વર્ષગાંઠ (01-05)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો