Sunday, July 10, 2011
આપને જુન ૨૦૧૧નું સમાજ ઉત્કર્ષ મળ્યુ ?
આજ તારીખ ૧૦ જુન ૨૦૧૧ના રોજ અમે આ લખી રહ્યા છીયે ત્યાં સુધી જુન ૨૦૧૧નું સમાજ ઉત્કર્ષ (અંક નં ૫૬૧) મળેલ નથી.સામાન્ય રીતે સમાજ ઉત્કર્ષ મહિનાના છેલ્લા દિવસોમાં દરેકને પહોંચે છે પરંતુ તેમ આ વખતે થયેલ નથી. જેવું તે અમોને મળશે તેવું અમે તે પ્રસિધ્ધ કરીશું.
Labels:
Samaj Utkarsh,
SU