Pages

Sunday, July 31, 2011

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૧ જુન ૨૦૧૧



નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ દ્વારા આયોજીત તબિબી નિદાનો

સમગ્ર સમાજની બહેનોના લાભાર્થે શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ ગર્ભાશય અને સ્તન કેન્સર નિદાન  માટે તા. ૩૦-૦૯-૨૦૧૧ સુધી કેમ્પ ચલાવી રહ્યું છે. જરૂરત પડતા બ્રેસ્ટ મેમોગ્રાફી અને પેપ સ્મિયર ટેસ્ટ પણ કરાવી આપવામાં આવશે. મંડળ દ્વારા ચાલતી અન્ય તબિબી સહાય યોજના હેઠળ મોતિયાના ઓપરેશન, બોડી ચેક અપ, રૂટીન બ્લડ સુગર, દંત ચિકીત્સા,સોનો ગ્રાફી, સી. ટી. સ્કેન, X-ray, M.R.I.,થાયરોઇડ, ફુલ એબડોમેન, હ્રદય પરિક્ષણ રાહતના દરે કરી આપવામાં આવે છે.

સમગ્ર સમાજના ભાઇ-બહેનો માટે રાહતના દરે (રૂ. ૨૫૦૦ માં) એન્જીયોગ્રાફી કરાવી આપવાનું આયોજન પણ ઘાટકોપર મંડળ પડધરી નિવાસી (હાલ મોમ્બાસા) શ્રી રમણિકભાઇ રવજીભાઇ પટેલ પરિવારના સહયોગથી કરી રહ્યું છે.

શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળના સભ્યો માટે તા. ૧૬-૧૧-૨૦૧૧ થી ૨૧-૧૧-૨૦૧૧ સુધીનો ગિરનારજીનો યાત્રા પ્રવાસ પણ યોજાઇ રહ્યો છે.

વધુ વિગત માટે સરક્યુલર અત્રે વાંચો.

વર્ષગાંઠ (31-07)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, July 30, 2011

હે પાર્શ્વ તુમ્હારે

વર્ષગાંઠ (30-07)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, July 29, 2011

વર્ષગાંઠ (29-07)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, July 28, 2011

મૃત્યુ

વતન : મોરબી
હાલ : માટુંગા,મુંબઇ
મરનારનુ નામ : પુષ્પાબેન ધીરજલાલ દોશી
ઉમર :   ૮૦ વર્ષ
મરણ તારીખ : ૨૫-૭-૨૦૧૧
પતિ : સ્વ.ધીરજલાલ જેઠાલાલ દોશી
પુત્રો : હર્ષદ, રશ્મિકાંત
પુત્રવધૂઓ : વર્ષા,શિલ્પા 
પુત્રીઓ: સુધા,પન્ના, નંદા
પિતા : સ્વ. મુલચંદ વલમજી શાહ
દિયરો : સ્વ. પ્રવિણભાઇ, સ્વ. પ્રાણલાલ
નણંદો : સ્વ.હેમલતા,ભાનુમતી
પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

મા – બાપની વન્દના-ભાગ ૩



વક્તા–સંપર્ક:

શ્રી વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006, મોબાઈલ : 98258 85900 ઈ–મેઈલ: vallabhitaliya@gmail.com

વર્ષગાંઠ (28-07)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, July 27, 2011

વર્ષગાંઠ (27-07)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, July 26, 2011

મૃત્યુ

વતન : મોરબી
હાલ : અંધેરી,મુંબઇ
મરનારનુ નામ : બિપીન રતિલાલ શાહ
ઉમર :   ૬૬ વર્ષ
મરણ તારીખ : ૨૨-૭-૨૦૧૧
પત્નિ : સ્વ. હેમલતાબેન
પુત્ર : ચિરાગ
પુત્રી: સ્વ. ભાવિની
પિતા : સ્વ. રતિલાલ ફુલચંદ શાહ
માતા : સ્વ. ચંચળબેન
ભાઇઓ : સ્વ. નવિનભાઇ, ધીરુભાઇ, જશવંતરાય,વિનોદભાઇ,ઉત્તમભાઇ
બહેનો : સ્વ. ભાનુબેન,  કુમુદબેન
સસરા : સ્વ. નાનાલાલ જગજીવન મહેતા
 
પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

મા – બાપની વન્દના -ભાગ ૨



ભાગ ૩ તા. ૨૮-૦૭-૨૦૧૧ના રોજ પ્રસ્તુત થશે.

વર્ષગાંઠ (26-07)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, July 25, 2011

વર્ષગાંઠ (25-07)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, July 24, 2011

મા – બાપની વન્દના

તા.02/06/2011ના રોજ સરદાર સ્મૃતીભવન, સુરત ખાતે ‘પુર્વાન્ત સ્નેહમીલન સમારોહ’ યોજાઈ ગયો. નવા યુગનો નવો સંદેશ આપતા આ કાર્યક્રમમાં પુજ્ય શામજીદાદાના સુપુત્ર, ચીન્તક, લેખક અને રૅશનાલીસ્ટ શ્રી વલ્લભભાઈ ઈટાલીયાએ આપેલા પ્રભાવક પ્રવચનની ત્રણ વીડીયો અહીં યુ–ટ્યુબના સૌજન્યથી પ્રસ્તુ કરું છું..
આશા છે કે ‘માવતરને જ જીવતા ભગવાન’ માનનાર સૌને તે ગમશે..–ગોવીન્દ મારુ



ભાગ ૨ અને ભાગ ૩ તા. ૨૬-૦૭-૨૦૧૧ અને તા. ૨૮-૦૭-૨૦૧૧ના રોજ પ્રસ્તુત થશે.