ટંકારા હાલ ચુનાભટ્ટી સ્વ. દુર્લભજી પોપટલાલ મહેતાના ધર્મપત્ની વસંતબેન (ઉં. વ. ૭૭) તે વિનોદ, પ્રફુલ્લ, ઇન્દુ-હરીશભાઇ, ઉષા-બીપીનભાઇ, મીના-બિપીનભાઇ, પૂર્વી-વિકાસભાઇ, માલા-હિતેશભાઇના માતુશ્રી. બીના, નીતાના સાસુ. પ્રિયલ, આકૃતી, હેમેન, અક્ષય, ક્રિષ્માના દાદી વાંકાનેર નિવાસી હિંમતલાલ દીપચંદ શાહની દીકરી શુક્રવાર ૩૦-૩-૧૨ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા રવિવાર ૮-૪-૧૨ના સવારે ૯.૩૦ કલાકે રાખેલ છે. સ્થળઃ એસ. એન. ડી. ટી. હોલ, રફી અહમડ કીડવાઇ રોડ, માટુંગા (સી.આર.), કિંગ્સર્કલ, મુંબઇ. લૌ. વ્ય. બંધ છે
Funeral/Death
-
મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર
*ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬) *
તે સ્વ. મીનાબેનના પતિ,
તે રૂપલબેનના પિતાશ્રી,
તે સંજયભાઈ ...
3 days ago
No comments:
Post a Comment