સૌરભ રાજેન્દ્ર કાંતિલાલ મેહતા (વતન : વાંકાનેર /હાલ : ઘાટકોપર)
નો સંબંધ
રાજવી વિજય વિનોદરાય શેઠ (વતન : સાવર કુંડલા / હાલ : મુલુન્ડ)
સાથે નક્કી કરી તેની મગની મુઠ્ઠી તારીખ 13-08-2009 ના રોજ લેવામા આવી છે.
Funeral/Death
-
મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર
*ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬) *
તે સ્વ. મીનાબેનના પતિ,
તે રૂપલબેનના પિતાશ્રી,
તે સંજયભાઈ ...
3 days ago
No comments:
Post a Comment