Pages

Thursday, January 19, 2012

હાર્દિક અભિનંદન

નીચેના જ્ઞાતીજનો સી. ઍ. ની પરીક્ષામા ઉત્તીર્ણ થયા છે તેઓને અમારા હાર્દિક અભિનંદન.

1) ખૂસ્બૂ જિતેન્દ્ર રસિકલાલ શાહ

2) રોનિલ ચેતન ગુણવંતરાય દોશી

3) રોમીક કમલેશ ચંદુલાલ શાહ

4) મોસમ અશોક શામળદાસ મેહતા

તમો સમાજને જે કોઈ રીતે મદદ થઈ શકે તે રીતે કરવાનુ ભૂલશો નહી.

જો તમે સી. ઍ. ની પરીક્ષામા ઉત્તીર્ણ થયા હો તો  અમોને લખી જણાવશો તો અમે તમારા નામ બ્લોગ ઉપર મૂકીશુ.


વર્ષગાંઠ (19-01)

1 ) પ્રભુ જીજ્ઞા મનીષ (શશિકાન્ત શાંતિલાલ દોશી )
2 ) મેહતા દીપિકા હર્ષદ જયંતિલાલ સુખલાલ
3 ) મેહતા લતા જિતેન્દ્ર હીરાલાલ
4 ) સ્વ. મેહતા ચંદ્રકાંત વનેચંદ
5 ) પારેખ શ્વેતા ભરત જયંતિલાલ
6 ) પારેખ કિંજલ નરેન્દ્ર શાંતિલાલ
7 ) શાહ શર્વરી જતીન નવનીતલાલ
8 ) શેઠ મૈત્રી નિખિલ શાંતિલાલ
9 ) શેઠ પાર્થિક નરેન્દ્ર ડાહ્યાલાલ
10) સોલાણી ગીતા જયેશ ધીરજલાલ મોહનલાલ

Wednesday, January 18, 2012

લગ્ન

મૌલિક નરેન્દ્ર જમનાદાસ શેઠ (વતન : વાંકાનેર / હાલ :મલાડ )

ના લગ્ન

પાયલ  ગજેન્દ્રભાઈ નેમચંદ શાહ (વતન : સાવર -કુંડલા /હાલ :ઘાટકોપર)

સાથે તા. ૧૭-0૧-૨૦૧૨ ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના 
************
શ્રેયસ પંકજ કસ્તુરચંદ સંઘવી (વતન : રંગપર-બેલા  / હાલ :હાજી અલી -તારદેવ )

ના લગ્ન

રિદ્ધિ  રમેશ હરીલાલ ઠોસાણી (વતન : ધારી/ હાલ :અંધેરી )

સાથે તા. ૧૭-0૧-૨૦૧૨ ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના

વર્ષગાંઠ (18-01)


1 ) મેહતા અજીત નટવરલાલ
2 ) મેહતા વિરલ હસમુખ અંબવિદાસ
3 ) મેહતા ચંદ્રીકા દીપક નરોત્તમદાસ
4 ) મેહતા કુમુદ પ્રકાશ કાંતિલાલ
5 ) સંઘવી વિનોદ ખુશાલચંદ
6 ) શાહ મનીષ નવીનભાઇ
7 ) શાહ ધરા દિનેશ ધીરજલાલ
8 ) શેઠ નિલેશ અજીત ચંદ્રકાંત

Tuesday, January 17, 2012

વર્ષગાંઠ (17-01)


1 ) મેહતા પ્રિયાંક નિલેશ અરવિંદ સુખલાલ
2 ) મેહતા ભાવના નરેશ મનહરલાલ
3 ) મેહતા જ઼્યોત્સ્ના જશવંતરાય રેવાશંકર
4 ) પારેખ શલોનિ અશ્વિન નરભેરામ
5 ) સંઘવી યશ હિતેષ ચીમનલાલ
6 ) સંઘવી કસ્તુરચંદ જ઼ેતશિ
7 ) શાહ શૌમ્યા સંજય હીરાલાલ
8 ) શાહ પરેશ હસમુખરાય
9 ) શાહ બિમલ મૂકેશ મગનલાલ
10) શાહ ડૉ. પ્રીતિ પરાગ અનોપચંદ
11) શાહ સરલાબેન ચંદ્રવદન
12) શાહ કિરીટ કાંતિલાલ
13) શાહ ભાવીની બિપીન રતિલાલ
14) શેઠ અવનિ દેવાંગ સુર્યકાંત રવીચંદ
15) સોલાણી વિરલ જયેશ ધીરજલાલ મોહનલાલ

Monday, January 16, 2012

જમ જેવા જમાઈની જફા-(ગમ્મતનો ગુલદસ્તો – જગદીશ ત્રિવેદી)



[સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક એવા શ્રી જગદીશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગમ્મતનો ગુલદસ્તો’માંથી  ]



જમાઈને દસમો ગ્રહ કહેવામાં આવ્યો છે કારણ નવ ગ્રહોને પોતાના ઢોલીયા સાથે બાંધી દેનારો રાવણ પણ જમાઈ નામનાં દસમા ગ્રહથી દુઃખી દુઃખી થઈ ગયો હતો અને ઘોઘાનો વર લંકાની લાડીને બઠાવી ગયો હતો, ઘણાં પરિવારોમાં જમાઈ અને જમ (યમરાજ) વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગયેલી હોય છે અને જમાઈ મોટેભાગે ભારતીય રેલગાડી જેવો હોય છે, આમ બધી રીતે વખાણવાલાયક પણ ક્યારે ઉથલી પડે એનું કંઈ જ નક્કી નહીં.

બાપ ગરીબ હોય તે દુર્ભાગ્ય ગણાય અને સસરા ગરીબ હોય તે મુર્ખામી ગણાય તે વાતને બરાબર સમજીને એક યુવાન હિંમત કરીને પોતાની પ્રેમિકાનાં અમીર પિતા પાસે જઈને ધડામ કરતો બોલ્યો કે હું તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું, આ સાંભળીને ગુસ્સે થવાને બદલે હોલસેલનો વેપારી બાપ બોલ્યો કે જોઈએ તો આખી લઈ જા બાકી હું છૂટક આપવા માંગતો નથી. જોકે જમાઈનાં નસીબ આટલા બધા સવળાં હોય એવું ભાગ્યે જ બનતું હોય છે.

એકવાર એક સસરા બિમાર પડ્યા. સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ સસરાની બિમારીથી સાચા હૃદયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે. બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરુષનો લગ્નસિદ્ધ અધિકાર છે. પેલા સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો. જમાઈની સમસ્યા એક જ હતી કે એ બન્ને કાને બહેરો હતો. તથા દામાદનાં કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી. જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો, જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે. પહેલા પૂછવું કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’ જવાબ પૂરો થાય એટલે કહેવું કે ‘બસ એ જ ચાલુ રાખો.’ બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો ?’ સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે ‘તમારા માટે એ જ બરાબર છે.’ ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે ‘ક્યા દાક્તરની દવા લ્યો છો ?’ જવાબ મળે એટલે કહેવું કે ‘એનાથી વધુ અનુભવી કોઈ નથી.’
આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા. પ્રથમ સવાલ કર્યો કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’ સસરો થોડો આખાબોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે ‘દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’ એટલે જમાઈ બોલ્યો : ‘બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’ જમાઈનો જવાબ સાંભળી સસરાની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહ્યા. જમાઈએ બીજો ઘા કર્યો કે ‘શું જમો છો ?’ આ વખતે સાસુ બોલ્યા કે પથરાં ખાય છે અને ધૂળ ફાકે છે.’ જમાઈ કહે, ‘એ જ ચાલુ રાખો. તમારા માટે એ જ યોગ્ય છે.’ હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે ‘આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?’ આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે, ‘જમરાજાની દવા ચાલે છે.’ અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે, ‘એમનાથી અનુભવી બીજું કોઈ નથી. એમની ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’ પછી જમાઈનું શું થયું એ ખબર નથી પણ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કરેલા છે.

વર્ષગાંઠ (16-01)

1 ) દોશી યાશિકા જીતિન જયસુખલાલ શાંતિલાલ
2 ) લોદરિયા અમિત રવીચંદ
3 ) મેહતા કપિલ દિનેશ જટાશંકર
4 ) સંઘવી ઈશીતા હસમુખ ચીમનલાલ
5 ) સંઘવી રચના કીશોર શાંતિલાલ
6 ) શાહ ઋષભ વિજય અનોપચંદ
7 ) શાહ યોગેશ હસમુખરાય

Sunday, January 15, 2012

મૃત્યુ

 

વાંકાનેર હાલ ઘાટકોપર કિરીટકુમાર (ઉં. વ. ૭૨) તે સ્વ. મોતીચંદ કાનજી શાહના પુત્ર તે હર્ષાબેનના પતિ. મનોજ, રૂપલ, નીરજના પિતા. સૌ. રીટાબેનના સસરા. સ્વ. કિશોરભાઇ, સ્વ. વિનોદીનીબેન, ઇન્દુબેન, સ્વ. મીનળબેન, સ્વ. ધનલક્ષ્મીબેનના ભાઇ. તે ધ્રોળ હાલ મુંબઇ સ્વ. કાંતીલાલ મુલચંદ મોદીના જમાઇ. ૧૩-૧-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર ૧૬-૧-૧૨ના ૪ થી ૫.૩૦ ઠે. સ્વામી-નારાયણ સંસ્કાર કેન્દ્ર, સરીતા પાર્ક, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇ.). લૌ.વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે.




વર્ષગાંઠ (15-01)

1 ) ગાંધી મૈત્રી શૈલેશ ન્યાલચંદ મનસુખલાલ
2 ) ઘૉલાણી વૈશાલી પરીન મનહર ધીરજલાલ સોમચંદ
3 ) ઘૉલાણી વિરલ કેયુર મહેશ બાલાચંદ
4 ) મેહતા અતુલ ચમનલાલ
5 ) મેહતા રાજેશ્રી ચેતન નટવરલાલ કિરચંદ
6 ) પારેખ ચંદ્રકાંત કેશવલાલ
7 ) પારેખ શૈલા જયેશ પ્રભુલાલ
8 ) શાહ ભરત જેવતલાલ
9 ) શાહ પર્લ અતુલ ગુણવંતરાય
1૦) શાહ યુગ ભાવિક ચંદ્રવદન

Saturday, January 14, 2012

મકર સંક્રાંતિ







મૃત્યુ

 

મોરબી (હાલ માટુંગા) શ્રી જેવંતલાલ મણીલાલ મહેતા (ઉં. વ. ૯૨) તે નરેન્દ્રભાઈ, જીતુભાઈ, સુરેન્દ્રભાઈ, અ. સૌ. સંધ્યાબેન અતુલકુમાર શાહ, અ. સૌ. રેણુકાબેન નીતીનકુમાર મહેતાના પિતાશ્રી તથા મુનિશ્રી ચારિત્રરતિ વિજય મ. સા.ના સંસારી પિતા તથા મીનાબેન, અરુણાબેન, જનકબેનના સસરા તથા સ્વ. ચંદુલાલ,  સ્વ. કાંતાબેનના ભાઈ તે વાંકાનેર નિવાસી ભુદરલાલ માણેકલાલ દોશીના જમાઈ શુક્રવાર, ૬-૧-૧૨ના રોજ પાલિતાણા મુકામે અરિહંતશણ પામેલ છે. બંને પક્ષ તરફથી ઋષભ વંદનાવલી રવિવાર, ૧૫-૧-૧૨ના ૯ થી ૧૨ રાખેલ છે. ઠેઃ રાહેજા ટીપ્કો હાઈટ્સ, રાણી સતી માર્ગ, મલાડ (ઈસ્ટ), મુંબઈ.