Pages

Wednesday, November 30, 2011

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૪ સપ્ટેમ્બર ૨૦૧૧




 


સમાજ ઉત્કર્ષના પ્રથમ ૬ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૭ થી ૧૨ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૩ થી ૧૮ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૯ થી ૨૪ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.
સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૪   સપ્ટેમ્બર  ૨૦૧૧

વર્ષગાંઠ (30-11)


1 ) દોશી ફોરમ વિજય ગુણવંતરાય
2 ) દોશી શ્રેણીક અતુલ કાંતિલાલ કેશવલાલ
3 ) મેહતા જેમિન કમલેશ શશિકાન્ત પ્રાણજીવનદાસ
4 ) મેહતા પ્રિયંકા નીતિન પ્રવીણચંદ્ર
5 ) મેહતા પૂજા પંકજ
6 ) પારેખ હિતેન્દ્ર ચંદુલાલ
7 ) સંઘવી યશ રાકેશ મહેન્દ્ર
8 ) સંઘવી ખૂસ્બૂ હિતેષ ચીમનલાલ
9 ) શાહ વીણા મૂકેશ નગીનદાસ
10) શાહ ઉર્વી મહેશ મનહરલાલ
11) શાહ જ્યોતીબાલા જટાશંકર
12) શાહ ધર્મેશ જિતેન્દ્ર પોપટલાલ
13) શાહ ભાવેશ ચંદ્રકાંત હાકેમચંદ
14) શાહ દિપેન ધીરજલાલ રતિલાલ
15) શેઠ નિલેશ ભોગીલાલ લાલચંદ

Tuesday, November 29, 2011

વર્ષગાંઠ (29-11)


1 ) દોશી જિતેન્દ્ર શાંતિલાલ
2 ) ગાંધી શિલ્પી અમિત મધુસુદન લાલચંદ
3 ) લોદરિયા જિગર મહેન્દ્ર મુગટલાલ
4 ) લોદરિયા નીરવ લલિત વલ્લભદાસ
5 ) મેહતા સુનિલ ધનવંતરાય
6 ) મેહતા રાજેશ કેશવલાલ સુખલાલ
7 ) મેહતા અનોપચંદ મોહનલાલ
8 ) પારેખ ભાવના આશિષ કિશોરચંદ્ર
9 ) શાહ મિલન નટવરલાલ
10) શાહ નિધિ હિતેષ મણિલાલ
11) શેઠ ઉર્વશી કિશોર
12) શેઠ હસુમતિ નરેન્દ્ર જમનાદાસ
13) સોલાણી દયાબેન જેવતલાલ રતિલાલ

Monday, November 28, 2011

વર્ષગાંઠ (28-11)


1 ) દોશી રાજેશ મણિલાલ ઉજમશી
2 ) દોશી ઋુષભ જીતિન જયસુખલાલ શાંતિલાલ
3 ) અવલાની શીતલ દેવાંગ
4 ) ઘૉલાણી સુરેશ કાંતિલાલ સોમચંદ
5 ) લોદરિયા બીના ધર્મેશ અંબાલાલ હરજીવન
6 ) લોદરિયા હર્ષા રામેશ રતિલાલ
7 ) મેહતા જયશ્રી દિગંત કાંતિલાલ દુર્લભજી
8 ) પટેલ દર્શન સંજય જમનાદાસ
9 ) મેહતા હીના વસંતરાય વૃજલાલ
10) પારેખ હેમલ નવીણચંદ્ર રૂપચંદ
11) સંઘવી પાલ્મી મનોજ પ્રવીણચંદ્ર હરજીવન
12) સંઘવી ઉષા મહેન્દ્ર વલ્લભદાસ
13) શાહ પિનાકિન મહેન્દ્ર ઉમેદચંદ
14) શાહ વિનોદ દેવચંદ
15) શાહ વિનોદ રતિલાલ
16) સોલાણી લાભુબેન ધીરજલાલ મોહનલાલ

Sunday, November 27, 2011

વર્ષગાંઠ (27-11)


1 ) દોશી પ્રીતિ ભુપેશ મણિલાલ ઉજમશી
2 ) દોશી ઋષભ હિતેષ ચંદુલાલ
3 ) ખંડોર દીપક હિંમતલાલ
4 ) લોદરિયા ફોરમ નીતિન મુગટલાલ
5 ) મેહતા કાંતિલાલ દુર્લભજી
6 ) મેહતા મયૂર હર્ષદરાય
7 ) મેહતા રંજન કિશોરચંદ્ર
8 ) મેહતા પ્રીતિ પરેશ અશોક્ભાઇ
9 ) પારેખ પરાગ ભુપતરાય જેઠાલાલ
10) શાહ જયેશ ચંદુલાલ પ્રેમચંદ
11) શાહ રોનક સંદેશ અનંતરાય
12) શાહ મનીષા ચેતન રસિકલાલ
13) શાહ કેયુર કેતન મહેન્દ્રભાઈ
14) શેઠ કેશવલાલ સુખલાલ

Saturday, November 26, 2011

વર્ષગાંઠ (26-11)


1 ) દોશી સપના અમિત ઇન્દુલાલ કાનજી
2 ) દોશી અંકિત હરીશ શાંતિલાલ
3 ) ગાંધી હર્શલ શૈલેશ ભોગીલાલ વલમજી
4 ) ગાંધી સોહિલ રાજેશ ન્યાલચંદ મનસુખલાલ
5 ) શેઠ પદ્મા કમલેશ અનંતરાય
6 ) લોદરિયા રિયા તુષાર અંબાલાલ હરજીવન
7 ) મેહતા ફોરમ રાહુલ ઈન્દ્રકુમાર
8 ) પારેખ રાહુલ ભરત કાંતિલાલ પાનાચંદ
9 ) સંઘવી દીપક ખુશાલચંદ
10) સંઘવી વિરલ કેતન સુખલાલ
11) શાહ માયા દિનેશ ગુલાબચંદ
12) શાહ જતીન ચંદુલાલ પ્રેમચંદ
13) શાહ ઉર્વી જિગ્નેશ ચંદુલાલ પોપટલાલ
14) શેઠ હેતવી કેતન બકુલભાઇ
15) શેઠ રોહિત મણિલાલ
16) શેઠ રીધ્ધિ બિપીન કાંતિલાલ
17) ત્રેવાડિયા કૃતેશ ભાવેશ મુલચંદ
18) વોરા પૂજા ભરત હેમતલાલ

Friday, November 25, 2011

વર્ષગાંઠ (25-11)


1 ) પારેખ પઠન પરાગ ભુપતરાય
2 ) પારેખ સાધના હિતેષ ગોસલિયા
3 ) શાહ જિગ્નેશ અરવિંદ માણેકલાલ
4 ) શાહ અનીલ પૂનમચંદ
5 ) શાહ હેમલ કમલેશ પ્રવીણચંદ્ર
6 ) શેઠ રાઉલ મિલન ચંદ્રવદન
7 ) શેઠ તૃપ્તિ નિખિલ શાંતિલાલ
8 ) વખારિયા વર્ષા જિતેન્દ્ર

Thursday, November 24, 2011

દીકરી દાંપત્યનો દીવડો – દિનેશ પાંચાલ


[‘જનકલ્યાણ’ સામયિક જૂન-2011માંથી સાભાર.] 
ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું : ‘હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણો છો કેમ ? એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું હતું : ‘પપ્પા, તમે રડો નહીં….. તમે રડો છો તેથી મને પણ રડુ આવે છે !’ આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે પણ દીકરી તો હંમેશા આંસુનું મારણ બની રહેતી હોય છે. 
કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે. કેમ કે મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી. દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે. દીકરી ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે. જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળનેત્રે એ કહે છે : ‘પપ્પા, હું જાઉં છું….. મારી ચિંતા કરશો નહીં…. તમારી દવા બરાબર લેજો….’ અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી. કવિ કાલિદાસના ‘અભિજ્ઞાન શકુંતલ’માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે : ‘સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?’ 
એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું : ‘આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે. ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !’ એક પરિણિત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે મારી સાથે મારા પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરામાં આવીને રહો. એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહેવા આવે છે ત્યારે એક છત તળે પિતા અને પતિના સાનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે માનો કોઈ શ્રદ્ધાળુને એકીસાથે રામ અને કૃષ્ણના દર્શન થયા હોય ! 
અમારા એક અન્ય મિત્રને એકની એક દીકરી છે. મિત્રે એને ખૂબ લાડકોડથી ઉછેરી હતી. દુર્ભાગ્યે એને પતિ સારો મળ્યો નથી. નાની નાની વાતમાં હાથ ઉપાડે છે. કોકવાર તો પિતાની હાજરીમાંય હાથ ઉપાડી બેસે છે. એકવાર એ દશ્ય નજરે જોયા પછી મિત્રને એવો આઘાત લાગ્યો કે એટેક આવી ગયો. એ દિવસે ડાયરીમાં એમણે લખ્યું જમાઈના હાથે બાપ પોતાની દીકરીને માર ખાતી જુએ છે ત્યારે ગાય પોતાના વાછરડાને કતલખાને વધેરાઈ જતાં જોતી હોય એવું દુઃખ થાય છે ! એમણે એ ઘટના બાદ દીકરીને ત્યાં જવાનું છોડી દીધું. એક દિવસ એમને ત્યાં એમનો ભાણેજ એની પત્ની જોડે આવ્યો. ભાણેજને પણ એક જ દીકરી હતી, જે તેને ખૂબ વ્હાલી હતી. બન્યું એવું કે ભાણેજને કંઈક વાંકુ પડતાં તેણે તેની પત્નીને એક તમાચો મારી દીધો. મિત્ર અસ્વસ્થ થઈ ગયા. તેમણે ભાણેજને પાસે બોલાવી કહ્યું : ‘ભાઈ, તું તારી દીકરીને પ્રેમ કરતો હોય તો તને તારી દીકરીના સોગંદ છે, તારી પત્ની પર કદી હાથ ઉપાડીશ નહીં. આખરે એ પણ કોકની દીકરી છે. એના મા બાપ, ભાઈ-બહેનનો ભર્યો ભાદર્યો પરિવાર છોડી એ તારા ભરોસે આ ઘરમાં આવી છે. એના ચહેરામાં તું તારી દીકરીનો ચહેરો જોજે તારો બધો ગુસ્સો ઓગળી જશે !’
હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી : ‘અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી. તમે બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં. દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી. એક લગ્ન સમારંભમાં અમે મિત્રો વચ્ચે બેઠા હતા, ત્યાં એક પરિણીત યુવતીએ એક સ્વાનુભવ કહ્યો. એ યુવતીના પિતા મૃત્યુ પામ્યા હતા. પિયરમાં ભાઈ-ભાભી તરફથી ખાસ પ્રેમ મળતો નહોતો. એ યુવતીએ કહ્યું : ‘મેં ઘણે ઠેકાણે વાંચ્યું છે – માતા વિનાની દીકરી અને દીકરી વિનાનો બાપ કદી સુખી ના હોઈ શકે. આ સાચું હોય તો પણ મારા અનુભવ પરથી મને એવું લાગે છે કે બાપ વિનાની દીકરી પણ એટલી જ કમનસીબ ગણાય ! દીકરી વિનાનો બાપ લાખોપતિ હોય તોય વાત્સલ્યવંચિત હોય છે. પણ બાપ વિનાની દીકરી તો કરોડપતિ હોય તો પણ નિરાધાર જ ગણાય. કેમ કે સંસારમાં સૌનો પ્રેમ મળી શકે છે પણ બાપના પ્રેમની તોલે તો ભગવાનનો પ્રેમ પણ ના આવી શકે !’
સ્ત્રી જીવનનો પ્રાણવાયુ છે. સંસારનું ચાલક બળ છે. જીવનરથની એ એવી ધરી છે જેના પર દાંપત્ય જીવનની સફળતાનો મુખ્ય આધાર છે. સ્ત્રી-પુત્રી રૂપે, પત્ની રૂપે, મા કે બહેન રૂપે સંસારમાં છવાયેલી છે. સંસારમાંથી સ્ત્રીની બાદબાકી એટલે બાસુંદીમાંથી ખાંડની બાદબાકી…..! દીકરી વિશે એકવાર એક કાલ્પનિક સંવાદ વાંચવા મળ્યો હતો. લગ્નના ફંકશનમાં રસોડાના પાછળના ભાગે એક કંકોત્રી પડી હતી, અને બાજુમાં એંઠી બાજ પડી હતી. તે બંને વાતો કરતાં હતાં. પતરાળ (અર્થાત બાજે) કંકોત્રીને કહ્યું : ‘તું ગમે તેટલી સુંદર હશે તોય લગ્ન બાદ તારી કોઈ જ કિંમત રહેતી નથી !’ કંકોત્રીએ વળતો જવાબ આપ્યો : ‘તો તારી હાલત પણ મારાથી જુદી ક્યાં છે ? તેં લોકોને છત્રીસ પકવાન જમાડ્યા હશે પણ જમણ પત્યા બાદ તુંય એંઠવાડ ભેગી ઉકરડે જઈ પડે છે.’ મિત્રે બંનેને કહ્યું : ‘તમે શીદ લડો છો ? મારી હાલત પણ તમારા જેવી થઈ છે. હું આ દેશનો મતદાર છું. લગ્ન પત્યા બાદ કંકોત્રીની, જમણવાર પત્યા બાદ પતરાળની અને ચૂંટણી પત્યા બાદ મતદારની કોઈ કિંમત રહેતી નથી. ભાગ્યશાળી તો પેલી પરણી રહેલી દીકરી છે જે પિયરમાં પણ પૂજાય છે અને પતિગૃહે પણ ગૃહલક્ષ્મી બની જીવે છે !’
દીકરી વહાલનો દરિયો નહીં માબાપ અને સાસરિયાઓ બંને માટે જીવવાનો જરિયો બની રહે છે. ખાંડ વિના કંસાર એટલો મોળો નથી લાગતો જેટલો દીકરી વિના સંસાર મોળો લાગે છે.
મોકલનાર : દિનેશ શાહ  (DK)

વર્ષગાંઠ (24-11)


1 ) દોશી શીતલ કેતન રજનીકાંત ચતુરદાસ
2 ) ઘૉલાણી મીના વસંત ધીરજલાલ સોમચંદ
3 ) લોદરિયા જયેશ મુગટલાલ
4 ) મેહતા કિશોર જયંતિલાલ
5 ) પારેખ મેહુલ ઈન્દુકુમાર જયંતિલાલ
6 ) સંઘવી જાગૃતિ રાકેશ મહેન્દ્ર
7 ) સંઘવી દિવ્યા અતુલ વિનયચંદ્ર
8 ) સંઘવી શ્વેતા મિતપ અશ્વિન પ્રવીણચંદ્ર
9 ) સંઘવી કાર્તિક દિનેશચંદ્ર તલકચંદ
10) શાહ આયુષ શૈલેશ રસિકલાલ
11) શાહ ખ્યાતિ મનોજ ધીરુભાઇ
12) શેઠ મીનલ કેયુર જિતેન્દ્ર

Wednesday, November 23, 2011

વર્ષગાંઠ (23-11)


1 ) દોશી રીના આશિક઼ દિનેશચંદ્ર ભાઈચંદ
2 ) દોશી નિશા રૂપેશ અમૃતલાલ ભૂધરલાલ
3 ) ખંડોર કુસુમ કિરીટ ઉજમશી
4 ) માથાકિયા મહેન્દ્ર નાનચંદ
5 ) મેહતા કલ્પના દિલીપ કેશવલાલ સુખલાલ
6 ) મેહતા મિતેષ કમલેશ હિંમતલાલ
7 ) મેહતા જિનદત્ત અશ્વિન
8 ) મેહતા કમલેશ શશિકાન્ત ચુનીલાલ
9 ) મેહતા સેજલ હેતલ ભુપતભાઈ
10) શાહ ભૈરવી કલ્પેશ
11) પારેખ કેયલ ભૂપેન્દ્ર
12) સંઘવી નિલેશ લલિત કાંતિલાલ
13) શાહ અમિતા ભરત રતિલાલ
14) સોલાણી બળવન્તરાય મોહનલાલ

Tuesday, November 22, 2011

મૃત્યુ




વતન : જામનગર
હાલ :  મીર રોડ, મુંબઈ
મરનારનુ નામ :ગં સ્વ . ઇન્દીરાબેન જશવંતરાય  મેહતા
ઉમર :  ૭૫    વર્ષ
મરણ તારીખ : ૨૦-૧૧-૨૦૧૧
પતિ : સ્વ. જશવંત રાય  દેવીદાસ મેહતા  
પુત્ર :જયેશ
પુત્રીઓ  : વર્ષા મુકેશ મેહતા , મનીષા નરેન સંઘવી,  પ્રીતિ શેષકુમાર અય્યર 
પિતા : સ્વ.પ્રેમચંદ હરજીવનદાસ શાહ
દિયરો : સ્વ. સુરેન્દ્રભાઈ, જવાહરભાઈ,સ્વ. સુરેન્દ્રભાઈ, સ્વ. સરોજ ભાઈ
નણંદો : કુમુદબેન, મીનાબેન 
ભાઇઓ  : હિમતભાઈ, ચંદુભાઈ, ભુપતભાઈ


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (22-11)


1 ) દોશી જ઼િનેશ રોહિતકુમાર ચંદુલાલ
2 ) દોશી કોમલ દર્શન પ્રદીપ ચીમનલાલ
3 ) ખત્રી બીજલ મનોજ
4 ) દોશી અતુલ કાંતિલાલ કેશવલાલ
5 ) દોશી તન્વી દિલીપ અમિચંદ
6 ) ગાંધી હર્ષા પરેશ ન્યાલચંદ મનસુખલાલ
7 ) લોદરિયા કોમલ જયેશ મુગટલાલ
8 ) જસાણી ચેતના રાજન
9 ) લોદરિયા પંકજ મગનલાલ
10) લોદરિયા રાજ઼ પંકજ મગનલાલ
11) મેહતા રીના ભરત હરગોવિંદદાસ
12) મેહતા વિજવલ જ્યોની ચંપકલાલ
13) પટેલ મૉનિકા તેજસ કીશોર
14) સંઘવી જયશ્રી રાજેન્દ્ર હરજીવન
15) શેઠ અમિતા હીરેન વડાલિયા
16) સોલાણી ઍરિકા સમીર કિશોરચંદ્ર

Monday, November 21, 2011

વર્ષગાંઠ (21-11)


1 ) દોશી ભૂપેન્દ્ર વિક્રમચંદ
2 ) લોદરિયા પલસ મનીષ શશિકાન્ત
3 ) લોદરિયા રોહન દિનેશ મગનલાલ
4 ) લોદરિયા અંકિત સુરેશ જયંતિલાલ
5 ) મેહતા ભાવના સનત શામળદાસ
6 ) મેહતા હસમુખ શાંતિલાલ
7 ) પટવા ઍકતા સુજસ
8 ) મેહતા ચાર્મી ચેતન કાંતિલાલ
9 ) સંઘવી ધર્મેશ મહેન્દ્ર વલ્લભદાસ
10) શાહ સુધા જિતેન્દ્ર નલિન
11) શાહ મનહર કેશવલાલ
12) શાહ મીહીકા સંદીપ વીરેન્દ્ર
13) શેઠ નિશાન્ત ચંદ્રવદન
14) સોલાણી કિંજલ જિતેન્દ્ર જેવતલાલ
15) મેહતા કુન્દન કીર્તિભાઈ અવિચળ

Sunday, November 20, 2011

વર્ષગાંઠ (20-11)


1 ) લોદરિયા પ્રિયેશ મહેન્દ્ર છબિલદાસ
2 ) મેહતા હિનલ દિગંત કાંતિલાલ દુર્લભજી
3 ) મેહતા અમી કિરીટ મણિલાલ પારશોત્તમ
4 ) પારેખ અંજના નરેન્દ્ર શાંતિલાલ
5 ) શાહ કોકિલા રશ્મીકાંત
6 ) શાહ પંકજ પ્રવીણચંદ્ર હિમતલાલ
7 ) શાહ પંકજ ધીરુભાઇ
8 ) શેઠ પ્રવીણચંદ્ર નિમચંદ
9 ) શેઠ છાયા કેતન ધનવંતરાય
10) શેઠ નીતા રાજેશ કાંતિલાલ
11) શેઠ ચિંતન જયેશ ત્રિભોવનદાસ
12) ત્રેવાડિયા ભાવિક હર્ષદરાય

Saturday, November 19, 2011

વર્ષગાંઠ (19-11)


1 ) શાહ મયૂરી પરેશભાઈ
2 ) અજમેરા પારુલ જિજ્ઞેશ
3 ) મેહતા કાશ્મીરા રાજેશ કેશવલાલ સુખલાલ
4 ) ઠક્કર નમ્રતા મનીષ
5 ) મેહતા દ્રષ્ટી જતીન રજનીકાંત
6 ) પારેખ પૂર્વી ભરત કાંતિલાલ નરોત્તમદાસ
7 ) સપાણી ધ્રુવી નીરવ મહેન્દ્ર
8 ) શાહ મયૂરી પરેશ કાંતિલાલ
9 ) શાહ શ્રેયા નિખિલ પિનાકિન
10) શાહ દેવેન્દ્ર જયંતિલાલ
11) શાહ મૂકેશ નવલચંદ
12) શેઠ પંકજ અમૃતલાલ
13) સોલાણી તરંગ અજય રતિલાલ