Pages

Thursday, October 13, 2011

મૃત્યુ


વતન :  ટંકારા
હાલ : તારદેવ , મુંબઈ
મરનારનુ નામ :હરીલાલ અમીચંદ દોશી
ઉમર :    ૮૩ વર્ષ
મરણ તારીખ : ૧૦-૧૦-૨૦૧૧
પત્નિ  :ઇન્દુબેન
પુત્રીઓ : અરુણા, જયશ્રી, પારુલ, બિના
ભાઇઓ : રમેશભાઇ. ચંપકભાઇ, દિલીપભાઇ
બહેનો : સ્વ. દમયંતિબેન, સ્વ. લલિતાબેન , ચંદનબેન,પ્રભાબેન, ગોંડલ સંઘાણી સંપ્રદાયના બા.બ્ર. વનિતાબાઇ મહાસતિજી
પિતા : સ્વ. અમીચંદ ખીમજી દોશી
સસરા: સ્વ. શાંતિલાલ વાલજી મેહતા (વિમાસણ)
સાસુ ; સ્વ. પ્રભાબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (13-10)


1 ) ઘૉલાણી શ્વેતા વિશાલ વસંત ધીરજલાલ સોમચંદ
2 ) લોદારિયા હેમા જગદીશ નીમચંદ
3 ) મેહતા ભાવીની સંજય કાંતિલાલ
4 ) પારેખ સેજલ ભાવિક રમેશ નવલચંદ
5 ) પારેખ પરિમલ કાંતિલાલ નરોત્તમદાસ
6 ) સંઘવી ચંદ્રીકા મહેન્દ્ર માણેકલાલ
7 ) સંઘવી રાકેશ મહેન્દ્ર માણેકલાલ
8 ) સંઘવી પારસ ગિરીશ ચંદુલાલ
9 ) શાહ તરુલતા દિલીપ જયસુખલાલ
10) શાહ પૂજા શરદ નવલચંદ
11) શેઠ કવિતા નિખિલ સુર્યકાંત
12) ત્રેવાડિયા મનીષ હર્ષદરાય

Wednesday, October 12, 2011

વર્ષગાંઠ (12-10)

1 ) દોશી રોનિલ ચેતન ગુણવંતરાય
2 ) દોશી જીમિત અશિક દિનેશચન્દ્ર ભાઈચંદ
3 ) દોશી રેખા હરેશ ચંદુલાલ
4 ) ગાંધી ભાવિન મહેન્દ્ર ગોવિંદજી
5 ) ગાંધી રાજેશ ન્યાલચંદ મનસુખલાલ
6 ) ઘૉલાણી બિનોય જયેશ ધીરજલાલ સોમચંદ
7 ) લોદારિયા રુચિ તુષાર અંબાલાલ હરજીવન
8 ) મેહતા જ્યોતિ સુર્યકાંત સુખલાલ
9 ) મેહતા પલક મયૂર હર્ષદરાય
10) મેહતા ધર્મીલ કિશોર ચંદુલાલ
11) મેહતા નિયતિ હેમાન્શુ પ્રવીણચંદ્ર
12) પારેખ રિયા વિરલ ગુણવંતરાય
13) પટેલ ડિંપલ સૌરભ હસમુખરાય
14) શાહ મહેશ પ્રભુલાલ
15) શાહ જિતેન હરેશ કાંતિલાલ
16) શાહ કિશોર અનોપચંદ
17) શાહ ચૈઈતાલી રોનક ઉત્તમકુમાર રતિલાલ
18) શાહ મીતા જતીન
19) શાહ સતીશ ધીરજલાલ

Tuesday, October 11, 2011

વર્ષગાંઠ (11-10)

1 ) દોશી જયસુખલાલ શાંતિલાલ
2 ) દોશી ધરીન પરેશ પ્રીતમલાલ
3 ) લોદરિયા સોહિલ ગિરીશ જમનાદાસ
4 ) મેહતા દીપ કમલેશ કાંતિલાલ
5 ) પારેખ દિવ્યેશ હસમુખલાલ
6 ) શાહ જસ સમીર લલિતકુમાર
7 ) શાહ કુમુદ જયંતિલાલ
8 ) શેઠ કેનિલ પરેશ ધીરજલાલ
9 ) શેઠ વિધિ નિખિલ સુર્યકાંત
10) વખારિયા દિવ્યા નિલેશ કનકરાય

Monday, October 10, 2011

વર્ષગાંઠ (10-10)






1 ) દોશી હર્ષદ ધીરજલાલ
2 ) દોશી રૂપાલી શૈલેશ ઇન્દુલાલ મણિલાલ
3 ) દોશી વૈશાલી હિતેષ મનહરલાલ ચતુરદાસ
4 ) ગાંધી જય રાજેશ શાંતિલાલ કાલીદાસ
5 ) ગાંધી પિંકી હિમાંશુ મહેન્દ્ર ધીરજલાલ
6 ) ઘૉલાણી વિશાલ વસંત ધીરજલાલ સોમચંદ
7 ) મેહતા ઉર્વશી પ્રવીણચંદ્ર અમૃતલાલ
8 ) મેહતા રૂપા મહેશ વિનોદરાય
9 ) મેહતા રાહુલ કિરીટ પ્રતાપરાય
10) પટેલ મુકુન્દ મણિલાલ
11) સંઘવી અનીલ હિમતલાલ
12) શાહ મોનિક્ પરેશ કાંતિલાલ સુખલાલ
13) શાહ મહેશ જટાશંકર
14) શાહ જિગ્નેશ મધુકર
15) શાહ કિશોર જેવતલાલ
16) શાહ કિરણ દીપક હસમુખરાય

Sunday, October 9, 2011

મૃત્યુ


વતન :  માંડલ
હાલ : માટુંગા , મુંબઈ
મરનારનુ નામ :નલિનકાંત જીવરાજ શાહ
ઉમર :    ૭૮ વર્ષ
મરણ તારીખ : ૦૮-૧૦-૨૦૧૧
પત્નિ  :જશવંતીબેન
પુત્ર : સ્વ. જીતેન્દ્ર
પુત્રવધુ : સુધાબેન
પુત્રી : મિતા જતીનકુમાર શાહ
ભાઇઓ : સ્વ. ચંપકભાઇ, પ્રવીણભાઇ, મહેન્દ્રભાઇ
સસરા: લાલચંદ વખતચંદ શેઠ (ખાખરેચી)
પૌત્રો : જીગર,ભાવિક


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે  
***********************

વતન :  વાંકાનેર
હાલ : લંડન, યુ.કે.
મરનારનુ નામ :મહિપતરાય નરભેરામ પારેખ
ઉમર :    ૭૬ વર્ષ
મરણ તારીખ : ૦૬-૧૦-૨૦૧૧
પત્નિ  :મંજુલાબેન
પુત્ર : પરેશ
પુત્રીઓ : સંગીતા કમલેશકુમાર પારેખ, અંજના
પિતા : સ્વ. નરભેરામ પ્રાણજીવન પારેખ
ભાઇઓ : સ્વ. જેવંતલાલ, સ્વ. રસિકલાલ
બહેનો : સ્વ,. દુધીબેન જયંતિલાલ મેહતા, મુક્તાબેન ઉમેદચંદ મેહતા, સ્વ. લલિતાબેન શીવલાલ શાહ
સસરા: વનેચંદ મુળચંદ વોરા (ધોરાજી)
ભત્રીજાઓ : રજનીભાઇ, કીરિટભાઇ, અતુલ, મનિષ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે  

વર્ષગાંઠ (09-10)



1 ) ઘૉલાણી નીલમ મૂકેશ ચંદ્રકાંત ચુનીલાલ

2 ) મેહતા ખ્યાતિ જિતેન્દ્ર હીરાલાલ
3 ) સંઘવી વર્ષા દિનેશ
4 ) મેહતા વિનિત વિપુલ પ્રદ્યુતલાલ હિંમતલાલ
5 ) મેહતા ડૉ.. સ્નેહપ્રભા અનીલ ભોગીલાલ
6 ) સપાણી કીન્નર પ્રફુલ પ્રભુલાલ
7 ) શાહ પ્રફુલ્લા જિતેન્દ્ર સુખલાલ રાજપાલ
8 ) શેઠ વિરલ રાજેન્દ્ર નવલચંદ
9 ) સ્વ. વોરા ધનસુખ અમૃતલાલ

Saturday, October 8, 2011

વર્ષગાંઠ (08-10)



1 ) દોશી તનય આશિષ વિનોદરાય મગનલાલ
2 ) દોશી કેનિલ કીર્તિ અભેચંદ
3 ) દોશી રીધ્ધિ રૂપેશ અમૃતલાલ ભુદરલાલ
4 ) દોશી સ્વાતિ અમિત
5 ) ગાંધી રીધ્ધિ જ઼િગ્નેશ ધીરજલાલ
6 ) શાહ પ્રવીણા શૈલેશ શાંતિલાલ
7 ) લોદરિયા અમિત પ્રાણજીવન હરજીવન
8 ) મેહતા હર્ષદ ત્રંબકલાલ
9 ) મેહતા મીના જયેશ બળવન્તરાય
10) સંઘવી ભારતી અતુલ ચંદ્રકાંત
11) સંઘવી રૂપા ધર્મેશ મહેન્દ્ર વલ્લભદાસ
12) શાહ પિન્કલ હેમલ નરેન્દ્ર
13) શાહ પ્રિયેશ સુનિલ ચંદુલાલ
14) શેઠ કમલેશ ધનવંતરાય
15) સોલાણી પ્રીતિ મનોજ ધીરજલાલ

Friday, October 7, 2011

વર્ષગાંઠ (07-10)




1 ) મેહતા હીના હર્ષદ જમનાદાસ
2 ) લોદરિયા રાકેશ વસંત નગીનદાસ નંદલાલ
3 ) લોદરિયા સ્મિતા રાજીવ જગદીશ
4 ) શાહ અમિતા તેજસ
5 ) મેહતા બીના સુનિલ ધનવંતરાય
6 ) મેહતા હીના ચેતન હર્ષદરાય
7 ) મેહતા ભાવિક હર્ષદ સેવંતિલાલ
8 ) મેહતા રીધ્ધિ નિતેષ ધીરજલાલ દુર્લભજી
9 ) શાહ દિનેશ પ્રભુલાલ
10) શાહ તારક ઉત્તમકુમાર જયંતિલાલ
11) શાહ નરેશ અમૃતલાલ
12) શાહ કુમુદ અરવિંદ દેવચંદ 
13) શાહ મહેક હિરેન રમેશચંદ્ર મણીલાલ   

Thursday, October 6, 2011

બધું પકડી રાખશો તો અંતે કંઈ જ નહીં મળે !

દુઃખનો જીવનમાં જ્યારે કોઈ ભાર હોય છે, મારા ઉપર મને જ અધિકાર હોય છે.
દુઃખની દશામાં એક અનુભવ થયો ‘ઇજન’,જેઓ મને મળે છે, સમજદાર હોય છે.
- ઇજન ધોરાજવી

આધિપત્ય જમાવવું એ માણસનો સ્વભાવ છે. દરેકને આધિપત્ય જોઈએ છે. જગ્યા, વસ્તુ, સત્તાથી માંડી દરેક ઉપર માણસને અધિકાર જમાવવો છે. મારો પ્રભાવ રહેવો જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, મારો બોલ તમે ઉથાપી જ કેમ શકો! અધિકારનો નશો માણસને અંધ બનાવી દે છે. તમારે કંઈ પકડી રાખવું છે? તો સૌથી પહેલાં તેને છોડતા શીખો!
‘અટેચ’ થવું એ આવડત છે અને ‘ડીટેચ’ થવું એ આર્ટ છે. સંબંધોમાં આ વાત ખાસ લાગુ પડે છે. સંબંધમાં આધિપત્ય ન હોય! દરેક સંબંધની એક બોર્ડર લાઈન હોય છે, એને ક્રોસ કરવા જઈએ તો સંબંધ તૂટે છે. માણસ સંબંધોમાં પણ આધિપત્ય ઇચ્છે છે અને સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ એ જ છે.
એક પતિ-પત્ની હતાં. દરેક પતિ-પત્નીની જેમ તેની જિંદગીમાં પણ સવાલો આવતા, સમસ્યાઓ ઊભી થતી અને ઝઘડા પણ થતા. પતિનો મિત્ર દરેક વખતે જજ હોય એ અદાથી બંનેની વચ્ચે આવી જતો અને શું સાચું, કોણ સાચું અને હવે શું કરવાનું છે એનો નિર્ણય સુણાવી દેતો. એ મિત્ર પોતાને ડાહ્યો જ સમજતો. એક દિવસ પેલા ભાઈએ મિત્રને કહ્યું કે, “પ્લીઝ, અમે ન કહીએ ત્યાં સુધી તું અમારી જિંદગીમાં દખલ ન કર. એ વાત સાચી કે તું અમારું ભલું ઇચ્છે છે પણ તારી ચાવીથી અમારું તાળું ખૂલે એ જરૂરી નથી.”
દરેક માણસને તેની સમસ્યાઓ ઉકેલવાનો અધિકાર છે અને એ અધિકાર ક્યારેય છીનવવો ન જોઈએ. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણે કોઈ સંબંધમાં એન્ક્રોચમેન્ટ તો નથી કરતાંને? સંબંધોમાં અતિક્રમણ જોખમી હોય છે. કોઈ ઉકેલ કદાચ આપણી નજરે વાજબી ન હોય, છતાં દરેકને પોતાનો ઉકેલ મેળવવા દેવો જોઈએ. કોઈ સલાહ માંગે ત્યારે આપણે પૂછીએ છીએ કે તું શું ઇચ્છે છે? આપણે મોટાભાગે આપણી ઇચ્છા જ ઠોકી બેસાડતાં હોઈએ છીએ!
એક કલાકાર હતો. રોજ નાટકમાં કામ કરે. એક દિવસ એક વ્યક્તિએ તેને પૂછયું કે નાટકમાંથી તમે તમારી જિંદગીમાં શું શીખ્યા? નાટકના એ કલાકારે સરસ વાત કરી. તેણે કહ્યું કે, “નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે!” આપણે કંઈ છોડતાં નથી એટલે જ દુઃખી થઈએ છીએ. આપણને ઘણી વખત તો ખબર જ નથી પડતી કે આપણો રોલ ક્યાં પૂરો થાય છે! આપણો રોલ પૂરો થાય પછી પણ આપણે જો ન ખસીએ તો બીજા કલાકારોને એવું જ લાગે કે આપણે નડતરરૂપ છીએ.
દરેક સંબંધમાં આ વાત લાગુ પડે છે. તમારો રોલ પૂરો થાય એટલે ખસી જાવ. નાના હોઈએ ત્યારે રમકડાંનો શોખ અને મોહ હોય છે. આપણે રોજ આપણાં રમકડાં સાચવીને મૂકી દઈએ છીએ. મોટા થઈએ એટલે એ રમકડાં આપોઆપ છૂટી જાય છે. એક ઉંમરે આપણને પોતાને સમજાઈ જાય છે કે આપણે હવે રમકડે રમવા જેવડાં નથી! મોટા થઈએ પછી કેમ આપણાથી રમકડાંની જેમ કંઈ છૂટતું નથી?
‘ઇન્વોલ્વ’ થયા પછી ધીમે ધીમે ‘વીડ્રો’ થતાં પણ શીખવું જોઈએ. જનરેશન ગેપ એ બીજું કંઈ નથી, પણ વીડ્રો ન થવાની અણઆવડત હોય છે. સંતાનોને તમે કયા નિર્ણયો લેવા દો છો? દીકરો કે દીકરી ગમે એવડા મોટા થઈ જાય તોપણ આપણે એવું જ ઇચ્છતાં હોઈએ છીએ કે એ આપણે કહીએ એમ જ કરે! જો તમે કહો એમ જ કરવાનું હોય તો એને જે કરવું હોય એનું શું? સંતાનોની જિંદગીમાંથી પણ એક સમયે વીડ્રો થઈ જવું જોઈએ.

ઇમેલ દ્વારા મોકલનાર : હિરેન શાહ     

મૃત્યુ




વતન : વાંકાનેર
હાલ : બોરીવલી,મુંબઇ
મરનારનુ નામ :  સરોજબેન નરેન્દ્રભાઇ સંઘવી
ઉમર :    ૬૩ વર્ષ
મરણ તારીખ : ૪-૧૦-૨૦૧૧
પતિ : નરેન્દ્રભાઇ શાંતિલાલ સંઘવી
પુત્ર : નિમેષ
પુત્રવધુ :પ્રિયંકી
પુત્રી : મેઘા મેહુલભાઇ મેહતા
પૌત્રી : સ્વાતિ
પિતા : ડાહ્યાલાલ ઓધવજી મેહતા (જામનગર)

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે      

વર્ષગાંઠ (06-10)



1 ) મેહતા ચિત્રન્ગિ જયેશ નટવરલાલ
2 ) મેહતા લિલમબેન પ્રવીણચંદ્ર
3 ) મેહતા વેદાન્ગિ વિનિત કનકરાય
4 ) મેહતા ઉર્વી વિપુલ શશિકાન્ત
5 ) મેહતા કલ્પ ધર્મેશ તરુણ ખોડીદાસ
6 ) મેહતા અમિષ શશિકાન્ત છગનલાલ
7 ) પારેખ અલ્પા અભય ચંદ્રકાંત
8 ) પારેખ નિમા નરેન્દ્ર મોહનલાલ
9 ) સંઘવી વીરેન રમેશચન્દ્ર
10) સંઘવી ચેતના નૌતમલાલ નાનાલાલ
11) સપાણી જિતેન પંકજ વાડીલાલ
12) શાહ મિતુલ શુશીલ ચંદુલાલ
13) શેઠ વિનુભાઇ હેમતલાલ
14) શેઠ હર્ષિદા બિપીન મુગટલાલ
15) શેઠ રીના કમલ ધીરજલાલ

લિ. ઍમ વી જે સમાજ

Wednesday, October 5, 2011

મૃત્યુ





વતન : પડધરી
હાલ : કાંદીવલી,મુંબઇ
મરનારનુ નામ :  હેમંતલાલ વીરચંદ શાહ
ઉમર :    ૬૯ વર્ષ
મરણ તારીખ : ૩-૧૦-૨૦૧૧
પત્નિ : રંજનબેન
પુત્રો : હેમાંશુ, કલ્પેશ
પુત્રવધુ :બીજલ, ભૈરવી
પુત્રી : કાજલ
જમાઇ : પરેશ દોશી
પિતા : સ્વ. વીરચંદ ઝવેરચંદ શાહ
ભાઇઓ : સ્વ. વિનોદભાઇ, ચંદ્રકાંતભાઇ, નગીનભાઇ, ઉમેદભાઇ, સ્વ. દીનેશભાઇ
બહેનો : નિર્મલા પ્રવિણચંદ્ર રામાણી,પદમા મનહરલાલ શેઠ, સરોજ જગદિશચંદ્ર ભણશાલી
સસરા : મનસુખલાલ વીરજી કોઠારી (વાંકાનેર)


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (05-10)




૧ ) દોશી સંજય અવનીકુમાર
૨ ) દોશી ખુશી સમીર રજનીકાંત ચત્રભુજ
3 ) દોશી જ઼િનલ મૂકેશ મનહરલાલ
4 ) દોશી વિનિત પ્રદીપ કાંતિલાલ
5 ) દોશી દિનેશચંદ્ર ભાઈચંદ
6 ) ઘૉલાણી મિલોની જયેશ ધીરજલાલ સોમચંદ
7 ) લોદરિયા તુષાર અંબાલાલ હરજીવન
8 ) લોદરિયા દર્શના હિમાંશુ મહેશ શાંતિલાલ
9 ) મેહતા વિજય મણિલાલ
10) મેહતા જ઼િનેશ ગિરીશ શામળદાસ
11) મેહતા શિરીષ જિતેન્દ્રરાય
12) શાહ અતુલ ગુણવંતરાય હરખચંદ
13) શાહ ભારતી દિનેશ ઉમેદચંદ
14) શાહ કાન્તાબેન પ્રવીણચંદ્ર
15) શાહ શ્લોકા હીરેન કીર્તિકુમાર
16) શેઠ મૌલિક નરેન્દ્ર જમનાદાસ


લિ ઍમ વી જે સમાજ

Tuesday, October 4, 2011

વર્ષગાંઠ (04-10)



1 ) મેહતા કલ્પેશ શશિકાન્ત વનેચંદ
2 ) મેહતા નીતા પ્રફુલ દુર્લભજી
3 ) શાહ ચાર્મી હિતેષ સેવંતિલાલ
4 ) શાહ પંકજ મુગટલાલ
5 ) શાહ પ્રણાલી દેવેન્દ્ર જયંતિલાલ
6 ) શાહ દીપ કિરીટ કાંતિલાલ
7 ) શેઠ દીપક જીવણલાલ
8 ) વખારિયા રંજનબેન કિશોરચંદ્ર
9 ) વખારિયા પુષ્પા પ્રવિણ સુખલાલ


લિ. ઍમ વી જે સમાજ