Pages

Sunday, November 6, 2011

મૃત્યુ



વતન :  વાંકાનેર
હાલ : બોરીવલી, મુંબઈ
મરનારનુ નામ :વસંતરાય જીવરાજ દોશી
ઉમર :    ૮૦ વર્ષ
મરણ તારીખ : ૦૪-૧૧-૨૦૧૧
પત્નિ  :લતાબેન
પુત્રો : સ્વ. પંકજ, સ્વ. આશુતોષ
પુત્રી: જાગૃતિ
પૌત્રો : અખીલ, દેવાંગ
ભાઇઓ : સ્વ. શાંતિલાલ સ્વ. જેવતલાલ, સ્વ. મનહરલાલ, સ્વ. રસિકભાઇ
સસરા: સ્વ. હેમતલાલ વર્ધમાન શેઠ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (06-11)


1 ) દોશી ભારતી ભુપતરાય વનેચંદ
2 ) દોશી સ્મિતા રાજેશ મણિલાલ ઉજમશી
3 ) લોદરિયા શોભના વિનોદરાય છબિલદાસ
4 ) મેહતા નીરા કનકરાય શાંતિલાલ
5 ) મેહતા ફાલ્ગુણી સંજય જશવન્તરાય રેવાશંકર
6 ) પારેખ યશ હરેશ કાંતિલાલ નરોત્તમદાસ
7 ) સંઘવી બીજલ સચિન પ્રવીણચંદ્ર
8 ) સંઘવી હર્શીલ અભય ઘેલાભાઇ
9) સંઘવી પ્રવીણચંદ્ર મોહનલાલ
10) શાહ ભાવેશ અનંતરાય હાકેમચંદ
11) શાહ ભવ્યા રાજેશ રવીચંદ
12) શાહ હિમાની મૂકેશ છબિલદાસ

Saturday, November 5, 2011

વર્ષગાંઠ (05-11)


1 ) દોશી વિભા દિનેશ વાડીલાલ
2 ) લોદરિયા નિર્મલા અંબાલાલ હરજીવન
3 ) મેહતા હંસાબેન પ્રવીણચંદ્ર
4 ) મેહતા શ્રેયા વીરેન શશિકાન્ત પ્રાણજીવનદાસ
5 ) મેહતા તેજલ વિનિત કનકરાય
6 ) મેહતા વિજય નગીનદાસ
7 ) મેહતા નલિની યોગેશ ચંદુલાલ
8 ) મેહતા જયેન્દ્ર કેશવલાલ
9 ) મેહતા નૌતમલાલ ભોગીલાલ
10) સંઘવી હસમુખ છગનલાલ
11) સંઘવી માનસી ભાવેશ જયંતિલાલ
12) સંઘવી કિશોરચંદ્ર હરજીવન
13) શાહ ડૉ.. નેહા અનોપચંદ

Friday, November 4, 2011

અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)

ગોવીન્દ મારુનો  વિચાર કરવા યોગ્ય અંતિમ ઇચ્છા પત્ર . 

તેમણે પોતાનું વિલ જાહેર કરીને ઇન્ટરનેટ ઉપર મુકેલ છે તેમાંથી સાભાર



 


આજે પ્રાર્થના સભાઓમાં ખર્ચાતી રકમ લાખ રૂપિયાથી વધુ થવા જઇ રહી છે અને મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે સમાજ વ્યવસ્થામાં બદલાવ લાવવાની જરૂર જણાય છે.ઉપરનુ ઇચ્છાપત્ર તેની તરફ નિર્દેશ કરી રહ્યું છે જેને કારણે તમારા બાળકોને ખોટું શરમાઇને તણાવાની અને પૈસાનો દુર્વ્યય કરવાની જરૂર નથી.







વર્ષગાંઠ (04-11)


1 ) દોશી ધર્મેન્દ્ર તારાચંદ
2 ) દોશી અવનિ દીપક મનહરલાલ
3 ) દોશી નયના ગુણવંતરાય ફુલચંદ
4 ) દોશી સંજય રમેશચન્દ્ર અમિચંદ
5 ) રૂપાણી મિતલ પરીન
6 ) લોદરિયા લતા વિજય મગનલાલ
7 ) કામદાર બીજલ સંદીપ
8 ) મેહતા હર્શીલ ચેતન હર્ષદરાય
9 ) સંઘવી સુરેખા સંજય શાહ
10) સંઘવી રીટા પ્રકાશ પ્રવીણચંદ્ર
11) શાહ સુરેખા સંજય રવીચંદ
12) શાહ દેવાન્શ નેમીશ પ્રવીણચંદ્ર
13) શાહ રાજેન ધીરુભાઇ
14) શેઠ કેતન બકુલભાઇ
15) શેઠ અંકિત મનોજ શાંતિલાલ
16) ત્રેવાડિયા દિનેશ મુલચંદ

Thursday, November 3, 2011

વર્ષગાંઠ (03-11)


1 ) દોશી સુરેશ નવલચંદ
2 ) દોશી સાગર પ્રદીપ ચીમનલાલ
3 ) ગાંધી કાર્તિક ભરત ફુલચંદ
4 ) લોદરિયા મહેન્દ્ર છબિલદાસ
5 ) મેહતા વિજય જિતેન્દ્રરાય
6 ) સંઘવી વિવેક છબિલદાસ પ્રાણજીવનદાસ
7 ) સંઘવી કર્ણિકા વિજય રતિલાલ
8 ) સંઘવી મીનેશ અનીલ હિંમતલાલ
9 ) શાહ અરવિંદ માણેકલાલ
10) શાહ પ્રિયલ તારક ઉત્તમકુમાર
11) શેફાલી આશિષ ધારાની

Wednesday, November 2, 2011

વર્ષગાંઠ (02-11)


1 ) દોશી અશોક ચીમનલાલ
2 ) દોશી જીતિન જયસુખલાલ શાંતિલાલ
3 ) ગાંધી સાગર સુભાષ જમનાદાસ
4 ) મેહતા કૃતી હસમુખ પ્રભાશંકર
5 ) મેહતા ધવલ રાજેન્દ્ર સાકરચંદ
6 ) પારેખ તેજસ પંકજ ઉમેદચંદ
7 ) પારેખ દીપક રમણીકલાલ
8 ) પારેખ નરેન્દ્ર મોહનલાલ
9 ) સંઘવી મિતાપ અશ્વિન પ્રવીણચંદ્ર
10) શાહ વસુધા હેમેન્દ્ર કાંતિલાલ
11) શાહ કેતન ભુપતલાલ પ્રેમચંદ
12) શાહ ભૌમિક સંદીપ ચીમનલાલ
13) જીન્ગલ હેમંગ શાહ
14) સોલાણી નીલા નિલેશ ચંદુલાલ

Tuesday, November 1, 2011

વર્ષગાંઠ (01-11)



1 ) દોશી બીના સંજય

2 ) દોશી મિરલ હરેશ ચંદુલાલ
3 ) દોશી કમલેશ મનહરલાલ
4 ) શાહ પ્રીતિ અલ્પેશ જિતેન્દ્ર
5 ) મેહતા બિંદુ કેતન હરગોવિંદદાસ
6 ) મેહતા ભરત ચંદુલાલ
7 ) હીના મહેશકુમાર શાહ
8 ) શાહ હીના રાજેશ રવીચંદ
9 ) શેઠ આયુશી જય ભુપતરાય
10) ત્રેવાડિયા પંકિત હેમેન્દ્ર ગોપાળજી
11) વોરા વિનોદીની નવનીતરાય હેમતલાલ

Monday, October 31, 2011

વર્ષગાંઠ (31-10)


1 ) ખંડોર સોનલ સંજય ધીરજલાલ લવજીભાઈ
2 ) શેઠ ચંદ્રીકા અશોક
3 ) મેહતા મીનેશ જયેશ અનંતરાય મલુકચંદ
4 ) પારેખ દીપાલી બિરેન નરેન્દ્ર મોહનલાલ
5 ) પારેખ બીજલ અલ્પેશ કાંતિલાલ
6 ) પારેખ ભરત કાંતિલાલ નરોત્તમદાસ
7 ) પારેખ મુકુન્દ કાંતિલાલ નરોત્તમદાસ
8 ) સંઘવી ચિરાગ વિનોદરાય મણિલાલ
9 ) સંઘવી જયેશ કિશોર હરજીવન
10) સંઘવી ઉર્મિલા સુર્યકાંત હરજીવન
11) શાહ મિતેષ રાજેન્દ્ર ઉમેદચંદ
12) શેઠ સાગર રમેશ શિવલાલ
13) શેઠ જિગર કિરીટ કાંતિલાલ
14) શેઠ નીતિન રમણલાલ

Sunday, October 30, 2011

વર્ષગાંઠ (30-10)



1 ) દોશી દીપક મનહરલાલ
2 ) મેહતા ધ્રુવ તેજસ નવીણચંદ્ર શાંતિલાલ
3 ) મેહતા સાગર જયેશ બળવન્તરાય
4 ) મેહતા પ્રતિભા ગિરીશ શામળદાસ
5 ) મેહતા નેમીશ હસમુખરાય
6 ) મેહતા રાજેન્દ્ર સાકરચંદ
7 ) પારેખ કાજલ નિશીથ રજનીકાંત
8 ) પારેખ દિવ્યેશ વિનયકાન્ત પાનાચંદ
9 ) પારેખ શ્વેતા બિપીન શાંતિલાલ
10) પારેખ બિનલ અશૉક રૂપચન્દભાઇ
11) સંઘવી દિપેશ લલિતકૂમાર
12) સંઘવી દીપાલી મિતેષ પ્રવીણચંદ્ર
13) સંઘવી ડિમ્પલ દિનેશ તલકચંદ
14) શાહ મીનલ ધીરેન રજનીકાંત
15) શાહ જ્યોતસના રમેશ મગનલાલ
16) શાહ આશા નેમીશ પ્રવીણચંદ્ર
17) શાહ વર્ષા કિરીટ કાંતિલાલ
18) શાહ જિતેન્દ્ર હસમુખરાય
19) શાહ હિતેષ જિતેન્દ્ર હસમુખરાય
20) શેઠ મહેક નેમીશ ધનવંટરાય
21) સોલાણી દેવાંશ નિલેશ

Saturday, October 29, 2011

વર્ષગાંઠ (29-10)


1 ) દોશી નીતિન લાલચંદ
2 ) ઘૉલાણી જેનિલ રાજેશ શાંતિલાલ સોમચંદ
3 ) મેહતા આગમ નિશીથ હસમુખ શાંતિલાલ
4 ) મેહતા હર્ષિદા અશ્વિન
5 ) મેહતા મિકિતા મુકુન્દ નવલચંદ
6 ) પારેખ કિંજલ કુમારપાળ છેડા
7 ) સંઘવી ફાલ્ગુની નરેન્દ્ર જયંતિલાલ
8 ) સંઘવી માર્ગી અશોક જગજીવનદાસ
9 ) શાહ દર્શન અશોક વ્રજ્લલ
10) શાહ જયેન્દ્ર જેવતલાલ
11) શાહ જ઼ૈનમ દિલીપ ઉમેદચંદ
12) શાહ મમતા અમિત અરવિંદ દેવચંદ
13) શેઠ કિંજલ કીર્તિકુમાર ત્રિભોવનદાસ
14) શેઠ ત્વિષા નિશાંત ચંદ્રવદન


Friday, October 28, 2011

વર્ષગાંઠ (28-10)


1 ) ગાંધી ધરા પરેશ ન્યાલચંદ મનસુખલાલ
2 ) લોદરિયા ઉલ્કા મહેન્દ્ર મુગટલાલ
3 ) લોદરિયા હરીશ મગનલાલ
4 ) લોદારિયા વિરલ નરેશ અમૃતલાલ
5 ) મેહતા ધૃતિ નિખિલ વસંતલાલ
6 ) મેહતા ભરત હરગોવિંદદાસ
7 ) પટેલ પ્રીતિ રાજીવ ત્રીલોકચંદ
8 ) પટેલ પ્રાશ્ની તેજસ કિશોર
9 ) સંઘવી ધ્રુવેશ અનીલ હિમતલાલ
10) શાહ સ્વાનગીની કેયુર પ્રકાશ રવીચંદ
11) શાહ ચીનલ વિનોદ રતિલાલ

Thursday, October 27, 2011

ઘરના ટોડલે દીવાળીના દીવા અને અંતરના ટોડલે સમજણના…


ઘરના ટોડલે દીવાળીના દીવા
અને
અંતરના ટોડલે સમજણના…
સમય સહેજ પડખું ફેરવે છે અને વરસ બદલાઈ જાય છે. સમયને કામચોરી, લાગવગ અને ભ્રષ્ટાચાર કર્યા વગર પોતાનો ધર્મ નીભાવવાની ટેવ છે. બેસતા વર્ષનો દીવસ એ મારો અત્યંત પ્રીય તહેવાર છે. આ એક એવો દીવસ છે જ્યારે માણસ ખરેખર ‘માણસ’ જેવો જ લાગે છે ! ઘણીવાર એક વીચાર મારા મનમાં આપણાં ઉજળા ભાવીની આશા જન્માવે છે. બેસતા વર્ષનો એક દીવસ આપણે બધા પુરા પ્રેમ, આદર અને સદ્ ભાવથી જીવી શકતા હોઈએ તો એ સાબીત કરે છે કે આપણે આખું વર્ષ પણ એ પ્રમાણે જીવી શકીએ એમ છીએ. શું નવા વર્ષના પ્રથમ દીવસે પ્રગટ થતો પ્રેમ, સ્નેહ અને ભાઈચારો આપણે આખું વર્ષ ન ટકાવી શકીએ ? શું હીન્દુ અને મુસલમાનને ‘સાલમુબારક’ અને ‘ઈદમુબારક’ની જેમ ગળે મળવા માટે આખું વર્ષ પ્રેરણા ન આપી શકે ? પ્રયોગ કરવા જેવો છે.
વાતવાતમાં તોફાનો, ઝઘડા, ખુન, છેતરપીંડી અને માણસની અપરમ્પાર નીચતાથી સમાજ પક્ષાઘાતનો સામનો કરી રહ્યો છે. માત્ર સત્તાવીસ રુપીયા ટોલટૅક્સ નહીં ભરવા માટે થઈને હમણાં જ ટોલનાકાના એક કર્મચારીને ગોળીથી ઉડાવી દેવામાં આવ્યો ! સમાચાર જોયા ત્યારે આખો દીવસ મગજમાં ઘમસાણ ચાલ્યું : શું માણસની જીન્દગીનું આટલું જ મુલ્ય ? માનવજાતીની સૌથી મોટી સમસ્યા જ એ છે કે, તે પથ્થર સાથે ભગવાન જેવો વહેવાર કરે છે અને માણસ સાથે પથ્થર જેવો ! વરસ તો સમયની સાથે આપોઆપ બદલાય જાય છે; પરન્તુ માણસની નીચતા, દુર્દશા અને મુર્ખાઈને વરસની માફક આપોઆપ હટી જવાની આદત નથી! વરસના દીવસો તો નીર્ધારીત હોય છે; પરન્તુ માણસની મુર્ખાઈના દીવસો નીર્ધારીત નથી હોતા ! કેટલીક વાર તો એવું લાગે છે કે, માણસ સ્વભાવે જ પેટ ચોળીને પીડા ઉભી કરનારું પ્રાણી છે ! સુખ માટે માત્ર થોડી સમજદારી જ જરુરી છે, જ્યારે દુ:ખ માટે તો હજાર કારણો છે.
કોઈને ભુખ લાગે છે એની પીડા છે, તો કોઈને પચતું નથી એની પીડા છે ! કોઈને સન્તાન નથી એનું દુ:ખ છે, તો કોઈને સન્તાન વંઠેલ થયાં છે એનું દુ:ખ છે ! કોઈને લગ્ન થતું નથી એની પીડા છે, તો કોઈને છુટાછેડા થતા નથી એની પીડા છે ! કોઈને ઘરમાં ખાંડ નથી એની ચીન્તા છે, તો કોઈને ડાયાબીટીસ થયો છે એની ચીન્તા છે ! કોઈને બાપ નથી એનું દુ:ખ છે, તો કોઈને બાપ બગડેલો છે એનું દુ:ખ છે ! કોઈને મોત આવતું નથી એની પીડા છે, તો કોઈને મોત આંબી રહ્યું છે એની પીડા છે ! કોઈને શરીર પાતળું છે એની ચીન્તા છે, તો કોઈને શરીર લોંઠકું છે એની ચીંતા છે ! કોઈને ઉંઘ નથી આવતી એની પીડા છે, તો કોઈને ઉંઘ પીછો છોડતી નથી એની પીડા છે ! કોઈને કામ કરવું પડે છે એની ચીંતા છે, તો કોઈને કામ મળતું નથી એની ચીંતા છે ! ‘પ્રધાનો’ને ભ્રષ્ટાચાર કેમ કરવો એની ચીન્તા છે, તો ‘અન્ના’ઓને ભ્રષ્ટાચાર કેમ અટકાવવો એની ચીંતા છે ! કોઈને દુધના પૈસા નથી એની ચીન્તા છે, તો કોઈને દારુના પૈસા નથી એની ચીંતા છે ! સંસારમાં થોડાઘણા અંશે દરેક માણસ દુ:ખી છે. ‘ચીન્તાથી મુક્ત રહો’ અને ‘સદાય આનંદમાં રહો’ એવાં પ્રવચનો આપનારા ચીન્તાથી મુક્ત થઈ ગયા છે એવા ભ્રમમાં કોઈએ રહેવા જેવું નથી.
ઘણીવાર આપણી ખોટી દૃષ્ટી અને ખોટા અભીગમના કારણે દુ:ખ આપણો પીછો છોડતું નથી. પોણી દુનીયાને એવો વહેમ છે કે, આપણે બીજાના કારણે દુ:ખી છીએ; પરન્તુ હકીકતમાં આપણે આપણી જ ખોટી માન્યતાઓ, ખોટા નીર્ણયો અને ખોટા ધંધાઓના કારણે દુ:ખી થતા હોઈએ છીએ. ક્યારેક તો એવું લાગે છે કે માણસ દુ:ખના મારગે ચાલીને સુખની શોધ કરવા નીકળ્યો છે ! સુખ મેળવવા માટે માણસ ચુકવી શકવાની તાકાત ન હોય એટલું દેવું કરી બેસે છે, કમાવાની ત્રેવડ ન હોય એટલા ખર્ચાઓને પાળે છે અને ઉછેરવાની તાકાત ન હોય એટલાં બાળકો પેદા કરી નાંખે છે ! કેટલાક માણસો તો પોતાના દેહને છોડવા તૈયાર; પરન્તુ પોતાના વ્યસનને છોડવા તૈયાર નથી હોતા ! મૃત્યુબાદ ‘મોક્ષ’ મેળવવાની મહેનતમાં આપણે વર્તમાન જીવનને જ નર્ક બનાવી રહ્યાં છીએ. એટલી જ મહેનત વર્તમાન જીવનને સુધારવા માટે કરીએ તો આપણે સ્વર્ગની રાહ મૃત્યુ સુધી નહીં જોવી પડે. સુખી થવા માટે જીવનની વાસ્તવીક ફીલસુફીને સમજવી એટલી જ અનીવાર્ય હોય છે.
માનવજીવન એ સતત સંઘર્ષ, તકલીફો, અકસ્માતો ને સમસ્યાઓની હારમાળા છે. આપણે કેટલીકવાર વીચારીએ છીએ કે એક ઘરનું મકાન થઈ જાય એટલે બસ ! દીકરીને સારું સાસરું મળી જાય એટલે બસ ! છોકરો ધંધે ચડી જાય એટલે બસ ! કમ્મરનો દુ:ખાવો મટી જાય એટલે બસ ! પચ્ચીસ–પચાસ લાખની મુડી થઈ જાય એટલે બસ ! આ બધું ધારેલું પાર પડી જાય છે ત્યારે પણ માણસની સમસ્યાઓ મટી જાય છે ખરી? એક પ્રશ્ન ઉકેલીએ ત્યાં બીજીને સામે આવતા કેટલી વાર લાગે છે ? અવીરત સમસ્યાઓ, પારાવાર મુશ્કેલીઓ ને સતત સંઘર્ષ એટલે જ જીવન. ગમે તેવા વીકટ સમયમાં પણ હીમ્મત હાર્યા વગર, માર્ગ કાઢીને ‘યોગ્ય કર્તવ્ય’ કરતા રહેવું અને આગળ વધતા રહેવું એનું જ નામ છે જીન્દગી !
માણસે ‘પુર્વભવના’ કર્મોનું ફળ નહીં; પરન્તુ પોતે કરવાનાં હતાં એ કર્મો ન કર્યાંનું અને ન કરવાનાં કર્મો કર્યાંનું ફળ ભોગવવું પડે છે. માણસને દુ:ખ, સમસ્યા અને સંઘર્ષ ગમતાં નથી; પરન્તુ એ તો જીન્દગીનો જ એક હીસ્સો છે. જો તમે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરી રહ્યા હો, તો સમજજો કે તમે ખોટી દીશામાં જઈ રહ્યાં છો ! મુશ્કેલી વધે છે ત્યારે માણસમાં એનો સામનો કરવાની દૃષ્ટી અને શક્તી પણ વધે છે. ‘ભગવાન’ને શોધી રહેલા માણસ કરતાં પોતાની ‘ભુલ’ને શોધી રહેલા માણસને હું વધારે સમજદાર માનું છું !
નવું વર્ષ આપ સૌ મીત્રોના જીવનમાં નવો પ્રકાશ પાથરે અને આપ સૌને યશપ્રાપ્તી, આનન્દપ્રાપ્તી અને ધ્યેયપ્રાપ્તી સુધી પહોંચાડે એવી મારી હાર્દીક શુભેચ્છાઓ સ્વીકારશો.
પ્રસાદ
કાયમ સુખી રહેવા માટેના બે રસ્તાઓ દેખાય છે:
૧:    પરીસ્થીતીને અનુકુળ બનવું અથવા પરીસ્થીતીને અનુકુળ બનાવવી !
૨:    જ્યારે કોઈ ઘટના તમારા હાથ બહારની હોય, ત્યારે જે થાય તે થવા દેવું
અને બધું નાશ ભલે પામે; છતાં પણ ડરવું નહીં !
–વલ્લભ ઈટાલીયા (સુરત)

અક્ષરાંકન:  ગોવીન્દ મારુ

વર્ષગાંઠ (27-10)

1 ) દોશી હિતેષ મનહરલાલ ચતુરદાસ
2 ) ઘૉલાણી જયેશ ધીરજલાલ સોમચંદ
3 ) મેહતા રચના શ્રેયાંશ કિશોર જયંતિલાલ
4 ) મેહતા કેશવલાલ સુખલાલ
5 ) મેહતા જીતેન્દ્ર હીરાલાલ
6 ) મેહતા જયેશ બળવન્તરાય
7 ) મેહતા નિર્ભય અશોક શામળદાસ
8 ) મેહતા હીરલ સતીશ મણિલાલ
9 ) સંઘવી નરેન્દ્ર જયંતિલાલ
10) શાહ વિકી પ્રફુલચન્દ્ર નવલચંદ
11) શાહ હેતા પંકજ ચંપકલાલ
12) શેઠ લિલમબેન વ્રજ્લાલ
13) શેઠ હેમા (હરગૌરી) કિશોર રેવાશંકર
14) સોલાણી ભાવિક મૂકેશ જેવતલાલ

Wednesday, October 26, 2011

વર્ષગાંઠ (26-10)

1 ) દોશી રીધ્ધિ હિતેષ મનહરલાલ ચતુરદાસ
2 ) ગાંધી જયેશ કિશોર મહાદેવલાલ
3 ) લોદરિયા જાગૃતિ મનીષ શશિકાન્ત
4 ) મેહતા મુકુન્દ નવલચંદ
5 ) મેહતા સંજય જસવન્તરાય રેવાશંકર
6 ) પારેખ રોનક ભરત કાંતિલાલ
7 ) સંઘવી નેહા ચન્દ્રેષ રમણીકલાલ
8 ) શેઠ પરાગ હિંમતલાલ રતિલાલ
9 ) શેઠ ધીરજલાલ છોટાલાલ