Pages

Friday, October 21, 2011

મધુની મીઠી યાદ


સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી  મજબુત  બનાવી  રાખજો,
અમે  ક્યાં કીધું  કે અમારા જ  દોસ્ત  બનીને  રહો,
પણ  તમારા  દોસ્તો  ની  યાદીમાં,
એક  નામ  અમારું  પણ  રાખજો .......
_________________________________________

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને  રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.......
________________________________________

પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમને પાપ કહે તો છે,
પણ કોણ એવું છે જે આ પાપ નથી કરતુ?
________________________________________

નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીન્દગી છે તો મા-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?....તે જીવતા જીવતા સમજી જશે..........
_______________________________________

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.......
-પાયલ પટેલ
____________________________________
 
ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રહેવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.
-ભરત સૂચક
________________________________________

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.

તારી નસીલી આંખોનો હું દીવાનો થઇ ગયો છું,
તારા ગુલાબી ગાલ નો દીવાનો થઇ ગયો છું,
તારાથી જુદા થઇને હું જાવ ક્યાં ?
તારી યાદમાં વીતેલી દરેક પળો નો દીવાનો થઇ ગયો હું ...
- ટીના દેસાઈ
______________________________________________

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે ના મંજૂર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે પણ હસવું પડે છે . . .

-
પ્રિયા જૈન
______________________________________________________

આંસુ સુકાયા પછી જે મળવા આવે...
એ સંબંધ છે..., ને...
આંસુ પેહેલા મળવા આવે ....,
એ પ્રેમ છે......
દરેક ઘરનું સરનામું તો હોય ...પણ....
...
ગમતા સરનામે ઘર બની જાય.....
એ જીવન છે......

હસી કો કરો IN BOX, આંસુ કો કરો OUT BOX,
ગુસ્સે કો કરો OK, દિલ કો કરો VIBRATE,
ફીર દેખો જીન્દગી કી RING TONE કો કરો HOLD,
મુસ્કાન કો કરો SENT, HELP
કીતની POLYPHONIC હો જાતી હૈ..

"વિરહ ની વેદના ને સીમાડા નથી હોતા
આંસુ ઓને પક્વવાના નીભાડા નથી હોતા
આ દુનિયા દુઃખી દિલ ને નથી સમજી સકતા
કે જ્યાં દિલ બળે છે ત્યાં ધુમાડા નથી હોતા"
-અમર પટેલ
_____________________________________


શું કરું ફરિયાદ તને, ફરિયાદમાં ફરી યાદ છે,
ફરી ફરીને યાદ આવે,  એજ મારી ફરિયાદ છે.
_____________________________________

 ઇ-મેલ દ્વારા મોકલનાર : હિરેન શાહ      

વર્ષગાંઠ (21-10)


1 ) દોશી બીના દિનેશ ચંદુલાલ
2 ) મેહતા જય ગિરીશચંદ્ર
3 ) મેહતા બિંદુ કિરીટ સુખલાલ
4 ) મેહતા ચંદ્રકળા મહાસુખલાલ મોહનલાલ
5 ) મેહતા ભરત મગનલાલ
6 ) મેહતા ધર્મેશ તરુણ ખોડીદાસ
7 ) પારેખ નીલા પ્રફુલ વ્રજલાલ
8 ) શાહ અવનિ દર્શન અશોક વ્રજલાલ
9 ) શાહ મિતેષ જગદીશ જટાશંકર
10) શાહ પ્રીતિ દિપેન મધુકર
11) શેઠ વૃધ્ધિ મહેન્દ્ર વ્રજલાલ
12) સોલાણી કવિતા મહેશ બળવન્તરાય
13) વોરા બીજલ જિતેન્દ્ર વલમજી

Thursday, October 20, 2011

વર્ષગાંઠ (20-10)


1 ) દોશી મેઘના વિનયકાન્ત ઇન્દુલાલ
2 ) દોશી દિનેશ વાડીલાલ
3 ) શેઠ દીપા હિતેન અનંતરાય
4 ) મેહતા ચન્દ્રેષ શશિકાન્ત વનેચંદ
5 ) મેહતા રાજેશ કાંતિલાલ દુર્લભજી
6 ) મેહતા દર્શન હરીશ જમનાદાસ
7 ) મેહતા રાજેશ હસમુખરાય
8 ) મેહતા અક્ષય સુરેશ જેઠાલાલ
9 ) પારેખ સંદીપ વિનયચંદ્ર જગજીવનદાસ
10) પારેખ કેતન નવીણચંદ્ર રૂપચન્દભાઇ
11) સંઘવી કિન્નરી અતુલ ચંદ્રકાંત
12) શાહ દીપા સંજય હીરાલાલ માણેકલાલ
13) શાહ કમલેશ નવલચંદ
14) શાહ ક્રેયા ભાવિક ચંદ્રવદન
15) શાહ હેમલતા જિતેન્દ્ર હસમુખરાય
16) શેઠ અમિષા મિલન ચંદ્રવદન
17) શેઠ જયેશ વ્રજલાલ
18) શેઠ જૈની દિલીપ જીવણલાલ
19) શેઠ શ્રુતિ કમલેશ ધનવંતરાય
20) સોલાણી વિરલ ધીરેન્દ્ર

Wednesday, October 19, 2011

વર્ષગાંઠ (19-10)



1 ) ગાંધી જ઼ાન્હવિ વિજય રવીચંદ
2 ) મેહતા રેણુકા જિતેન્દ્ર વલ્લભદાસ
3 ) મેહતા હાર્દિક નલિન રમણિકલાલ કપૂરચંદ
4 ) મેહતા ધ્વનિલ દેવેન્દ્ર પ્રાણલાલ
5 ) સપાણી નીરવ મહેન્દ્ર પ્રભુલાલ
6 ) શાહ ડૉ.. દિલીપ રતિલાલ
7 ) શાહ જયશ્રી અનંતરાય હાકેમચંદ
8 ) શાહ અલ્પા વિજય રવીચંદ
9 ) શાહ રાજેન્દ્ર ઉમેદચંદ
10) શાહ યોગિતા ચન્દ્રેશ દિનેશચન્દ્ર
11) શાહ સમીર અનંતરાય ભોગીલાલ

Tuesday, October 18, 2011

વર્ષગાંઠ (18-10)


1 ) દોશી આદિત્ય રશ્મીકાંત ધીરજલાલ
2 ) મેહતા સુર્યકાંત સુખલાલ
3 ) મેહતા હીના હિતેન નગીનદાસ
4 ) મેહતા મનીષા રાજેન્દ્ર કાંતિલાલ
5 ) મેહતા રેણુકા ભરત કાંતિલાલ
6 ) મેહતા હિતેષ રમણીકલાલ
7 ) મેહતા શ્રુતિ કમલેશ હિંમતલાલ
8 ) મેહતા અભય ભોગીલાલ
9 ) શાહ પ્રફુલ્લા દિનેશ પ્રભુલાલ
10) શાહ સ્નેહા પંકજ મનહરલાલ
11) શેઠ લોપા જયેશ દુષ્યંત
12) શેઠ શુભ જયેશ દુષ્યંત
13) ત્રેવાડિયા દલસૂખ ઉજમશી

Monday, October 17, 2011

મૃત્યુ


વતન :  વાંકાનેર
હાલ : ચેન્નાઇ
મરનારનુ નામ :અ.સૌ. રંજનબેન ચંદ્રકાંત મેહતા
ઉમર :    ૬૬ વર્ષ
મરણ તારીખ : ૧૫-૧૦-૨૦૧૧
પતિ : ચંદ્રકાન્ત અંબાવીદાસ મેહતા
પુત્રો :પારસ, જિગ્નેશ
પુત્રવધુઓ : ગીતા, કોમલ
પુત્રીઓ : નીપા નિલેશકુમાર, ચૈતાલી રાજેશકુમાર
ભાઇઓ : દિનેશભાઇ, સ્વ. મહેશભાઇ
બહેનો : સ્વ. હંસાબેન, જયોતિબેન, ચંદ્રિકાબેન
પિતા : સ્વ. હેમંતલાલ તારાચંદ શાહ
સસરા: સ્વ. અંબાવીદાસ સોભાગચંદ મેહતા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (17-10)

1 ) દોશી પ્રદીપ ચીમનલાલ
2 ) ગાંધી નિખાર અમિત મધુસુદન લાલચંદ

3 ) ઘૉલાણી લીલાવન્તી ધીરજલાલ સોમચંદ

4 ) ઘૉલાણી પારૂ નિલેશ ધીરજલાલ સોમચંદ
5 ) લોદરિયા હર્ષ હરીશ મગનલાલ
6 ) મેહતા ફાલ્ગુનિ દેવાંગ હર્ષદ જયંતિલાલ

7 ) શાહ દીપા મિતેષ
8 ) મેહતા દીપક નરોત્તમદાસ ચુનીલાલ
9 ) મેહતા પૂજન જિતેન્દ્ર શાંતિલાલ
10) શાહ પ્રીતિશ હિતેષ શાંતિલાલ માણેકલાલ
11) શાહ મનીષ સેવંતિલાલ
12) શાહ મહેન્દ્ર કેશવલાલ
13) સોલાણી ભારતી અજય રતિલાલ

Sunday, October 16, 2011

વર્ષગાંઠ (16-10)

1 ) ધ્રુવ પૂજા દિલીપ ધરમશી
2 ) લોદરિયા વત્સલ ધર્મેશ અંબાલાલ હરજીવન
3 ) મેહતા સિધ્ધિ રાજીવ ચમનલાલ જીવરાજ

4 ) મેહતા બીજલ મહેશ મગનલાલ
5 ) મેહતા દીપલ ભાવેશ વસંતલાલ
6 ) મેહતા રમણીક વનેચંદ
7 ) શાહ જીજ્ઞા સમીર દિનેશ મનહરલાલ
8 ) શાહ પારુલ જગદીશ જટાશંકર
9 ) શાહ નીપા આનંદ ઉત્તમકુમાર જયંતિલાલ
10) શાહ નિશા હીરેન

11) શેઠ કુંન્દન અનંતરાય સુમતિચંદ્ર
12) તૃષ્ણા જતીન શાહ

Saturday, October 15, 2011

વર્ષગાંઠ (15-10)

1 ) દેસાઈ રમા કેતન
2 ) દોશી મૂકેશ કસ્તુરચંદ
3 ) દોશી ખુશી દિનેશ ચંદુલાલ
4 ) શેઠ જયાબેન ત્રીભોવનદાસ
5 ) લોદરિયા દક્ષા કલ્પેશ નગીનદાસ નંદલાલ
6 ) મેહતા ડૉ. વંદના જેસલ અશ્વિન વલ્લભદાસ
7 ) શાહ નિયતિ વિજય રવીચંદ

Friday, October 14, 2011

વર્ષગાંઠ (14-10)


1 ) દોશી ખુશી દીપક ઇન્દુલાલ
2 ) દોશી અક્ષય પંકજ નવલચંદ
3 ) દોશી નીલ જયેશ અમૃતલાલ ઉજમશી
4 ) દોશી ખુશાલચંદ પોપટલાલ
5 ) ગાંધી દીપક મનહરલાલ
6 ) મેહતા નરેન્દ્ર વિનોદરાય
7 ) સંઘવી સાહિલ હેમલ લલિતરાય પ્રાણજીવન
8 ) શાહ શ્વેતા રાજેશ પ્રવીણચંદ્ર
9 ) શાહ કવિતા હિતેષ દિનેશચંદ્ર
10) નીતા રાજેશ કાંતિલાલ શેઠ
11) શીલા પ્રવીણભાઈ મેહતા
12) વોરા નીરવ નવીન ડુંગરશી

Thursday, October 13, 2011

મૃત્યુ


વતન :  ટંકારા
હાલ : તારદેવ , મુંબઈ
મરનારનુ નામ :હરીલાલ અમીચંદ દોશી
ઉમર :    ૮૩ વર્ષ
મરણ તારીખ : ૧૦-૧૦-૨૦૧૧
પત્નિ  :ઇન્દુબેન
પુત્રીઓ : અરુણા, જયશ્રી, પારુલ, બિના
ભાઇઓ : રમેશભાઇ. ચંપકભાઇ, દિલીપભાઇ
બહેનો : સ્વ. દમયંતિબેન, સ્વ. લલિતાબેન , ચંદનબેન,પ્રભાબેન, ગોંડલ સંઘાણી સંપ્રદાયના બા.બ્ર. વનિતાબાઇ મહાસતિજી
પિતા : સ્વ. અમીચંદ ખીમજી દોશી
સસરા: સ્વ. શાંતિલાલ વાલજી મેહતા (વિમાસણ)
સાસુ ; સ્વ. પ્રભાબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (13-10)


1 ) ઘૉલાણી શ્વેતા વિશાલ વસંત ધીરજલાલ સોમચંદ
2 ) લોદારિયા હેમા જગદીશ નીમચંદ
3 ) મેહતા ભાવીની સંજય કાંતિલાલ
4 ) પારેખ સેજલ ભાવિક રમેશ નવલચંદ
5 ) પારેખ પરિમલ કાંતિલાલ નરોત્તમદાસ
6 ) સંઘવી ચંદ્રીકા મહેન્દ્ર માણેકલાલ
7 ) સંઘવી રાકેશ મહેન્દ્ર માણેકલાલ
8 ) સંઘવી પારસ ગિરીશ ચંદુલાલ
9 ) શાહ તરુલતા દિલીપ જયસુખલાલ
10) શાહ પૂજા શરદ નવલચંદ
11) શેઠ કવિતા નિખિલ સુર્યકાંત
12) ત્રેવાડિયા મનીષ હર્ષદરાય

Wednesday, October 12, 2011

વર્ષગાંઠ (12-10)

1 ) દોશી રોનિલ ચેતન ગુણવંતરાય
2 ) દોશી જીમિત અશિક દિનેશચન્દ્ર ભાઈચંદ
3 ) દોશી રેખા હરેશ ચંદુલાલ
4 ) ગાંધી ભાવિન મહેન્દ્ર ગોવિંદજી
5 ) ગાંધી રાજેશ ન્યાલચંદ મનસુખલાલ
6 ) ઘૉલાણી બિનોય જયેશ ધીરજલાલ સોમચંદ
7 ) લોદારિયા રુચિ તુષાર અંબાલાલ હરજીવન
8 ) મેહતા જ્યોતિ સુર્યકાંત સુખલાલ
9 ) મેહતા પલક મયૂર હર્ષદરાય
10) મેહતા ધર્મીલ કિશોર ચંદુલાલ
11) મેહતા નિયતિ હેમાન્શુ પ્રવીણચંદ્ર
12) પારેખ રિયા વિરલ ગુણવંતરાય
13) પટેલ ડિંપલ સૌરભ હસમુખરાય
14) શાહ મહેશ પ્રભુલાલ
15) શાહ જિતેન હરેશ કાંતિલાલ
16) શાહ કિશોર અનોપચંદ
17) શાહ ચૈઈતાલી રોનક ઉત્તમકુમાર રતિલાલ
18) શાહ મીતા જતીન
19) શાહ સતીશ ધીરજલાલ

Tuesday, October 11, 2011

વર્ષગાંઠ (11-10)

1 ) દોશી જયસુખલાલ શાંતિલાલ
2 ) દોશી ધરીન પરેશ પ્રીતમલાલ
3 ) લોદરિયા સોહિલ ગિરીશ જમનાદાસ
4 ) મેહતા દીપ કમલેશ કાંતિલાલ
5 ) પારેખ દિવ્યેશ હસમુખલાલ
6 ) શાહ જસ સમીર લલિતકુમાર
7 ) શાહ કુમુદ જયંતિલાલ
8 ) શેઠ કેનિલ પરેશ ધીરજલાલ
9 ) શેઠ વિધિ નિખિલ સુર્યકાંત
10) વખારિયા દિવ્યા નિલેશ કનકરાય

Monday, October 10, 2011

વર્ષગાંઠ (10-10)






1 ) દોશી હર્ષદ ધીરજલાલ
2 ) દોશી રૂપાલી શૈલેશ ઇન્દુલાલ મણિલાલ
3 ) દોશી વૈશાલી હિતેષ મનહરલાલ ચતુરદાસ
4 ) ગાંધી જય રાજેશ શાંતિલાલ કાલીદાસ
5 ) ગાંધી પિંકી હિમાંશુ મહેન્દ્ર ધીરજલાલ
6 ) ઘૉલાણી વિશાલ વસંત ધીરજલાલ સોમચંદ
7 ) મેહતા ઉર્વશી પ્રવીણચંદ્ર અમૃતલાલ
8 ) મેહતા રૂપા મહેશ વિનોદરાય
9 ) મેહતા રાહુલ કિરીટ પ્રતાપરાય
10) પટેલ મુકુન્દ મણિલાલ
11) સંઘવી અનીલ હિમતલાલ
12) શાહ મોનિક્ પરેશ કાંતિલાલ સુખલાલ
13) શાહ મહેશ જટાશંકર
14) શાહ જિગ્નેશ મધુકર
15) શાહ કિશોર જેવતલાલ
16) શાહ કિરણ દીપક હસમુખરાય