Pages

Tuesday, August 9, 2011

વર્ષગાંઠ (09-08)

પ્રતિ,
1 ) ગાર્ડી નરેશ છબીલદાસ
2 ) મેહતા ઈશા નિલેશ ઇન્દુલાલ ઉમેદચંદ
3 ) મેહતા વસંતરાય વ્રજલાલ
4 ) મેહતા સ્મિતા પ્રફુલ ત્રંબકલાલ
5 ) મેહતા અમલ પ્રબ્લેશ મગનલાલ
6 ) મેહતા પમીર અશોક શાંતિલાલ
7 ) મેહતા અમી રમણિક વનેચંદ
8 ) મેહતા મિતિ ભગીરથ શિરીષચંદ્ર ભોગીલાલ
9 ) મેહતા માનસી નરેશ ખોદીદાસ
10) પારેખ ઇન્દુલાલ કેશવલાલ
11) સંઘવી દિવ્યા ઉદયકુમાર સેવંતિલાલ
12) શાહ દિશા બિપીન ચીમનલાલ
13) શેઠ કિંજલ રમેશ શિવલાલ
14) શેઠ વર્ષા પંકજ અમૃતલાલ
15) સોલાણી તુષાર કિશોર
16) વોરા શેફાલી રાજેન્દ્ર ખુશાલચંદ





લિ. ઍમવીજેસમાજ

Monday, August 8, 2011

વર્ષગાંઠ (08-08)

1 ) દોશી નીલા નિતેષ રજનીકાંત
2 ) ગાંધી નલિની પ્રમોદ વનેચંદ
3 ) પારેખ મિહિર દીપક રમણિકલાલ
4 ) પટેલ સૌમિલ રાજેન્દ્ર દુર્લભજી
5 ) સંઘવી મેહુલ રાજેશ પ્રભુદાસ
6 ) સંઘવી બીના ચેતન સેવંતિલાલ
7 ) શાહ પીયુષ હસમુખલાલ પોપટલાલ
8 ) શેઠ ભાવેશ કિશોર છોટાલાલ
9 ) ત્રેવાડિયા દર્શિત હેમેન્દ્ર ગોપાળજી
10) શાહ નેહા દિનેશ કાંતિલાલ

આપ સૌને જન્મદિનની શુભકામના

Sunday, August 7, 2011

દીવડો ધર્યો રે પ્રભુ






વર્ષગાંઠ (07-08)


પ્રતિ,
1 ) વખારિયા મીના હરેશ ત્રંબકલાલ
2 ) લોદરિયા ઈશાન મહેશ દલીચંદ
3 ) મેહતા બિપીન ત્રંબકલાલ
4 ) પારેખ ભાવના પંકજ ઉમેદચંદ
5 ) સંઘવી પ્રણવ વિજય રતિલાલ
6 ) સંઘવી આશિષ બિપીન મોહનલાલ
7 ) સોલાણી ચંદુલાલ મોહનલાલ


ઈશ્વર આપના સર્વે અરમાન પૂરા કરે

લિ. ઍમવીજેસમાજ

Saturday, August 6, 2011

મૃત્યુ

વતન :  આંણદપુર 
હાલ : દાદર , મુંબઈ  
મરનારનુ નામ :  મહેન્દ્રભાઈ  કપુરચંદ  સંઘવી
ઉમર :    ૭૯ વર્ષ
મરણ તારીખ : ૦૪ -૦૮ -૨૦૧૧
પત્ની  : સ્વ . નિર્મલાબેન
પુત્રો : અશોક , રાજુ
પુત્રવધૂ : બીના 
પુત્રીઓ: ચંદ્રિકા  દિપક  શાહ ,પીના  ભદ્રેશ  ગોપાણી ,શિલા  બીનલ  શાહ
ભાઈઓ :  સ્વ. બળવંતભાઈ , સુમતીભાઈ , સ્વ. ચંદ્રકાન્તભાઈ , કિશોરભાઈ 
બહેનો  : વિમલાબેન  શાંતિલાલ  શાહ ,વસંતબેન  હર્ષદભાઈ  સંઘવી
પિતા  : સ્વ. કપુરચંદ  ભગવાનજી  સંઘવી
સાળાઓ   : જગદીશભાઈ , પ્રદીપભાઈ , રમેશભાઈ 
સાળીઓ   : ધીરજબાળા  કાન્તિલાલ  સંઘવી , કંચનબેન  અનંતરાય  વોરા , નિરંજનાબેન  સુરેશચંદ્ર  સંઘવી

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

મૃત્યુ


વતન : આંદરણા
હાલ : મોરબી
મરનારનુ નામ : પ્રભાબેન ધીરજલાલ દોશી
ઉમર :  ૮૮ વર્ષ
મરણ તારીખ : ૦૩-૦૮-૨૦૧૧
પતિ : સ્વ.ધીરજલાલ પ્રભુદાસ  દોશી
પિતા : સ્વ. મનસુખલાલ ચત્રભુજ ગાંધી(ટંકારા)

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (06-08)

પ્રતિ,
1 ) દોશી દિનેશ ચંદુલાલ
2 ) શાહ જ઼યેન રમેશ મગનલાલ
3 ) શાહ બીના દિપેન ધીરજલાલ
4 ) શેઠ મેઘના જગદીશચંદ્ર
5 ) શેઠ અંબાલાલ ડાહ્યાલાલ

આપનુ આજથી શરૂ થતુ નવુ વર્ષ દરેક રીતે ફળદાયી નીવડો.

લિ. ઍમવીજેસમાજ

Friday, August 5, 2011

કાલની દીકરી


કાલનીદીકરી

કાલની દીકરી આજ વહુ થઈ ગઈ,
કાલે જલસા કરતી હવે સાસરીયામાં સેવા કરતી થઈ ગઈ,
કાલે જીન્સ પહેરતી આજ સાડી પહેરતી થઈ ગઈ,
માવતરમાં વહેતી ચંચલ નદી સાસરીમાં ધીર ગંભીર થઈ ગઈ,
રોજ છૂટથી પૈસા વાપરતી આજ શાકભાજીના ભાવ કરતી થઈ ગઈ,
કાલે સ્કુટી ફૂલ સ્પીડમાં ચલાવતી આજ બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ,
ગઈકાલ સુધી ૩ ટાઇમ બિન્દાસ જમતી આજ ૩ ટાઇમ જમવાનું બનાવતી થઈ ગઈ,
હમેશા પોતાનું ધાર્યું કરતી આજ પતિનું ધાર્યું કરતી થઈ ગઈ,
માં પાસે કામ કરાવતી આજ સાસુમાનું કામ કરતી થઈ ગઈ,
બેન સાથે લડતી જગડતી નણંદનું કહ્યું કરતી થઈ ગઈ,
ભાભીની મજાક કરતી આજ જેઠાણીને આદર આપતી થઈ ગઈ,
પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ,
છતાં પણ પિતા કહે છે કે વાહ અમારી આંખનું રતન,
અમારી લાડો “દીકરી” સાસરીયે જઈ સુખી થઈ ગઈ.
મોકલનાર : હિરેન શાહ 

વર્ષગાંઠ (05-08)

પ્રતિ,
1 ) ઘૉલાણી ચેતના નીતિન ચંદ્રકાંત ચુનીલાલ
2 ) લોદરિયા ભરત પાનાચંદ
3 ) લોદરિયા વિપુલ વસંત નગીનદાસ નંદલાલ
4 ) લોદરિયા અંબાલાલ હરજીવન
5 ) લોદરિયા ધર્મેશ અંબાલાલ હરજીવન
6 ) લોદરિયા દિવ્યેશ અંબાલાલ હરજીવન
7 ) મેહતા રાજૂલ રાજેશ કાંતિલાલ દુર્લભજી
8 ) મેહતા રમેશ મનહરલાલ
9 ) મેહતા આગમ નિલેશ રમેશચન્દ્ર
10) મેહતા ઈલા નવનીતરાય ત્રિકમજી
11) મેહતા ચેતના શિરીષ જિતેન્દ્રરાય
12) મેહતા અર્પિત વિપુલ પ્રદ્યુતરાય
13) મેહતા મૂકેશ હિંમતલાલ
14) મેહતા ધરા સુરેન્દ્ર જેવંતલાલ
15) શાહ બીના ભાવેશ મુલરાજ
16) શેઠ નિખિલ સુર્યકાંત રવીચંદ


લિ. ઍમવીજેસમાજ

Thursday, August 4, 2011

વર્ષગાંઠ (04-08)

1 ) ગાંધી અંકુર કિશોરચંદ્ર
2 ) માથકિયા વર્ષા વિમલ મહેન્દ્ર નાનચંદ
3 ) મેહતા મોહનલાલ કરસનજી
4 ) મેહતા કેતન ઇન્દુલાલ ઉમેદચંદ
5 ) શાહ જીજ્ઞા રાકેશ
6 ) પટેલ રિચા કિરીટ નરેન્દ્રરાય
7 ) સંઘવી કેવિન પરેશ સુર્યકાંત
8 ) શાહ રાજેશ રવીચંદ
9 ) શાહ નીશાન્ત દિલીપ ચમનલાલ
10) શેઠ નિશા દીપક મનસુખલાલ

આપ સૌને જન્મદિનની વધાઈ

Wednesday, August 3, 2011

તું મને ભગવાન એક વરદાન



મોકલનાર પ્રદીપ  દોશી

વર્ષગાંઠ (03-08)

1 ) દોશી ઇન્દુલાલ મણિલાલ
2 ) શાહ દીના ચેતનકુમાર રમેશચન્દ્ર
3 ) શેઠ ચેતના મયૂર સુરેશ
4 ) મેહતા જિતેન્દ્ર વલ્લભદાસ
5 ) મેહતા નિશીથ હસમુખ શાંતિલાલ
6 ) મેહતા સ્મિતા હરીશ શાંતિલાલ
7 ) મેહતા દીપક પ્રવીણચંદ્ર ખોડીદાસ
8 ) શાહ જિગ્નેશ ચંદુલાલ પોપટલાલ
9) શાહ નરેન્દ્ર પ્રદ્યુતભાઈ

આપ સૌને જન્મદિનની મુબારકબાદી

Tuesday, August 2, 2011

વર્ષગાંઠ (02-08)

1 ) દોશી વિધિ જયેશ ચમનલાલ
2 ) ઘૉલાણી આયુશી રાજેશ શાંતિલાલ સોમચંદ
3 ) લોદરીયા પાર્થ જસ્વીન વલ્લભદાસ
4 ) લોદરીયા રાહુલ રસિકલાલ છગનલાલ
5 ) શાહ અજય જયંતિલાલ છોટાલાલ
6 ) શાહ સિધ્ધાર્થ વિનોદચંદ્ર શાંતિલાલ
7 ) શાહ જયશ્રી મૂકેશ મગનલાલ
8 ) શેઠ નિશા દિનેશ હેમતલાલ
9 ) ત્રેવાડિયા શનય હિતેષ મુલચંદ

આપની જિંદગીનુ નવુ વર્ષ દરેક રીતે શુભદાયી નીવડો

Monday, August 1, 2011

ઘડપણ સડવા માટે નથી – ડૉ..ગુણવંત શાહ

માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરુ થઈ જાય છે: બ્લડ–સુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુ:ખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુ:ખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુ:ખ એમને વ્યાજમુદ્લ સાથે પાછું મળે છે.
જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બૂકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલા ખોળિયા જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે, ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે, પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થયું. માણસે ઘરડા નથી થવાનું, પણ વૃધ્ધ થવાનું છે. જે વૃધ્ધિ પામ્યો એ વૃધ્ધ.
પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો કયા ? ગમે એ ભોગે યુવાનીમાં બેઠાડુ બનવાનું ટાળવું રહ્યું. જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.
ચલના જીવનકા નામ
ચલતે રહો શુબહ શામ
પરસેવાના બે પ્રકાર છે. એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો. મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય. શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય. એ પરસેવો રોગમુક્તિ(healing)નો ખરો ઉપાય છે. કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે.
પાછલી ઉંમરે દુ:ખી થવાના ઘણા રસ્તા છે. ઓફિસની ખરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે. વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી. પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે. સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ‘ફાલ્તુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે. આવા લોકોને તાણ નામની વૅમ્પ અકાળે ઘરડા બનાવે છે. કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે.
પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંત વૃદ્ધ કંટાળતો નથી. સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે. મૈત્રીવૈભવ ધરાવનારા દાદા ખાસા રળીયામણા જણાય છે. અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુત્રવધુને એમની હાજરી ખટકતી નથી. કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે. આવું ઘડપણ અભિશાપ ગણાય.
જે વૃધ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો. પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે. આવો વૃધ્ધ છેક સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફૅવિકોલ (અમેરીકામાં Crazy Glue) લગાડીને ચોંટી રહેતો નથી. શંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છે. ભગવાન નામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે. ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું.
જે બાલ્દી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. એ સ્પર્શ જીવનદાયી છે. લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે. આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerentocrazy કહે છે. કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે. ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત સમૃધ્ધ થતો રહે તે વૃદ્ધ. વિચારની વૃદ્ધિ
ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે. જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. અમેરિકાના બનોર્ડ બારુચ કહે છે :
ઘરડા થવાની ઉંમર
હું આજે છું એનાં
પંદર વર્ષ પછીની જ હોય છે.

લેખકના ‘વૃક્ષમંદિરની છાયામાં’ પુસ્તકમાંથી સાભાર


મોકલનાર : પ્રદિપભાઇ દોશી 

વર્ષગાંઠ (01-08)

1 ) દોશી કેયુર સંજય રમેશચન્દ્ર અમિચંદ
2 ) શેઠ અલકા અશોક છોટાલાલ
3 ) સોલાણી ચારુલતા દીપક રજનીકાંત
4 ) મેહતા દીપા તેજસ નવિનચંદ્ર શાંતિલાલ
5 ) મેહતા નિતેષ ધીરજલાલ
આપ સૌને જન્મદિન મુબારક