સમાજના સર્વે સભ્યોને જણાવવામાં આવે છે કે જે સભ્યો ૪થી,૫મી અને ૬ઠ્ઠી જુનના યોજાયેલ નોટબુક વિતરણમાં ભાગ લેવાનું ચૂકી ગયા હોય તેઓ માટે વધેલી નોટબુક તથા સ્ટેશનરીનું વિતરણ તા. ૧૧-૦૬-૨૦૧૧ને શનિવારના રોજ સમાજની મસ્જીદ બંદરની ઓફિસે બપોરના ૩ થી ૬ દરમ્યાન રાખવામાં આવ્યું છે. ઇચ્છુક સભ્યો ઓરિજીનલ ફોર્મ ભરી આ વસ્તુઓ મેળવી શકશે
Thursday, June 9, 2011
Wednesday, June 8, 2011
Tuesday, June 7, 2011
Monday, June 6, 2011
Sunday, June 5, 2011
Saturday, June 4, 2011
Friday, June 3, 2011
Thursday, June 2, 2011
Wednesday, June 1, 2011
મૃત્યુ
મરનારનુ નામ : નરેન્દ્ર પોપટલાલ મેહતા
ઉમર : ૭૨વર્ષ
મરણ તારીખ : ૩૦-૦૫-૨૦૧૧
પત્નિ : ઇલાબેન
ઉમર : ૭૨વર્ષ
મરણ તારીખ : ૩૦-૦૫-૨૦૧૧
પત્નિ : ઇલાબેન
પિતા : સ્વ. પોપટલાલ વિરપાળ મેહતા
ભાઇઓ : ઇંદુલાલ, સ્વ. નવિનચંદ્ર , સ્વ. કનકરાય
ભાઇઓ : ઇંદુલાલ, સ્વ. નવિનચંદ્ર , સ્વ. કનકરાય
બહેનો : મિનાક્ષીબેન ચંદુલાલ શાહ, સ્વ. વિમળાબેન જમનાદાસ પટેલ, સ્વ. જ્યોત્સનાબેન
ભાણેજ : સંજય જમનાદાસ પટેલ
સસરા : સ્વ. ત્રંબકલાલ ભાઇચંદ ડગલી
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
Labels:
Death
Subscribe to:
Posts (Atom)
